આ કોઈ આસ્થા કે શ્રધ્ધા ની વાત હોય તો અગાઉ જયંત પંડ્યા એ જુદી જુદી જ્ઞાતિઓના લોકો વિરૂદ્ધ ઘણાં બધાં કેસો કરેલ હતાં ત્યારે કોઈએ અવાજ કે વાંધો ન હતો પરંતુ આ પ્રશ્ન કર્મકાંડી બ્રાહ્મણ સમાજની રોજગારીનો હોય વધારે મહત્વ અને ધ્યાન આપવામાં આવેલ છે તેમ જણાઈ આવે છે... બીજાં સમાજો પ્રત્યે ધર્મ અને સનાતન ધર્મની વાત કેમ કોઈ નથી કરતા...?
@shaileshthakor5900Ай бұрын
💯 agree
@Dhramesh-v2zАй бұрын
સત્ય બધાને ગુલામ બનાવીને રાખવા છે
@hirendave1650Ай бұрын
नमाज़ माते काई बोलो आपड़ी माँमरे त्यारे चन्द्र शेख़र अंबेडकर ने बोलवो जॉइ ये।
@engineeringexpert5985Ай бұрын
@@hirendave1650😂😂Te kya namaj padta joya loko ne...ane tare mualimo thi j sikhvu 6e am
@engineeringexpert5985Ай бұрын
Badha Bhrahmno Ne Ag Lagi Padi 6e..Channel vala A Pan Bandha Bhrahman Besadiya 6e... Ak Manas Ni Dholai Karva Mate.....😂😂😂
@dayabhaithakor5416Ай бұрын
હેમંતભાઈ ધન્યવાદ.
@SjChauhan.limbdiАй бұрын
યજ્ઞેશ દવે સાહેબ ખુબ ખુબ આભાર
@ambanikalpesh72682 ай бұрын
કથા ધરે કરાય
@Jagdish-asal_Ай бұрын
સાચી વાત છે
@vinubhaikorat673Ай бұрын
એક તો સરકારી કર્મચારીઓ કામ ચોર હોય એમાં આવા પ્રોત્સાહન આપે એમાં દેશ નું શું ભલું થાય આવા કાર્યક્રમો ઘરે કરવા જોઈએ
@mansukhbhaiborsadiya6777Ай бұрын
સાચી વાત છે કાલ તો બધી પ્રજા ઓફિસમાં જઈને કથા કરશે જેથી ખેડૂતો ને પાક સહાય જલ્દી મળે.
@bhaveshgirnari3548Ай бұрын
कथा घर पर होती है तथा घर पर होती है सरकारी ऑफिस में नहीं
@rameshbhaidhoriyani7675Ай бұрын
સરકારી કચેરી મા કથા ન થવી જોઇએ પિયુષ ભાઈ અને જયંત ભાઈ ની વાત સાચી છે
@vinubhaikorat673Ай бұрын
સો વાત ની એક વાત સરકારી ઓફિસો માં જે કરવાનું હોય એજ કરવાનું હોય નય કે બીજા કોઇ કામ
@ausonani2050Ай бұрын
બંધારણની દ્રષ્ટિએ સરકારી કચેરીઓમાં કોઈ ધાર્મિક કર્યો અને આસ્થાનું સ્થાન ના હોવું જોઈએ, આસ્થાનું સ્થાન ફક્ત વ્યક્તિગત અને પોતાના ઘર પૂરતું જ હોવું જોઈએ.
@anilbhaipandya3937Ай бұрын
રોડ ઉપર નમાજ પઢે ત્યારે તમારી સમજ ઘાસ ચરવા જાય છે જયંત પંડયા ત્યાં કેમ જતા નથી વાહનો લાઈન લાગે છે ત્યાં જાથા કેમ જતું નથી
@magic_of_science_kpboysschoolАй бұрын
આ વાત જો બધા સ્વીકારી લે તો દેશ માં અલગ અલગ ધર્મો વચ્ચે ની લડાઈ જ બંધ થઈ જાય.દેશ માં કોઈ પણ ધર્મ ના જાહેર માં રેલી , લાઉસ્પીકર બધું બંધ.. ધર્મ પ્રાઈવેટ માં પાળવા ની બાબત થઈ જાય. ધાર્મિક સ્કૂલો જ બંધ થાય તો ઝગડા જ 100% બંધ થઈ જાય
@ishwarpatel38772 ай бұрын
wah nileshbhai koti koti naman che
@amrtbhai4419Ай бұрын
હેમાંગ ભાઈ સાચી વાત છે
@alpeshpatel3517Ай бұрын
ચાલુ નોકરી દરમિયાન આવા કામો થવા જ ના જોઈએ.
@PrabhulalKateshiyaАй бұрын
પહેલા તો આ મુદા મા રાજકારણ દુર કરો
@alpeshpatel3517Ай бұрын
જયંતભાઈ સાચા છે.
@mansukhbhaisavaliya6085Ай бұрын
જયંત પંડયા સાહેબ ને ખૂબ ખૂબ અભીનંદન આવી સત્ય ની વાત કરવી હોય તો પોત પોતાના ઘેરે કરવી જોઈએ સરકારી કચેરી શીખ ધર્મના કે મુસ્લિમ કે જૈન કે પારસી કે લોહાણા ધમૅ કે વગેરે ધર્મનો હકક છે હિંદુ શું ઉપાડો લીધો છે જયંત ભાઈ આ બધા ને કોટૅમા બોલાવો જૈન ધર્મના પારસી ધમૅના લોહાણા ધમૅના હિંદુ ધમૅના મંદિરમાં ટ્રસ્ટી કેમ છે બીજા ધમૅ વાળાએ હિંદુ ધમૅમા કોણ મંજૂરી આપે છે મીત્રો
@rajvaghela8540Ай бұрын
ચોદયા તું તારું જો બોવ ડપણ ના કર હો.
@DipakVyas-h2xАй бұрын
To neta o kem kre che😊😊😊😊😊😊
@santoshbhalerao9468Ай бұрын
વકીલ પીયુષ ભાઇ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે સંવિધાન ના કાયદા પ્રમાણે મેં એમના વાત થી સહમત છુ
@DabhiSomajiАй бұрын
કર્મચારી લોકોને જવાબ આપવાનો સમય નથી કથા કરો બધું કરો પણ લોકોના કામ કરો❤-
@parsottambhaigovindbhairat9700Ай бұрын
સરકારી કચેરીઓમાં ધાર્મિક કાર્ય થાયકે કેમ ? સરકારી કામમાં દખલ થતી હોય છે.
@rajvaghela8540Ай бұрын
હું તો શ્રી સત્યનારાયણ ની કથા કરવાનો.🙏🙏🙏🙏🙏
@dhanesh1960Ай бұрын
જયંતભાઈ અને પિયુષભાઈ ની વાત સાથે સહમત. રવિવારે કથા રાખવી. ઓફિસ ના સમય ના ભોગે નહીં.
@shaileshthakor5900Ай бұрын
💯 agree
@shankarbhailakhabhaivinjva3718Ай бұрын
અમે ભણતા ત્યારે પવિત્ર શ્રાવણ માસ માં દરેક સોમવારે આર્ધો દિવસ સ્કૂલ માં રજા આપવા માં આવતી
@jashajithakor8387Ай бұрын
નમાજ દરેક જગયાએ પડાય તો કથામા શુ વાનધો હોય??
@dhanesh1960Ай бұрын
@@jashajithakor8387 કથા ની ફેવર કરનારાઓએ પોતાની શક્તિ, ચાલુ વર્કિંગ hours માં કોઈ પણ ધાર્મિક કાર્ય( પછી તે નમાજ હોય કે કથા ) પર કાયદો લાવવામાં આવે તે માટે પ્રયત્નો કરવા જોઈએ.
@engineeringexpert5985Ай бұрын
Kon namaj Pade 6e... Tara Area Ma??? 😂😂😂
@rahulchavda3550Ай бұрын
જય ભીમ 💙 કથા ઘરે કરો કોઈ ના રોકે બાકી sarkari જગ્યા a તો વિરોધ થશે જ અને પરિણામ અાવુ j aav che😂😂
@NaranMaheshwari-t4qАй бұрын
જયંત પંડ્યા જિંદાબાદ આ દેશમાં સરકારી કચેરીઓ તમામે તમામ બંધ કરાવો ન્યાય લેવા માટે સત્યનારાયણ ની કંથા કરાવો જય હો પીયુષ જાદુગર સાહેબ આને સત્ય છે કહેવાય નારાણ મહેસવરી પદમપુર તા માંડવી કચ્છ જીલ્લો
@SjChauhan.limbdiАй бұрын
ધન્યવાદ હેમાંગ રાવલ સાહેબ
@kks84082 ай бұрын
खुद असत्य ने आचरण करेल छे चोर साबीत थयेल छे ऐ पाछो सत्यनारायण नी कथा बंध करावें छे
@DabhiSomajiАй бұрын
વકીલ સાહેબ ગુડ
@gaurishankarbhaithanki648Ай бұрын
કથા બંધ કરતા ભ્રષ્ટાચાર બંધ કરવા ની જરૂર છે. કથા રવિવારે રજા ના દિવસે કરવી જોઈએ
@Jagdish-asal_Ай бұрын
જયંતભાઇ પંડ્યા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આવી સરાહનીય કામગીરી કરવા બદલ ❤
@davekirtikumar5353Ай бұрын
એમને પુછો કે વિજ્ઞાન જાથાનુ કામ કાયદો અને વયવસથા સંભાળવાનુ છે ખરૂ અને જો હોયતો પોલીસનુ કામ શુ રહેશે
@ભાણવડ_આર્ટ્સ_કોલેજАй бұрын
પુરતો હક છે રોકવાનો..... અનુચ્છેદ 51 વાંચો..... કાય ખબર પડતી નથી અને હાલી નીકળયો....
@DJogani-k7m2 ай бұрын
જયંત ભાઈ ને કશ્મીરમાં મોકલો તો ખબર પડે કથાઓ કોની કરવી તે ખબર પડે જય જય ગરવી ગુજરાત
@sondaravamanubhaiАй бұрын
અરે સાહેબ આ તો રાજ કારણ છે બાકી તો બધા સમજે છે
@vikrambhaimakwana59412 ай бұрын
પંડયા બોલતો બંધ થયગય હમણા તો બહુ બોલતો હતો
@ambalalprajapati29692 ай бұрын
પિયુષ ભાઈ બહું સારી અને સંવિધાનિક વાત કહી છે આપે ❤
@DharmeshKumar-hs4mdАй бұрын
Hemag sar tamari sachi vat che
@RajnikantParmar-qm1msАй бұрын
Jay bhim. Jay. Jatha
@ausonani2050Ай бұрын
બવ દુઃખની વાત છે કે આખી દિબેટમાં એક વકીલની વાત સરખી રીતે સમજવામાં ના આવી.
@VagjibhaiBharvad-e2gАй бұрын
જય શ્રી લક્ષ્મીનારાયણ જય સતનારાયણ ભગવાન જય પાળિયાદ ના ઠાકર જય હરિ જય શ્રી રામ
@YasminChotaliya2 ай бұрын
Jayant bhai is true
@amrtbhai4419Ай бұрын
હિન્દુ ધર્મ પ્રમાણે ચાલવું જોઈએ
@atulimakvana1092Ай бұрын
દરેક વ્યક્તિને પોતાનો ધર્મ પાળવાનો બંધારણીય અધિકાર આપ્યો છે.
@MeramanbhaiChauhanАй бұрын
વાહ હે માગ રાવલ જયહો જય રાજપૂતાના
@kks84082 ай бұрын
120 करोड़ हिंदु आस्था नु सनातन नु अपमान जाथा ना जयं पंडया ये करेल छे
@gohilvajubhai9802Ай бұрын
બીન સાંપ્રદાયિક તા ની વાતકરી જાદુગરે સંપ્રદાય ના આધારે આ દેશનુ વિભાજન થયુ હજુ બીન સંપ્રદાય ના ગાણાગાય
શ્રધ્ધા રાખવી એ સવ પોત પોતાની આસ્થા પરંતુ સરકાર શ્રી ની હોફીસ મા ન કરવી જોઈએ આવનાર સમય મા આપણુ બાળક શુ દેશ માટે સારો નાગરિક બનશે કારણ કે સરકારી હોફીસ મા આપણે જ આપણા બાળકો હોમ હવન નુ શીખવી રહ્યા છીએ તો આપણા બાળક કામ કરવા ની દીશા ના બદલે અંધકાર તરફ ધકેલી શુ નથી રહ્યા આ એક સવાલ કોઈ એક વ્યક્તિ માટે નથી આ આખા દેશ ના તમામ લોકો માટે છે ભાઇ હવન યજ્ઞ ધર મા યા ધર આપણે કરો ધુમાડા બંધ ગામ જમાડો કયા ના જ નથી ને
શું આ કથા જન્મ કોઇ ઇતિહાસ છે ફકત પાંચ અધ્યાય કથા જન્મ ચાલું કરો,સાભળવા ની મજા આવે
@ravalbharatbhai309Ай бұрын
સરકારી કચેરીઓ માં કામ કરે છે કે નહીં તે ચેકીંગ કરવા માટે વિજ્ઞાન જાથા ની ફરજમાં આવે!
@nirajjoshi5415Ай бұрын
આપણા દેશ માં...બાળક ને જન્મ થી જ વિશ્વાસ કરતા શીખવવામાં આવે છે...તો આસ્થા...વિશ્વાસ...શ્રદ્ધા....જન્મે... અને વિચાર કરતા શીખવવામાં આવે તો વિજ્ઞાન જન્મે....ભારત ફિલોસોફી માં નહિ...દર્શનશાસ્ત્ર...નું જ્ઞાન ધરાવે છે... એથી જ દર્શન નું મહત્વ છે.... વિજ્ઞાન જાથા...તો હજી વિજ્ઞાન પણ નથી જાણતું....તો સમગ્ર વિજ્ઞાન ને આવરી લેતા ધર્મ ની તો ક્યાંથી ખબર હોય...!! વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચે નો ભેદ..માત્ર અને માત્ર ભારત જાણે છે. હું વિજ્ઞાન ની માસ્ટર ડિગ્રી મેળવી ને કહ્યુ છે....અને સન્યાસ લઈ ને ધર્મ સમજુ છું.🙏
@manubhairohit9791Ай бұрын
ફિલો સોફી એજ દર્શનશાસ્ત્ર છે ભાઈ એ જુદું નથી .gogal સર્ચ કરીને જોઈ લેવું દુનિયામાં કેટલા filosofar છે અને એમાં ભારત ના પણ કેટલા છે e joi lo.😅😅😅
@nirajjoshi5415Ай бұрын
Google thi dhrm n jani shakay....dharm anubhuti no vishay chhe...I never involve myself in any friction... Aap samjo...e sachu.... Athij...aa sthiti chhe... Ahi saty no vivad nathi...hu kahu chhu e saty chhhe eno vivad chhe..🤣
@SanjaysinhRajput-z8fАй бұрын
Right 👍@@nirajjoshi5415
@engineeringexpert5985Ай бұрын
Dharm Ma Kalpanik Vartao Hoy ane.. Science ma sabiti Hoy Ak Ne ak Vastu Experiment Thi Chakasi Samay.....Duniya Ma 5000 thi vadhare Dharm 6e... Tu Kai Rite Kai Sake Ke taro Dharm J Sacho 6e... Ane ana j dharmik Vidhio Sachi 6e..😂😂😂
@jagdishthakor6007Ай бұрын
સુ કામ હલકા થાઓ છો પંડ્યા સાહેબ 😂😂😂😂😂
@PragjibhaiKankotiya2 ай бұрын
Ha
@ratilalbhalodia9360Ай бұрын
પાંડિયાએ સાચી વાત કરી ઓફિસમા કોઇ નમાઝ કે કોઇ અન્ય કામ ચાલુ ઓફિસમા ણ કરી શકાય
@JadavUrvashi1012Ай бұрын
મે pgvcl કચેરી પારડી ખાતે વીજળી શાખા કર્મચારી ને વીજળી બીલ ભરવા આવતા લોકો માટે પંખા માટે રજૂઆત કરી હતી પણ ત્યાં ના કર્મચારી એવો જવાબ આપ્યો કે પંખો હતો પણ બળી ગયો છે રીપેર થઈ જશે ત્યારે પંખો ફિટ કરી આપીશું પણ ત્રણ મહિના સુધી રીપેર થયેલા નથી
@dineshjoshijaynathАй бұрын
હેમાંગભાઈ સાચુ કેયછે
@jayvigyan9061Ай бұрын
જયન્ત પંડ્યા નું કામ બરાબર છે 💯
@parsottambhaigovindbhairat9700Ай бұрын
Sarkari
@engineeringexpert5985Ай бұрын
Channel vala A Pan Bandha Bhrahman Besadiya 6e... Ak Manas Ni Dholai Karva Mate.....😂😂😂
@nalinbhatt3529Ай бұрын
Religion is a personal matter which should have no place in our duty.
@GajendrashekhvaАй бұрын
હા સળગતું ઝાલી લીધી હવે દજાય જાસે પણ ખરું એવું લાગે છે
@kalpeshprajapati1734Ай бұрын
Katha bandh na karavi joie. Koipan karyakram bandh karava mate police office ke collector sir nee satta che.
@rajusuthar7372Ай бұрын
કથા થવી જોઈએ અને થશે 🚩🚩🚩
@GhatlodiawardassemblyAhmedabadАй бұрын
SARKARI KACHERI MA PERMISSION VAGAR KOI KAAM NAA THAAY, DHARMIK KAARYA KOI PAN SARKARI KACHERI MA THAVU NAA JOIEY JO THAAY TO SANPURNA NIYAMO PRAMANE HIGHER AUTHORITY NA LETTER SATHEY THAAY TO BEST I THINK ADVOCATE SAID TRUTH !
@minabenraval7946Ай бұрын
સરકારી કચેરીમાં જો ધાર્મિક પ્રવૃત્તિ ના થવી જોઈએ તો સરકારી પ્રાથમિક શાળામાં પણ રોજ સવારે પ્રાર્થના કરવામાં આવે છે તેનું શું એ પણ બંધ થવી જોઈએ?
@narendrathacker4923Ай бұрын
નાં ભાઇ શાળામાં પ્રાર્થના એ વિધાર્થીઓ માં શિક્ષણ કાર્ય, સંસ્કૃતિ સંવર્ધક સંસ્કાર સિંચન થાય, મનને શાંતિ, ધ્યાન એકત્રિત કરવા માટે છે,,, જાપાન માં વિધ્યાર્થીઓ નેં સ્વછતા જાળવણી માટે, દેશ હિત રક્ષક બને, સંસ્કાર માટે ત્યાં શાળામાં પ્રાર્થના થાય છે ત્યાં નાં લોકો માં વિનય, વિવેક વગરની વિધા વાંઝણી છે,, ભારતમાં તો માત્ર નેં માત્ર સનાતન ધર્મ નો વિરોધ માટે આવ્યો હશે,,,
@shaileshthakor5900Ай бұрын
આખી ચર્ચા નો વિષય ગેર માર્ગે લાય જાય છે
@PithabhaiVanshАй бұрын
જયંત ભાઈ સરકાર કોઈ બીડીગનુ પાયો નાખ્યો હતો તો મંત્ર બોલે છે જય શ્રી રામ
@mmamarcholi7180Ай бұрын
વાહ વાહ હેમાંગભાઈ આવું ખુલ્લું બોલવા વાળા અને સત્ય કેહવા વાળા એક તો નીકળ્યા
@sureshghughal8030Ай бұрын
પિયુષ ભાઈ અને જયંત ભાઈ બંને સાચા છે
@sureshbhaiparmar7335Күн бұрын
Government service karta hoy te dharma mate Jay tyare bija divase temne sopel kam puru kare j che Jay mataji
રોજ ઑફિસ માં કથા જ ચાલે છે કે સું..... બે પાંચ વર્ષે તો પુજા અર્ચના કરવાં જોઈએ... એમાં સુ છે
@magic_of_science_kpboysschoolАй бұрын
બધા ધર્મ ના ભૂવાઓ ભૂત ભગાવે ,ભવિષ્ય બતાવે ,ભૂતકાળ બતાવે, તે વિજ્ઞાન જાથા માં આવે કે નહિ?
@jpchaudhary49222 ай бұрын
Sanatan dharam Manav dharam
@rkchavda7393Ай бұрын
માન.પિયુષ જાદુગર સાહેબ એ ખુબ સરસ વાત આપ સર્વે વચ્ચે મુકી બીજુ આપણી આસ્થા અને શ્રધ્ધા ખુબ સારી વાત શે પરંતુ મારા મત અનુસાર સરકારી કચેરીઓ માં થોડા અંશે ઉચીત નથી. કદાચ તેનુ લોકાપઁણ હોય તો વાત અલગ છે.
@batukshukla9794Ай бұрын
મુરબ્બી નમસ્તે, એકજ પ્રશ્ન નો જવાબ આપવા વિનંતી, કે તમે તમારા પરિવાર ના સદસ્યો ડાન્સ ડીસ્કો માં કદાચ સંમ્મિલિત થયા હશે તો તમે ગૌરવ અનુંભવ્યો કે કેમ ?
@LogicalMohit1988Ай бұрын
E bramhan katha ma dar 5 minute 100 es muko , 50 rs muko , dakshina do ...Lalchi hoy 6 brahmano ...Bas Darr falave 6 ...Jay shri ram ...
@parastrivedi2958Ай бұрын
કોઈએ આમંત્રણ તો આપયૂ હોય તોજ કોઈ આવે
@maanishsrajani1333Ай бұрын
Jayantbhai saccha che
@neelabennagarbhaiparmar6938Ай бұрын
Aa ek andha shradha chhe office Mai dharm pravuti thavi na joi hu jayatbhai sathe sahamat chhu.
@rajsibalai4784Ай бұрын
બીજી ઓફિસ મા જાઓ ક્યાય કામ નથી થતા ત્યાં કથા પણ નથી થતી તો ત્યાં જાવ
@bharatsoni364Ай бұрын
Jayant Pandya is right . There must be no Katha in the office. You all waste time and money of customers. I don’t know anyone but Jayant Pandya is 100% right.
@aksharraj6 сағат бұрын
લે ભુવાજી ની તાકાત જોઈને
@PravinbhaiThakerАй бұрын
Jay antbhai badha ne Damakavata Dekhay chhe Evo video chhe,
@DhanjibhaiSumaniyaАй бұрын
જયંત પંડ્યા સાચા છે સરકારી કર્મચારીઓ સરકારી કામ કરવું જોઈએ જનતા ના કામ કરો
@gohilvajubhai9802Ай бұрын
જયંત પંડયાને અધિકાર કોણે આપ્યો આ બધુ કરવાનો એતો એક એનજીઓ સંસ્થા છે કોઇ સરકારી કર્મચારીઓ થોડા છે
@kks84082 ай бұрын
आ जंयंत पंडया रीढो चोर छे छताय उंचा पद पर छे सरकार पण बेशर्म छे जयंत पंड्या नी हकालपटटी करवी जोइये
@ShaileshOza-ht6mmАй бұрын
જયંત જય નો અંત જ કર્યો.
@rashminsanghvi9909Ай бұрын
Katha sunday par rakhho ,chalu kamkaj ke samay par. Logo ko pareshani hoti he
@sanjaylimbachiya135Ай бұрын
હવે સ્કૂલ, કોલેજ માં બાળકો ને નવરાત્રી ગરબા કરે છે સ્ટાફ સાથે, તો મિત્રો આ પંડ્યા આ પણ બંધ કરાવશે???? બૌ ગંભીર વિષય છે મિત્રો એક જૂટ થઈ ને સાચી લડત આપવી જ જોઈએ..........
@rajeshkatariya8952Ай бұрын
सरकारी कचेरी सार्वजनिक जग्या छे तमारा बापनी जागीर नथी भारतमा बाबा साहेबनु सविधान अमल मा छे मनु स्मुति नथी