🌹કાઠિયાવાડ થી આવી🌹(લખેલું છે) (6352384137)

  Рет қаралды 162,736

Vaikunth Bhajan Mandal Vadodara

Vaikunth Bhajan Mandal Vadodara

Күн бұрын

હું તો કાઠિયાવાડ થી આવી રે
શ્રી રામ જય રામ જય જય રામ. (૨)
મારા દેશમાં દુકાળ પડ્યો રે
શ્રીરામ જય રામ જય જય રામ
મારા ઘરમાં સાસુમાં અઘરા રે
શ્રીરામ જયરામ જય જય રામ
મારા સસરાએ કાઢી મૂક્યા રે
શ્રીરામ જયરામ જય જય રામ
મારા પરણ્યા નો પાવર ભારી રે
શ્રી રામ જય રામ જય જય રામ
મારા નણંદ છે થોડા અઘરા રે
શ્રી રામ જય રામ જય રામ
મારા જેઠાણીના જોર બહુ જા જા રે
શ્રી રામ જય રામ જય જય રામ
મેં તો પિયર નો મારગ લીધો રે
શ્રી રામ જય જય રામ જય જય રામ
મેં તો પિયર નું પોટલું બાંધ્યું રે
શ્રી રામ જય રામ જય જય રામ
મારો વિરો તો કાળજા નો કટકો રે
શ્રી રામ જય રામ જય જય રામ
મારા ભાભી છે થોડા અઘરા રે
શ્રી રામ જય રામ જય જય રામ
મારા કાનુડાની યાદ મને આવે રે
શ્રી રામ જય રામ જય જય રામ
મેં તો ડાકોર નો મારગ લીધો રે
શ્રી રામ જય રામ જય જય રામ
મેં તો પ્રભુને જોઈને હરખી રે
શ્રી રામ જય રામ જય જય રામ
મેં તો મંદિરમાં બેસી ભજન કર્યા રે
શ્રી રામ જય રામ જય જય રામ
એની ધોળી ધજાઓ ફરકે રે
શ્રી રામ જય રામ જય જય રામ
એ નું ગોમતી ઘાટે ને મંદિરે રે
શ્રી રામ જય રામ જય જય રામ
મારા દેશમાં દુકાળ પડ્યો રે
શ્રી રામ જય રામ જય જય રામ
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

Пікірлер: 67
@HinaDesai-bz9zq
@HinaDesai-bz9zq 24 күн бұрын
Very nice bhajn 🎉🎉❤😂
@RishabhShah-k9y
@RishabhShah-k9y 6 ай бұрын
Super 🎉🎉
@MakvanaRam-tr1yt
@MakvanaRam-tr1yt 6 ай бұрын
જય ગુરુદેવ મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ🙏🙏🙏
@smitapanchal5102
@smitapanchal5102 6 ай бұрын
એકદમ મઝાનું ભજન❤❤રંગ રહી ગયો
@sharmisthasoni8963
@sharmisthasoni8963 4 ай бұрын
Wah nayna ben wah Tamara bhajan ni vat j na thay su Tamara bhajan che wah
@manjupatel2913
@manjupatel2913 6 ай бұрын
Khub j sars bhajan gaayu and thanks
@kusumchauhan8662
@kusumchauhan8662 2 ай бұрын
સરસ મજાનું ભજન ગાયું બેનો.મજા આવી.જોકે, કાઠિયાવાડ માં તો હમણાં ફુલ વરસાદ પડે છે.આવા સરસ ભજન મૂકતા રહેજો.બધા બેનોને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર.
@Kanta_Prajapati
@Kanta_Prajapati 6 ай бұрын
🙏જય શ્રીકૃષ્ણ બહુજ સરસ ભજન
@MaheshbhaiPatel-mi7xo
@MaheshbhaiPatel-mi7xo 25 күн бұрын
Naynaben Khub Saras bhajan se lakhine mukavu Jay Mataji
@ghariyanirmala1464
@ghariyanirmala1464 5 ай бұрын
Khoob mast bhajan
@hansasolanki5138
@hansasolanki5138 5 ай бұрын
Radhe Radhe ❤
@ChetnaPatel-b9w
@ChetnaPatel-b9w Ай бұрын
ખુબ સરસ છે બેન ભજન કીર્તન તમારા ભજન કીર્તન હું રાત્રે જોઇને સુઇ જાવું છું બેન
@bhanupatel4417
@bhanupatel4417 6 ай бұрын
Very nice bhajan
@sumitavachhani6528
@sumitavachhani6528 5 ай бұрын
સરસ
@sandipjoshi9298
@sandipjoshi9298 6 ай бұрын
સરસગાયાભજન
@kakupatel8747
@kakupatel8747 6 ай бұрын
Super
@vbblegend7177
@vbblegend7177 6 ай бұрын
વાહ વાહ નયનાબેન બૌ સરસ ભજન ગાયુ તમારી વાણી બહુ મીઠી છે
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
🙏🙏🙏🙏🙏❤️❤️🥰🥰🙏🙏
@harshalmakwana5094
@harshalmakwana5094 5 ай бұрын
Vah Khoob Sundar bhajan chahie
@princeparekh1572
@princeparekh1572 5 ай бұрын
Khoob maja Sabari ne mojavi Abhi
@bhavnapatel2516
@bhavnapatel2516 2 ай бұрын
Saras gayu 🙏🙏🙏🌹🌹🌹👌👌
@chimanbhairohit9407
@chimanbhairohit9407 2 ай бұрын
ભજન સરસ છે જય શ્રી કૃષ્ણ
@RekhaThanki-ed9rc
@RekhaThanki-ed9rc 6 ай бұрын
વાહ ખુબ જ સુંદર ભજન ગાયૂ બેન મારૂં લાલુ કાઠીયાવાડ
@yogisolanki3746
@yogisolanki3746 6 ай бұрын
ખુબ સરસ ગાયુ આ ભજન નીચે લખીને મોકલવા વિનંતી બહુચર મંડળ અમદાવાદ મંજુલાબેન દરજી નયનાબેન સરસ ગાયુ 🎉🎉🎉
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
💐❤️❤️❤️❤️❤️🥰🥰🙏🙏🙏🙏
@ushabenmaheta8343
@ushabenmaheta8343 4 ай бұрын
સરછે
@panchalmina1009
@panchalmina1009 2 ай бұрын
Jay shree krishna very good
@nirmalmakwana6961
@nirmalmakwana6961 6 ай бұрын
Vary Vary nice Bajan 👌
@urmilashrimali8334
@urmilashrimali8334 6 ай бұрын
ખૂબ સરસ ભજન છે નયનાબેન લખી ને મોકલો પ્લીઝ 🙏👍👌
@joannabengadhiya866
@joannabengadhiya866 4 ай бұрын
સામાજિક ધાર્મિક ભજન હો ભાઈ
@darpanpatel759
@darpanpatel759 6 ай бұрын
Bhajan khub sharash che lakhi ne muko Jay shree ram 🙏🙏
@HasmukbhaiPatel-v7w
@HasmukbhaiPatel-v7w 6 ай бұрын
Jay Shri Krishna bhajan lucky mykajo ban🙏🌹🙏
@user-hg5wg1gz9s
@user-hg5wg1gz9s 2 ай бұрын
મેં ગોરવા પંચવટી થી બોલું છું મને tmaru એડ્સ મોકલો 🙏🏼🙏🏼
@bhanumistry9668
@bhanumistry9668 6 ай бұрын
આ ભજન સુંદર છે જરાલખી ને મોકલો તો સારું આવાજ બરાબર નથી આવતો
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
❤️❤️❤️❤️🥰🥰🙏🙏🙏
@bhavananaik9323
@bhavananaik9323 6 ай бұрын
ભજન સરસ છે નયનાબેન લખી મુકવા વિનંતી
@manojbhairana5515
@manojbhairana5515 2 ай бұрын
હાય તમારિ સોસાતીનુ નામ સુ છે હમારે બોલાવુ છે પિસ એઘર મોકલજો
@MeenakshiSharma-rr9xv
@MeenakshiSharma-rr9xv 6 ай бұрын
ખુબ સરસ ભજન છે લખીને મુકવા વિનંતી નયનાબેન 🎉
@Rajeshpatel-yy1rb
@Rajeshpatel-yy1rb 6 ай бұрын
આ ભજનમાં પાત્ર કરવાનું આવે છે
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
Ha
@anjanapatel8099
@anjanapatel8099 6 ай бұрын
Lkhi ne muko ben bhajan sars che Jay shree krishna
@damudamu4795
@damudamu4795 6 ай бұрын
Lakhi ne muko ben Bhajan masht che
@jyotikapatel2659
@jyotikapatel2659 6 ай бұрын
Very nice❤❤❤❤
@sushilapatel9932
@sushilapatel9932 20 күн бұрын
Bhajan bahu Sara's che pan badha sabdo clear sambhlata nathi to sambhalay tem karjo😅
@snehalagarwal9430
@snehalagarwal9430 6 ай бұрын
How much do they charge
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
Call me
@manojjoshi5481
@manojjoshi5481 2 ай бұрын
ભાઈ આ ભજન ખૂબ જુનું છે અને આ રાગ નો ગરબો પણ છે આશરે ચાલીશ વર્ષ પહેલાં અમારા બા પણ ગાતા હતા
@taramatimakwana1650
@taramatimakwana1650 6 ай бұрын
લખીનેમુકોબેન ❤❤
@Kalp40746
@Kalp40746 6 ай бұрын
ભજન લખી ને મૂકો ને
@user-hg5wg1gz9s
@user-hg5wg1gz9s 2 ай бұрын
તમારી એડ્રસ moklo મને
@user-xk3cr1pq7o
@user-xk3cr1pq7o 6 ай бұрын
Nayna ben lakhi ne muko
@dharmishthapatel2751
@dharmishthapatel2751 6 ай бұрын
લખીને મોકલ્યા
@ShardaSavaniya
@ShardaSavaniya 6 ай бұрын
Lachine moklo
@bhupendrasinhmahida8262
@bhupendrasinhmahida8262 6 ай бұрын
બોવજ સરસ ભજન ગાયુ નયનાબેન
@champaprajapati4201
@champaprajapati4201 6 ай бұрын
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏😊😊🌷🌷
@damudamu4795
@damudamu4795 6 ай бұрын
Lakhi ne muko
@RamaParmar-j6q
@RamaParmar-j6q 6 ай бұрын
Iakhi ne muko
@ramilapatel3919
@ramilapatel3919 6 ай бұрын
લખી મુકવા વિનંતી🙏🙏🙏
@gitamodibbbbbecauseof2169
@gitamodibbbbbecauseof2169 6 ай бұрын
ફોન નંબર લખો
@Manjubenghosh
@Manjubenghosh 6 ай бұрын
નંબર લખેલો છે
@shantabenkoli6981
@shantabenkoli6981 6 ай бұрын
શબ્દો સ્પષ્ટ સંભળાતા નથી લખીને મૂકો સરસ છે #feelihgs
@kantasurti1122
@kantasurti1122 6 ай бұрын
Lakhi ne muko
@patelparul1099
@patelparul1099 Ай бұрын
ખુબ સરસ મજાનું કાઠીયાવાડી ભજન❤
Touching Act of Kindness Brings Hope to the Homeless #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 19 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 45 МЛН
DOHO DOCTER  NE LAI BHAGI GYO | COMEDY  | SONU DESHI DHAMAAL | 2024 |
21:48
SONU DESHI DHAMAAL
Рет қаралды 11 М.
Mara Gharma Chare Dham Mare Nathi Javu Tirath Dham - Satsang Kirtan
10:10
Nidhi Khara Official
Рет қаралды 196 М.