વાહ દીદાર ભાઈ પૈસા તો ત્યાં અમેરિકામાંજ લાગે છે Love you from devbhumi dwarka ❣
@DidarHemani3 жыл бұрын
હા હો પૈસા તો એની માને અમેરિકામા જ છે. પણ સુખ તો ભારતમાં જ છે. આભાર
@bhaveshkanani77433 жыл бұрын
ખુબ સરસ સુપર્બ સે ઉપર સારી વાત કરો છો આ જોઈને ભારતીયોને પણ ધરે ધરે પોતાના પ્લેન લેવાનું મન થશે... મોટીવેશન મળશે... ક્યારે જરૂરીયાત વાળા લોકો ને ભાડે પણ મળશે
@DidarHemani3 жыл бұрын
દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લસિત થઇ જઈએ છીએ .અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર. જરૂર ભારતમાં પણ આવા દિવસો આવશે
@anilmakwanaofficial24223 жыл бұрын
વાહ ભાઈ વાહ વિડીયો બનાવ્યો છે
@DidarHemani3 жыл бұрын
દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લસિત થઇ જઈએ છીએ .અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર
@ranjanbenahir58572 жыл бұрын
khoob Sundar Bhai
@DidarHemani2 жыл бұрын
આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@shayarchoksi25663 жыл бұрын
મસ્ત વિડિયો બનાવ્યો છે 👍🏻
@DidarHemani3 жыл бұрын
તમારો રાજીપો એ અમારો રાજીપો. આભાર
@hirapararavi75143 жыл бұрын
Ha Didar bhai tamari moj hooo
@DidarHemani3 жыл бұрын
રવિભાઈના રાજમાં અમારે ક્યારેય રવિવાર આવ્યો જ નહિ. છતાં રવિભાઈના દરબારમાં અમે રાજી 😀😀આભાર
@rakshagosai99413 жыл бұрын
Very nice video.
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words.
@himaparmar90773 жыл бұрын
salam valekum.... great video.. ..
@DidarHemani3 жыл бұрын
Waalekum Salam. Thank you
@hrpatel92633 жыл бұрын
આવું બધું જોવામાં અને સંભાળવા માં સારું લાગે છે...જેમ કે દૂર થી ડુંગર રળિયામણા...હકીકત માં ત્યાં આજુબાજુ અવાજ નું પ્રદૂષણ કેટલું થતું હશે કાકા....આવા વાતાવરણ મા રેહવાઈ નહિ..
@DidarHemani3 жыл бұрын
આપણે ત્યાં રહેવા નથી જવું જાણકારી મેળવો ને જલશા કરો
@hrpatel92633 жыл бұрын
@@DidarHemani હું ત્યાં જવાનો છું એટલે કીધું...કાકા
@sahdevrabari89683 жыл бұрын
Bhai bolva ni speech gazab che.
@DidarHemani3 жыл бұрын
ઈશ્વરકૃપા અને અને આપના જેવા દર્શકોના આશીર્વાદ અને પ્રોત્સાહન
@jaykishangosai85863 жыл бұрын
Tmaro avaj ramesh meta jevo che jordar
@DidarHemani3 жыл бұрын
Glad you think so. Ramesh Maheta was legend. Thank you for your kind words.
Baju ma koy kanya bethi hoy to dhyan kendrit karvu aghru pade.....Wah kaka ekdam sachu kidhu ho.....Jordar video....
@DidarHemani3 жыл бұрын
ખુબ ખુબ આભાર. દંભ કર્યા વગર નિખાલસતાથી આ વાક્ય લખાયું/બોલાયું છે. નોંધ લઇ રાજીપો વ્યક્ત કરવા બદલ આભાર
@urvishpatel76693 жыл бұрын
Vah kaka ... aj to tme amara morbi ni tiles pn yaad kri 😊😊😊
@DidarHemani3 жыл бұрын
કરવી જ પડે ને. હું મોરબીનો ભાણો છું.😀😀
@gambhirsinhrajput47253 жыл бұрын
સુપર
@DidarHemani3 жыл бұрын
બાપુના આશીર્વાદ મળી ગયા. આભાર
@champaneribharat89333 жыл бұрын
Speech sari chhe.
@DidarHemani3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા માયાળુ દર્શકોના આશીર્વાદ
@maheshKundariya52303 жыл бұрын
Thanks from all ceramic factory તરફથી
@DidarHemani3 жыл бұрын
Great ! You have taken note to a single line of Morbi
@valviravya67293 жыл бұрын
Mast hhhhhh💯💯💯💯💯👌👌👌👌👌
@DidarHemani3 жыл бұрын
તમે ખુશ તો અમે ખુશ
@mayuripatel15643 жыл бұрын
Baki tamari darek video jordar hoy che roj 1 Video banavanu rakho saras hoy che tamara Video ni to rah joia che darek vedio prarna daydk hoy che Thank you jay ho 👏
@DidarHemani3 жыл бұрын
આપને અમારા વિડિઓ ગમે છે એ આનંદની વાત છે. દર્શકોના પ્રેમ અને પ્રોત્સહનને કારણે આ બધું શક્ય બન્યું છે. વધારે વિડિઓ બનાવવાના પ્રયત્ન કરીશું. આભાર
@rameshsaroj22663 жыл бұрын
Nice Kaka 🌹🌹🌹🌹🌹
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words.
@aksharfood94843 жыл бұрын
સરસ બાકી
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@deeppatel0193 жыл бұрын
Gujarat na Sonu Sood kevata Khajur bhai par video banavo🙏🙏
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@mururabarimururabari20283 жыл бұрын
આવું મળી જાય તો મજા આવી જાય હો મોટા ભાઈ
@DidarHemani3 жыл бұрын
હા હો ઈ વાત સાચી !
@yogawithdolly95373 жыл бұрын
Sir you are the best 🥰🥰 dream place che tame video banavo and maru irada vadre 👑👑 💯 strong thai che
@DidarHemani3 жыл бұрын
દર્શકોના આવા પ્રતિભાવથી અમે હર્ષોઉલ્લસિત થઇ જઈએ છીએ. ઈરાદો મક્કમ છે તો જરૂર સફળતા મળશે
@skglobalservicesvinodmakhi2393 жыл бұрын
Tamaro avaj bahu saras chhe
@DidarHemani3 жыл бұрын
ઈશ્વરકૃપા અને આપના જેવા દર્શકોના આશીર્વાદનો પ્રતાપ છે. આપની માયાળુ લાગણી બદલ આભાર.
@bhawarmenariya15153 жыл бұрын
Good
@DidarHemani3 жыл бұрын
Glad you liked it. Thank you.
@HamaraPriyBharat3 жыл бұрын
સાહેબ અમારી પાસે એકજ દિલ છે કેટલી વાર જીતશો દિલ ખુશ કરી નાખો છો હો બાકી
@DidarHemani3 жыл бұрын
વિશિષ્ટ રીતે વીડિઓના વખાણ કરી તમે ફરી એકવાર અમારું દિલ જીતી લીધું. આભાર
@palasramanlal41323 жыл бұрын
અમારે ત્યાં આવા એરપોર્ટ તથા રસ્તાઓ બની જાય તો મોદી સાહબને મોજ પડી જાય હો, બધાય રસ્તા અને એરપોર્ટ અદાણી કે અંબાણીને આપી દે હો એટલે સારું છે આપડે ત્યાં નથી
Ha bapu haa su information hoy tamari pase aek number hoooo bhai kevu pade baki tamara jevu koi ny aa KZbin ma
@DidarHemani3 жыл бұрын
ઈશ્વરકૃપા અને રવિભાઈના આશીર્વાદ. આભાર
@Dibba_babuchak_bhindi3 жыл бұрын
સલામ છે તમને બીજા બધા યુટયુબરોથી તમારા વિડીયો અનોખા હોય છે મોટા ભાગના લોકો ઉન્માદી વિડયો બનાવી લોકોમા વેમનશ્ય ઉભુ કરે છે પણ તમો એક સાચા અને સારા ગુજરાતી છો જે આવી કોઈ બાબતને તમારા વિડીયો મા સ્થાન આપતા નથી અને દરેક વર્ગના લોકો માટે મનોરંજન અને માહિતીપ્રદ વિડયો આજના સમય દરમ્યાન બનાવી ખૂબજ સારુ કામ કરો છો ધન્ય છે તમારી સોચને હંમેશા આવાજ વિષયો પર વિડીયો બનાવતા રહેશો એવી અપેક્ષા
@DidarHemani3 жыл бұрын
ચેનલનું યોગ્ય મૂલ્યાંકન કરીને અમારા ઉત્સાહમાં વધારો કરવા બદલ આભાર. પ્રામાણિકતાને ચીરકાળ વળગી રહેવાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરજો. લાગણીસભર પ્રતિસાદ વાંચીને જવાદારીપૂર્વક વિડિઓ બનાવતા રહેવાની નેમ વધુ પ્રબળ બની. વંદન
@ramanlalpatel6728 Жыл бұрын
Ravaniki soneki kankame gharki divalki inte bhi sonaki thi.
@DidarHemani Жыл бұрын
ઈ બરાબર
@rathodshripal17013 жыл бұрын
Nest video khajur bhai par sar
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@અનિલમકવાણા-દ9ન3 жыл бұрын
SABKO SUVIDHAA MILE DUST SETAANSE BACHAAYE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV
@DidarHemani3 жыл бұрын
આભાર
@RajShah2023 жыл бұрын
Fantastic video Thanks for your great service 👍
@DidarHemani3 жыл бұрын
Thank you for your kind words and generosity
@dhwanikpatel63233 жыл бұрын
The first
@yogeshjjogadia29983 жыл бұрын
Jor
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@Game-cq2yq3 жыл бұрын
Khajur bhai no vidio banavo pliz 🙏
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@Game-cq2yq3 жыл бұрын
Sanjayabhai raaval no vidio banavo pliz 🙏👍
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@bhumipatel13153 жыл бұрын
Kaka hu California ma j rav chhu San Francisco ma
@DidarHemani3 жыл бұрын
અરે વાહ ! જાણીને આનંદ થયો
@nayanamistry23153 жыл бұрын
Nice
@DidarHemani3 жыл бұрын
Thanks
@rambapodra4013 жыл бұрын
Hu to tamaro fen thy gyo ho !
@DidarHemani3 жыл бұрын
અમારું સદ્ભાગ્ય ! ખુબ ખુબ આભાર
@hindusanatanstatus35433 жыл бұрын
કાકા અમે તમારા જીવન વિશે પણ જાણવા માંગીએ છે તેના પર હોય એક વીડિયો બનાવો 🙏🏻
@DidarHemani3 жыл бұрын
5 લાખ સબસ્ક્રાઇબર્સ થઇ જાય પછી. સૂચન બદલ આભાર
@anandgadhia1833 жыл бұрын
chokas banavjo sir.... ame rah joi che....
@sachinnayee6883 жыл бұрын
Very nice
@DidarHemani3 жыл бұрын
Thanks a ton
@therealonegoswami31423 жыл бұрын
Hitchhiking traveling kisko karna he all India me Mahesana se Hu
Carry minati par video banavo aene pan nani umare saari aevi pragati kari chhe
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@ajaybakudiya3 жыл бұрын
Gujrat na sonu sood niten bhai jani vise video banavo mota Bhai
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@ramkailashkanbi51943 жыл бұрын
Kaka tame edit kaya App thi karo cho
@DidarHemani3 жыл бұрын
fxhome.com/product/hitfilm-express
@ramkailashkanbi51943 жыл бұрын
@@DidarHemani thank you kaka
@bao-wangko75693 жыл бұрын
@@DidarHemani thanks kaka Pan kaka aa free to Che ne
@vishalmokani21153 жыл бұрын
Bhai textile business par video banavo plz Bhai plz
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@urvikpatel38043 жыл бұрын
Bhai ahiya plan kimat kai 50000 dollar thi chalu thay che ane plan nahi pollar kehvay che
@DidarHemani3 жыл бұрын
જાણકારી આપવા બદલ આભાર
@kishanrao45183 жыл бұрын
પાલનપુરી સંજય ભાઈ રાવલ ઉપર વિડિયો બનાવો
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર.
@nirmitkotadiya3 жыл бұрын
સર સરદાર પટેલ નું જીવનચરિત્ર પર વીડિયો બનાવો
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@jaiminpatel98383 жыл бұрын
👌🏻👌🏻👌🏻
@DidarHemani3 жыл бұрын
લાગણી બદલ આભાર
@sandeepsolanki9563 жыл бұрын
Hu pelo
@DidarHemani3 жыл бұрын
શાબ્બાશ
@gb51363 жыл бұрын
2:45 😀😁😂🤔
@DidarHemani3 жыл бұрын
😂🤔
@virjibhaivalera823 жыл бұрын
હવે સાચા.
@DidarHemani3 жыл бұрын
ખુબ ખુબ આભાર
@dharminpatel24913 жыл бұрын
Apda kiran bhai pase j 4 privet jet chhe
@DidarHemani3 жыл бұрын
બરાબર. એની ગાડી ટોપ ગેરમા છે
@hethet38903 жыл бұрын
Kaka tame kaya gamna so kaya roso tamari bolvani pich aekdan Amara malk jevi se
@DidarHemani3 жыл бұрын
મૂળ વતન રાજકોટ પાસેનું એક નાનું ગામ આણંદપર (બાઘી) . હાલ મુંબઈ.
@hansajentertainment40253 жыл бұрын
આવું મારે હોય તો હું સવારે દુધની કોથળી લેવા પણ વિમાનમાં જાઉં😂😂😂😂 જલસા છે આ ગામવાળાને.
@DidarHemani3 жыл бұрын
વાવ ! વોટ આ સેન્સ ઓફ હ્યુમર !! 😂😂
@vyasshubham39183 жыл бұрын
Ha ho
@dharmeshram28373 жыл бұрын
સર કેનેડામાં ચાલી રહેલા હિટ ડોમ પર વીડિયો બનાવો. હવે આપણે પર્યાવરણ બાબતે જાગૃત થવાની ખરેખર જરૂર છે.
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર
@cckjcckjb54763 жыл бұрын
UNIQUE SCMS આ કંપની સરકાર માન્ય છે કે પ્રાઇવેટ છે આ રૂપીયા નું કંપનીની અંદર રોકાણ કરી શકાય કે ના
@DidarHemani3 жыл бұрын
અભ્યાસ કરીને આગળ વધવું
@cckjcckjb54763 жыл бұрын
@@DidarHemani સરકારી છે કે પ્રાઈમ જ છે
@doriyajaypal5562 ай бұрын
Le apdey rajkot ma ghare ghare rixa che😂
@DidarHemani2 ай бұрын
😂😂
@chhotalalpandya92983 жыл бұрын
नमस्ते दोस्तो मैं अंकुर आर्य, सत्य सनातन चैनल में आपका स्वागत करता हु,,,,,,
@DidarHemani3 жыл бұрын
જાયે રાખો તમતમારે. સારી ચેનલ છે
@vejanandmaher72543 жыл бұрын
Ram ram
@DidarHemani3 жыл бұрын
Ram ram
@yatharthvasoya3rda4093 жыл бұрын
Ame to subscribe kari lidhu .pan tame chakada nu bathroom banavo ana video ni raah joye chhiye.
@DidarHemani3 жыл бұрын
હા એની જ તૈયારી ચાલે છે
@rajendragajjar91313 жыл бұрын
Tamara badha video jovalayak hoy chhe but tamaro bolvano tone bakvas etle j hu puro video joto j nathi kadi or jovu to sound mute kari ne
@DidarHemani3 жыл бұрын
સૂચન બદલ આભાર. સૌને ગમે અને સૌને સમજાય એવા અવાજમાં બોલવાનો પ્રયત્ન કરીશું.
@mayuripatel15643 жыл бұрын
Kaka video joine to usa javanu man thygu che j kam hase te karsu baki jindgi tyani jordar che kudrati vatavaran pan saru che 😁😁apna ava nasib kyathi hoy😅😅
@DidarHemani3 жыл бұрын
હા એ તો છે જ. નસીબની વાત નથી. પ્રયત્ન કરવાથી બધું જ શક્ય બની શકે. વિઝા માટેના અમારા અન્ય વિડિઓ જુઓ અને એ મુજબ ટ્રાઈ કરો. અમારી શુભેચ્છા આપની સાથે છે. આભાર
@manherbarathod75653 жыл бұрын
👌👌👌👌👌👌
@DidarHemani3 жыл бұрын
લાગણીસહ રાજીપો વ્યક્ત કરવા બદલ આભાર
@kirankapuriya81603 жыл бұрын
Bhade lidhela hoi ke potana pvt viman?
@DidarHemani3 жыл бұрын
પોતાના. જેમ આપણે કાર હોય છે એમ. લોન લીધી હોય એ જુદી વાત છે.
@indianculture84073 жыл бұрын
કાકા તો આ aeroplen ને લેન્ડ કરવામાં atc ની જરૂર નથી પડતી
@DidarHemani3 жыл бұрын
જાણવું પડે હો
@indianculture84073 жыл бұрын
@@DidarHemani જાણી ને રિપ્લે આપજો
@nightclubvlogs46933 жыл бұрын
Dubai માં કયો ધંધો કરી સારી કમાણી કરી શકાય
@DidarHemani3 жыл бұрын
નિષ્ણાતોની સલાહ મુજબ કામ કરવું.
@Chunav.express3 жыл бұрын
Pan jo amariii chenal ne sucribre karoto 😉😉😁 vah kaka
@DidarHemani3 жыл бұрын
એ અમારા તકિયા કલામ છે. લાગણી બદલ આભાર.
@chhotalalpandya92983 жыл бұрын
મૂળ વાત નથી લખી જવા દો વાત ને તમારી વિડિયો બનાવો બીજું કાંઆઇ नहीं
@DidarHemani3 жыл бұрын
ઓકે
@bharatgohil69693 жыл бұрын
કેલીફોનીયાં
@DidarHemani3 жыл бұрын
વીડિયોમાં માહિતી આપેલી છે. આભાર
@dondabrijesh2 жыл бұрын
Kaka tamaru mail id mokalo ne
@DidarHemani2 жыл бұрын
e4g.helpline@gmail.com
@denishthakkar39513 жыл бұрын
3.09 tharki uncle 🤣🤣🤣😂😂
@DidarHemani3 жыл бұрын
😂😂
@Dreamtabletennis3 жыл бұрын
3:09 ek var to pet dukhadvuj pade ho😂😂😂😂
@DidarHemani3 жыл бұрын
અમે તમારી વખાણ કરવાની રીત સમજી લીધી આભાર
@rahulsavseta51153 жыл бұрын
કાકા હવે તમે ભૂરિયાવ ને મૂકો છો કે મુંબઈ આવી😄😄😄😂
@DidarHemani3 жыл бұрын
આવો આવો તમારું પણ ગોઠવી દેશું 😂😅
@rahulsavseta51153 жыл бұрын
@@DidarHemani 😂😂🙏 તમે તો હેવી ડ્રાઇવર નિકડા કાકા...😂😂
@rahulsavseta51153 жыл бұрын
કાકા હવે ભૂરિયું ના સપના જોવાના મૂકો...😅મારા કાકી માર સે...😂😅
@DidarHemani3 жыл бұрын
ના હવે એ ય કંટાળી ગઈ છે. રોજ કહે છે ત્રેવડ હોય તો નવી લાવો. હું ચોખાકંકુ લઈને પોખીશ 😂😅
@rahulsavseta51153 жыл бұрын
@@DidarHemani 😂😂😂😂
@dineshdavariya74423 жыл бұрын
@@DidarHemani ભાઈ એમને ખબર છે કે અત્યારે આ સમયે પહેલુ માંડ માંડ ગોઠવાય છે તો બીજું તો..................... એટલે..... 😀😀😂😂🤓
@narigara3 жыл бұрын
Badhane nahi bas Svarupvan mahila nej😂
@DidarHemani3 жыл бұрын
😂😂
@emperorking31992 жыл бұрын
haha ha
@DidarHemani2 жыл бұрын
હા હા હા
@satishgaikwad53453 жыл бұрын
तमारो विडियो बौ मजा नो हों
@DidarHemani3 жыл бұрын
તમને વિડિઓ ગમે છે એ જાણીને ખુબ જ આનંદ થયો. આભાર
@trivedikalpna60153 жыл бұрын
😂😂
@DidarHemani3 жыл бұрын
😂
@patelsalman61093 жыл бұрын
Kaka bas karo ave. Aalvanu ban karo. Su feka fek kro chho
@DidarHemani3 жыл бұрын
વીડિયોમાં દર્શાવેલી બધી જ હકીકત સત્ય છે અને જગજાહેર છે
@shafikpatel38393 жыл бұрын
Hindu Muslim karwathi navra padisu pacchi baddhuj karisu
@DidarHemani3 жыл бұрын
હા આપણે નાતજાતની વિચારસરણીમાંથી બહાર નીકળીશું તો જ પ્રગતિ શક્ય છે
@ManishPatel-yd9tw3 жыл бұрын
Tame tamaru karo loko ne ullu na banavo
@DidarHemani3 жыл бұрын
વીડિયોમાં દર્શાવેલી બધી વિગત સાચી અને જગજાહેર છે.
@dineshchavda14103 жыл бұрын
🐂🐂🐂🐂🐂
@DidarHemani3 жыл бұрын
લે બોલ !
@jeminrajpara50403 жыл бұрын
બકવાસ લેંગ્વેજ
@DidarHemani3 жыл бұрын
છતાં તમે વિડિઓ જોયો એ વાતનો આનંદ છે
@hansajimali56493 жыл бұрын
સુપર
@DidarHemani3 жыл бұрын
આપનો પ્રતિસાદ વાંચીને અમારા ઉત્સાહમાં બમણો વધારો થયો છે. આભાર