જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને કપાસ કપાસના ભાવના 2000 કરી નાખો આપો આપ વાવેતર વધી જશે આ બજેટમાં ભાવ વિશે કાંઈ જાહેરાત કરી નથી ખોટી ખોટા ખેડૂત ને લોલીપોપ આપ્યા છે. હર્ષદભાઈ આભાર જય શ્રી કૃષ્ણ જયશ્રીરામ🙏🙏
@farmermarketsКүн бұрын
વીઘા દીઠ ઉત્પાદન વધે ત્યારે જ કામ નું
@temubhagohil750117 сағат бұрын
Bhund, nill gaynu uttpadan ghatado
@jadejamahendrsinh51982 күн бұрын
ભાવ વધારવો જોઈએ 12 મણ જીરૂ થી 11 ગ્રામનુ સોનુ(તોલો) આવતુ અત્યારે 24 મણે પણ તોલો સોનુ મળતુ નથી આમા ક્યા મહેરબાની કરી!!!
@dilubhaikasela53342 күн бұрын
હર્ષદ ભાઈ નમસ્કાર ! કપાસ માં ભાવતો મળતા નથી ઉત્પાદન વધારીને શું કરવાનું !
@bhavikvekariya52102 күн бұрын
2000 ___2200 કપાસ ના ભાવ કરી નાખો એટલે વાવેતર વઘીજાય 😂😂😂😂😂😅😅
@farmermarketsКүн бұрын
વિઘે ઉત્પાદન નહિ વધે ત્યાં સુધી કાઈ નહિ થાય
@ખેતીનોચસ્કોКүн бұрын
મારા મત મુજબ આ બજેટ માં ખેડૂત ને કોઈ લાભ નથી મળ્યો ખાલી ખેડૂત ને દુઃખી કરી રહ્યા છે 😢
@govindmajithiya8033Күн бұрын
ખૂબ ખૂબ આભાર હષૅદભાઈ
@thakorvelaji58022 күн бұрын
હર્ષદભાઈ બેંક ઓફ બરોડા માં લોન માં 4% મળે છે 3% નો લાભ મળતો નથી. તેનું કારણ શું. સમજાવો.
હર્ષદભાઈ જાયશ્રીકૃષ્ણ હૂ મધ્ય ગુજરાત વડોદરા થી ગોહિલ jayantibhai જુનું પાક ધિરાણ ત્રણ લાખ રૃપિયા વાડું પહેલા માફ કરાવો આ ખેડૂતો ધિરાણ ના વ્યાજ ના ચક્કરમાં ફસાતો જાય છે પછી પાંચ લાખ રૃપિયા ના પાક ધિરાણ ના ચક્કરમાં માં ફસાવઓ 😢
@Prakash5004Күн бұрын
સરસ.
@g.p.brahman65312 күн бұрын
મોઘવારી પ્રમાણે ખેતીમાં ખર્ચ વધુ થાય છે અને ભવ પુરતા મળતાં નથી એટલે ઉત્પાદન ઘટે છે
@naranjaviya7806Күн бұрын
Jay dwarikadhish🙏
@vrajeshbhaimardiya7072Күн бұрын
Good very good
@KkaKka-fs2my9 сағат бұрын
Hi bhai log kapas ni online chalu che ? Dhana nu online kedi chalu thay.....? Reply me please 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ashokrakholiya57432 күн бұрын
Khub sari mahiti se
@Creativemind7799Күн бұрын
અત્યારે ૩ લાખ કૃષિ ધિરાણ ઉપર ૦% વ્યાજ મળે છે (૩% રાજ્ય અને ૪% કેન્દ્ર માફ કરે છે) તો હવે આજ સહાય ૫ લાખ સુધી થશે? જણાવવા વિનંતી
@ashokrathod728513 сағат бұрын
રાજ્ય સરકાર આપે છે કેન્દ્ર સરકાર નથી આપતી હવે પણ આજ થશે
@divyeshulava10 сағат бұрын
હા . એપ્રિલ 2025 થી શરુ થશે,
@karukandoriya92152 күн бұрын
ધિરાણ નો બોજો વધતો જાય
@jayshukhgirigoswami12662 күн бұрын
ભરતી વખતે કયા થી કાઢવા
@amarsingchaudhari2712Күн бұрын
ના લો ભાઇ@@jayshukhgirigoswami1266
@AyazKhokhar-f3iКүн бұрын
દેવા માફ કરો
@ishwarmanvar52962 күн бұрын
હષૅદ ભાઇ સરકાર ભાવ વધારે એટલે બસ
@viditchaudhary28982 күн бұрын
સારા બિયારણ આપે તો ઉત્પાદન આપો આપ વધશે ભાઈ
@હરેશબીભુવા2 күн бұрын
બીયારણપેલા, ડુબલીકેટ રોકો
@farmermarketsКүн бұрын
સાચું કીધું
@karukandoriya92152 күн бұрын
બજેટ મા કેવા નું હોય દેવા નું નય ગ્યં સાલ ના બજેટ મા સુ સુ થયુ
@harshshiroya36612 күн бұрын
Kapas nu utpadan Kem vadharavu te khedut ne aavde che kapas na bhav kem vadhe tevu bazet bahar padavani jarurat che
@syedmohdrazak52522 күн бұрын
१००%✓❤
@ajaykacha46092 күн бұрын
Chana na form kyare bharvanu saru thase?
@Khedut_putra_10112 күн бұрын
3 February
@sjshakitКүн бұрын
ઉત્પાદન નથી તો સતા ભાવ નથી તો ઉત્પાદન વધશે તો કેટલા ભાવ રહેશે
@shivabhaipansheriya2677Күн бұрын
ભાવ વધારો એટલે તમારું બજેટ જ છે
@gopalmakwana31542 күн бұрын
Bhai sars bhai
@vasantbhaikoyani68882 күн бұрын
ખેત ઉત્પાદનમાં બજાર ભાવ સારા મળે એવી વ્યવસ્થા થાય પોપટ આપોઆપ ખેડૂતો વધારી લે છે
@hematdevaiya48252 күн бұрын
નમસ્કાર હર્ષદ ભાઈ આ મખાના એટલે સુ કહેવાય એ કંઈ ખાવાની કોઈ ચિઝ છે કે પસી એ સુ છે તે કુપા કરી જણાવશો 🙏
@jagdishbhaibhojani262517 сағат бұрын
ખોટે ખોટી જાહેરાત કરવામાં અને કેન્દ્ર સરકાર વ્યાજ સહાય આપતી નથી અને 4% વ્યાજ લેત છે ખોટી જાહેરાતો કરી ખેડૂતોને ભરવા માં એમાં વ્યાજદર થાય છે 7.5%
@kanjibhaikakadiya78612 күн бұрын
વધારે ઉત્પાદન થાય એટલે ભાવ ઘટીને રૂપીયો ઘટે ડોલર ઉપર જાય એવી યોજના છે
@farmermarketsКүн бұрын
ગેર સમજ
@gptukadiyaКүн бұрын
મગફળીના ભાવ 1000 થી 1100 રૂપિયા ખાલી મળે છે. ગઈ સાલ 1300. 1400 રૂપિયા હતા એના ભાવમાં આટલો વધારો થયો છે
@karmursanjay11052 күн бұрын
Utpadan to thay j che bhav nathi malto...enu su krvu..?
@pareshdangar70982 күн бұрын
Bija country ma utpadan vadhu se ane osa bhave nikash kare se atle
@ShantokiMeghaji-xh2kd2 күн бұрын
સરસ. જય. ભોલેનાથ
@ExcitedSpaceAstronaut-ei8vi2 күн бұрын
Kapash ma gulabi iyal vagar biyaran banavu Monsanto company Shu thayu? Update video banavo
@બાબુભાઈકાકડીયા-ન6છ2 күн бұрын
નમસ્કારસાહેબ
@narotmbhaihamirbhai6730Күн бұрын
જય સિધ્ધનાથ પ્રથુગઢ
@nikulzapadiya8965Күн бұрын
પેલાં દેવું માફ કરો
@patelpv50214 сағат бұрын
Aa badhu sodi ne posansam bhav apvo joi a biju to khedut jate kari lese
રૃપીયા ની વેલ્યુ ધટી છે એટલે બધી વસ્તુઓ ના ભાવ માં વધારો આવવો જોઈએ
@MayankPatel-kv9yf2 күн бұрын
khedut nathi lagata
@sahdevsinhgohil71572 күн бұрын
પેલા કપાસ ના ભાવ તો વધારો
@Prakash5004Күн бұрын
K c c 300000 ne badale 500000 lakha. Pachi 7% vayaj ni male. Kheduto ne 500000 nu vayaj 7% thi bahrvu padse
@IsaqPatel-e1i2 күн бұрын
urea not available in market.
@jkmobileaccessories87852 күн бұрын
Khedut virodhi bhajap sarkar samjay tene vandan
@ghanshyambhaiandani7574Күн бұрын
કપાસ ભાવ વધશે કે કેમ એનું કાંઈ બજેટ જોગવાઈ છે
@krishnalaxmanbhai68662 күн бұрын
ભાવ આપો એટલે વધસે કેવુનયપડે
@dilipkanzariya3188Күн бұрын
ખાતર નું કરો એને કાઈ પેલા
@arpitkachhot44612 күн бұрын
ખોટી વાતો કરે છે
@ManishSudani-x4q2 күн бұрын
KCC Yojana khoti se Krishi Dhiran credit card kya hai mad Tu Nathi Bank Wada Sidhi na Pani Dash
@madhabhaihadiyal80082 күн бұрын
Khoti nav vyaj lai le che
@divyeshulava10 сағат бұрын
100 જિલ્લા કયા ?
@ChaudharyRameshbhai-r3g2 күн бұрын
રાયડા ના ઓનલાઇન ફોર્મ ક્યારે શરૂ થશે
@dvpvadal28512 күн бұрын
Bhukh bhega karvani vat chhe
@anilrakholiya7649Күн бұрын
Khali jaherat karvani hoybaki to Aap samaj dar so 2022 ma dabal thay gay se khedut ni Aavak
@GhanshyamBhayani-c2e2 күн бұрын
Je joytu. A. Na malu sing. Kkapas. Bhav joytata
@kisan23Күн бұрын
મિશન મા શું કરવાનું છે તે જણાવશો
@કેશવજીભાઈસંતોકીКүн бұрын
ભાવદેવાનથીજીરાભાવ30ટકાનથીકપાસ1000ભાવએસાસે
@sukhalalpandavpandav18932 күн бұрын
Baroda bank ma yaj pachu 2023 ,24 nu haji avu nathi
@viththalbhaishingala7461Күн бұрын
ભાવ.વઘે.એટલે.બઘુથ,ઈજાય
@Pravingohil-qf3vjКүн бұрын
આ ભાઈ કોઈ ખોટી વાત કરતા નથી કરતા આ સરકાર ખોટી વાત કરેસે
@nikulzapadiya8965Күн бұрын
અત્યારે કપાસ નોખરસનથીનીકળતો
@dharmendrabavrava87052 күн бұрын
Utpadan vadharvanu karan. Dal. Impot karvi padese atla mate monghi padese jo apda kheduto utpadan vadhari diye to mafat na bhav ma male biju kay nathi. Kapas nuy utpadan vadhe to bhav 1000 re layjavase alokone biju kay nathi magfali udaharan6 utpadan vadhariyu. Su halat se joylyo khedut rovese
@patelvimpatelvim9617Күн бұрын
Kapas biyaran sudharo imerjancy chhe
@savaliyasagar25252 күн бұрын
Kheduto nu devu vadharashe
@Bhujal50562 күн бұрын
Lolipop coming soon election
@natvarlalpatel93772 күн бұрын
Aasarakarna chavavana Barabbas
@nathabhairatiya84702 күн бұрын
Makha etle su
@menandbhaibakotra4677Күн бұрын
સાબ. લોન. નથી. જોતી. ભાવ. આપો. ઉત્પાદન. વધારો. કરી. ને. ભાવ. મળતા. નયી.
@nathalalgovani36692 күн бұрын
Balet.no.amal.kyarethase
@BharatViradiya-m5n2 күн бұрын
Kapas vava nu bandh karyu tyare...
@karshangojiya57332 күн бұрын
2000 hajar bhav thay to kapas bamno
@hajamuliyashiya58182 күн бұрын
ના ભાઈ વંથલી તાલુકામાં નથી મળતી
@hiteshbavarva5126Күн бұрын
Bhav ni vat karo baki bhukh bhe ra thava na se badha
@kiritbhaivekariya59092 күн бұрын
Jay swaminarayan Bhai aayati bandh kare aetle bhav vadhe,bhav vadhe aetle kheduto vavetar tarf khenchay aetle utpadn vadhe,
@SureshRamani-gz7qyКүн бұрын
Bank of Baroda 150000 aap aise
@vishalahir61512 күн бұрын
Jodina
@MukeshBhaiParsaniyaКүн бұрын
લોલીપોપ
@BabubhaiPrajapati-d9n2 күн бұрын
JUDHi Sarkar Sudha vayada...
@vijaysinhjadeja82442 күн бұрын
BJP nu fekuj hoy. Kapas nu utpadan vadhar vu hoy to 4bt ni manjuri api didhi hoy. Jyare khedut no Pak taiyar thay che tyare ayat 🆓 Kari dese. Ama su