ખુબ ખુબ અભિનંદન.. કાબુલી ચણા ની પદ્ધતિસરની માહિતી મળી...
@PratapSinh_Parmar4 ай бұрын
Bahuj saras mahiti aapi aavij rite video banav ta raho🙏🙏
@mitulodedra4 ай бұрын
🙏🏻🙏🏻 તમારા જેવા ભાઈઓ નો સપોર્ટ
@PratapSinh_Parmar4 ай бұрын
@@mitulodedra આ વકતે થોડાક ટ્રાય કરવા છે તો બિયારણ ક્યૂ વવાય જારી કેટલી રખાય અને બીજ દર કેટલો રખાય એના માટે પણ માહિતી આપવી કેમકે અમારે ત્યાં ૧૮ની જારી યે 5 નંબર કરે તોય ૨૦મણ નો ઉતારો આવે 16gutha na વિઘામા ..?
@Ahirprafulboricha3 ай бұрын
@@PratapSinh_Parmarભાઈ અમે દર વર્ષે વાવું શું કાબુલી ચણા મોટા આવે છે તે કાબુલી માં બે જાત આવે છે તેમાં મોટી જાત આવે છે તેનાં ભાવ સારા આવે ગયા વર્ષે ચણા નીકળીયા તીયાર 2000 હજાર ભાવ હતા અતીયારે 2900 છે અમે કોલસટર રાખી દીધાં છે હવે વાવેતર ની સીઝન ચાલું થસે તીયારે વેંચીનાખશુ ચણા નુ વાવેતર કરવું હોય તો 30 ની જારીએ વાવેતર કરાય અને બી એક વીઘે વીસ કીલો બી વાવેતર કરીયે છે ગયાં વર્ષ 23 મણ એક વીઘે ઉત્પાદન આવેયુ હતું
@A.V.Garchar19972 ай бұрын
Khub saras bhai
@hiteshsavaliya3122Ай бұрын
ઓટોમેટિક ઓરણી થી કાબુલી ચણા વાવેતર નો વીડિયો બનાવો
@jayendrasinhsodha21575 ай бұрын
Khub saras video
@ashvinsheth75705 ай бұрын
બહુ સરસ માહિતી આપો છો ભાઈ, તમારા પાક વિશેની માહિતી વાળા વિડિયો જોવાની બહુ મજા આવે છે.હવે આવા જ વિડિયો બીજા અલગ અલગ પાક ના આપશો તો મજા આવશે
@323.04 ай бұрын
Bhai lekin August me konsi channe ki buvai hote ha October me hote ha channe ki buvai to
@sahdevkanzariya98183 ай бұрын
Bhai tamaro number ap jo
@ripalvaru17922 ай бұрын
કાબુલી બી2 કેટલાક ઉતરે વિઘે
@bharatzapda5864 ай бұрын
વાહ ખુબ ખુબ આભાર
@INDIAFARMHOUSE5 ай бұрын
Total 3 j pani joy ane Pani kadhi ne pira kyra
@jadejayogendrasinh10785 ай бұрын
Next time chana ma zinc use krjo...pchhi result Jojo. Spray nd paya ma.
@chetanchavda56243 ай бұрын
ભાઈ zink કયું અને કેટલાં દિવસ ના વાવેતર બાદ ક્ય રીતે નાખવું ????
@jadejayogendrasinh10783 ай бұрын
@@chetanchavda5624 કોઈ પણ સારી કંપની નું લઇ શકાય.પાયામાં વાવી દેજો અને ૪૦ દિવસ આસપાસ સ્પ્રે કરી શકાય. સ્પ્રે માટે 39.5% sc સારું આવે છે. બીજું એક 12% વારું પણ આવે છે.