એકાદશી કિર્તન - ભક્તો સાદ પાડે ત્યાં પ્રભુ દોડતા રે - વસંતબેન (કિર્તન લખેલું નીચે છે)

  Рет қаралды 27,651

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

Күн бұрын

સાખી -
સંત કો નવ સંતાપીયે જાય જડામૂળ વંશ
ત્રણેય કુળમાં કોઈ નાં રહ્યું કૌરવ રાવણ કે કંસ
કિર્તન -
ભક્તો સાદ પાડે ત્યાં પ્રભુ દોડતા રે
ભક્તો દિલ ખોલીને પાડે સાદ
ભક્તો સાદ પાડે ત્યાં પ્રભુ દોડતા રે...
નરસિંહે સાદ પાડ્યો ને હરિ દોડિયા રે
વાલે જોડી શામળશા ની જાન
ભક્તો સાદ પાડે ત્યાં પ્રભુ દોડતા રે...
સાદ પાડ્યો બોડાણા એ પ્રેમથી રે
વાલો આવીને વાળીએ તોળાય
ભક્તો સાદ પાડે ત્યાં પ્રભુ દોડતા રે...
સાદ પાડ્યો મીરાંબાઈ એ પ્રેમથી રે
એના ઝેર નાં અમૃત કરી જાય
ભક્તો સાદ પાડે ત્યાં પ્રભુ દોડતા રે...
સાદ પાડ્યો દ્રૌપદી એ અંતરથી રે
એની ભરી સભામાં રાખી લાજ
ભક્તો સાદ પાડે ત્યાં પ્રભુ દોડતા રે...
જાનાબાઈ એ સાદ પાડ્યો ત્યાં પ્રભુ આવીયા રે
એના છાણાં માં વિઠ્ઠલ સંભળાય
ભક્તો સાદ પાડે ત્યાં પ્રભુ દોડતા રે...
જેણે અંતરથી સાદ વાલાને પાડીયો રે
એનું બદલી નાખે પ્રભુ ભાગ્ય
ભક્તો સાદ પાડે ત્યાં પ્રભુ દોડતા રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

Пікірлер: 82
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 202 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,2 МЛН