Our intention is not demotivating, we speak real facts.So please watch the full video for better understanding. Thanks 🙏
@chiraghajariwala56297 күн бұрын
🙏🙏 પ્રણામ CEC કેટેગરીમાં PR માટે apply કર્યું છે, draw માં પોઇન્ટ પ્રમાણે selection થયા પછી બધ્ધા જરૂરી document જમાં કરાવ્યા ( આશરે ૫ મહિના થઈ ગયા)છતાં પણ હજુ સુધી PR માટે મંજૂરી આપવામાં આવી નથી તો શું કારણ હોઈ શકે તથા આપણે હવે શું કરવું જોઈએ તે જણાવશો
@kalpeshpatel48549 күн бұрын
તમે સાચી અને સચોટ માહિતી આપો સો very good
@HMVisaConsultant9 күн бұрын
Thank you for your feedback 🙏
@ChinmayDesai-tu7zv9 күн бұрын
જો સાયકોલોજીસ્ટ હોઈએ તો કેનેડા પીઆર ફાઈલ કરાય ?
@pragnapatel1509 күн бұрын
આ વૈટીગ એટલે ફાઈલ સબમીટ થયગય એ ફાઈલ લો
@jayantibhai.mpatel40349 күн бұрын
What is fact?
@maheshshah11949 күн бұрын
તમારી ચેનલ જોવાય જ નહીં.તમારા દરેક વીડિયો નેગેટિવ જ હોય છે,
@hetalthakkar64529 күн бұрын
O bhai appreciate kro. Sachi vat accept kro
@hetalthakkar64529 күн бұрын
I can understand you are frustrated .
@bhaumikhirulkar30049 күн бұрын
Satya humesha kadvu j lagtu hoy che
@HMVisaConsultant9 күн бұрын
Thank you for your feedback 🙏.. but we have to speak reality.