વિશાલભાઈ રસ્તા ભલે ગમે તેવા હોય પણ તમારો કે મામુ નો વાંકો વાળ પણ ન થાય અમારાં બધાની દુઆ તમારી સાથે છે તમને અને મામુ ને અમારા તરફ થી જય માતાજી
@shankardesai85237 ай бұрын
Mamu no var ome vanko n thay 🤡😂
@kisanvlog68817 ай бұрын
😂
@indianarmyex6027 ай бұрын
મામા ને તો વાળ જ કયા છે કે વાકો થાય ઉજડે ચમન છે મામા
@pinakinpandya94587 ай бұрын
તમે ત્રણેય જણા ખૂબ સુખી થાઓ જય દ્વારકાધીશ
@kjogal7 ай бұрын
જય શ્રી કૃષ્ણ ‼️🙏 ખરેખર તમારા અવાજમાં ક્યાંય થાક હોય એવું લાગતું જ નથી 👍 સરસ ભાઈ જય મુરલીધર ❤🙏
@bharattrivedi76915 ай бұрын
हरहर महादेव विशाल भाई जम्मू कश्मीर माँ आपणा सौराष्ट्र नी फेरी जोई खूबज मजा आवि तमे घरे बैठा मौज करावी दीधी भाई 👏👏 खुब खुब आभार
@ashvinlathiya78156 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માં મોગલ જય દ્વારકા ધીશ જય શ્રી રામ વિશાલ ભાઈ તમે જે વીડિયો બનાવો છો બોવ જ મજા આવે હમણાં હમણાં તો તમારા ઘણા બધા વીડિયો જોયા મોજે મોજ વિશાલ ભાઈ
@manshukhbhaigol6506 ай бұрын
બહુ સરસ વિડીયો બનાવી કાશ્મીર અને જમું ના રસ્તા ઓ બતાવવા બદલ ખુબ ખુબ અભિનંદન
અરે વાહ વિશાલભાઈ અતિ સુંદર વિડિયો બનાવ્યો છે જય માતાજી
@dilipchauhan61035 ай бұрын
તમારી સમજાવવાની રીત બહુ સરસ છે ભાઈ જોવાની મજા આવી ગઈ
@ThakorNaresh-nt3xu6 ай бұрын
માઁ મોગલ તમારી રક્ષા કરે વિશાલભાઈ એન્ડ મામુ 🙏🏻🙏🏻
@MundhvaRohit-ru4zj7 ай бұрын
જય દ્વારકાધીશ ❤
@ravitrivedi27556 ай бұрын
જોરદાર, ડેન્જર ઝોન. ધન્ય છે આહીર ભાઈ તમને. જગ્યા જોરદાર છે બાકી
@Balubarad-z9b4 ай бұрын
,વાહ સરસ વિડીયો બનાવ્યો છે
@dhirajroghelia72987 ай бұрын
બહુજ મજા આવે છે વિશાલ ભાઈ
@ManishPatel-ou8bm5 ай бұрын
Maja aave chhe tamara video jovani
@GovindChavda-p1i5 ай бұрын
ભાઈ અભિનંદન તમારો વીડિયો હુ જોવ છુ તમે ખુબ સરસ વીડિયો બનાવી દિલ ખુશ થઈ ગયુ ...❤❤❤❤ મા ભગવતી તમારી રક્ષા કરે તેવી પ્રાર્થના ❤❤❤❤
@KishorRathod-qj2mr3 ай бұрын
Jay shree Krishna 🙏
@Nileshdabhi12127 ай бұрын
તમારે પાસે કેટલી ગાડી છે? કાશ્મીર વાદિવો બતાવા બદલ ધન્યવાદ
@NatubhaiParmar-oq3xn6 ай бұрын
Supàr,,vari,,supar,,vidio,,Jay,,,mataji
@sankhatghanshyam5107 ай бұрын
Mama mungani acting kare... Aha waht a acting... Staring me peli var me video ma mama ne joya ne aa acting maa to mne really avu lagyu mama munga hase m
@Jay74Joshi7 ай бұрын
રસ્તો આજે ખરેખર ખતરનાક હતો. સલામ છે ટ્રક નો જીવન ખુબજ અગરું છે
@bhuradangar75215 ай бұрын
Saras chhe vidro
@PatelHitesh-cu4vj6 ай бұрын
રામ રાખે તેને કોણ ચાખે ભાઈ
@ashwinkumar18383 ай бұрын
😮
@kanabhaichandera19174 ай бұрын
ભાયો તમને ધન્ય વાદ જય ગુરુદેવ🌹🙏🌹
@ChariyaHaresh7 ай бұрын
ખુબ સરસ વિડિઓ બનાવ્યો છે વિશાલ ભાઈ❤❤❤❤
@ashokzalavadia91847 ай бұрын
Jay shree krishna
@jigneshchaudhari84137 ай бұрын
Jay dwarikadhish .... Vishal bhai tamaro vlog jovani bau mja aave che.... Vansda... Navsari ...
@jayramapir00075 ай бұрын
Jay ramdev ji bhai maja Aavi jovani
@yogeshpatodiya22107 ай бұрын
Mast Vishal bhai
@officiyaltruckslovers22247 ай бұрын
Jay dwarkadhish.jay ma mogal.jay sree Krishna...
@attitudequeenrajput5 ай бұрын
જય માતાજી વિશાલભાઈ હુ પોતે ડ્રાઈવર છુ હુ ઉધમપુર સુધી ટ્રક લઇને ગયો છું કાશ્મીર જવાની મારી ઇચ્છા છે તમે ફરીથી જાવ અને ડ્રાઈવરની જરૂર હોય તો મને લેતા જજો તમારી સાથે
@ranchhodbhaipatel74545 ай бұрын
Ok
@lomabhaibhammar23503 ай бұрын
Jay ma magal Bhai
@GhansyamLela7 ай бұрын
જય મોગલ જય મુરલીધર જય ઠાકર જય ઠાકર
@nayanparmar31247 ай бұрын
શ્રી દ્વારકાધીશ અને માં મેલડી સદાય સહાયતે ❤❤
@RameshjiThakor-wi3pd6 ай бұрын
ખુબ ખુબ અભિનંદન ભાઈઓ તમારા સ્ટાફ ને અને તમને જયશ્રી રામ
@sanjaykandoliya38957 ай бұрын
Bapa sitaram mota bhai super video bhavnagar city live
@dungraniparth58365 ай бұрын
Jay dvarikadhish Bahu maja aavi
@KamleshPatel-pr6dd7 ай бұрын
સરસ વિડીયો શુટીંગ ભાઈ
@RajeshpatelRajeshPatel-hu5oq4 ай бұрын
હરહર મહાદેવ વીસાલભાઈ
@hitesh67537 ай бұрын
મોગલ તમને કંઈ ન થવાદે જય મોગલ
@AutojourneyDevangpurani-7 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Vah vishalbhai vah Mamu to lajvab carecter che.
@DevVaida3 ай бұрын
Saras bhai jay mogal 🙏
@havubhajadav12977 ай бұрын
Ek number hatu badhuy
@VejaHun-i7r7 ай бұрын
જય ઠાકર જય માતાજી
@BavaParth7 ай бұрын
હર હર મહાદેવ બાપજી
@solankichhagan20006 ай бұрын
જય મુરલીધર, સરસ માહિતી આપી,
@saradthakorsaradthakor25077 ай бұрын
જય શ્રી રામ.. વિશાલ ભાઈ
@JitenderSinghJitenderSin-rz7ic7 ай бұрын
જય માતાજી જય દ્વારકાધીશ વિશાલભાઈ અને મામુ
@SolankiSanjay19897 ай бұрын
Khub saro video se
@milansoni18997 ай бұрын
Saras
@bhavinjadav98106 ай бұрын
Moj avi gay ho joy ne
@BabubhaiahirZantia6 ай бұрын
અભિનંદન
@ParuAhir-hx8rv7 ай бұрын
જય મૌગલ મા ભાય સુપર વીડયો એકદમ હો
@navghansolanki89186 ай бұрын
જય દ્રારકાધીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RajuBhai-wc4ix4 ай бұрын
રાજુભાઇ રાવળ મારુગામસે સિહોર પાસે સખવદર આમારામાતાજીનાદરશનેઆવજો
@RajeshpatelRajeshPatel-hu5oq4 ай бұрын
સરસભાઈ
@desurbhaichetariya55677 ай бұрын
જય દ્વારકાધીશ જય માં મોગલ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ
@dhanrajprajapati7647 ай бұрын
Bhai aanand aavi gyo
@DharamshibhaiShiyalАй бұрын
તમારા વીડીયો જોવાની મજા આવે સે ❤❤
@kunalpatel55977 ай бұрын
Jay dawarkadhis mara dawarkadhis tamari ane mamu ni humesha sathe rahese tamari upar koi musibat nahi aave
@kaushikbhagora84957 ай бұрын
Vishalbhai tame bav agal vadho badha mitaro sports karse ❤❤❤
@RamParmar-ke1jd5 ай бұрын
જય માતાજી વિશાલ ભાઇ
@shambhupatel2355 ай бұрын
Jay thakar
@ahirrajesh2357 ай бұрын
Jordar Vidya bhai
@gopaldholeriya79307 ай бұрын
Super video ❤❤❤❤❤
@ashokzalavadia91847 ай бұрын
Jay shree dawaraka this🙏🙏🙏🙏🙏
@Ladkavayavihatmaa5 ай бұрын
જય વિહત માં વેશાલ ભાઈ હું ગોધરા થી જોઈ રહ્યો છું મેં લગભગ તમારા બધા વિડીયો જોયા છે શ્રીલંકા ની બોર્ડર ના બધા વિડીયો મે જોયા છે
@amitraval88977 ай бұрын
JAY MURLIDHAR DWARAKADISH Vishal Bhai and mamu Jaan kharekhar dangure rasto che truck driver life seli nathi bov dhyaan rakhvu pade !!!
@kalpesh34517 ай бұрын
Vishalbhai moj avi gay video joi
@nishithnayak59667 ай бұрын
જય શ્રી રામ વિશાલભાઈ
@AshokSarla-hs6rb7 ай бұрын
Tamro avaj 1 nabar se😮
@VaibhavTamaliya5 ай бұрын
Jay thakar ❤🎉
@AlpeshbhaiSenjaliya5 ай бұрын
Bhai bahut suparlaygu.jetapiur
@JGS123987 ай бұрын
જય દ્વારકાધીશ
@gamitpravin72207 ай бұрын
Nice video 📸 gujrat Tapi 👍🙏 visal Bhai
@IshwarPatel-e9r7 ай бұрын
Vishalbhai Ane mamuni moj ho bhai tamne khub abhinandan amne Kashmir. Batavo cho
@hadavahivipul80897 ай бұрын
જય માતાજી ભાઈ
@MUKUNDKARMUR317 ай бұрын
Jay murlidhar 🎉
@atifabbasi00217 ай бұрын
Gondal aavoto malvuse
@PrakashRathod-uq2yp7 ай бұрын
જય માં મોગલ વિશાલભાઈ
@manishharsora7 ай бұрын
જય, માં મોગલ
@maulikvegad62317 ай бұрын
હર હર મહાદેવ હર
@dhirubhikalubhai61917 ай бұрын
VERI.NICE
@RajuBhai-wc4ix4 ай бұрын
જયમેલડીમાભુરીયાવડવાળા
@RajuBhai-wc4ix4 ай бұрын
જયમાતાજી
@jagadishthakor86457 ай бұрын
Jay mataji Vishal bhai kntharupr gandhinagar Jay mahakli maa
@mahendrasinhbihola24027 ай бұрын
Nice video 📹
@Rajsolanki-j8g7 ай бұрын
Mamu ni moj jay bapasitaram.
@munjparabhupatbhai43096 ай бұрын
જય શ્રી કૃષ્ણ રખોપાં છે
@pravinahir50067 ай бұрын
Jay murlidhar Bhai
@PrakashghusarPrakash7 ай бұрын
તાલાળા ગીરમાં આવો કેરી ખાવા ભાઈ
@kathechiya7 ай бұрын
જય શ્રી રાધે રાધે વિશાલ ભાઈ
@sanjaykumbhar72664 ай бұрын
Jay siya ram jay jay garavi gujarat
@saunitparmar95687 ай бұрын
Super VishalBhai nice view
@AshokChauhan-yn1oy7 ай бұрын
Ha moj
@VikasPaliwal-q3r7 ай бұрын
जयद्वारकाधीश
@PareshbhaiPanchmatiya6 ай бұрын
Ha moj ha 🌷🌹🌹🌷
@khimajizala13316 ай бұрын
Exlent jouney vishal bhai tamaru ane mamu na gaam no naam shu chhe