No video

એકાણું વરસના દાદીમા બનાવે છે શીતળા સાતમની વિસરાતી વાનગી/Kalpana Naik Recipe

  Рет қаралды 108,007

Kalpana Naik

Kalpana Naik

Күн бұрын

#ShitlaSatam #visratiVangi #શ શીતળા_સાતમની_ઘારી #
#Treditiinal_Vangi #kalpana_naik_recipe
#શીતળા_સાતમ #સાતમ_ની _વાનગી
આપણી સંસ્કૃતિ મુજબ શીતળા સાતમે ઠંડુ ભોજન લેવામાં આવે છે. તો અહીં મે શીતળા સાતમની ઘારી મમ્મી સાથે બનાવી છે.આ વાનગી હવે વિસરાતી જાય છે. ચંદી પડવાના દિવસે ખવાય તે માવાની ઘારી અલગ હોય છે. આ ઘારી તુવેર દાળ, ચણા દાળ અને ગોળ ઉમેરીને બનાવાય છે અને તેમાં મસાલા ઉમેરીને તીખી ઘારી બનાવાયા છે. અમારે ત્યાં સાતમના દિવસે ખાવા માટે આ ઘારી વરસોથી બને છે.
આ ઘારી બે થી ત્રણ દિવસ સુધી સારી રહે છે.
**********
For Stuffing....( approx 13+13 Ghari..sweet+ spicy)
Half cup Tuver daal
Half cup Chana daal
1 cup Jaggery
*********
sweet Ghari...
2 cinnamon sticks
4-5 cloves
small piece of nutmeg ( Jayfal)
*********
Spicy Ghari.....
2-3 Black pepper
1 tsp whole coriander seeds
1 tsp fennel seeds
2 tbsp ghee
1 tsp green chili paste
1 tsp Garlic paste
1 tsp Turmeric Powder
2 tsp dhaniya jeera powder
1 tsp aamchur powder
1 tsp roasted cumin powder
1 tsp garam masala
1 tsp Chaat masala
2 tsp sesame seeds
2 tbsp dry coconut powder
chopped coriander
oil for deep fry
*********
For Outer layer.....
1 cup wheat flour
1/3 cup Maida( optional)
1 tbsp Rawa
3 tbsp ghee
water as require
********
For serving.....
Homemade butter
catch up/ green chutney
********
મારી અન્ય રેસીપી જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
છાસિયો લોટ
• વિસરાતી વાનગી - છાસિયો...
**********
ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
• કાંદા,લસણ, આદુ, ફુદીના...
વિસરતુ જતું બફાણું નું અથાણું
• એક વીસરાતું જતું પાકી ...
• બે પડી રોટલી કેરીના રસ...
• કાંદાના પુડા બનાવો લોઢ...
વેજ પરાઠા
/ bslbh6ij1g
રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
• રૂ જેવા પોચાં પોચાં એવ...
ફાડા લાપશી કૂકરમાં
• Video
ડાકોરના ગોટા
• ગોટા/ ડાકોરના ગોટા/Dak...
મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
• અચાનક મહેમાન આવે તો મે...
ચાંપા ની ગોટી નું શાક
• ફણસની ગોટીનું ગામઠી અન...
સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
• સુરતી ખમણ આ રીતે ક્યાર...
બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
• એક વીસરાતું જતું પાકી ...
મેથીયુ અથાણું દાદીમા ની રીતે
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
લીલા કાંદા નું લોટારુ શાક
• લીલા કાંદાનું લોટારું ...
ઘઉં ના લોટની ફરસી પુરી
• ઘઉંના લોટમાંથી બનાવેલી...
એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
• એક નવી જ રીતે બજાર જેવ...
ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
• ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
• પરફેક્ટ માપ અને ટીપ્સ ...
પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
• ચોક્કસ માપ સાથે મુરબ્બ...
દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
• દાદીમાની રીતે ગોળકેરીન...
પાણીચા અથાણાં
• દાદીમાની રીતે પાણીચાં ...
**********
રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
********
શ્રીખંડ એક સરળ રીતે
• એક નવી જ રીતે બજાર જેવ...
*******
વાટી દાળના ખમણ
• Video
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Lo...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************

Пікірлер: 124
@hansabenpatel6484
@hansabenpatel6484 28 күн бұрын
Very good nice
@mohansarvaiya3040
@mohansarvaiya3040 2 жыл бұрын
Bahu saras che thank you
@amirbanupirani9289
@amirbanupirani9289 3 жыл бұрын
Kubz saras baa thanks tame aatli saras Gabriel Bata vi kagari saras ban chebaa tame hamesha aamz tandrust rho
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Lots of blessings from baa also. Thank you
@kanchanadesaidesai1915
@kanchanadesaidesai1915 2 жыл бұрын
Tikhi ghari pehlivar sambhali..hu hamesha sitalasatam ma mithi ghari jarur banavu chhu
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Ok that's, thanks for watching
@ansuyathakker115
@ansuyathakker115 3 жыл бұрын
Very nice
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thanks
@harshapatel6940
@harshapatel6940 3 жыл бұрын
कल्पनाबेन तमने अने बाने जयश्रीकृष्णा🙏🙏बा नी रेषिपी एकदम सरस अने नवी वानगी शीखवा मळी👌तमारी बनावेली रताळु पेटिस अने रताळु चाट रताळुलोचो 😋😋👌मस्त अने नवी वानगी शीखवा मळी😋👍👌
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you so much. Lots of blessings from baa for you also.
@harshapatel6940
@harshapatel6940 3 жыл бұрын
@@kalpananaik8870 🙏🙏
@user-bc1gt2gx8c
@user-bc1gt2gx8c 27 күн бұрын
👍👍
@padmabendesai930
@padmabendesai930 3 жыл бұрын
બા એ ખુબ સરસ ઘારી બનાવી. 🙏🙏👍 તીખી ઘારી પહેલીવાર જ જોઈ.ખૂબ‌ખૂબ સુંદર વિસરાતી વાનગી. 👍👌
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
આપનો ખુબ આભાર
@maltishukla180
@maltishukla180 3 жыл бұрын
Very nice 👍. Thanks for sharing 😊 બાને જય શ્રી કૃષ્ણ પ્રણામ
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@saumil8546
@saumil8546 3 жыл бұрын
સરસ બનાવી જોઇશું👌👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@chinmaydesai2cd
@chinmaydesai2cd 3 жыл бұрын
Vah sars tikhi ghari first time joie👌
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
That's nice.. please keep watching
@jayarathod6766
@jayarathod6766 3 жыл бұрын
Nice ricepy 👌👌🙏🙏🙏
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@beenadesai6355
@beenadesai6355 3 жыл бұрын
Very nice recipe. Ba ne amara pranam. At 91 she is smiling and intersted in cooking. Wow great what stamina.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thanks for your valuable feedback on my channel. Blessings from baa.
@chandrikabakrania6720
@chandrikabakrania6720 3 жыл бұрын
Nice very yummy 👌 🥰❤ love you Jay shree krishna 🙏
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
@@chandrikabakrania6720 thank you
@AlpaDesai2020
@AlpaDesai2020 3 жыл бұрын
બા ને નમસ્કાર 🙏 ખૂબ સરસ રીતે ઘારી શીખવા મળી.. સરસ રેસિપી લાવ્યા... 👌👍🙏
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
આભાર. બા તરફથી આપને શુભાશિષ
@nayanarana319
@nayanarana319 3 жыл бұрын
Ba ne sat sat Naman 🙏 khub khub Dhanyavad 👏 wow tikhi and mithi ghari is awesome thanks for sharing
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you and keep watching and sharing
@zebunishahajiani6925
@zebunishahajiani6925 Жыл бұрын
Ben THANKYOU! Ma is soooo cute. At this age she is fond of cooking. Wish you the and Family good HEALTH and Hapiness. Be blessed. Greetings from Austria.
@mayapatel3166
@mayapatel3166 3 жыл бұрын
Wow this baa remembered my mom 👍👌mom makes every year 🙏🙏🙏😘
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
That's nice. Thanks and keep watching
@bhanuvaidya8714
@bhanuvaidya8714 3 жыл бұрын
ખૂબજ 👍
@nilapatel9313
@nilapatel9313 3 жыл бұрын
BA me Mara Jai Shree Krishna. She is very sporty and smiling. She is amazing at this age she is sitting and cooking and showing her tricks. She looks healthy too. Thanks.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Lots of blessings from baa also. Thanks and keep watching
@desaisonal9248
@desaisonal9248 3 жыл бұрын
તીખી ગા રી વિશી આજે જ ખબર પડી.ખૂબ સરસ👌👍👍
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@pannapatel2541
@pannapatel2541 3 жыл бұрын
Awesome recipe 👌👌
@sunitatrivedi6221
@sunitatrivedi6221 3 жыл бұрын
Wow! Dadima you r really an inspiration for us. Very yummy 😋. recipe.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Very true. Thanks for your support.
@tejalgoswami7290
@tejalgoswami7290 3 жыл бұрын
બા નો ઘણોજ આભાર વિસરાતી વાનગી શિખવાડવા બદલ🙏
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
આપનો ખુબ આભાર 👍
@nijavyas5650
@nijavyas5650 3 жыл бұрын
vahh👌
@nilapatel9313
@nilapatel9313 3 жыл бұрын
Very nice recipe. I really liked it. This is something different. Thanks.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@vandnagadhavi7538
@vandnagadhavi7538 3 жыл бұрын
Namskar Ba shatammjoivo sharad
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you. Blessings from baa.
@meghadesai4082
@meghadesai4082 3 жыл бұрын
Khub j saras
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@jyotiganatra8462
@jyotiganatra8462 3 жыл бұрын
Dadi jsk 😀🙏khub j saras bnne rit😀👌👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you and keep watching
@anitabazala1447
@anitabazala1447 3 жыл бұрын
સરસ રેસિપી 🤗
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@hemanginivaidya2614
@hemanginivaidya2614 3 жыл бұрын
ખૂબ સરસ મને મારા નાનીમા યાદ આવ્યા બાદ ને જોઈ ને બા ને પ્રણામ
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Lots of blessings from baa also.
@bhavnashah7666
@bhavnashah7666 3 жыл бұрын
🙏 બા ને અને તમને પ્રણામ 🙏, બહુજ સરસ ઘારી.બનાવવાની method 👌😊 ની માહિતી આપી આભાર,thank you 🌺🌺
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Lots of blessings from baa also. Thanks for watching
@hemadesai9363
@hemadesai9363 3 жыл бұрын
Nice Looks delicious 😋
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@hirenshah3157
@hirenshah3157 3 жыл бұрын
Absolutely xceptional, salute to BA, very inspiring.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you and keep watching
@jagruteejoshi2594
@jagruteejoshi2594 3 жыл бұрын
🙏🙏🙏🤔😋🙏
@pallavivyas2417
@pallavivyas2417 3 жыл бұрын
Ba ne joi ne mara dadi yad avya me a ghari nanpan ma khadhi che khub saras hoy thank you visrati vangi batava badal🌹
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you so much.
@ilapatel291
@ilapatel291 3 жыл бұрын
Mara ba banavta hata
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Ok nice
@pratibhadesai7696
@pratibhadesai7696 3 жыл бұрын
Kalpanaben , keep it up 👍 this is very much needed for our future and even current generation.spicy Ghari was new for me .Thanks to both of you.Ba good job👏 👏👏
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Your words matter so much. Thanks for your valuable feedback on my channel.
@daxapatel6213
@daxapatel6213 3 жыл бұрын
Remind me of DIWALI GHUGHRA VERY NICE BEN BA NE SADAR PRANAM ANE JAI SHREE KRISHNA
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you. Baa taraf thi aapne aashirvaad.
@ilabann.chauhan3437
@ilabann.chauhan3437 3 жыл бұрын
Thank you baa
@daxapatel6213
@daxapatel6213 3 жыл бұрын
@@kalpananaik8870 owwww That's nice Mane ghani j jarur che Radhe Radhe
@SRSHAH-ig7uf
@SRSHAH-ig7uf 3 жыл бұрын
Nice recipie by lovely baa ,tikhi ghari to suki kachori ni moti Ben jevi j lagi,mast recipies.... mithi ghari ma puran poli no test che.....wah....easy recipie with authentic test...
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
હા સાચું જ કહ્યું તમે. આ ઘારી નોમ ના દિવસે પૂજામાં ધરાવવાનો મહિમા છે. બા તરફથી આપને શુભાષિશ.
@kanchanadesaidesai1915
@kanchanadesaidesai1915 3 жыл бұрын
વાહ વાહ 👍👌 અમે મીઠી ઘારી બનાવી
@kanchanadesaidesai1915
@kanchanadesaidesai1915 3 жыл бұрын
એ. તીખી ઘારી આ આજે શીખી.જરુર બનાવીશ્
@chetnamistry7675
@chetnamistry7675 3 жыл бұрын
Me first time tikhi ghari joi, Khub j saras, hu pan banavis aa rite tikhi ghari😋😋😋👌👌👌 Thank you tamari authentic recipe mate🙏🏻🙏🏻🙏🏻
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Sure, thanks for your valuable feedback on my channel.
@jyotisinora5049
@jyotisinora5049 3 жыл бұрын
🙏⚘
@nishavashi7036
@nishavashi7036 3 жыл бұрын
તીખી ઘેરી વિષે પહેલી વાર જાણવા મળ્યું. ખૂબ ખૂબ આભાર 🙏🙏
@sadgunabenpatel9069
@sadgunabenpatel9069 2 жыл бұрын
બા ના જેવીજ મીઠી અમે બનાવી એ છે
@ninanaik4015
@ninanaik4015 3 жыл бұрын
વાહ, તીખી મીઠી ઘારી ને મીઠી મીઠી માડી 👍👍 તજ,લવિંગ,જાયફળ ની સુગંધ ને સ્વાદ.. અને આ મીઠી ઘારી કાપીને અંદર થી બતાવી એની સામે તો બધી ચોકલેટ ચેક મેટ થઈ ગઈ 😅
@reliancejipriseplzo6114
@reliancejipriseplzo6114 3 жыл бұрын
Very nice Baa
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
સાચી વાત છે બેના. મા તે મા... માના હાથનું ખાવાનું નસીબદાર ને જ મળે
@parulscuisineandlife
@parulscuisineandlife 3 жыл бұрын
Really liked your recipe..full watch...new friend here stay connected
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you. Please keep watching
@pritrshdesai9362
@pritrshdesai9362 3 жыл бұрын
I am also DESAI, and my wife liked your TIKHHI GHAARI 😁🙏
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@alkamehta2921
@alkamehta2921 3 жыл бұрын
tamari vangi etle shu kahevu.Lajavab.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
ખૂબ આભાર આપનો.
@urmilavagh4620
@urmilavagh4620 3 жыл бұрын
બાનો ખુબ આભાર
@sonalpatel7035
@sonalpatel7035 3 жыл бұрын
Jai shree Krishna Ba 🙏🙏🙏🙏🙏 Remind me my grandma (ba) She also use to make this receipe every year . Thank u so much 🙏🙏🙏🙏🙏
@sonalpatel7035
@sonalpatel7035 3 жыл бұрын
My grandma make sweet one
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
JAY shree krishna from baa. Thank you and keep watching
@shamadesai3679
@shamadesai3679 3 жыл бұрын
Thank you. kaik alag shikhava malyu. aa badhu junu kaik shikhava matej Vadilono sath hovo khub jaruri chhe
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
સાચી વાત છે. એમનો વારસો આપણે પણ જાળવીએ.
@pritirdesai9289
@pritirdesai9289 3 жыл бұрын
Amrare darek vakhate banavani hoi chhe sheriane chadhavani hoi chhe sathe makhan pan
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
હા, પૂજા માં અમે પણ ખાસ ધરાવીએ. Thank you
@netalbennaik6362
@netalbennaik6362 3 жыл бұрын
Thank you
@suhashah113
@suhashah113 3 жыл бұрын
Superb,wow 👌.. this ba reminded me my aaji. She used to make such a delicious ghari like this on chaath . Kalpnaben,please share noriya name pooja preparation,noriadada n pooja
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
આપનો ખુબ ખુબ આભાર. ચેનલ સાથે જોડાયેલા રહેજો.
@mamtamehta6466
@mamtamehta6466 3 жыл бұрын
ઘારી જોઈ ને મન ખુશ થાય ગયું
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@pritinaik3558
@pritinaik3558 3 жыл бұрын
savita ba nameste
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
બા તરફથી આપને આશીર્વાદ
@daxadesai8736
@daxadesai8736 3 жыл бұрын
Baa Namaste
@netalbennaik6362
@netalbennaik6362 3 жыл бұрын
Thanks baa
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you
@seemashastri7400
@seemashastri7400 3 жыл бұрын
Chora nu shaak ni recipe upload karso
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Sure, thank you
@desaijigisha1569
@desaijigisha1569 3 жыл бұрын
Pls share more recipes with your mother. Visrati vangi
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Surely try my best. Thank you
@netalbennaik6362
@netalbennaik6362 3 жыл бұрын
Maari mammy ni yaad karavi didhi tame maari mammy avij mithi ghari banavti hu aje pan avij ghari banavu chu
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
અરે વાહ! બહુ જ સરસ!
@jenishah6211
@jenishah6211 3 жыл бұрын
Madam aaje athana b nathi bsnavta please athana ni receipe pan mukjo.. Jevu dadi banavta.. Badhi dhyan rakhvani vastu jode..
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thanks for your valuable suggestion. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો હશે તો મેં ઘણી બધી જાતના ટ્રેડિશનલ અથાણાં પરફેક્ટ માપ સાથે મૂક્યા છે જે તમે જોઈ શકો છો.
@payalthakkar8139
@payalthakkar8139 3 жыл бұрын
vedmi jevu staffing che
@sarsudesai7992
@sarsudesai7992 3 жыл бұрын
Very nice Nag Pacham ne Satam ni pooja no video banavso. Tamara mother ne mother in law pranam
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
Thank you and keep watching my channel. બા તરથી આપને શુભાષિશ
@binashah1252
@binashah1252 3 жыл бұрын
જયશ્રીકૃષણ બા🙏 વંદન બા 🙏આટલા વર્ષે આ શીખડાવ્યું છો.
@kalpananaik8870
@kalpananaik8870 3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ. બા તરફથી.
@varsharaval173
@varsharaval173 3 жыл бұрын
Suvavad na mukhavas kyare banavtaso
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 39 МЛН
Gli occhiali da sole non mi hanno coperto! 😎
00:13
Senza Limiti
Рет қаралды 24 МЛН
Bend The Impossible Bar Win $1,000
00:57
Stokes Twins
Рет қаралды 39 МЛН