કોણ આવશે હસમુખ પટેલની જગ્યાએ ? હવે પોલીસ ભરતીનું શું ? 🔴Liveમાં શું કહ્યું હસમુખ પટેલે

  Рет қаралды 27,884

Forest Waala

Forest Waala

Күн бұрын

Пікірлер: 90
@sadab9267
@sadab9267 3 күн бұрын
બોવ દુઃખ ની વાત છે પોલીસ નિ તૈયારી કરતા તમામ ઉમેદવાર માટે 😢😢😢😢😢
@ForestWaala
@ForestWaala 3 күн бұрын
૧૦૦% સાચી વાત છે ✓
@jaysuryavanshi3036
@jaysuryavanshi3036 2 күн бұрын
Sharu thay gpsc na studnt ne radvano che aa Police bharti students ne radvay 😢
@aarubazala1571
@aarubazala1571 2 күн бұрын
😢😢😖have taiyari km ni karvi
@sadab9267
@sadab9267 2 күн бұрын
@@jaysuryavanshi3036 ભાઈ રડવાની વાત નથી ગયા વર્ષે આપણે એ પ્રમાણે તૈયારી કરી હોત તો પેપર સારું હતું આપણી ભૂલ હતી સાહેબની નઈ હવે જે ચેરમેન આવશે એ પેપર ઇઝી હશે તો આખું ગામ ચોરી કરીને બેસે પછી કોને ખોટ જશે આપણો ને
@padubhadodiya8677
@padubhadodiya8677 2 күн бұрын
​@@aarubazala1571muki do..
@Maldev_Thakor
@Maldev_Thakor 2 күн бұрын
મહેનતુ વિદ્યાર્થી મહેનત કરતો રહેશે ને સેટિંગ વાળા લાગી જસે 😢 આટલી ભરતી તો પૂરી કરવી હતી સાહેબ.
@KajalBhil-g9b
@KajalBhil-g9b 2 күн бұрын
Ha bhai shav sasi vat se
@Maldev_Thakor
@Maldev_Thakor 17 сағат бұрын
@KajalBhil-g9b Ha pan have aapna hathma to mahenat sivay bijo option j nai
@PRAVINRAJPUTBK
@PRAVINRAJPUTBK 3 күн бұрын
PSI અને કોન્સ્ટેબલ માટે તો હસમુખ sir ready હતા 🎉
@kiranparmar3859
@kiranparmar3859 3 күн бұрын
Hasmuk sar j lrd nu pepar kadva joiye❤❤❤❤
@ForestWaala
@ForestWaala 3 күн бұрын
સાચી વાત છે ✓✓
@akash_mer_47
@akash_mer_47 2 күн бұрын
Have to kapas vinva javu padse evu lage
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
જગ્યા હોય તો કેવડવજો 🥲😶
@ZalaPusparajsinh
@ZalaPusparajsinh 2 күн бұрын
Bhailu have nai javu pade aa hot to tamare police Bharti pachi kapas vinva javu padse
@akash_mer_47
@akash_mer_47 2 күн бұрын
@@ZalaPusparajsinh jovi have bhai
@dineshdave5248
@dineshdave5248 2 күн бұрын
જવાદો બીજો આવશે ચિંતા ના કરો
@rathodabdulsamad2496
@rathodabdulsamad2496 3 күн бұрын
જો આમ પણ આવી જશે મામાં માસી ના ફોરેસ્ટ માં ભરવિયા હવે પોલીસ નો વારો.😅😅
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
Right 😓😅🤣
@chandurafukiya6649
@chandurafukiya6649 2 күн бұрын
Police Bharti ma pan have forest guard Jemaj setting thava nu che atlej hasmukh patel ne kadhiya.
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
,😥😢
@bhaimojkardi1768
@bhaimojkardi1768 2 күн бұрын
ચાલો બધાનૈ દિવાળના રાતા પાણી એ રોવરાવાનો સમય આવી ગયો છે GPSC મા હવે 😂😂😂😂
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
GPSC માં નહિ ભાઈ, પોલીસ ની તૈયારીવાળાં નો રોવાનો સમય આવી ગયો. ✨🪔
@bhaimojkardi1768
@bhaimojkardi1768 2 күн бұрын
@@ForestWaala પોલીસ મા તો રોવાનો જ રાવો આયો છે પણ GPSC ની પ્રિલિમ સાવ સાદા qution નિકળતા હતા હવે એ UPSC જૈવા કાઢ છે 😂
@u-x6x
@u-x6x 2 күн бұрын
એનાથી ફર્ક નાં પડે ભાઈ સેટિંગ થાય છે એના થી જ નુકસાન છે​@@bhaimojkardi1768
@ZalaPusparajsinh
@ZalaPusparajsinh 2 күн бұрын
​@@ForestWaalaBhai ghare re ne tu te ketli exam pass kari e ke Hasmukh patel gamta hoi to have GPSC class 12 pass karje ho police reva de
@videoramzat1432
@videoramzat1432 2 күн бұрын
Psi constable asha nathi lagti ke sari ritna bharti Puri thase . Hasmukh patel ni rese to
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
એક દમ સાચી વાત 🥲😓
@forestaspirants
@forestaspirants 2 күн бұрын
😢🥺
@Spoot.123
@Spoot.123 2 күн бұрын
Congratulations
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
🙌🏻✨
@chaudharishrikant2972
@chaudharishrikant2972 3 күн бұрын
Lrd nu pepr futvanu have😢
@ForestWaala
@ForestWaala 3 күн бұрын
RI8🥲🥲
@ViraL_Gamit
@ViraL_Gamit 2 күн бұрын
નવાં અધ્યક્ષ બીજેપી માં થી આવશે અને ફૂલ સેટિંગ થશે 😢
@dharmeshmakvana163
@dharmeshmakvana163 2 күн бұрын
Sachu bhai 100 taka
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
😢
@thekingchaudhari5283
@thekingchaudhari5283 2 күн бұрын
આ રાજ કારણ j છે ભાઈ બાકી આ બીજેપી વારા ની ફાડી નાયખી તી હવે પેપર ફૂટવાના ચાલુ
@bipinsosa8269
@bipinsosa8269 Күн бұрын
Evuj lage kik to thase nva junu
@padvimeghraj4963
@padvimeghraj4963 2 күн бұрын
Police bharti na adhyaksh hashmukh sir j Reva joye nahi to polise bharti kobhand na raste chadi jase
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
ચડી જ ગઈ સમજો 🥲
@chandurafukiya6649
@chandurafukiya6649 2 күн бұрын
Hasmukh Patel tamare java nu hatu to police Bharti ma ground na Mark kadhiya na hot to saru hatu.have 2025 ni 14 hajar police ni Bharti ma ground na mark rakh evi high court ma Arji karvi che.
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
🙌🏻👍🏻
@uttamthakor4580
@uttamthakor4580 Күн бұрын
Bhai hasmukh patel e PSI, CONSTABLE naa niyamo badli nakhyaa ane have raajinamu aapi GPSC naa chairman banshe mane to em thaay che ke have POLICE BHARTI BOARD ni jem class 1,2 & 3 ni exam na course & pattern naa badle to share vaat che 😅 naitar kaathu kaam thase😂
@govindrana9665
@govindrana9665 2 күн бұрын
😢😢
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
😓🥲
@N.aValvi
@N.aValvi 2 күн бұрын
😢
@ZalaPusparajsinh
@ZalaPusparajsinh 2 күн бұрын
Constable ke psi exam pass karine lagbhag je anand no avet ne e Anand mane kale avyo bau mithai khadhi kal no divas nai bhulay koi ni karan ke hasmukh patel have nikdi gyo che bhagwan ni bau merbani thai 12000 mathi kadach 1000 nu setting thay toi 11000 ne nyay malse karan ke constable nu have paper nikadse collector nu nai
@AR_1706
@AR_1706 2 күн бұрын
💯 sachi vat
@hinarathva5434
@hinarathva5434 2 күн бұрын
Hve kon pepar kadse costebal nu
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
Police bharti borad j કાઢશે પણ હસમુખ પટેલની જગ્યા એ કોઈક aave tyare khbr pde
@videoramzat1432
@videoramzat1432 2 күн бұрын
Ak vakhat police exam patava dete paci banvate cherman 😢😢
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
GPSC નાં ચેરમેન નો કાર્યકાળ પૂરો થયો હતો એટલે એને બેસડ્યા.
@mahidasaku2441
@mahidasaku2441 2 күн бұрын
Sar anyay thasej Sar police nonpan sarj svikaro
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
૧૦૦% ભાઈ ✓✓
@ExcitedAzaleaFlower-xz5jc
@ExcitedAzaleaFlower-xz5jc 2 күн бұрын
Ek ma j bharoso hato emay L lagi gyaa 😂😂
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
સાચી વાત 😢😅 માંડ હિંમત કરી ને તૈયારી ચાલુ કરી ત્યાં તરત જ પાળ બાંધ્યા પેલા પાણી આવી ગયું.
@zen-c1068
@zen-c1068 2 күн бұрын
આટલી ભરતી તો પતાવા દીધી હોત......
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
GPSC નાં ચેરમેન નો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હતો એટલા માટે તાત્કાલિક બધું થઈ ગયું.
@harshgoswami8805
@harshgoswami8805 2 күн бұрын
Lrd nu paper fodava mate tame phalethi j hatilitha 😂😂😂
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
😅😅😥
@jaydipnisarta4551
@jaydipnisarta4551 Күн бұрын
સાચી વાત ભાઈ ❤❤ દિલ માનું છુ ભાઈ
@dabhiravi3981
@dabhiravi3981 2 күн бұрын
સારું વેલો જાય તો
@mahesh6958
@mahesh6958 2 күн бұрын
સાચી વાત 😂😂 આ સાહેબ ગોટાળે ચડાવી દે છેઃ 😂 GCRT, NCRT આ બંધારણ 😂😂????
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
Are 😅 P6i bharti ટલ્લે ચડી જશે ફોરેસ્ટની જેમ આંદોલન ~ ફોર્મ ભરાયાં ~ આંદોલન ~ આંદોલન ~ નવો સિલેબસ આવ્યો ~ આંદોલન ~ પરીક્ષા ની તારીખ જાહેર કરી ~ આંદોલન ~ પરીક્ષા લીધી ~ ઓનલાઇન આંદોલન ~ ફાઇનલ આનસર કી આવી ~ આંદોલન ~ ફાઇનલ આનસર કી 2 આવી. ~ ફાઇનલ આનસર કી 3 આવી. ~ ફાઇનલ આનસર કી 4 આવી ~ છતાં પ્રશ્નો માં ભૂલ યથાવત ~ લાસ્ટ આંસર કી આવી ~ નોરમલાઇઝેશન થયું ~ છબરડા ~ આંદોલન ~ આંદોલન ~ આંદોલન ( 3 વખત ) ~ 8 ગણા નું લીસ્ટ ~ 25 ગણાનું લીસ્ટ ~ જગ્યા વધારવા અને નોર્મ. ફરી કરવા માટે આંદોલન ~ આખા ગુજરાતમાં બધા કલેકટરને પરીપત્ર ~ ગુજરાતમાં સાંસદ સભ્યને પરિપત્ર ~ ફીઝીક્લ માટે તારીખ જાહેર ~ ફીઝીક્લ લેવાય. 🥱🥱🥱 હજી આટલે પોચ્યું છે ભરતી પૂરી નથી થઈ ભાઈ 🔗
@chauhanpriyanshi4121
@chauhanpriyanshi4121 2 күн бұрын
Sir lrd pepar tame kadhjo thodo samay charg sambhali lo
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
હવે નાં કઢી શકે
@Crazzyboy6666-x5x
@Crazzyboy6666-x5x 2 күн бұрын
Khatam tata bye bye 😅😅
@khairrevabhaif5251
@khairrevabhaif5251 Күн бұрын
ફોરેસ્ટ મા પાણી વાળી દીધું છે ભાઈ એ
@pinalchaudhari2302
@pinalchaudhari2302 Күн бұрын
બન્ને હસમુખ પટેલ અલગ છે ભાઈ
@ForestWaala
@ForestWaala Күн бұрын
ફોરેસ્ટ વાળા હસમુખ પટેલ અલગ હતા એ IAS હતા, આ હસમુખ પટેલ અલગ છે IPS છે. 👍🏻💫
@NoBody-ge3dw
@NoBody-ge3dw 2 күн бұрын
Have setting ma kaik Mel padi jase 😂😂😂😂 wah sara samachar 6
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
To Settings karvu hoy to kya karvanu & ketla jove ae pan kejo 😁🤣🥺
@PRAVINRAJPUTBK
@PRAVINRAJPUTBK 3 күн бұрын
PSI અને કોન્સ્ટેબલ માટે તો હસમુખ sir ready હતા 🎉
@ForestWaala
@ForestWaala 2 күн бұрын
Right ✓✓
@ZalaPusparajsinh
@ZalaPusparajsinh 2 күн бұрын
Have paper selu avse bhai kal no khub j anand che mithai o khadi bau etle aje thodo bimar pan padi gyo Kale etlo enjoy karyo ke jane constable bani gya hoi😂😂
@Baycottkattmulle2088
@Baycottkattmulle2088 2 күн бұрын
​@@ZalaPusparajsinhtare ekala ne nae badha ne paper selu aavase Pan paper fute to rova na besto
@PRAVINRAJPUTBK
@PRAVINRAJPUTBK 3 күн бұрын
PSI અને કોન્સ્ટેબલ માટે તો હસમુખ sir ready હતા 🎉
@PRAVINRAJPUTBK
@PRAVINRAJPUTBK 3 күн бұрын
PSI અને કોન્સ્ટેબલ માટે તો હસમુખ sir ready હતા 🎉
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 29 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 25 МЛН
ПРЯМОЙ ЭФИР. Золотой мяч France Football 2024
4:41:06
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 29 МЛН