એકાદશી વ્રત કેવી રીતે કરવું ? | Ekadash Vrat No Sampurna Vidhi-2 | Indira Ekadashi Vratkatha vidhi

  Рет қаралды 20,082

swaminarayan Charitra

swaminarayan Charitra

Күн бұрын

એકાદશી વ્રત કેવી રીતે કરવું ? એકાદશી વ્રત સંપુર્ણ વિધિ ભાગ-૨ || Ekadashi Vrat Sampurna Vidhi Part- 2
જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને...
આપણે એકાદશી વ્રત વિધિ ભાગ-૧ સાંભળી ચુક્યાં. અલગ અલગ રીતે ભક્તોએ ઘણા સવાલો પૂછ્યા હતા એના જવાબો અમે આ વીડિઓ મા આપવાની કોશિશ કરી છે. ૨૦ મિનિટ ના આ વીડીઓ મા અમે ઘણી સુંદર વાતો અલગ અલગ ગ્રંથો માથી કરી છે. એટલા માટે આ વીડીઓ તમે સંપુર્ણ જુવો એ અમારી ખાશ ભલામણ છે. આ વીડિઓ મા અમે કેટલાક સવાલો ના જવાબ આપ્યા છે જેમાના અમુક સવાલ આવી રીતે છે...👇
~એકાદશી ના દિવસે તુલસી ન તોડવા આવું શાસ્ત્ર નું વિધાન છે અને એકાદશી ના દિવસે તુલસીમા જળ પણ ન ચડાવવું એવું પણ લખ્યું છે તો આનું કારણ શું...?
~ઘણા ભક્તોનો સવાલ હતો કે એકાદશી ના પારણા નો ચોક્કસ સમય અમે આપીએ છીએ તો એ જ સમયે પારણા કેમ કરવામા આવે છે...? એ સમય કેવી રીતે નક્કી થાય છે...? એ સમયે પારણા ન થઈ શકે તો શું કરવું...?
~ઘણી વખત એકાદશી ઉપવાસ બારસ ને દિવસે કરવામા આવે છે આનું કારણ શું...? ઘણી વખત બે એકાદશી હોય તો બીજી એકાદશી નું વ્રત રાખવામા આવે છે આનું કારણ શું...?
~એકાદશી મા મીઠુ એટલે કે નમક ખવાય કે નહી...? આગળ ના દિવસે એટલે કે દશમ ના દિવસે ભોજન મા ભાત ખવાય કે નહી...? એકાદશીના દિવસે સાબુદાણા ખવાય કે નહી...? તો એ બધા સવાલોના જવાબ સાથે ઘણી બધી વાતો આપણે આ વીડીઓમા સાંભળીએ.
________________________________________________
એકાદશી વ્રત કેવી રીતે કરવું...? એકાદશી વ્રત નો સંપુર્ણ વિધિ ભાગ-૧ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》 • એકાદશી વ્રત કેવી રીતે ...
પ્રાત: પૂજા, સવારની નિત્ય પૂજા કેવી રીતે કરવી...? એ વીડીઓ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》 • પ્રાત: પૂજા (સવારની પૂ...
ભાગ-૧. માનસી પૂજા કેવી રીતે કરવી...? એ વીડીઓ જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો...👇
VDO LINK》 • માનસી પૂજા કેવી રીતે ક...
________________________________________________
#PrabodhiniEkadashi #utpatiEkadashi #mokshadaekadashi #saflaEkadashi #putradaekadashi #shattilaekadashi #jayaekadashi #vijayaEkadashi #AmalkiEkadashi #PapmochniEkadashi #Kamdaekadashi #VaruthiniEkadashi #mohiniEkadashi #Apraekadashi #NirjalaEkadashi #yoginiekadashi #padmaekadashi #ChaturmasEkadashi #Ajaekadashi #parivartiniEkadashi #indiraEkadashi #PanshakushaEkadashi #ramaEkadashi #AdhikmashEkadashi #todayekadashi
#ekadashivratvidhi #ekadashiMahima
#ekadashi2023 #ekadashivratkatha #tulsipujandiwas #tulsivivah #chaval #sabudana #swaminarayanbhagwan #satsangupdate #satsangijivan #swaminarayancharitra #whatisekadashi #fasting #ekadashiparnatime #ekadashireminder #lordkrishna #lordvishnu #swaminarayankatha #baps #bapschannel #putradaekadashi2023 #putradaekadashivratvidhi #putradaekadashiparna #swaminarayan #swaminarayancharitra #spiritual

Пікірлер: 41
@aaryapatel8264
@aaryapatel8264 9 ай бұрын
Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vishalchauhan2608
@vishalchauhan2608 6 ай бұрын
ja Jy LaxmiNarayn Jay LaxmiNarayn Jay LaxmiNarayn Jay LaxmiNarayn
@raxaba23
@raxaba23 Жыл бұрын
Jayswaminarayn 17:25
@bhikhalalposhiya1368
@bhikhalalposhiya1368 Жыл бұрын
ખુબ સરસ માહિતી છે ્જથ સ્વામિનારાયણ
@RanjanGondaliya-j1n
@RanjanGondaliya-j1n Жыл бұрын
🙏🙏🙏
@KishanPandav
@KishanPandav Жыл бұрын
Jai swaminarayan - Parna kai rite krva? brahmano n kai rite jamadva? jo bramano na male to koi bijo rasto kharo?
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Жыл бұрын
આ વીડીઓ મા 10:00 મિનિટ પર પારણા નો વિધિ કહેલ છે. થોડી ચોખવટ જરુરી છે. તો કહી દઉ કે એકાદશી નું પુર્ણ ફળ જોઇએ તો પારણામા બ્રાહ્મણો અવશ્ય જમાડવા જોઇએ. અથવા કોઇ અતિથિને જમાડવા જોઈએ. જો એ કાંઈ શક્ય ન બને તો ભગવાન ને જમાડી અને પારણા કરી લેવા. જય સ્વામિનારાયણ
@pushparabadia8814
@pushparabadia8814 Жыл бұрын
Bhagat amare usa ma tulsi four manth thi vadare rehaj nahe to su karvanu. Thandi bauj hoy etla mate. Biju emke ekadase na devase ektadu karyu hoy to parna karvana hoy ke bars na game tyare khaye saky. Bhagat raje rejo
@pushpaparmar9668
@pushpaparmar9668 6 ай бұрын
જયશ્રીકૃષ્ણ❤❤❤❤❤
@deepamehta_79
@deepamehta_79 Жыл бұрын
Me aaje tulsi nu ek patra todyu ane tulsi ma pani pan payu to have shu karvanu. Janta na hovathi thayu chhe to salah apsho
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Жыл бұрын
આ મંત્ર તુલસીજી પાસે બોલી અને ક્ષમા માંગવી. ''હે કેશવપ્રિયા ! હે શોભના ! તું સદાય અમૃત જન્મા છો, તારા પત્રવડે પૂજા કરનારને મોક્ષ પમાડનારી છો, હું કેશવના પૂજન માટે જ તારુ ચયન કરું છું. તું સદાય મને વરદાન આપનારી થા. મારા અપરાધો ને માફ કરો"
@jayvekaria6199
@jayvekaria6199 2 ай бұрын
Jay shree Swami Narayan.very nice information 🌹🙏🌹
@hemantikajoshi856
@hemantikajoshi856 Жыл бұрын
LaxmiNarayan/LaxmiVishnu/RadhaKrishna ni pooja ma Tulsidal Vishnujee temaj Laxmimaa ne pan chadavay? Jarurthi Janavsho
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra Жыл бұрын
જો તમે લક્ષ્મીનારાયણની મૂર્તિની પૂજા કરતા હોય તો એવી રીતે તુલસીદળ ચડાવો કે મા લક્ષ્મીને એનો સ્પર્શ ન થાય. અને રાધાકૃષ્ણ ની પૂજા મા એ કોઇ પ્રોબ્લેમ નથી. શોર્ટમા કહું તો લક્ષ્મીજી ને તુલસી ન ચડાવાય, એમની પૂજા બીલ્લીપત્ર અથવા કમળથી કરવી. આવું વિદ્વાનો નું કહેવું છે. જય સ્વામિનારાયણ
@princepatel8381
@princepatel8381 Жыл бұрын
જય શ્રી સ્વામીનારાયણ
@meenapatel6900
@meenapatel6900 Жыл бұрын
Very nice Jay shree swaminarayan 🙏
@pushparabadia8814
@pushparabadia8814 Жыл бұрын
Jay shree swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻👍👍👍👍👍
@raxaba23
@raxaba23 Жыл бұрын
Ayswaminarayn
@priyansiprajapati727
@priyansiprajapati727 Жыл бұрын
Jay swaminarayan
@pcplumber01
@pcplumber01 10 ай бұрын
ૐ નમો ભગવતે વાસુદેવાય 🙏🙏🙏 જય સ્વામિનારાયણ 🙏🙏🙏 ખુબ સારી માહિતી આપી છે, ધન્યવાદ અને સપ્રેમ નમસ્કાર 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@deepamehta_79
@deepamehta_79 Жыл бұрын
Bahu ja upyogi mahiti share kari tame. Abhar. Jay shree swaminarayan
@vankarvinu3071
@vankarvinu3071 2 ай бұрын
Jay srhee krisan
@raxaba23
@raxaba23 Жыл бұрын
J
@raxaba23
@raxaba23 Жыл бұрын
Jayswaminaraynjayswaminarayn
@raxaba23
@raxaba23 Жыл бұрын
Jayswaminarayn
@raxaba23
@raxaba23 Жыл бұрын
Jayswminarayn
@raxaba23
@raxaba23 Жыл бұрын
Jayswminarsyn
@hardikkorat111
@hardikkorat111 Жыл бұрын
Jay Shree Swaminarayan
@BariyaKetan-hc3ft
@BariyaKetan-hc3ft Жыл бұрын
Jay swaminarayan
@patelchandresh7848
@patelchandresh7848 5 ай бұрын
Brahman ne kya jamadi shakai
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 5 ай бұрын
તમારા ઘરે બ્રાહ્મણ જમાડી શકાય, એ શક્ય ન હોય તો બ્રાહ્મણ ને કાચુ સીધુ આપી શકાય, એ પણ શક્ય ન હોય તો બ્રાહ્મણ ને જમવાળી થાળી લેખે પેસા આપી શકાય. જય સ્વામિનારાયણ
@kunjpatel3391
@kunjpatel3391 Жыл бұрын
Jayswaminarayn❤
@jayshreevaghasiya2374
@jayshreevaghasiya2374 11 ай бұрын
Jay swaminarayan 🙏
@savitavora8227
@savitavora8227 Жыл бұрын
Jay shree swaminarayan
@anilzala8160
@anilzala8160 Жыл бұрын
Jay swaminarayan
@pushpagondaliya2339
@pushpagondaliya2339 9 ай бұрын
Jaagran no thai sake to su karvu krupa karine janavso
@SwaminarayanCharitra
@SwaminarayanCharitra 5 ай бұрын
૧૨ વાગ્યા સુધી જાગરણ શક્ય હોય તો જરુર કરવું નહીંતર પછી ભજન કરતા કરતા સુઇ જઇએ તો ચાલે... જય સ્વામિનારાયણ
@naynapansuria4876
@naynapansuria4876 Жыл бұрын
Swaminarayan satya chhe 💐🙏🏻💐❤️Jay swaminarayan 🙏🏻🙏🏻
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 10 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН