Part - 1 Link 👇🔗 ▶️-kzbin.info/www/bejne/rmWrdWZmo7-Xqc0si=AvYBpjq3BxthyIfX 🌹🌹જય સ્વામિનારાયણ🌹🌹 ૐ પિતૃ દેવેભ્યો નમઃ પિતૃદોષ , પિતૃપક્ષ ,, અને શ્રાદ્ધ આવો આજનાં દિવસે આ ત્રણેયને શાસ્ત્રોક્ત રીતે સમજીએ 🙏🏻🙏🏻 પિતૃપક્ષના આ દિવસોમાં શ્રાદ્ધ નાંખતા પહેલાં ,, એ સમજીલો કે ,, આ બધું શાં માટે હોય છે...🙏🏻🙏🏻 ▶️-kzbin.info/www/bejne/rmWrdWZmo7-Xqc0si=AvYBpjq3BxthyIfX
@atulkumarbrahmbhatt272Ай бұрын
Part
@binak998Ай бұрын
Jai swaminarayn
@neetab.kuniyaneetab.kuniya881Ай бұрын
Jay swaminarayan.. khub saras
@minasolanki7503Ай бұрын
જય સ્વામિનારાયણ સ્વામિ. બહુ જ સરસ જાણકારી પ્રાપ્ત થઈ . જય સ્વામિનારાયણ .
@satishmoradiya5317Ай бұрын
ખૂબ સરસ શ્રાદ્ધ માટે ખૂબ ઉપયોગી વિડિયો છે જય શ્રી સ્વામિનારાયણ 🙏🌸
@rashmimehta3443Ай бұрын
Jai Shree Swaminarayan 🙏🙏 Thank u ....Swamiji ladies su pitru ne bhojan karavi sake.Ghar na kaam karva nikli jata hoy toh su karvu
@kalpvrukshhАй бұрын
Haaaa kari shakay 👍👍
@nishasankalpura9731Ай бұрын
Thank you so much guruji ❤khubah j saras rite samjavyu ne man ma raheli badhi j chinta dur kari ❤
@kalpvrukshhАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@MaheshParmarMaheshParmar-re3zmАй бұрын
સ્વામિ મેં તમને વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જોયા હતા ❤ જય સ્વામિનારાયણ 🙏🌹❤
@meaugust2246Ай бұрын
મેં પણ જોયા હતાં 🙏🙏🙏
@AjayTtggАй бұрын
Thank you swamiji Jay shree Swaminarayan 🙏
@kalpvrukshhАй бұрын
Jay swaminarayan
@pravinsolanki7493Ай бұрын
Jaiswaminarayan Plz make practical pitru shraddha vidhi Thanks
@kavitagupta6811Ай бұрын
Jai Swaminarayan..🙏💝🌹🌷🕉Jai Pitr Dew..🙏💝🌹🌷🕉🕉🕉🚩😇🤗
@pushparabadia8814Ай бұрын
Jay swaminarayan 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
@dineshmakwana5269Ай бұрын
Part 3 jay swaminarayan swami khubaj maargdarshan male chhe thanks
@uchitkumarpatel6212Ай бұрын
Thanks for this valuable information. Jay Swaminarayan 🙏
@kalpvrukshhАй бұрын
My pleasure 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pravinsolanki7493Ай бұрын
Jaiswaminarayan thanks for details Very necessary information
@kalpvrukshhАй бұрын
Thanks for liking
@bharatkumarpatel7313Ай бұрын
Jay Shree Swaminarayan Part - 3
@HemlataBhatt-j5xАй бұрын
જય સ્વામિનારાયણ ..🙏🙏 સ્વામી ખૂબ જ સરસ માહિતી આપેલ છે.... આપણે શરૂઆત માં પિતૃ માટે જે શ્રાદ્ધ ભોજન બનાવવામાં આવે છે તેની શું કાળજી રાખવી બતાવેલ છે.... હવે મારો પ્રશ્ન એ છે કે .... પિતૃઓ ના ફોટા સામે કેળ ના પાન માં જે ભગવાન ને ભોગ ધરેલ છે તેમાંથી ઉપયોગ કરવાનો છે... શું ગાય , કાગડા , કુત્તા, કીડી અને નદી સિવાય ....પણ પિતૃઓને અલગ થી ભોગ કેળ ના પાન માં લગાવવામાં આવી શકે.... અને અગર અલગ થી ભોજન કેળ ના પાન માં ધરી શકાય તો શું ઘર ની કોઈ વ્યક્તિ એ પિતૃઓને ભોગ લગાવેલ ભોજન ગ્રહણ કરી શકે કે નહીં..... અને ન કરી શકે તો શું કારણ છે... કૃપયા કરીને આગળ ની માહિતી આપવા માટે વિનંતી સ્વામી ..... જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏
@kalpvrukshhАй бұрын
સરસ ,, પ્રશ્ન બહું જ સારો છે ..... હવે અહીંયા એ વાત નું ધ્યાન રાખવું જોઈએ કે, પહેલાં ભગવાન ને ધરાવેલો થાળ એ ઉતારી બનાવેલી બધી વસ્તુઓ ને પ્રસાદી ની કરી લઈ ... અને પછી પિતૃઓ ના ફોટા સામે કેળનાં અથવા પત્રવાળા માં ભોગ લગાવવો ,, અને એ પછી એનાં 4 કે 5 ભાગ કરી અલગ અલગ ભોજ નાખવો ,,, પણ પિતૃઓ ને ભોગ લગાવ્યો હોય એ પરિવાર ના કોઈએ ના ખાવું
@HemlataBhatt-j5xАй бұрын
@@kalpvrukshh ખૂબ ખૂબ આભાર તમારો સ્વામી વિસ્તાર પૂર્વક જવાબ આપવા બદલ.....🙏🙏♥️♥️ તમો કિધેલ એ પ્રમાણે ભગવાન ને લગાવેલ ભોગ ના ૪ થી ૫ ભાગ કેળ ના પાન માં કરી પિતૃઓના ફોટા સામે મુકીને , તમે કીધેલ મંત્ર બોલીને અને જળ, કાચું દૂધ , કાળા તલ, ચોખા અને જવ નું એક લોટમાં તર્પણ કર્યું છે અમે..... પણ ક્ષમા માંગુ છું , તદુપરાંત અમારી ત્યાં પેહલાની પરંપરા પ્રમાણે પિતૃઓ માટે અમે લોકોએ ૨ અલગ ભાગ કાઢેલ હતા કેળ ના પાન માં જે આ વખતે ભગવાન ના ભોગ માંથી બનાવેલ.. એક બા & એક બાપુજી માટે કેમ કે બે શ્રાદ્ધ એક જ દિવસે , દ્વાદશી શ્રાદ્ધ હતુ.... તો અજ્ઞાનતા ના કારણે અમે લોકોએ પિતૃ લોકોને લગાવેલ ભોગ જમતી વખતે પરિવાર ના બધા સભ્યોએ ગ્રહણ કરી લીધો છે... જે તમે જણાવેલ શાસ્ત્રના વિધાન પ્રમાણે બિલકુલ ગલત છે.... અને છેલ્લા ૪૦ વર્ષ થી અમે આ ભૂલ કરતા આવી રહ્યા છે .. તો સ્વામી તમને એક વિનંતી છે કે આ થયેલ ભૂલ બદ્દલ નિવારણ બતાવવું ...અને જો નિવારણ અઘરું અને લાંબુ હોય તો શક્ય હોય તો અમારી ઉંમર ની બાધ ને કારણે સરળ નિવારણ બતાવવા વિનંતી.... બાકી સ્વામી તમોએ જે ખૂબ જ ઓછા સમય માં ખૂબ જ મહત્વ અને પુષ્કળ અગત્ય ની માહિતી વિડિયો દ્વારા બતાવવા બદલ તમારો અને તમામ નંદ સંતો ને સચ્ચા હ્રદય થી ખૂબ ખૂબ આભાર.... આટલા વર્ષોમાં આટલી વિસ્તૃત અને સચોટ માહિતી તો અમને લોકોને કોઈએ જ નથી આપી તમારી જેવી.... જય શ્રી સ્વામિનારાયણ...🙏🙏🙏🙏♥️♥️
@HemlataBhatt-j5xАй бұрын
સ્વામીજી.... કૃપયા કરીને માર્ગદર્શન બતાવવા વિનંતી છે..... જય શ્રી સ્વામિનારાયણ ....🙏🙏
@sharmisthasoni8963Ай бұрын
Jay swaminarayan guruji ame tamari passe thi ghanu sikhea che tamari recipe tame je bhagvan vise janavo cho te
@kalpvrukshhАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalpvrukshhАй бұрын
Bas aavi rite support karta rahejo 🙏🙏🙏🙏🙏
@jaynapatel2458Ай бұрын
Jay Swaminarayan Good job
@harshasodha5394Ай бұрын
Jai Swaminarayan 🙏🙏 Part 3🙏
@DhyeybhagatАй бұрын
Jay swaminarayan 🙏☺️
@uchitkumarpatel6212Ай бұрын
Please share Part3 જય સ્વામી નારાયણ 🙏
@kalpvrukshhАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manapalan8368Ай бұрын
Jai Swaminarayan 🙏😊
@jagdishpatel3849Ай бұрын
Jay Swaminarayan
@kalpvrukshhАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Divya_Designer2129Ай бұрын
Jai Swaminarayan 🙏 Part 3
@SonalDarbar-x1rАй бұрын
Jai Shri Krishna Part -3
@dhirajvalantra1481Ай бұрын
જય સ્વામનારાયણ part 3 please
@manishkalani6828Ай бұрын
पार्ट थ्री.... जय स्वामिनारायण 🙏🙏
@kalpvrukshhАй бұрын
🙏🙏🙏🙏🙏🙏
@rashmimehta3443Ай бұрын
Jai Shree Swaminarayan 🙏🙏 part 3 plz
@jashodahirani2046Ай бұрын
Jay shree swaminarayan. Part 3 please 🙏🙏
@kokipanchal293Ай бұрын
જય સ્વામિનારાયણ
@kokipanchal293Ай бұрын
Part three
@pankjay3171Ай бұрын
Jay Swaminarayan Part 3 please
@diptilad961Ай бұрын
Jay Swaminarayan Guruji Gharma pitru photo nu mukh kai dishama hovu joie?
@kalpvrukshhАй бұрын
Dakshin disha ma rakhvu joie
@tejendrapatel6411Ай бұрын
Jai Swaminarayan part-3
@rekhahingu3335Ай бұрын
Jai swaminarayan 🙏🌹
@neetalohana3943Ай бұрын
Jay shree Swaminarayan 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@prafullbenraj5091Ай бұрын
Jay swaminarayan Aapno awaj khub j attractive che & darek vaat khub j saras rite samjavo cho , a badal aapno khub khub aabhar , but me ek video ma sabhadyu k chaas ni kadhi ( khati vastu ) varjit ganvama aave che
@kalpvrukshhАй бұрын
Haaa ,, e vaat sachi chhe ....
@meenathaker540Ай бұрын
જય સ્વામિનારાયણ 🙏🙏
@megbaivarsani4099Ай бұрын
Jay swaminarayan part 3 please
@shreejimaharaj6eАй бұрын
જય શ્રી સ્વામિનારાયણ 🙏3
@meenatrivedi1564Ай бұрын
Jai Swaminaryan Swami🙏 ekadashi nu Sharad kiyare ame kevi rite karvu? Su banavu? Please, janavjo. 🙏
@kalpvrukshhАй бұрын
Dasham na divse karvu
@BhikhabhaiPatel-dj1gsАй бұрын
જય સ્વામિનારાયણ સરશ વાત કરી સ્વામી જી
@rajupandya3663Ай бұрын
Jay svaminarayan🙏🙏🙏🌺🌺
@sanjaygovani5840Ай бұрын
Jay swaminarayan Part -3
@amishapatel1444Ай бұрын
Eagerly waiting for part 3
@kalpvrukshhАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MaganbhaiSavaliya-oq1wsАй бұрын
જયશ્રી કૃષ્ણ
@hasmukhpatel997Ай бұрын
Part - 3 jay swsminarayan
@prakashpatel9677Ай бұрын
🙏 Jay swaminarayan part 3
@jayvekaria6199Ай бұрын
Jay shree Swami Narayan 🌹🙏🌺🌿🙏🌹🌿🙏 Swamiji have kagada to dekhata j nathi.Ano viklp? Part 3 vidio jarur banavajo ane Advance ma part 4 pn banavajo Aap saras samjan aapo chho Dhanyvad👌🙏🌹🙏👌
@jayvekaria6199Ай бұрын
Jay shree Swami Narayan . Swamiji Aatham ne divas Dham ma gaya hoy ne nom ne divas Antimkriya thai hoy toshradhdha kai tithi a karay.Aatham k nom? please reply
@bhargavmehta2011Ай бұрын
Jay Shree Swaminarayan Akshar Dhammathi shradh grahan karva Ave Swami vinanti sah dandvat Sathe Jay shree Swaminarayan.
@meaugust2246Ай бұрын
Naaaaaaaa
@kalpvrukshhАй бұрын
Naaaaaaa ,, tyathi na aave .... pan aapne santan dharm pali ne karay jarur
@nirmalabenpatel7914Ай бұрын
Jay swaminarayn 🙏
@nilesh6507Ай бұрын
જય સ્વમિનારાયણ 🙏 ભાગ 3
@vlogswithKUTCHIQUEENVIRAL20 сағат бұрын
Part -3 Jay swaminarayan
@kalpvrukshh7 сағат бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@NarNarayanImitationJewelleryАй бұрын
Part 3 Jay swaminarayan 🙏
@d.k.solanki2815Ай бұрын
Jaysherrswaminaraynagunavanti ben
@jayvekaria6199Ай бұрын
Jay shree Swami Narayan part 3
@ashatrivedi6462Ай бұрын
જય સ્વામીનારાયણ part 3
@meenapatel8418Ай бұрын
🙏🙏🙏🙏🙏જય શ્રી સ્વામિનારાયણ
@deenarajpura689Ай бұрын
Part 3 banavo maharaj
@dineshmakwana5269Ай бұрын
Khubaj marg darshan malyu chhe part 3 jarur banavo
@ajaybhavsar4566Ай бұрын
Jay swaminarayan part 3
@hasmukhpatel997Ай бұрын
Part - 3 vidio jaldi banavo jayswaminarayan
@AjayTtggАй бұрын
Swamiji amas na divas sarva pitru srhad naakhi sakay
@rinasr9192Ай бұрын
Sradhma no bdvaya hoy to su thay
@valandaravindbhaivalandara1180Ай бұрын
જય સ્વામિનારાયણ પીતરુ દેવો ભવ❤
@nitabenbmokani654Ай бұрын
Jay swaminarayan shreeji maharaj nu dashmi sharadh hari bhakate kevi rite karvu joea te janavso ji
@prafullbenraj5091Ай бұрын
Tulsi na pan kya mukvana che
@CLB1427Ай бұрын
Jai Dwarkadhish 🙏
@LatabenChudasama-qm5voАй бұрын
જય સ્વામિનારાયણ સવારમાં પિતૃ નું શ્રાદ્ધ નખાય કે નો
@kalpvrukshhАй бұрын
બપોરે 12 વાગ્યે
@gayatrisarvaiya9637Ай бұрын
Shraddh na divse nani balika o ne jamadi sakai?
@kalpvrukshhАй бұрын
Haaa ,, jamadi shakay
@rameshkanabar1116Ай бұрын
Part 3 banavo
@gulzarnayak70Ай бұрын
Kya mandir ma raho cho swamiji ap
@meera-qj2yuАй бұрын
Part 3 🙏 🙏
@tinasoni5315Ай бұрын
જય સ્વામિનારાયણ સ્વામી શ્રી ...શું શ્રાદ્ધ પક્ષમાં સારા કામ ન થઈ શકે????????
@kalpvrukshhАй бұрын
ના , શુભ કાર્ય વર્જિત છે,, આ દિવસો🙏🙏🙏
@prafullbenraj5091Ай бұрын
Sara kaam to hamesha j karvana hoy j , but Mangal ( subh karam ) nahi karne chahiye
@hansachauhan1416Ай бұрын
👏👏👌👌✅👍
@drtpandya4531Ай бұрын
Sradhma kobi no khavay.
@ZSoni138Ай бұрын
Jay swaminarayan swami ji🙏...je loko maran pchi na terma nu bhojan khata na hoy te loko potana najik na sambandhi na terma nu bhojan kri ske ke e pn nishedh che?..plz reply apjo🙏
@kalpvrukshhАй бұрын
Naaaa,,, na khata hoy to koina pan terma nu n khavay .....
@ZSoni138Ай бұрын
@@kalpvrukshh abhar swami ji🙏..aa topic pr video shakya hoy to banavjo plz ke km shrimant terma ke vastu nu na jamay..youtube ma aa topic pr video nahivat jeva che
@PranavPrajapati-r3lАй бұрын
🙏🙏🙏
@kalpvrukshhАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rinasr9192Ай бұрын
Keta year sradh krvu
@Athato_BrahmajijnasaАй бұрын
@@rinasr9192 Aajeevan karvu
@parmarramesh4226Ай бұрын
Jay shree swaminarayan gunaghad thi
@BANDAVALIBAATАй бұрын
jay sami narayan 🙏 અમારા પિત્રુએને લસણ ડુંગળી બહુ ભાવતા તો અમારે શુ કરવુ ? સ્વામીજી ઉપાય બતાવજો 🙏
@kalpvrukshhАй бұрын
Naaa ,,, banavi shakay ......
@RajubhaiPatel-es3edАй бұрын
Jay Swaminarayan Part 3
@pragnachauhan2569Ай бұрын
Pratha 3
@sonalpatel7878Ай бұрын
🙏🙏🙏🙏🙏
@sarojpatel7081Ай бұрын
Part 3
@aniruddhsoni1728Ай бұрын
Part3
@jagdishpatel3849Ай бұрын
Part-3
@kalpvrukshhАй бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arvindthummar7982Ай бұрын
જય સ્વામિનારાયણ સ્વામીજી ઘણા લોકો પોતાના ઘરના જે નળીયા હોય છે તેની ઊપર ભોજન ત્રણ ચાપવા પાણી ને ત્રણ ગ્રાસ ભોજન નાઊડાડતા હોય છે જેને કાગવાસ કહેતા હોય છે આવુ નાનપણ થી ઘણીવાર જોયુ છે તો તેનુ કેમ સમજવું. અને પીત્રૃઓને ભોજન (કાગવાસ) પુરુષ જ નાખી શકે કે સ્ત્રીઓ પણ નાખી શકે ? સમજાવજો plz 🙏🙏જય શ્રી સ્વામિનારાયણ
@kalpvrukshhАй бұрын
એતો પ્રદેશ વાઇસ બધા લોકો અલગ અલગ કાગવાસ નાખતા હોય છે,,, આપણાં વિસ્તારમાં જે રીતે નાંખતા હોય એ જ રીતે નાખવું જોઈએ.... પણ મુખ્ય વાત અહિયાં કાગડાઓ માટે ......... ભાગ આપવાની છે .....🙏🙏🙏🙏🙏
@kalpvrukshhАй бұрын
અને બીજું કે ,,, પુરુષ જો હાજર હોય તો, પહેલી ફરજ એમની છે .... પણ જો કોઈ અગત્યનું કારણ હોય અને નથી હાજર , તો સ્ત્રીઓ પણ નાખીજ શકે છે...............
@jyotsnapatel7166Ай бұрын
12:40
@rinasr9192Ай бұрын
3 years chhe ki gya chhi
@rekharekha-nm2pnАй бұрын
Parth 3
@dipakr1994Ай бұрын
Flat માં રહેતા હોય, તો શ્રાધ્ધ કેવી રીતે કરવું, કાગવાસ કેવી રીતે નાખવો.
@kalpvrukshhАй бұрын
Bagicha ma athva nadi talav na kathe ,, athva koi mota vruksh pase ke jya pankhio aavta jata hoy