S Namste rajes sir Maro saval che Govt. Service vala. Pan registration Kara padse mahiti apso .thanku you
@gamda_no_mall5 күн бұрын
con no 7490070900
@uditipandya93564 күн бұрын
7/12 8 A માં નામ આવે છે પણ રજીસ્ટ્રેશન કરતી વખતે ફેચ ડીતેલ કરીયે છે તો નામ આવતાં નથી તો શું કરવું?
@gamda_no_mall4 күн бұрын
તેમાં...ભૂલ થાય છે...માટે
@khemchandrathod68403 күн бұрын
આટલું લાંબુ લેક્ચર આપવા કરતાં , રજીસ્ટ્રેશન મોબાઈલ ફોન માં કઈ રીતે કરવો તેનો વીડિયો માં સમજાવ્યું હોત તો વધુ સારું, ટાઇમ વેસ્ટીગ વિડિયો છે.
@gamda_no_mall3 күн бұрын
ઓક......
@vinubhaiparmar77493 күн бұрын
Saheb 2000 no hhapto pahela padati hato te bandh thai gayel hoy Tapas karata avu kahevama aavyu Ke incamtax return bharata hoy to Na male parantu atyare hu ritayerd thai, gayo chu & incame tax, retan nil Che koi tax bharavano aavato nathi To aa2000 no hapto chalu karava Mate su kravu pade teni mahiti aapava mahebani, karasoji
@gamda_no_mall3 күн бұрын
pmkisan.gov.in/ અહી સાઈડ પર તપાસ કરો....
@jigneshamipara67225 күн бұрын
mobile thi krel che 15 date na hji pending batave che
@gamda_no_mall5 күн бұрын
સ્કોર....અને માહિતી...ઓક..હશે તો મંજુરી મળી જશે.......
@jigneshamipara67225 күн бұрын
@gamda_no_mall ketlo score hovo joye minimam
@ChandrakantSuthar-k3f4 күн бұрын
Namamn bhul temaj koi s. No. Rahi gayo hoy to sudhari sakay?
@gamda_no_mall4 күн бұрын
ha....sudhara thase...
@menandmodhvadiya36705 күн бұрын
Every time new. Drams for farmers by such new cards,
@gamda_no_mall5 күн бұрын
ok.......
@Deepak-v8n6y4 күн бұрын
૨૫ ડિસેમબર સુધી તારિખ લંબાવો
@gamda_no_mall4 күн бұрын
એ....સરકાર નક્કી કરે....આભાર
@MohanbhaiDabhi-g6g4 күн бұрын
કેટલો ખર્ચ થસે તે માહીતી આપવા વિનંતી આઅધુરી માહીતી આપીછે
@gamda_no_mall4 күн бұрын
પૂરો વિડીયો જુવો તેમાં બધીજ વિગત છે....અને આપણે જાતે પણ થશે....આભાર
@MohammadRafiqUTheba2 күн бұрын
sir 1 wars ma total 2000 na ketla hafta male chhe?
@RajubhaiBhalodi-ui8mb5 күн бұрын
ઓન લાઈન રજીસ્ટ્રેશન માટે કઈ એપ્લિકેશન દાઉનાલોડ કરવી તેની માહિતી આપશોજી
@gamda_no_mall5 күн бұрын
gjfr.agristack.gov.in/
@gamda_no_mall5 күн бұрын
ઉપર મુજબ લિંક મૂકેલ છે.....જોય લેસો......આભાર....વધુ ખેડૂતો ને વિડીયો શેર...કરજો....આભાર સાથે રાજેશ વોરા
@dipakbagodariya06117 күн бұрын
Thank you sir ❤
@gamda_no_mall7 күн бұрын
Thank you for watching. 🙏
@gamda_no_mall7 күн бұрын
Thank you for watching. 🙏
@gamda_no_mall7 күн бұрын
શેર કરજો તમારા ખેડૂત ભાઈઓ ને ઇમ્પોર્ટન્ટ માહિતી છે. અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો હજી આવીજ માહિતી આવશે ચેનલ પર 🙏
@VekariyaGhanshyambhai-o7v6 күн бұрын
રેશન કાર્ડ ની અંદર આધાર કાર્ડ લિંક કરે છે ત્યાં થાય કે કઈ જગ્યાએ થાય એ જણાવવા વિનંતી અને 2000 નો હપ્તો નથી આવતો તેના ફોર્મ ભરાય છે કે નથી ભરાતા પ્લીઝ આ માહિતી ખાસ જણાવજો
@gamda_no_mall6 күн бұрын
મારો મો નો ૭૪૯૦૦૭૦૯૦૦ કોન્ટેક કરજો....આભાર....રાજેશ વોરા
@kodavalasaramanbhai68444 күн бұрын
Tamari sight loading thati nathi
@gamda_no_mall4 күн бұрын
બીજા મોબાઈલ માં જુવો.....
@pravinpatel31333 күн бұрын
મારે રજીસ્ટ્રાર કરા vu છે su કરવું જોઈએ
@gamda_no_mall3 күн бұрын
gjfr.agristack.gov.in/
@patel99734 күн бұрын
Kishan ne su faydo id thi
@gamda_no_mall4 күн бұрын
પૂરો..વિડીય જુવો
@DAAHIR-tg3cr6 күн бұрын
Good luck
@gamda_no_mall6 күн бұрын
ઓહ....આભાર
@Kalpeshporadiya-x6e5 күн бұрын
7/12.HOY.NAM TENE KHEDUT.SAHKARI.LON MALVI JOY KHETI NATHI KARVA DETA 1AKAR JAMINMA.
પહેલા 2000 લેવા માટે હડીયા પટ્ટી કરાવી .મહા મહેનતે 2000 આવતા થયા ત્યા હવે આ નવી સ્કીમ નાખી .આવીજ સ્કીમ આધાર કાર્ડ મા આપી હતી કે એકજ કાર્ડ મા બધા કાર્ડ આવીજાસે 😂
@gamda_no_mall4 күн бұрын
લાગે....છે
@muljibhaizapadia88313 күн бұрын
આમાં આધાર કાર્ડ લિંક કરાવવું કેમ જરૂરી છે. આધાર લિંક અને મોબાઈલ લિંક થી તો લોકોને ફ્રોઉંડ કરવામાં આસાની થઇ જશે. પાછા સરકાર કેછે કે અમે ક્યાં કીધું હતું આધાર લિંક કરવાનું. કેટલાયના બેંક માંથી પૈસા ઉપડી ગયા કોઈ માથે જવાબદારી નથી લેતું.
@RohitShiyal-l9s3 күн бұрын
Sir hu tamari link khulti nathi
@gamda_no_mall3 күн бұрын
મો નો ૭૪૯૦૦૭૦૯૦૦
@gohilhari36155 күн бұрын
નવા ખેડૂત થયેલા ફાર્મર રજીસ્ટર કરી. શકાય
@gamda_no_mall5 күн бұрын
હા.....થાય...
@puspathakor69405 күн бұрын
સાહેબ તારીખ લંબાવો...
@gamda_no_mall5 күн бұрын
તમારી જાતે મોબાઈલ માંથી થશે.......૭૪૯૦૦૭૦૯૦૦
@jagdishgiri29835 күн бұрын
મોબાઇલ થી ragistration થશે
@gamda_no_mall5 күн бұрын
હા.......
@RajuBhuva-m1n7 күн бұрын
Good
@gamda_no_mall7 күн бұрын
So nice
@HimatbhaiKanzariya2576 күн бұрын
રજીસ્ટ્રેશન ક્યાં કરાવવા જવાનું
@gamda_no_mall6 күн бұрын
આખા વિડીયો જોય લેસો છતાં માહિતી વધુ જોયે તો મારો મો નો ૭૪૯૦૦૭૦૯૦૦.....આભાર....રાજેશ વોરા
વિડિયો જેવાજાહેર માધ્યમ થી આપ જ્યારે માહિતી આપતા હોવ , આપનો પહેરવેશ આધુનિક હોય,ત્યારે વાત ચિત્તમાં સ, હ, છ જેવા અક્ષર નો શુદ્ધ ઉચ્ચાર કરવો જરૂરી છે
@gamda_no_mall5 күн бұрын
ખુબ સરસ વાત કરી પણ હું ગામડે અને ગ્રામિણ જીવન સાથે જોડાયેલ હોય ત્યારે આવી બોલી હોય બાકી પરિક્ષા માં ૮૦% ઉપર પરિણામ મળે....ખુબ..ખુબ આભાર.....શુદ્ધ ઉચ્ચાર નો પ્રયત્ન કરશું
@GhanshyambhaiJasani-v5w5 күн бұрын
Registration Link
@gamda_no_mall5 күн бұрын
gjfr.agristack.gov.in/
@gamda_no_mall5 күн бұрын
ઉપર મુજબ લિંક મૂકેલ છે.....જોય લેસો......આભાર....વધુ ખેડૂતો ને વિડીયો શેર...કરજો....આભાર સાથે રાજેશ વોરા
@GhanshyambhaiJasani-v5w5 күн бұрын
@@gamda_no_mall આભાર
@jaychamundamataji63654 күн бұрын
Bank khata no. Ane pan no. ન નાખો હોય તો સુધારો કય રીતે થાય
@gamda_no_mall3 күн бұрын
આ બને નો સબમિટ કરો તો ચાલે....ફરીજીયાત નથી
@VasudevbhaiPatel-xw9yh3 күн бұрын
Kapasna bhav 2000 karo Tamara 2000 nathi jota
@gamda_no_mall3 күн бұрын
બજાર...ભાવ એ આપડા હાથ માં નથી પણ સરકારશ્રી થી વધુ મળી શકે....
@SanjayVekariya-t4s3 күн бұрын
2000 na hapt aapi ne kheduto ni aavak dabal kari nakhi bjp ye
@OdedaranagajanbhaiOdedaranagaj3 күн бұрын
VCA pase sarvar nathi aavtu
@gamda_no_mall3 күн бұрын
બે દિવસ પછી પોર્ટલ ચાલુ થશે તમારા મોબાઈલ સેલ્ફ કરી શકાય છે...
@kanokano86914 күн бұрын
Khabar maltu nathi
@gamda_no_mall4 күн бұрын
ઓહ.....
@VBPatel-dp1dh5 күн бұрын
Khedut ne luntva na dhandha bandh Kari posay Teva bhav male bhadha pakni. M s p bajarbhavthi nichi chhe
@gamda_no_mall5 күн бұрын
બધાજ...ખેડૂતો...ના ...પાક ના...ભાવ....ટેકા કરતા વધુ મળે...તેવી...રજૂઆત સરકાર માં થાય...તેવી માંગણી કરવી જોયે
@rameshbhaipatel21366 күн бұрын
સાહેબ મેં રજીસ્ટ્રેશન કરાવ્યું આઈડી નંબર પણ આવ્યો હવે આગળ મારે શું કરવાનું જવાબ આપશો
@gamda_no_mall5 күн бұрын
ઓકે.....મારો મો નો ૭૪૯૦૦૭૦૯૦૦
@arbambhaniya40544 күн бұрын
Jawab aapva vinti
@brjasani77685 күн бұрын
બે હજાર નો હપ્તો ન આવતો હોય તો પણ રજીસ્ટ્રેશન કરવુ કે નહી .