Sir ફરમાં બધાં નાં ચેસ્ટ આધારે મંગાવીએ પણ દરેક શોલ્ડર અને armhole અલગ અલગ હોય
@DRTailor2 жыл бұрын
હા દરેક માપ બેક સાઈડ પર લખેલા છે એટલે આપ જે માપ લીધું હોય એની સાથે સરખામણી કરી ને પછી ઓછું વત્તુ હોય તો સામાન્ય ફેરફાર કરીને સરખું કરી શકો છો
@dprathod14362 жыл бұрын
Saras
@DRTailor2 жыл бұрын
🙏😊
@kalabenpatel5334 Жыл бұрын
Dr bhai blouse na farma BV j srs 6 ...aabhar 🙏
@DRTailor Жыл бұрын
આભાર 🙏😊
@Kamnivato972 жыл бұрын
ખુબ સરશ
@DRTailor2 жыл бұрын
આભાર 🙏😊
@kalabenpatel5334 Жыл бұрын
Tame kurti pant na farma banavo cho?
@DRTailor Жыл бұрын
હા પણ ઉપરના જ પેન્ટ ના નહીં
@riddhipatel34092 жыл бұрын
Excellent idea
@DRTailor2 жыл бұрын
Thanks 😊🙏
@anilpatelpatel52692 жыл бұрын
Bathi katarma thar kadi sahkay?
@DRTailor2 жыл бұрын
થોડી ઘણી બુઠ્ઠી હોય તો થાય વધારે ખરાબ હોય તો ના થાય પણ કાપવામાં તકલીફ પડે એટલે આમ કરી લેવાનું
@kjl.58672 жыл бұрын
શર્ટ કોલર કુર્તી નો એક વિડીયો બનાવશો
@DRTailor2 жыл бұрын
પ્રયત્ન કરીશ
@kjl.58672 жыл бұрын
ઓકે સાહેબ આઈ એમ વેટિંગ
@afsanamustufadiwan73302 жыл бұрын
vary nice sir
@DRTailor2 жыл бұрын
Thanks 😊🙏
@gitachudasma38962 жыл бұрын
Mast
@DRTailor2 жыл бұрын
આભાર 🙏😊
@MeenaPatel-hw7gj2 жыл бұрын
very nice
@DRTailor2 жыл бұрын
આભાર 🙏😊
@gktelarofficial.22442 жыл бұрын
ડીઆર ભાઈ હું ચેનલ બનાવી છે તો મારે ચેનલ માટે કઈ કેટેગરી રાખવી એ મને બતાવજો હું દરજી કામ કરું છું રીપ્લાય આપજો
@DRTailor2 жыл бұрын
ચેનલ પર શું છે એ મુજબ
@gktelarofficial.22442 жыл бұрын
ડીઆર ભાઈ મે ચેનલ દરજીકામ વિશે બનાવી છે ભાઈ કેટેગરી રાખવી મને ખબર પડતી નથી જે વિડીયો આપણે અપલોડ કર્યો હોય તે દરમિયાન કેટેગરી શું રાખવી રીપ્લાય ફરતી કરજો ધન્યવાદ આભાર તમારો
@DRTailor2 жыл бұрын
એજ્યુકેશન, ફેશન,હાઉ ટુ એન્ડ સ્ટાઈલ, ક્લોથીંગ તથા અન્ય પણ આવે જેવો વિડીયો હોય એ રીતે