સ્વામી ને સર્વે પ્રથમ જય સ્વામીનારાયણ. બવ સરસ ખુબ જ ઉપયોગી અમારા જેવા વિદ્યાર્થી જે સામાન્ય રુમ રાખી ને ઓછા સમય મા સારા રીત થી ભગવાન નો થાળ બનાવવો કેમ એ પણ સરસ રીતે આપના આ વિડિયો જોઈ ને હુ ને મારા જોડીદાર મિત્ર પણ બહાર નુ બંધ ટિફિન કરી જાત રસોઈ કરી જમીએ છીએ. એક નવી કળા ને સંસ્કાર પણ ને સાથે સાથે જમવા નો બગાડ નથી થતો બચેલા અન્ન ને વળી પાછા ગરમ કરી ખાઈ શકીએ એ તમામ સરસ રીતે આપ સરસ રીતે શીખવાડી રહા છો..
@pravinabhavsar4293 Жыл бұрын
.
@rajeshsuthar38111 ай бұрын
🙏Jay Swaminarayan swamiji.
@mayurdhvajjani12539 ай бұрын
We love your cooking commentary too❤😂🎉😅 jay swaminaragan😊
@ranjitthakor9004 Жыл бұрын
જય સ્વામીનારાયણ શાકોત્સવ ની વાત આવે એટલે સ્વાભાવિક સુરા બાપુ ખાચર ની યાદ આવે છે
@srisahajanand9673 Жыл бұрын
Jay Swaminarayn jay sri krushn.Mouth-watering recipe.🙏🙏.
@kailashsihora16006 ай бұрын
જય સ્વામિનારાયણ 🙏 ઘણી જ સુંદર અને સ્વાદિષ્ટ શાક બનાવ્યું સ્વામીજી 👌 સાચે....પ્રસાદી લેવા ની ઈચ્છા થઈ ગઈ 😋
@bhartibhagat14672 жыл бұрын
જય સ્વામિ અને સ્વામિનારાયણ, આપે કાજુકતરી ની રેસિપી બહુજ સરસ રીતે સમજાવ્યું છે. હવેથી ધર મા બનાવવાની કોશિશ જરૂર કરીશ. ખૂબજઆભાર સાથે જય સ્વામિનારાયણ.
@keyursheth2224 Жыл бұрын
જય સ્વામનારાયણ આમળા નું સૂપ બનાવ્યા પછી જે આમળાનો માવો વધે તેને ખવાય...
@kalpvrukshh Жыл бұрын
ન ખવાય
@dixitraval322 Жыл бұрын
Ji 100 ટકા ખવાય
@RdSoni-rh1bo2 жыл бұрын
રાજાધિરાજ આચાર્ય શ્રી બાપુજી ની જય હો ધઁમકૂળ ની જય હો....રધૂવિરવાડી વડતાલ
@kalpvrukshh2 жыл бұрын
kzbin.info/www/bejne/joapZKJqncamnKs એકવાર અવશ્ય સાંભળો 😃🙏🏻🙏🏻 Jay swaminarayan Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻
@bhartibhagat14672 жыл бұрын
જય સ્વામિનારાયણ,સ્વામિજી તમારી દરેક રેસિપી જોવાની, સાભળવા ની ખૂબજ ગમે છે.એમ કહોને તમારા હાથની વાનગીઓ ખાવા ની ઈચ્છા પણ થાય છે. હકીકત મા અમારે તમારી સેવા નો લાભ લેવો જોઇએ. દરેક રેસિપી માટે ખૂબજ આભાર સાથે જય સ્વામિનારાયણ. 🙏🙏
Jaiswaminarayan, very nice, very fine, I like! USA! ,
@nalinibarot12132 жыл бұрын
સરસ માહિતી આપી જય સ્વામિનારાયણ
@amarjitsinghsaini94833 жыл бұрын
Jay swami ji khub j swadist recipi chi dhanyvad
@shrijipatel64863 жыл бұрын
Khub khub aabhar swamiji. Jay swaminarayan.
@arvindjoshi16932 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ ભગવાન વડાળા રાણા પોરબંદર અરવિંદ જોષી પરિવાર ના પ્રણામ વંદન
@bhavanapatelabsolutelytrue26252 жыл бұрын
વાહ સ્વામીજી સરસ મજાનું રીંગણ નું શાક બનાનાવ્યું, ગુજરાતી માં સમજાવ્યું, ત્યારે છેવટ ના શબ્દો પણ ગુરાતીમાં જ ક્યોને , ચાલો ત્યારે ભગવાન ને માટે પિરસી લઈએ. સર્વ શબ્દ હોટેલમાં જમનારા લોકોને માટે અંગ્રેજી માં બોલાય છે.
@shrenikchudgar4533 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ શ્રી ઘનશ્યામ મહારાજ કી જય શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય શ્રી ગોપીનાથજી મહારાજ કી જય શ્રી રણછોડરાય કી જય શ્રી દ્વારકાધીશ કી જય રાધે શ્યામ
@kapilapatel75082 жыл бұрын
Jay Swaminarayan yummy Prasad 👌
@jagrutipatel20773 жыл бұрын
Jay shree swaminarayan. Nice Shak recipi.thank u swamiji.
@jimitkachhia28973 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@rasikmanani60893 жыл бұрын
Jay swaminarayan
@kaludon12922 жыл бұрын
Jay srri sawami Narayan bhagavan
@vipulsinhjadeja33253 жыл бұрын
Tame bav mast bolo chho swamiji
@ilumaisuria40543 жыл бұрын
વાહ સરસ મજાનુ શાક jay swamiji very nice yummy recipe thanks
@kirandave1163 Жыл бұрын
વાહ ખુબ જ સરસ 👌👍🙏
@jaimahakal40813 жыл бұрын
વાહ સ્વામીજી જય સ્વામિનારાયણ
@AKSHBODYBILDING93 жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ.. મોંમાં પાણી આવી ગયું...
@hirapatel11622 жыл бұрын
Bas aaj baki hatu
@yogeshmodi84033 жыл бұрын
Jay Shree Swaminarayanji Guruji
@mr.jaydeepthakkar39692 жыл бұрын
ખૂબ જ સરસ અનુપમસ્વામીજી 👌👌👌
@rajendrapopat62463 жыл бұрын
મગજ ના લાડુ સેવ ને બદલે ખુબજ સરસ રહેશે. એક વાર જરૂર ટ્રાય કરવા વિનંતી.