ખૂબ સરસ રીતે રજૂ કરી છે....અત્યાર ની પ્રજા નું સાચું ચિત્ર રજૂ કર્યું છે....ખૂબ ખૂબ ધન્યવાદ...કલાકારોને....
@PatelParesh-o2rАй бұрын
શરતો માનવી એના કરતાં વોઢા રહેવું અતિ ઉત્તમ છે
@Prabat-d8wАй бұрын
ભાઈ ભાઇ તમે પણ મારાં જેવો સોચો સોં 👍
@kanjibhaidabhi137412 күн бұрын
પોતાના ભાઈ નું ગોતવા જાવ ત્યારે sama વાળા ની શરત પણ માન્ય રાખજો ને..
@ashishbrahmbhatt32558 ай бұрын
મોટી બેન સાસરે નથી જતી દર વખતે બાપ ના ઘરે જ હોય છે .😮 ખુબ સરસ સમજવાની વાત છે
@gunavantsinhgohil39242 жыл бұрын
આ ખૂબ ખૂબ જ સરસ અને જરુરી શિખામણ આપતી મુવી છે ધન્યવાદ.
@vvishnubhabhor22882 жыл бұрын
સમાજ દુઃખી થાય એનું કારણ એની મા અને એની બેન જ હોય છે
@dhrutimanek63802 жыл бұрын
Ichcha su chhe.
@biologywithghodasarasir8208 Жыл бұрын
100%
@bachubhaiprajapati61829 ай бұрын
ધન્યવાદ ખુબ સરસ એપિસોડ
@devendeven90738 ай бұрын
🤔.🤯.😲..એક સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, "સો માથી એકાણું ટકા છુટાછેડા કિસ્સાઓમાં કન્યાની માં અને બહેન-ભાઈઓનો ફાળો વધારે હતો" 😲.😲.🤔.🤯..😂
@dishantpatel39915 ай бұрын
110%
@vadhernanubhai43512 жыл бұрын
આ કોઈ સાધારણ ફીલ્મ નથી આ તો દરેક સમાજ ની દિકરી ઓ માટે આતો જીવન દર્પણ છે
@kanjibhaidabhi137412 күн бұрын
લુખ્ખા સાથે ભાગી જવા ના બનાવ બનતા હોય છે.ત્યારે બધીજ શરત સાઈડ માં રહી જાય છે..આવા વિચારોને કારણે કુંવારા નું પ્રમાણ વધે છે..
@prakashvyas799119 күн бұрын
આજ ના સમાજ માટે લગ્ન અંગે નો યક્ષ પ્રશ્ન, ચળકે તેટલું બધું સોનુ નથી હોતું.વાસ્તવિકતા ને ધ્યાન માં રાખી નિર્ણય લેવા તેજ બુધ્ધિગમ્ય રહશે.
@kalpitathakkar52198 ай бұрын
શરતો વાળી ને લાવવા કર્તા વાંઢા રેજો મિત્રો સુખી થશો
@SKR_Gaming_official7 ай бұрын
હાચુ હાચુ ભાઈ 🫡
@pratikvagadoda84736 ай бұрын
Sachi vat che
@jayeshbhai79675 ай бұрын
ડાહી હાહરે ન જાય ગાંડી ને શિખામણ 😂😂😂😂
@blood_of_gir.59465 ай бұрын
😂😂😂
@HirenPatel-o8r5 ай бұрын
આવી લાવવી એના કરતા થાઈલેન્ડ ના ઓટા મારવા હારા
@jrf75692 жыл бұрын
સંસ્કારી કુટુંબ ની છોકરીઓ પણ યુવાનો નાં આકર્ષણ માં પોતાનું બધું ખોઈ નાખે છે પોતાના મા બાપ ને પણ અંધારા માં રાખી બીજા જોડે લગ્ન ની હા પાડી અને લગ્ન કરી લે છે પણ લગ્ન નિભાવી સકતી નથી અને છોકરાઓ ને અને તેમના કુટુંબ ને દુઃખી કરી નાખે છે. પણ એક વાત છોકરીઓ ભૂલી જાય છે કે છોકરાવાળા કુટંબ ની હાય તથા નફરત એમને બરબાદ કરી નાખે છે છોકરીઓ પછી ન ઘર ની ન ઘાટ ની રે છે .
@rashmikantparmar68042 жыл бұрын
આપની કહાની ખુબજ સરસ મળી સાથે એજ મહત્વનુ છે સમાજ મા સોવ રુપિયા ને જ મહત્વ આપે છે વધારે સમજણથી સંયમ ધીરજ. બે યકતિ ના જીવન નૈયા ને બે કુટુંબોને તૂટતા બચાવી .શરતો.રુપિયા.અહંમ વટ વચન જેવા શબ્દ પ્રયોગ થી દુર રહી સમજણ સહયોગ.મદદ કોઇ પણ પ્રકારની બની શકે ત્યા સુધી એક બીજા ના નીસ્વાથઁ ભાવે સ્નેહ પ્રેમ થી સત્યથી કરીએ
@NIYO2852 жыл бұрын
Gaamda ma dukhi thavay evu kone kidhu, even gaamde vadhare santi che, rahi ne jovo gaamda ni life
@Azzu-e4i18 күн бұрын
બહુ સરસ ,આ અત્યાર ની સચ્ચાઈ છે , અને બધા સમાજ ની આંખ ઉઘાડનાર વિડિયો છે,
@akhileshacharya83172 жыл бұрын
નાટકના અંતે પિતા દ્વારા જે સમજણ આપવામાં આવી તે ખરેખર અમૂલ્ય સમજણ છે. દરેક માટે આ બોધપાઠ છે.
@rutvikapadia71472 жыл бұрын
Sachi vat chhe bilkul. Khare khar jya ma ne ben eni dikrina sasrima dakhalgiri kare ne sharato muke eni sathe aam j dakha thay
@ajayghelani19546 ай бұрын
Q
@shankarjithakor60722 жыл бұрын
ખૂબ સરસ સમજવા લાયક અને લોકોની આંખો ઉગાડતો વીડિયો .છે આભાર
@shaileshtrambadiyamaths27288 ай бұрын
પટેલો સમજો નહિતર પતિ જાઓ
@RajGajera-vf1lq5 ай бұрын
તું ધેન રાખજે
@pareshkanojia77502 жыл бұрын
ખુબ સરસ રીતે રજુ કરવામાં આવ્યું છે
@hansrajbhaitanti7 ай бұрын
🚩🕉️ Har Har Mahadev - Jai shree Ram - Jai shree Krishna 🕉️🚩
@kantibhaimakawana813114 күн бұрын
ધન્યવાદ સમજણ સાથે સમાજની વાતસ્વિક રૂપરેખા રજૂ કરી છે.
@tejalsuthar49669 ай бұрын
ખૂબ સરસ સાચી વાત કરી.. સંસ્કાર સાથે સુખ દુઃખમાં પણ સાથ આપે તે જીવનસાથી..
@madhuoza50662 жыл бұрын
Avi badhi શાંતિ lagana pela muke ava mabap ni dikari lavi ne shu karvi
@kantibhaipatel93604 ай бұрын
Aavi ma end ben ni sarat hoy eana karta vandha rahejo 🎉
@arvindsinhparmar8099Ай бұрын
આ નીમી રિયલ માં એવી હશે....😂
@aarushisardhara60502 жыл бұрын
વાહ દિકરી ના બાપ સો સાલામ છે તમને
@હંસાબેનમનુભાઈરાદડીયા2 жыл бұрын
આવા નાટકની ખૂબ જરૂર છે અત્યારના સમયમાં
@anilmehta37162 жыл бұрын
Hi
@rasilabenjaviya92902 жыл бұрын
આવા શરત ના લગ્ન ટકે નહિ
@madhuoza50662 жыл бұрын
@@rasilabenjaviya9290 sacho wat che
@tejas1639029 күн бұрын
Aava vadhare episode banavi haju fevaro social media par
@jrf75692 жыл бұрын
આવા પ્રસંગો મા છોકરો અને છોકરીઓ ની સરખામણી કરીએ તો દરેક ઘરમાં ઍક બાબત હંમેશા દેખાય છે કે છોકરી પરણી ને સાસરે આવી ગયાં પછી સાસરા વાળા ને પોતાના નથી સમજતી પરંતુ એ જ જગ્યાએ છોકરાઓ એના સાસરા વાળા ને પોતાના ગણી બને એટલા સારા નરસા પ્રસંગો માં ઉભા જોવા મળશે.... તો આવું કેમ?
@jadavjigisha32202 жыл бұрын
Mne to etli j khabar pade k dikri ne sara sanskar aapo paristhiti no samno karta sikhvado strong banavo..
@hansakoshiya58722 жыл бұрын
👍👍👍
@hansakoshiya58722 жыл бұрын
સાસરે આવીને છોકરીઓ સાસુ સસરા ને હેરાન કરે છે.એમા છોકરીના મમ્મીનો ૯૦% હાથ હોય છે . એની મમ્મી જો સારી શિખામણ આપે તો બહું ઓછાં ઝગડા થાય
@dipakchauhan58982 жыл бұрын
ખરેખર સ્ટોરી જોરદાર બનાવી છે
@chirag_thakor_official_30002 жыл бұрын
Saras kahani
@vishalkunjadiya65382 жыл бұрын
Wah great example for current situation of samaj
@nilampatel89479 ай бұрын
ખુબસરસ
@Rehbar-nv9xi11 күн бұрын
Father... ❤❤❤
@khodidashbhaidevda633723 күн бұрын
આવી...... શરતો..... જે દિકરી નાં.... માં બાપ ને જોતી હોય...... તેવાં માં બાપ. ને મારી એવી નમ્ર વિનંતી છે.... કે એમને એમની દીકરી માટે..... અનાથ આશ્રમ ના દીકરા..... શાથે..... પરણાવી દેવામાં આવે તો..... કોઈ મુશ્કેલી જ ક્યારેય ના આવે......
@yespalan51922 жыл бұрын
ખુબ જ સરસ👌🏻🙏
@hansakhatri47152 жыл бұрын
વાહ ખુબ સારી સ્ટોરી લગ્ન ની સરતો નીમી બેન ને રડવા ની એટીગ સારી આવડે છે
@ilamaheta31202 жыл бұрын
ને
@A.s.Thakor-vp4ry18 күн бұрын
વાહ અશોક વાહ
@nitindjliliya2 жыл бұрын
આ ફક્ત નાટ્ય રૂપાંતર જ નથી પણ સમાજની હકીકત છે
@vinodraibhadiyadra21288 ай бұрын
પણ તેમાં આ સીતાજી દ્રૌપદીની સાથે આ ન જોડાય.સમાજ ના બીજા અન્ય દાખલા આપી શકાય.આમાં કોઈ સામ્યતા n કહેવાય.
@pradeepdesai870611 ай бұрын
Best story. Good massage for society. All teams did good acting. Ketki
@bhaveshkanani87292 жыл бұрын
Samaj ni sachi hakikat che.....very nice video make.... please understand this things.....
@sharadkhakhi85982 жыл бұрын
Khub sundar movei 🌹🌹🙏🙏
@sonisonal1008 ай бұрын
👍👍👍🌹🙏🏻
@kalpeshladhava10322 жыл бұрын
ખુબ જ સરસ વિચાર રજુ કર્યો 👌👌👌
@UmeshSolanki-no6lk13 күн бұрын
👍👌
@nvzpubg-newstatesgamingzon19092 жыл бұрын
Khub sunder Sikh aapi aa video ma
@bajarangvlogs12 жыл бұрын
સાચી વાત છે કાકા. આપણે 100000000000 સલામ છે.
@HirenPatel-zc1nk2 жыл бұрын
Good message for our society
@haribhaiitaliya82142 жыл бұрын
આ.મોટી.બહેને.એના.ઘર.ભેગી.કરો.સુખી.થવુ.હોય.તો
@amitthakor32282 жыл бұрын
Vaat sachi chy
@pragneshoza87762 жыл бұрын
Send Moti Ben to her in law’s house 🏠, Dodh dayi che.
@bipinkhajuria9509 Жыл бұрын
@@amitthakor3228 uk lltyttto
@songraganpat360 Жыл бұрын
@@pragneshoza8776110😅😊જનકભ
@harivallabh51632 жыл бұрын
બહુ સરસ જયશ્રી સ્વામિનારાયણ
@jayantilalmakani65537 ай бұрын
Saras samaj ma banti gatna upar prakash padyo. Well done.kalakaro ne abhinandan.❤
@shyamtilva71572 жыл бұрын
સંસ્કરી કુટુંબના પિતાની દિકરી ક્યારેય દુ:ખી થતી નથી, જ્યાં સંસ્કાર છે ત્યાં સંપતિ દોડતી આવશે,. સ્ટોરી ખૂબ સરસ છે. ધન્યવાદ. જ્યશ્રી કિષ્ના જ્યહિન્દ.
@jrf75692 жыл бұрын
સંસ્કારી કુટુંબ ની છોકરીઓ પણ યુવાનો નાં આકર્ષણ માં પોતાનું બધું ખોઈ નાખે છે પોતાના મા બાપ ને પણ અંધારા માં રાખી બીજા જોડે લગ્ન ની હા પાડી અને લગ્ન કરી લે છે પણ લગ્ન નિભાવી સકતી નથી અને છોકરાઓ ને અને તેમના કુટુંબ ને દુઃખી કરી નાખે છે. પણ એક વાત છોકરીઓ ભૂલી જાય છે કે છોકરાવાળા કુટંબ ની હાય તથા નફરત એમને બરબાદ કરી નાખે છે છોકરીઓ પછી ન ઘર ની ન ઘાટ ની રે છે .
જયાં સુધી દિકરા દિકરીઓ ભણેલી ગણેલી હોવા છતાં જયાં સુધી બાંધછોડ નહિ કરે એટલે કે ભણતર ઉમર પરિસ્થિતિ ની બાંધછોડ નહિ કરે ત્યાં સુધી દરેક સમાજના માતા પિતા એ આ પરિસ્થિતિ સામનો કરવો જ પડશે. અત્યારે જે તે દિકરાઓ દેવાદાર બનવા પાછળનું કારણ નવા ફલેટમાં રહેવું દરેક પ્રકારની લોનો લયીને ભરપાઈ ના થતાં વીડિયોમાં બતાવી છે તે દશા ઉભી થતહોય
@printcare84866 ай бұрын
Very very nice vedio..every younger has to learn something from this vedio...salute u whom did the story..thanks
@robloxgaminggirls78658 ай бұрын
શાબાશ પિતા વાત સાચી છે 💯 ટકા છે 👍
@sankaliyamahendra-en9hn6 ай бұрын
Jay shree ram 🙏
@manjulabenparmar81152 жыл бұрын
👍👍🙏🙏jay shreekrishn
@sadhanadassdiya73708 ай бұрын
👍👍👏👏dhanay che aa samjan aapva badel
@hiteshdalsaniya19026 ай бұрын
Sachhi vat kari
@pankajaparnathi484314 күн бұрын
આવી શરતો રાખે એને એક જ વાત કેવાય કે લગ્ન કોઈ લોન નથી કે તેમાં ટર્મ એન્ડ કન્ડીસન હોઈ
@kishormpatel00722 жыл бұрын
Real Story Of Our Society. VERY NICE.
@gopivala44162 жыл бұрын
Very good... Hiral Masi👌👌
@patelelectronic17376 ай бұрын
જો ભાઈ આ ત્રણ ઉદાહરણમાં જો મહિલાઓ સુધરી જાય તો આ સમાજનું કલ્યાણ થઈ જાય પણ મને નથી લાગતું કે આ ત્રણ ઉદાહરણમાં મહિલાઓ સમજી જાય?
@kumarsolankiofficial6742 жыл бұрын
Wah
@naynabenthakkar58042 жыл бұрын
આજની છોકરી એવિચારવાનુછે
@VijayDantani-o2b21 күн бұрын
💙❤️🧡💚🥰🥰👍
@shilpasolanki6531 Жыл бұрын
Jy Shri Ram 🙏
@geetaschannel.2 жыл бұрын
વાહ ખુબ જ સારી રીતે સમજાવ્યું જય માતાજી🌹 🙏
@truefact1802 жыл бұрын
જમીન લોન લીધી હોય અથવા લેણું થઈ જાય ત્યારે વેચવા માટે હોય છે શેર બજારમાં સટ્ટો રમતા હોય અમુક % લોકો માટે
@ashokgadhiya99102 жыл бұрын
ખુબ સરસ
@chavdabhumi6462 жыл бұрын
Saachi vaat 6 aavi dekha dekhi thin ak bija ni jindgi bagde 6 piyar a piyar n sasru a sasru . Hu pan Mara Papa n ak n ak ladki chu koi divas khetar joyu n hatu and lagn pachi badhu khetr nu kaam karvu pade che. Pan a aapda kismat ni vaat 6 aam kaai sarato muki n koi ni jindgi n bagadaay khub Sars video banvyo 6 samjva jevi 6 pan aasha kru chu aama thi j sikhvanu 6 te badha sikhe kyaak n sikhvanu sikhse to bov bhare padse.
@buddha28458 ай бұрын
ખૂબ સરસ વાત કરી તમે,,આવા સરસ વિચારો છે તમારાં
@naimishzala72052 жыл бұрын
Right ખૂબ સરસ સ્ટોરી અંકલ
@pannapatel88922 жыл бұрын
ખૂબસરસરુટોરીઅંકલ
@sammypatel57732 жыл бұрын
Right 👍👍
@sammypatel57732 жыл бұрын
Perfect right 👍 good uncle
@anshpatel80932 жыл бұрын
કે
@komalpatel3199 Жыл бұрын
Har har mahadev
@ashokpanchal46092 жыл бұрын
દીકરી માટે આવા જ પિતા જોઈએ
@dhrutimanek63802 жыл бұрын
😟😟😟😤😤😬👻👊
@ErMilanNimbark8 ай бұрын
Ekdam true 😊
@preetithakker37418 ай бұрын
Jo badha pita ni aavi sari shikhaman dikri ne apati hoy to ghar tute nahi. Nice video
@patelsmitesh20493 ай бұрын
Ma sari hoi to sari
@baryasatish88662 жыл бұрын
Mara Bhai dukh Na divash MA je patani sath Na aape aavi patni no tyag karvo khub joruri chhe Sukh ane dukh jivan ma aavej chhe ramayan no ane Mahabharat no dakhlo barabar chhe Saheb salaam chhe tamne Mara Bhai. Aavi ghatana mara .jivan ma bani gayi chhe ane mara balako vikhuta padi Gaya hata hal ma mara balako temni..Janeta sathe nahi pan pita ni jode khub Khushi thi rahe chhe ane janeta MAA nu modhu pan jova magta nathi.. Satish Bhai Bariya to bahadarpur taa sankheda Di Chhotaudepur
@bharatbhaigajjar21632 жыл бұрын
Dikri na Dukh na Samay ma Su sari vala sath ape che? Tamari jem mane pan ano anubhav saro thayo che.. Jyare mara papa ne COVID thayo hato tyare mara sasri vala e sath nahoti apyo etle me pan tyag karyo Tamar j vichar mujab.. Jyare bhedbhav nai hoy ne tyare j sukhi hase badha
@sakinakalra-cz6xy5 ай бұрын
समजेऐ सारु हो ❤😢
@pankajrudatala60432 жыл бұрын
ખૂબ જ સરસ❣👌 Great and Useful Concept in this sort film 👍
@kalpeshpatel5615 ай бұрын
અરે લગ્ન કરવાના છે, કોઈ ડીલ નથી કરવાની કે શરતો હોય. લગ્ન માં શરતો ના હોય,
@vaibhavpandya59082 жыл бұрын
Lagna ma prem care aatmiyata vishvas hovo joie sharto apexa o na hovi joie
@anjaligor64932 жыл бұрын
Very nice story next part 2jrurthi lavjo please
@dineshchanchad94042 жыл бұрын
सरस्
@sakinakalra-cz6xy5 ай бұрын
आउते केउ धर❤😮
@deepakbari1815 күн бұрын
આ જે વિડિયો છે, તે પટેલ સમાજની વાસ્તવિકતા ના દર્શન કરાવે છે.....
@diptitrivedi42972 жыл бұрын
Sav sachi vat che bha8
@ayazkhatri44186 ай бұрын
આતો સંસાર છે આવું તો ચાલ્યાજ કરવાનું જીવનમાં ચડતી પડતી પણ આવી શકે છે