કાઠિયાવાડી ડાંભા નુ શાક 😋 | Dambha Recipe | Kathiyawadi | Gujarati Recipe

  Рет қаралды 309,581

Jack LifeStyle Vlogs

Jack LifeStyle Vlogs

Күн бұрын

કાઠિયાવાડી ડાંભા નુ શાક 😋 | Dambha Recipe | Kathiyawadi | Gujarati Recipe
Follow me on lnstagram 👇🏻
/ jack_official_72
Jack LifeStyle Vlogs - જય માતાજી🙏🏻
આપણી ચેનલ માં તમારું સ્વાગત છે..
આ ચેનલ ઉપર દરરોજ daliy vlog જોવા મળશે..
આ ચેનલ ની અંદર તમને
😘life styal vlogs
👳🏻‍♂️દેશી vlogs
🌾farmer vlogs
👨‍👩‍👧‍👦ફેમેલી vlogs
જોવા મળશે
Uplod time :- સવારે 8 🕗
તો આપણે ગુજરાતી તરીકે સપોર્ટ કરજો..❤️
તો આપણી ચેનલ માં પેલી વાર આવ્યા હોય તો ચેનલ subcribe કરતા જજો
અને હા ધંટડી દબાબવા નું ભૂલતા નય... હ
જય માતાજી..સહકાર બદલ આભાર🙏🏻
For Business Inquiry 👇🏻
Janakjb7@gmail.com
Lots of ❤️ family
#recipe #kathiyawadi #gujarati #rasoi #desirecipe #village #gujarat #recipevideo #gujaratilifestyle #jacklifestylevlogs #sabji

Пікірлер: 472
@rajuvasava5473
@rajuvasava5473 19 күн бұрын
જય મા મોગલ. શાક તો ગમી ગયું. પણ એનાથી વધુ પરિવાર નો પ્રેમ ઘણો ગમયો
@dhanshukhbhaisenjaliya4688
@dhanshukhbhaisenjaliya4688 25 күн бұрын
તમારી બહેન ખુબ ડાહ્યાં અને ભોળા છે એજ રીતે તમારા માતાપિતા પણ ખુબ ભોળા સ્વભાવ ના છે ભાઇ બહેન નો પ્રેમ કાયમ જળવાઈ રહે અને માવતર ની સેવા કરો એવી પ્રભુ પાસે પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ
@s.b.v.s.b.v5918
@s.b.v.s.b.v5918 13 күн бұрын
કીસ્મત લખાવી ને આવ્યા છો ભાઇ બાકી અમે નેચરલ જીવન માટે તરસીએ છે,, ખુબ ખુબ શુભેચ્છાઓ 🎊🎊😊
@shiyakothari2879
@shiyakothari2879 11 күн бұрын
❤❤❤❤❤😂 દીકરો દીકરી ને માં ત્રણે ખૂબ જ સરસ મિઠડા છે. આ શાક તો પહેલી વાર સાંભળ્યું છે. જોયું નથી બજારમાં મળે નહીં. તો ક્યાંથી ખાઈ અમે આવીએ છીએ તમારા ઘરે જમવા. 😂😂😂😂😂😂😂😂 બહુ જ સરસ છે ખૂબ ખૂબ આશીર્વાદ તમને લોકોને બધાને 🌺🇮🇳🕉️🙏🕉️🇮🇳🌺💖💖💖💖💖💖💖💖👌👌👌👌👌👍
@VidhyaVadher
@VidhyaVadher Ай бұрын
મસત બનાવુ શાક
@minaxisuthar9307
@minaxisuthar9307 7 күн бұрын
Dambha નું શાક અને ભાજી owsem.😊😊
@sssonegra
@sssonegra 2 күн бұрын
Make more cooking videos please typical Kathiyawadi Cuisine 🙏
@damayantibenrathod8520
@damayantibenrathod8520 23 күн бұрын
આ ડાભાને કોઈ બીજું નામ છે ? ખબર હોય તો જણાવશો..કારણકે પહેલી વાર જ સાંભળ્યું છે.એનો છોડ જોયો હોય એવુ તો લાગ્યું..
@vanrajthakor6691
@vanrajthakor6691 19 күн бұрын
Todar jo nu sak 😍
@NitaKatara-fd7mb
@NitaKatara-fd7mb 19 күн бұрын
Mey first timej nam sambhdyu chhe
@neelapatel5449
@neelapatel5449 18 күн бұрын
Lobru kevay khatu lage
@pinkivijaylove
@pinkivijaylove 17 күн бұрын
​@@neelapatel5449થૅન્ક્સ મને એમ આ ડામ્ભુ શું સે 😂
@KetanThakor-l6p
@KetanThakor-l6p 16 күн бұрын
(Kanjro)-bhaji 😂😂
@gstofficial4978
@gstofficial4978 9 күн бұрын
વાહ શું ભાઈ બેન નો પ્રેમ છે.....
@HSDabhi143
@HSDabhi143 3 сағат бұрын
Jay mataji jay ma mogal
@anirudhbhatt1496
@anirudhbhatt1496 20 күн бұрын
Khub saras
@amrutlalgiva1217
@amrutlalgiva1217 23 күн бұрын
હરહર મહાદેવ જેક ભાઈ અને માસી ને જયશ્રી કૃષ્ણ અને તમારા પપ્પા ને જયભોલેનાથબેનનેજયમામોગલ
@user-jt6nw5pf8z
@user-jt6nw5pf8z 24 күн бұрын
જય શ્રી ક્રિષ્ના માસી ને
@SubhashRupaVlog
@SubhashRupaVlog Ай бұрын
Dambha nu Shak saras lage
@VipulFamilyvlogs2673
@VipulFamilyvlogs2673 Ай бұрын
જય માતાજી આંશુ બેન ડાભાનુ શાક પેલી વાર જોયું
@jashubhola4175
@jashubhola4175 Ай бұрын
જય માતાજી
@Ditya
@Ditya Ай бұрын
ભાઈ ડાંભો નામ જ પેલીવાર સાંભળ્યું 😅
@boranakrishna1149
@boranakrishna1149 11 күн бұрын
Supar bhai joine mja aavigai ho ❤❤❤
@komalkaklotar4455
@komalkaklotar4455 Ай бұрын
Dambha ni bhaji pan bane must
@maruashvin6624
@maruashvin6624 Ай бұрын
બોટાદ અશ્વિનભાઈ આ શાક પહેલી વાર જોયું
@user-go8qf9sk2k
@user-go8qf9sk2k Ай бұрын
અમે ડાભા ની કઠી બનાવતા 🎉🎉
@makvana-sejal
@makvana-sejal Ай бұрын
Jay mataji Jay maa mogal ❤️🙏
@amrutlalgiva1217
@amrutlalgiva1217 23 күн бұрын
હર હર મહાદેવ હર જયશ્રી કૃષ્ણ
@ramjibhaijamod330
@ramjibhaijamod330 25 күн бұрын
Saras,
@rahulmakvana0930
@rahulmakvana0930 Ай бұрын
Bapasitaram jack bhai
@dilipmakwana6384
@dilipmakwana6384 26 күн бұрын
Aavu shak peli var joyu😮
@KajalDhapa-wj5eh
@KajalDhapa-wj5eh Ай бұрын
Bov mast shak banavyu
@RameshbhaiChauhan-fn6fo
@RameshbhaiChauhan-fn6fo Ай бұрын
જય માતાજી ફુલસર તળાજા
@ramagajjar9895
@ramagajjar9895 25 күн бұрын
Bhai mane to dambhanu sak to gamu pan tamaru family bahu gamu n gamdanu n khetar nu havaman n naharo khub saras chhe 👌👍❤️❤️😊😊
@manubhaiparmar699
@manubhaiparmar699 Ай бұрын
જય બાપા સીતારામ બધાયને
@Jay.ram9999
@Jay.ram9999 13 күн бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે એને ભાજી નું શાક કહીએ ને પાંદડા નું શાક બનાવી અમે બહુ મસ્ત બને છે
@Nanumakwana-sj6ci
@Nanumakwana-sj6ci Ай бұрын
❤😊❤
@vikendrasinhmakwana6324
@vikendrasinhmakwana6324 15 күн бұрын
Bahu Sara's sakti banavyu chhe
@Yuvrajsinh_hada
@Yuvrajsinh_hada Ай бұрын
અમારે તો આયા ડાભા જોવા પણ નો મળે. ખુબ સરસ શાક બનાવી યુ આશૂ બેન ❤❤
@baraiyamukesh1000
@baraiyamukesh1000 Ай бұрын
@Bot-yv3mo
@Bot-yv3mo 18 күн бұрын
મસ્ત બનાવ્યું છૅ પણ અમને પહે લી જ વાર જો યુ ડાભાનુ શાક મસ્ત બનાવ્યું છે. ખુબ સરસ બનાવ્યું છે
@MakawanaShantibhai
@MakawanaShantibhai Ай бұрын
જય માતાજી ભાઈ ❤ જૉરદાર ડાંભા નું શાક 👌👍🙏
@sandipkumarpatel9374
@sandipkumarpatel9374 13 күн бұрын
તમને ખ્યાલ છે કે ડભો કોને kehvay ..pls જણાવો..ડભો કોને kehvay ? Hu પટેલ છું. દક્ષિણ ગુજરાત थी પણ મેં ક્યારેય ene nathi જોયું..photo hoy to moklaso.
@SumitDabhi-cr3rk
@SumitDabhi-cr3rk Ай бұрын
Jay Maa mogal 🙏🏻📿Jay bapa sitarma
@Nanumakwana-sj6ci
@Nanumakwana-sj6ci Ай бұрын
Jay maa mogal
@VSHAL_VLOGS_STAR
@VSHAL_VLOGS_STAR Ай бұрын
જય દાશા મા
@user-ey8tu6mn6v
@user-ey8tu6mn6v 11 күн бұрын
Bov mast che sak
@vijaysolanki6896
@vijaysolanki6896 21 күн бұрын
पहेली बार देखा डाऺभो सब्जी सरस
@heenamakwana8241
@heenamakwana8241 6 күн бұрын
વાહ ભાઈ નાનપણ યાદ આવી ગઈ, મારી મમ્મી બહુ બનાવતા😊
@fact_ki_duniya_5g
@fact_ki_duniya_5g Ай бұрын
😮😮
@rdstech7
@rdstech7 Ай бұрын
Har har mahadev 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-xg4ux7ft3g
@user-xg4ux7ft3g Ай бұрын
Jay mataji
@sheetalsarvaiya9606
@sheetalsarvaiya9606 13 күн бұрын
મારા મમ્મી આ જ રીતે ડiભા નું શાક બનાવે છે, સ્વાદિષ્ટ 😋
@vajagopal1180
@vajagopal1180 Ай бұрын
Jay dwarkadhish bhai 🚩🙏
@mahendrasinhzala6870
@mahendrasinhzala6870 11 күн бұрын
આ નામ પહેલું સાંભળ્યું છે
@Jagdishmakwana2024
@Jagdishmakwana2024 6 күн бұрын
Viry nice video 😊👍
@ramajiparamar8806
@ramajiparamar8806 Ай бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@gujarat.v
@gujarat.v Ай бұрын
કોઠબણી ન કેવાઈ ધાણાભાજી કેવાય ❤❤
@tarsariyanilesh608
@tarsariyanilesh608 Ай бұрын
❤❤❤
@maruashvin6624
@maruashvin6624 Ай бұрын
જય માતાજી જનકભાઈ
@metaliyastudiohadadad2326
@metaliyastudiohadadad2326 Ай бұрын
જય માતા જી ભાઈ
@NutanMakwana
@NutanMakwana Ай бұрын
ખુબ જ સરસ
@user-jk9pu6pk3s
@user-jk9pu6pk3s 10 күн бұрын
Ame aavi jamva bhai 😊
@Tanish_Dudharejiya_07
@Tanish_Dudharejiya_07 Ай бұрын
❤👍
@Tehsinandaashiyamultani502
@Tehsinandaashiyamultani502 5 күн бұрын
Tenu Biju naam poi che tena bhajiya pan mst bne che
@mehulsiyal2713
@mehulsiyal2713 Ай бұрын
Har har Mahadev 🙏🏻👑♥️
@mehulsolanki7808
@mehulsolanki7808 21 күн бұрын
Jay Dwarkadhish jay Shree murlidhar
@user-gn2ch3sl4b
@user-gn2ch3sl4b Ай бұрын
👌👌👌👌
@user-lu3bf3cl7c
@user-lu3bf3cl7c Ай бұрын
😊😊😊😊😊
@Kingofbiradar
@Kingofbiradar Ай бұрын
Ha janak bhai ha
@user-hh5lq4nw4f
@user-hh5lq4nw4f 14 күн бұрын
Ame dambha Na gota banavela bahu Saras bane
@BhaviniSoni995
@BhaviniSoni995 8 күн бұрын
Mast bhai ben Prem che mast dabha nu sak che ane enathi mast kudarat ni jode rahevanu che
@user-vs7rm1lc6o
@user-vs7rm1lc6o Ай бұрын
Peli laik aapdi
@RukhsarRuksar-ub5rx
@RukhsarRuksar-ub5rx Ай бұрын
Bahut mast jordar, ok bhai
@darshnashah581
@darshnashah581 17 күн бұрын
અમારા જેવા આ ગામડાંના જીવન માટે તરસે છે. અમોને ક્યારેક તમારા ઘરે બોલાવો.❤
@naynabenjati3394
@naynabenjati3394 2 күн бұрын
Ame pn banaviye pn dahi nt nakhta hve aam try krsu
@SabliyaAmit
@SabliyaAmit 21 күн бұрын
Jaimataji
@user-xt9wk3tn9t
@user-xt9wk3tn9t 16 күн бұрын
खूब सरस बनाई व्यू भाई
@DevSabad
@DevSabad Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મોગલ માં આસુ બેન બા બાપુજી ને 🎉🎉🎉🎉❤❤❤❤
@sagarsurani8301
@sagarsurani8301 Ай бұрын
સાચુ જીવન, સાચી ખાણી પીણી ધન્યવાદ 🙏
@makvana-sejal
@makvana-sejal Ай бұрын
અમે પણ ડાભાનુ શાક બનાવીને જેક ભાઈ
@bhavnanabhayani2611
@bhavnanabhayani2611 Ай бұрын
Peli bar joyu shak
@b.bhamarb.bhamar7275
@b.bhamarb.bhamar7275 10 күн бұрын
સરસ
@PriyaDarsana-dq7ki
@PriyaDarsana-dq7ki 11 күн бұрын
Ame pan ni bhaji banavia
@kodidashmadani558
@kodidashmadani558 Ай бұрын
ગેસ લઈલો
@DineshBhai-hk5tr
@DineshBhai-hk5tr 27 күн бұрын
અમે ડાબા નું નામ પહેલી વાર સાંભળ્યું
@JankiVlogs10
@JankiVlogs10 19 күн бұрын
જય મોગલ માં જય દ્વારકાધીશ
@makvana-sejal
@makvana-sejal Ай бұрын
Nice vlog 🥰
@activitiesbysoham2196
@activitiesbysoham2196 9 күн бұрын
Shak ke test nahi pata Par naturalness is nice
@user-bw6nw2nd1q
@user-bw6nw2nd1q Ай бұрын
🌹🌹🌹🌹🌹જનકભાઈ...... જોરદાર રેસિપી બનાવી. 🌹🌹🌹 🌹🌹🌹🌷જય સ્વામિનારાયણ 🌷
@kalpeshbaraiya6981
@kalpeshbaraiya6981 9 күн бұрын
Ame avi to banaavi apjo shak
@ThakorPrakashThakorPrakash-t8r
@ThakorPrakashThakorPrakash-t8r 27 күн бұрын
Bhai my sistu mst lage che
@MaheshMahesh-vh4nm
@MaheshMahesh-vh4nm Ай бұрын
🙏જય માં મોગલ 🙏
@shivrajbhaidabasra216
@shivrajbhaidabasra216 Ай бұрын
મેં પણ ડાભા નું શાક ખાધુ
@jadavrajnik7257
@jadavrajnik7257 Ай бұрын
Jay Dwarkadhish❤
@nanditatpatt1310
@nanditatpatt1310 21 күн бұрын
Jay sri krishna bahu saras lagyu tamari vadi Ane tamaru shak .🎉
@nayanasumra3309
@nayanasumra3309 21 күн бұрын
Bov sars lage 6 bhai tu 😊
@KalpeshArts7
@KalpeshArts7 Ай бұрын
Jay shree ram
@V_S20
@V_S20 Ай бұрын
મસ્ત બનવું આસું બેન
@KalpeshBambhaniya-vu3xq
@KalpeshBambhaniya-vu3xq Ай бұрын
તમારા વ્લોગ બહુ મને ગમ્યો હોય જય માં માતાજી જય હો જય જનકભાઈ આસુ બેન ફુલ સપોર્ટ હો
@mathurbhaikanzariya2040
@mathurbhaikanzariya2040 24 күн бұрын
ભાઈ આ ડાભો એટલે શું? હું ખેડુત છું પણ આ નામ પેલી વાર સાંભળ્યું એ વનસ્પતિ ની થોડી ઓળખાણ કરાવો તો બધા ઓળખી શકે
@Sm_bhai_7487
@Sm_bhai_7487 Ай бұрын
❤જય માતાજી ❤
@shitalchhotala5321
@shitalchhotala5321 13 күн бұрын
ચણાનો લોટ વાળું શાક બાઉવ જ સરસ લાગે ... ટ્રાય કરજો
@amrutlalgiva1217
@amrutlalgiva1217 23 күн бұрын
ખેતરમસ્તછેતમારુઆવુમનેમસ્તલગેછે
@NirupaMeravda-dt2sn
@NirupaMeravda-dt2sn Ай бұрын
Vah dabho 👍🏻👍🏻👌🏻👌🏻🤗😋😋
@krushnadevsinhsarvaiya5840
@krushnadevsinhsarvaiya5840 21 күн бұрын
બેન સરસ
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 12 МЛН
Dad gives best memory keeper
01:00
Justin Flom
Рет қаралды 21 МЛН
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 27 МЛН
Chulhe pe bajri ka rotla or hamara kathiyawadi khana
15:42
Village life with ShivOm Family
Рет қаралды 765 М.
માટલા નું શાક | Matla Nu Shaak Banava Ni Rit Nikunj Vasoya Dwara
18:05
KANTOLA | Bharela Kantola Nu Shaak | Healthy Recipe | Village Rasoi
10:47
Bitter Gourd |  Karela Nu Shaak | Healthy Recipe | Village Rasoi
8:07
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 12 МЛН