Рет қаралды 6,061
શું તમને તમારા ડોક્ટરે ગર્ભાશયના ઓપરેશનની સલાહ આપી છે? તો આ વીડિયોમાં ડો. નીલ વઘાસિયા @Dr.Gynius તમને ઑપરેશન વિશે A to Z માહિતી આપશે. શા માટે કરવું? શું ટેસ્ટ કરવા? કઈ રીતે કરાવું? ઓપરેશન પહેલા અને પછી શું શું ધ્યાન રાખવું? આ બધાં જ પ્રશ્નો ના જવાબ માટે જુઓ આ વીડિયો.
વધું માહિતી માટે સબ્ક્રાઈબ કરો તેમજ ફોન કરો.
૧. લોટસ વુમન હોસ્પિટલ @lotusivf
📍 ચોથો માળ, ટાઈમ્સ સ્ક્વેર, ભરથાણા- વેસુ કેનાલ રોડ, સૂરત. નં. ૮૧૬૦૯૯૯૦૩૯
🗺goo.gl/maps/1mpvCqSuKhPwhF9v8
૨. શિવ સર્જીકલ હોસ્પિટલ
📍 પહેલો માળ, હરેકૃષ્ણ કોમ્પલેક્ષ, વરાછા મેઈન રોડ, સૂરત. નં. ૯૯૨૫૧૦૫૪૬૪
🗺goo.gl/maps/EBVN3rooBvb7wJEJ7
#Hysterectomy #HysterectomyProcedure #WomensHealth #HysterectomyRecovery #HysterectomyTips #HysterectomyAwareness #HysterectomyJourney #HysterectomySupport #PostHysterectomyCare #HealthAndWellness #HealthEducation #WomenEmpowerment #HealthAwareness #WellnessJourney #HealthMatters