વિસરાતી વાનગી પનોલા - ૮૭ વરસના દાદીમાની ગમતી વાનગી/ kalpana Naik Recipe/Gujarati Recipe

  Рет қаралды 27,155

Kalpana Naik

Kalpana Naik

Жыл бұрын

#Panola #પનોલા
#પાનોલા #kalpana_naik_recipe #કાકડીનાપનોલા #panolarecipe #વિસરાતીવાનગી
********
Giveaway rules:
ફક્ત ભારતમાં વસતા નાગરિકો જ આ કોન્ટેસ્ટમાં ભાગ લઈ શકે છે.
1. Comment what would you like to make using Oddy Uniwraps and Ecobake.
2. One entry per person is allowed
3. Like this video.
4. SUBSCRIBE and follow both KZbin and Instagram pages of Oddy Uniwraps
/ oddyuniwrapscookingand...
/ oddy_uniwraps
5. Subscribe and follow KZbin page of Kalpana Naik.
The last date to participate in the contest is October 25/2022
Upto 30 lucky winners would get Oddy Uniwraps as well as Ecobake.
Get your favourite Oddy products from below links :
Oddy Ecobake Brown Baking & Cooking Paper: amzn.to/3thnp5h
Oddy Uniwraps Brown Food Wrapping Paper: amzn.to/37lEHWp
Oddy Ecobake Cooking Paper Tray: amzn.to/3HQoZz7
Oddy Ecobake Non Stick Liners - Perforated: amzn.to/3f7FZVb
Oddy Cooking paper circles: amzn.to/3f9TRhD
Get your Oddy Ecobake parchment paper here: amzn.to/3jF4WKD
Oddy Uniwraps Food Wrapping Paper: amzn.to/3jFk0YF
********
મારી અન્ય રેસીપી જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
ગોટા સાથે પીરસવામાં આવતી કઢી
• ગોટા ફાફડાની કઢી/Gota,...
છાસિયો લોટ
• વિસરાતી વાનગી - છાસિયો...
**********
ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
• કાંદા,લસણ, આદુ, ફુદીના...
વિસરતુ જતું બફાણું નું અથાણું
• એક વીસરાતું જતું પાકી ...
• બે પડી રોટલી કેરીના રસ...
• કાંદાના પુડા બનાવો લોઢ...
વેજ પરાઠા
/ bslbh6ij1g
રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
/ -dwwqrqvnb
ડાકોરના ગોટા
• ગોટા/ ડાકોરના ગોટા/Dak...
મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
• અચાનક મહેમાન આવે તો મે...
ચાંપા ની ગોટી નું શાક
• ફણસની ગોટીનું ગામઠી અન...
સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
• સુરતી ખમણ આ રીતે ક્યાર...
બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
• એક વીસરાતું જતું પાકી ...
મેથીયુ અથાણું દાદીમા ની રીતે
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
લીલા કાંદા નું લોટારુ શાક
• લીલા કાંદાનું લોટારું ...
ઘઉં ના લોટની ફરસી પુરી
• ઘઉંના લોટમાંથી બનાવેલી...
એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
• એક નવી જ રીતે બજાર જેવ...
ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
• ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
• પરફેક્ટ માપ અને ટીપ્સ ...
પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
• ચોક્કસ માપ સાથે મુરબ્બ...
દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
• દાદીમાની રીતે ગોળકેરીન...
પાણીચા અથાણાં
• દાદીમાની રીતે પાણીચાં ...
**********
રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
********
શ્રીખંડ એક સરળ રીતે
• એક નવી જ રીતે બજાર જેવ...
*******
વાટી દાળના ખમણ
• Video
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Lo...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************

Пікірлер: 289
@pushpapatel6404
@pushpapatel6404 10 күн бұрын
Jay Shree Swaminarayan very nice cooking paper very useful for baking and steaming 👌👍🙏🌼🌼
@nafisabaluch6112
@nafisabaluch6112 Ай бұрын
Ameen pan mitha panola khadha chhemara Dadima banavta hata a recipe sauth gujrat ni famous vangi chhe
@hinapandya1961
@hinapandya1961 Жыл бұрын
વાહ કલ્પનાબેન જુની વિસરાતી વાનગી સાથે Oddy ecobake paper નું નવલું નજરાણું ખૂબ જ ગમ્યું મને લાગે છે આ ecobake paper રસોડાની જરુરીયાત બનવી જ જોઈએ તમે બતાવ્યા પ્રમાણે સ્વાસ્થ્ય સંવર્ધક છે તેલની બચત આજના જમાનામાં તાતી જરુરિયાત છે Oddy uniwrape મુસાફરી તેમજ બાળકોને લંચબોક્ષમાં ખૂબ જ સારા પડશે અને હા Oddy bake paper પર ઢેબરા જરૂરથી બનાવીશ અને તમારી વાનગી વિસરાતી છે પણ ટેસ્ટી સાથે તેલની બચત કરનારી આધુનિક પેઢીને પણ માફક આવશે શાબ્બાશ 💐😋👌
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@mamtamamta3274
@mamtamamta3274 Жыл бұрын
વાહ કલ્પનાબેન, તમે તો ખૂબ જ સરસ વિસરાતી જતી વાનગીની રીત સુંદર રીતે પ્રસ્તુત કરી, તમારા સાસુને જોઈને મને મારા દાદી યાદ આવે છે. આવીજ યુનિક વાનગીઓનો રસથાળ હંમેશા પીરસતા રહેજો. ઓડી ઇકોબેક પેપરનો ઉપયોગ હું રેગ્યુલર રસોઈમાં કરું છું, પેનમાં ઇકોબેક પેપર પાથરીને સાવ ઓછા તેલમાં ટીક્કી, કટલેસ, પરોઠા બનાવું છું. ડાયેટ કરતાં લોકોને ઓછા તેલમાં બનેલી વાનગી જમવી હોય તો આ પેપર એક વરદાન સમાન છે. ઓવનમાં નાનખટાઈ, કેક વગેરે બેક કરવા માટે પણ આ પેપર ખૂબ ઉપયોગી છે. મારી દીકરી દરરોજ ઓફીસ જાય ત્યારે ટીફીનમાં રોટલી-શાક કાંતો થેપલા અને અથાણું લઈને જાય છે, તો રોટલી અને થેપલાને wrap કરવા માટે હું રેગ્યુલર ઓડી યુનિરેપ પેપરનો ઉપયોગ કરું છું, તો તેના લીધે રોટલી-થેપલા-સેન્ડવીચ જેવી વાનગી ઘણા કલાકો સુધી સોફ્ટ અને ફ્રેશ રહે છે, બીજો એક ફાયદો એ છે કે આ બંને પેપર રિયુઝેબલ છે એટલે તેને કોરા કપડાથી લૂછીને ફરીથી ઉપયોગમાં પણ લેવાય છે એટલે દરેકનાં માટે પોકેટ ફ્રેન્ડલી પણ છે. આશા રાખું છું કે મારા તરફથી મળેલો પ્રોડક્ટ રિવ્યુ વાંચીને આપની ચેનલ સાથે જોડાયલા ઘણા વ્યુર્સ આ બંને પ્રોડક્ટ રસોઈમાં ઉપયોગમાં લેશે. આભાર 👏
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@bhartiraval3604
@bhartiraval3604 Жыл бұрын
Excellent we use khadavi 😊
@jyotipatel4875
@jyotipatel4875 Жыл бұрын
Very. Nice. And. Beautiful. Vangi Echo. Papar usekari. Katla sh ni. Vangi Banavi. Sakai. Dadi ma no. Khob khob Abhar. And. Healthy. Life
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@Kmp-hj2xm
@Kmp-hj2xm 16 күн бұрын
Nice, very new concept .first time aava paper joya.thanks
@swatigajre6651
@swatigajre6651 Жыл бұрын
ખરેખર જ આ એક વિસરાતી જતી વાનગી છે....આ વાનગી અને તમારા મમ્મી ને જોઈ ને મને મારા મમ્મી ની યાદ આવી ગઈ...મારા લગ્ન ના ઘણા વરસો પેલા આશરે 20 થી 25 વરસ પેલા મારા મમ્મી તમે કહ્યું તેમ ભીંડા ના પાંદડા માં બનાવતી હતી તે મને હજી યાદ છે પણ શહેર માં ભીંડા ના પાંદડા મળતા નથી અને કોઈ ને ભાવે પણ નહિ તેથી આ વાનગી બનાવી ને ખાઈ ને ઘણા વારસો વીતી ગયા...તો આ વાનગી માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻અને હા ભીંડા ના પાંદડા ના ઓપ્શન માં બહુ સરસ અને healthy option આપ્યો તમે ઓઇલ ન વાપરતા આ વાનગી Oddy eco back paper use કરીને બનાવી શકાય છે.. 👍👍👍હું જરૂર થી લઇ આવીશ અને આ વાનગી બનાવીશ..🙂 આ નોન સ્ટિકી પેપર માં આપણે બફાવાની બધી વાનગીઓ જેવી કે:- મુઠીયા... પાત્રા..ઢોકળા ખમણ..મહારાષ્ટ્ર ના મોદક... પતોલ્યા જે સ્વીટ વાનગી હોય છે..કેક ..જેવી ઘણી વાનગીઓ બનાવી શકાય છે...so bring ..." Oddy eco back ..."one time to home and use it so many more times.. 👍👍👍 b'coz it is re-usable.. 😀❤️
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you for your feedback
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@bhaveshpatil9664
@bhaveshpatil9664 Жыл бұрын
તમે તમારા સાસુ સાથે કેવા પ્રેમથી વર્તો છો. હૈયું ભરાઈ જાય છે. તમને ખૂબ આશીર્વાદ મળશે. આજની આધુનિક જમાના નાં લોકોએ ખૂબ શીખ લેવા જેવી છે કે કુટુંબ ભાવના કેવી હોવી જોઈએ અને વૃદ્ધો ને કેવા પ્રેમ ની જરૂર હોય છે.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@ranjanrohit9448
@ranjanrohit9448 Жыл бұрын
Veri phain
@kalyanimakwana9171
@kalyanimakwana9171 Жыл бұрын
નમસ્કાર કલ્પના મેમ ખૂબજ વિશેષ વાનગી પનોલા ઉમદા વિડિઓ અપલોડ કર્યો છે અમે પનોલાની રેસિપી વિશે આજે જાણ્યું ખૂબજ સ્વાદ સભર અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ એવી વિસરાતી વાનગી છે ઇકો બેગનો ઉપયોગ પનોલામાં કર્યો એમ અળવીના પાન / ચણાના લોટના પુલ્લા / હૈદરાબાદી ચિલ્લા / દૂધીના મુઠીયા એવુ કંઈ પણ બાફવા હોઈ શકે કરી શકાય
@manojparmar9964
@manojparmar9964 Жыл бұрын
બો સારુ લાગ્યુ મને હુ પણ પનોલા બનાવીશ અને મારી સાસુ બા ને ખવરાવીશ
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kantilalpatel4408
@kantilalpatel4408 Жыл бұрын
વાહ કલ્પનાબેન વિસરાઇ જતી વાનગી ની ખુબજ સુંદર રેસીપી, અભિનંદન અને આભાર. Oddy ecobake paper ના ઉપયોગ થી ઓછા તેલથી અથવા તેલ વગર તમે ધણી વાનગી બનાવી શકો છો. આજના ફાસ્ટ ફૂડ ના સમય મા આનો ઉપયોગ આશીર્વાદ સમાન છે. Oddy Uniwrep paper નો ઉપયોગ તમે મુસાફરી દરમિયાન કરી શકો છો, બાળકો ના નાસ્તા ને તમે સરસ રીતે રેપર કરી શકો છો. થેપલાં, પરોઠા, પુરી, પુલાવ, હાડવા જેવી અનેક પ્રકારની વાનગી રેપર કરી તાજી અને સ્વાદિષ્ટ રાખી શકો છો. ખુબ ખુબ આભાર.
@yashdesai3008
@yashdesai3008 Жыл бұрын
yash Desa namaste kalpanaben junior visrati vannagi joi khub j gamiu juni visrati vangi joi purani vangi ni vato taji thi eco paper bag no upiog khub j gameu nava conseptjanva Male thank you very much
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@arunashah1867
@arunashah1867 4 ай бұрын
Very useful papers to steam muthis n dhoklas n vegetables.i loved ur panola receipe n ur sasuma clever n guides u very well. Lots of love to u n ur family😢❤
@saileshgondalia865
@saileshgondalia865 Жыл бұрын
Khub saras vangi chhe. Paper no use khub mast chhe.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@pratibhadesai8475
@pratibhadesai8475 Жыл бұрын
કલ્પનાબેન. ખુબ સરસ નાનીફૂઈને જોઈને આનંદ થયો તમારી વાનગીઓ સરસ હોય છે પૃતિભા દેસાઈ
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@falguninaik3137
@falguninaik3137 Жыл бұрын
ખુબ જ સુંદર વિસરાતી જતી નવી વાનગી શીખવા મળી.અમારા ગામમાં તો મુઠીયા,પાતરા તેમજ કપુરીયા બનાવવા માટે સ્ટીમ કરવામાં પાન નો ઉપયોગ થાય છે.પણ આ પેપર વડે ખુબ જ ઓછા તેલમાં ધણી વાનગીઓ બનાવીને ખાવાથી તંદુરસ્તી પણ સારી જળવાશે.આવી સરસ વાનગી શીખવવા માટે આભાર.🙏💖
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@yaminibhatt2275
@yaminibhatt2275 Жыл бұрын
Visarati vangi Panela mane kub bhave che gana vakhat thi nathi khadha yammy
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@daminidave3950
@daminidave3950 Жыл бұрын
Very fine easy healthy authentic item of ba. Ba is very best master chef. Hu evi panodi banavu chu. Aa pn banavis Kalpanaben thanks.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@sadhanabhatt5798
@sadhanabhatt5798 Ай бұрын
Iffy eco back paper heard first time. Very nice and easy recipee.
@varshakotak2325
@varshakotak2325 Жыл бұрын
બહુ જ સરસ વિસરાતી જતી વાનગી બનાવી બેન ખાસ તો બા નો ઉત્સાહ જોવા મળ્યો આટલી મોટી ઉંમરે બહુ સારું ઇકો પેપર મસ્ત નોન સ્ટીક છે એમાં હું ચણા ના લોટ ના વેજીટેબલ પુડલા તેમાં કાંદા લસણ કેપ્સિકમ મરચાં કોથમીર સમારેલી પાલક અને મેથી ની ભાજી મસાલો નાખી ને બનાવી ને ટ્રાય કરીશ 👍👍👍
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@_Desaiiii_
@_Desaiiii_ Жыл бұрын
Kalpnaben kharekhar tamaro khub khub aabhar k tame aa visrati vangai dwara mari baa ni yad apavi didhi, varso pela baa na hath no swad tamara dwara batavel rit thi vangi banavu chu ane avo swad male che, ane tame aaje j panola banaviya t pela khakra na pan ma banavta hata te have oddyecoback paper no upiyog kari ne melvi sakase, hu oddy ecoback paper no upyog kari ne juvar na lot ni panki banavis ane mari chokrio ne ama pack kari ne aapis, aajni tamari vangi pan oddy ecoback paper no use kari ne banavis, kharekhar oddy ecoback paper khub j usefull che, aavi j rite oddy ecoback paper no upyog kari ne biji vangi pan batavso, Baa no pan khub khub aabhar k assal ni vangi banavta sikhvadyu
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@ninanaik4015
@ninanaik4015 Жыл бұрын
હા સાચે જ બા ની યાદ આવી ગઈ! લગભગ બધા એ જ આવી લાગણી અનુભવી હશે ☺️ કલ્પનાબેન આપણી પરંપરા જાળવી રાખવા માટે એક સુંદર કાર્ય કરી રહ્યા છે!👍👌👌
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@KhushiRajput-mj1jv
@KhushiRajput-mj1jv Жыл бұрын
બઊ જ સરસ ઉપયોગ અને ઉતપમ આ પેપર થી કરી શકાય.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@arunashah1867
@arunashah1867 4 ай бұрын
I loved this panola receipe . Sasuma very clever n guides u properly. I loved this wrapingcpapers n also in which steamed panola is very useful for making muthis dhoklad n alsi can steam vegetables Sister kalpana love n refmgards to y n ur family darling🎉❤
@kalpananaik8870
@kalpananaik8870 4 ай бұрын
Thanks for your wishes and support. Also thanks for watching and appreciation
@geetaoza8786
@geetaoza8786 Жыл бұрын
Oddy ecoback wraps I will use it surely in my kitchen
@savitakeshwala1657
@savitakeshwala1657 3 күн бұрын
Very nice recipe 👌 😋 👍 ❤❤❤
@deepakpatel8924
@deepakpatel8924 Жыл бұрын
નમસ્તે કલ્પના બેન ખુબજ સરસ મજાની રેસિપી સાથે નો જુની વિસરાતી વાનગી - પનોલા માટે નો આ વીડિયો આપવા બદલ આભાર સાથે અભિનંદન આ ઉપરાંત ઇકો બેક પેપર અને oddy uniwrape નો ઉપયોગ વાનગી માટે જરૂરી છે અને લંચ બોક્સ/ટિફિન માટે પણ ખૂબ જ ઉપયોગી છે ખુબ ખુબ ધન્યવાદ આવા જ સરસ મઝાના વીડિયો આપતા રહેશો..
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@renukarana1168
@renukarana1168 Жыл бұрын
Ecopaperno idea khubj saras che .ì like your recipy.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@hemanginivaidya2614
@hemanginivaidya2614 Жыл бұрын
વાનગી ખૂબ જ ગમી આ પેપર વિષે રહેલા વાર જોયું ખૂબ સરસ આભાર તમારો
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@aanalmehta1267
@aanalmehta1267 Жыл бұрын
Usefull product lasan varo Bhakro banvi sakai Bo mast iteam panola
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@renukajha8056
@renukajha8056 6 ай бұрын
Amazing easy healthy beautifully explained
@kalpananaik8870
@kalpananaik8870 6 ай бұрын
Thank you for watching and appreciation
@surekhakothari8239
@surekhakothari8239 Жыл бұрын
Bahu Sara's Panola banaya mare vagar telna Thailand banava cha mana aa paper bahu attractive laguna l like this 👍👌🙏
@surekhakothari8239
@surekhakothari8239 Жыл бұрын
Surekha Kothari
@nafisabaluch6112
@nafisabaluch6112 Ай бұрын
Hu pan valsad ni chhu
@ryagneshpanchal4695
@ryagneshpanchal4695 Жыл бұрын
Khubj saras
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@nevinaadatia9488
@nevinaadatia9488 Жыл бұрын
Thanks for sharing yummy n healthy recipe. First time see this recipe. Thanks for giving good mahiti about ecobake paper n oddy wraps. We can use in our daily bake item. Thanks.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@bhavnatrivedi2029
@bhavnatrivedi2029 Жыл бұрын
KALPANABEN KHUB SARAS PANOLA ,MARA DADIMA BANAVTA VADAMA J SHAKBHAJI N FALO THATA ETALE BANAVI SHAKAY
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Sachi vaat che
@belanaik3018
@belanaik3018 Жыл бұрын
Nice recipe..kela na patta par pan banavi shakay?
@shailamistry6020
@shailamistry6020 Жыл бұрын
It`s nice,
@swatipatel6422
@swatipatel6422 Жыл бұрын
Wah !!! Khub saras vangi.. Oddy ecoback paper is very use full in our traditional receipe panela which is made by pumpkin.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@purnimathakkar5949
@purnimathakkar5949 Жыл бұрын
kalpanaben, kharekhar aa video joine dil khush thai gayu. tamne ane tamara sasu ne mara pranam ane shubh dipawali, gaya varshe tamari recipe pramane mohanthal ane magas banavelo ghar ma badhane khub pasand aavelo, aa panola to mara mate ekdam nava che, diwali vacation ma jarur try karis. oddy ecobake ane uniwraps paper no upyog kharekhar ek gruhini mate khub j upayogi chhe. hu to parotha pan ecobake paper pan banavu chu. koine khabar j na pade k aa ocha tel ma banya chhe eva saras bane che. kyarek upvas hoy ane batata ni tikki k cultet banavi hoy to pan ecobake paper par mukine saav ocha tel ma sheki lau etle upvas na divse oil pan sharir ma ochhu jaay ane jeebh ne pan saru laage. microwave ma nankhatai banava mate pan hu butter paper na badle ecobake paper vapru chu. maro son mumbai job kare che to e jyare pan ghare aave tyare hu ghare thi thepla banavine ene uniwraps paper ma wrap karine aapu etle 4-5 divas sudhi fresh rahe ane garam karva hoy to uniwraps paper sathe j microwave ma thodivar mate muke to mast garam thai jaay che. etle aa banne products khub j useful che. aavij rite navi navi recipe batavta raho, aa ummare tame aatala active cho e joine mane khushi thaay che. stay happy and healthy, take care.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you so much
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@bhartidave2983
@bhartidave2983 Жыл бұрын
Very nice 👌 👍 I saw first time and I like it very much
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@divyavashi5720
@divyavashi5720 Жыл бұрын
Hi....dear ખુબ જ સરસ રેસીપી અને આઈડિયા.પનોલા મે પહેલી વખત જ જોયા.એકદમ easy ane healthy આઇટમ છે.અને એમાં આ oddy ecobake paper નો તમે ઉપયોગ બતાવ્યો.ખૂબ જ ઉપયોગી વસ્તુ છે આવી રીતે કોઈપણ જાતની બેકિંગ recipe બનાવવી હોય અને આ પેપર હોય તો easily વાનગી બનાવી શકીએ.સમય ઓછો હોય અને આવા ecoback paper હોય તો વાનગી જલ્દી બની જાય.ખૂબ જ ઉપયોગી વસ્તુ છે.realy appreciate. DADI ને પનોલા બનાવતા હોય ખૂબ આનંદ થયો.ખૂબ જ સરસ રેસીપી અને ecoback product.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@sonalbavishi6658
@sonalbavishi6658 Жыл бұрын
Superb idea this item we say panki & we use keleka pan
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@gaurimurthy9531
@gaurimurthy9531 Ай бұрын
Very good recipe, this is made by kannada people and they call it cucumber akki roti
@kalpananaik8870
@kalpananaik8870 Ай бұрын
Ok thank you
@rohinidesai9653
@rohinidesai9653 Ай бұрын
Ecobake papper kya made?
@kevalmehta7047
@kevalmehta7047 Жыл бұрын
oddy ecobakc peper kharekhar saras che ocha telma puda ke thepla pn bani sake ane uniwrep peper chokraone nastama pek karva upyogi thay khub saras resipi kalpnaben nayak saras good
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@kirtidarana4086
@kirtidarana4086 Жыл бұрын
This receipe is so nice I want tomake but ihave not but thanks for this receipe Oddywraopaper is hygienic for human being . Useof this product mp
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@pushpatailor3994
@pushpatailor3994 Жыл бұрын
Very nice panala
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@raiskashah874
@raiskashah874 Жыл бұрын
મને પોતાની રીત બહુજ ગમી,ઈકો પેપર્સ પણ ગમ્યા ખૂબ આભાર
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you for appreciation
@nehalgilitwala8169
@nehalgilitwala8169 Жыл бұрын
Paper no use bo saras rite kariyo che kai navu janva maliyu te badal khub khub aabhar 🙏
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@geetahakani9530
@geetahakani9530 9 ай бұрын
Kub. Sara's. Vangi.
@hansaart9011
@hansaart9011 Жыл бұрын
કલ્પના બેન સરસ મજાની પનોલા રેસીપી જુની વીસરાતી વાનગી માટેનો આ વીડીઓ યુ ટયૂબ પર આપવા બદલ અભિનંદન મારા ફેમીલીને પણ ગમ્યો અને ઇકો બેક પેપર તેમજ oddy uniwrape ને ઉપયોગ વાનગી માટે જરૂરી છે બાળકોને લેટ બોક્ષ માં પણ આપી શકાય આવા સરસ મજાના વીડીયો આપતા રહેશેા
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@beenamehta3055
@beenamehta3055 Жыл бұрын
nice ilike
@nisharuparelia1045
@nisharuparelia1045 Жыл бұрын
Bahuj Sara's paper .very useful.ne best parteco friendly.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@padminishah8542
@padminishah8542 Жыл бұрын
Thanks for testy and new recipe I saw first time this recipe Thanks namaste 😋🙏🏻👍
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Namste
@pushpabenpatel1341
@pushpabenpatel1341 Жыл бұрын
Very nice I really like it thanks 🙏
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@rekhapoojara1410
@rekhapoojara1410 Жыл бұрын
Karekhar Sara's che tene vej thokada ma pan use Kari sakay
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@user-ng7np7rv5e
@user-ng7np7rv5e Жыл бұрын
Nice recipe and nice idea
@aartibhonsle2955
@aartibhonsle2955 Жыл бұрын
Healthy recipe 👍👌
@geetaoza8786
@geetaoza8786 Жыл бұрын
Wah kalpana ben mast ane unik vangi very awsome ane ava slag typena wrap visheni mahiti khub useful chhe👌mad Madame keep it up.aa vangi jarutthi banavish
@geetaoza8786
@geetaoza8786 Жыл бұрын
કલ્પના બેન કોમેન્ટ માં થોડી અનિયમિતતા છે કેમકે ચાલુ ટ્રેને લખતાં ફાવતું નહોતું તો દરગુજર કરશો
@ritashah8575
@ritashah8575 Жыл бұрын
મીઠા પુડલા બનાવી શકાય અમેઝિંગ છે આ પેપર વર્કિંગ વુમન માટે ખૂબ જ ઉપયોગી છે
@livenletlive1339
@livenletlive1339 Жыл бұрын
My born and brought up at Udvada, near Vapi Gujarat Aa vangi amari favourite vangi chhe , Ame moti kakdi aave chhe ena thi panela banavie chahiye , City ma bhindi na pan nathi Malta tyare dhokla ni Jem thali ma thodu thin layer pathri ne banavie chahiye khubaj saras Bane chhe boil karva mate nichhe pan kakdi nu panij rakhvama aave chhe enathi khubaj saro taste Ane sugandh aave chhe Ecoback paper khubaj sunder idea chhe , je muthiya ,Patra, cake ,patudi, chhiba dhokli banavva ma upyogi bani sake chhe , fry karya Vina na dahivada banavva ma upyogi che
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@darshanashah152
@darshanashah152 Жыл бұрын
Kalpana Ben naik eco back paper very useful our kitchen thanks
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@harshadarana9784
@harshadarana9784 Жыл бұрын
દાદી તમે સ્વસ્થ રહો અમારી પ્રેરણા બની રહો નવી નવી ગુજરાતી વાનગી શીખવતા રહો મે પહેલા આ recipe જોઈ પછી ઇકોબેક papper n rape. લાવી દીધા પછી પનોલા બનાવ્યા .ખુબાસરસ useful thing છે .kitchen nu એક અનિવાર્ય અંગ મળી ગયું .મે એનાથી oats cake બનાવી છે. ખુબ જ સરસ બને છ.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@rashmidaru9453
@rashmidaru9453 Жыл бұрын
Very nice tasty yummy recipe , new recipe, thanks. 👌👌👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@hemlatapatel4800
@hemlatapatel4800 Жыл бұрын
Nice resipe and paper
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@sudhadoshi1523
@sudhadoshi1523 22 күн бұрын
Wow easy and old vangi❤😂
@renukadesai1163
@renukadesai1163 Жыл бұрын
Nice I like it 👍👍👍
@kavishapatel1388
@kavishapatel1388 Жыл бұрын
આ કુકીંગ પેપર પર પતરવેલિયાંના વાટીદાળ (ચોળાની દાળ)ના પાત્રા બનાવી શકાય.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@alpashah9116
@alpashah9116 Жыл бұрын
Superb Recipe. We have never use wrapping paper for cooking. After watching your video I get many ideas for cooking with this paper such as idli, chiba Dhokla, cookies etc. Thanks for sharing such an useful things with the recipe.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@daxadesai8736
@daxadesai8736 Жыл бұрын
Very nice rangi 👍
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@dhvanivanzwala9869
@dhvanivanzwala9869 Жыл бұрын
Vah masi.. Mast receipe...mara mummy banavta.....tamari rite have banavish...Ane ha oddy eco paper sari product chhe...khas mummy mate ochha telnu banavase...Ane bachcha matepaper roll tiffin ma pan chale
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@suchetashah8686
@suchetashah8686 Жыл бұрын
Like IT. You can do thokala type also
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@suhagishah2958
@suhagishah2958 Жыл бұрын
Wow. Ba ne joene mane mara aajiba yaad aavi gaya. Ba aavu kai nanavi ne khavdavta evu aachu aachu yaad aave che. Panki khavanu man hoe ne khakhra na ke makai na paan male ni to aa eco back paper vapri sakai em bicharu chu
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@rekhadesai9326
@rekhadesai9326 Жыл бұрын
Oddly Ecobake paper is really very useful I would like to use this way in my kitchen surely
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@mnaharbachudasama3981
@mnaharbachudasama3981 Жыл бұрын
Very testy ben
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@varthik
@varthik Жыл бұрын
Thank you Kalpanaben bahu vakhthi aa receive shodhti hati
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@shilpachokshi8284
@shilpachokshi8284 Жыл бұрын
Nice recipe 😋
@devyanishah4141
@devyanishah4141 Жыл бұрын
Good healthy recipe
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@alpadesai2724
@alpadesai2724 Жыл бұрын
Ba ne pranam🙏 Aa visrati jati vangi Kalpana ben tame aekdam saral rite batvi sathe Ecobake pepar no pan upyog batavyo Khare khar aa uniwraps pepar pan traweling ma vangi pecking mate upyogi thi ae khub saru che Ame pan ecobake pepar beking ma use kariae mast heldhy and testy recipe sathe unique to khari j Eco bake pepar ane uniwraps pepar ni upyogi mahiti mate Kalpana ben tamaro khub khub Abhar 🙏👌👍
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@vandanapatel1390
@vandanapatel1390 Жыл бұрын
I like ecobake paper. It's very simple to use for diet food n less oil. Panoramic looks very tealthy tasty recipe
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@anujanaik7378
@anujanaik7378 Жыл бұрын
It was wonderful to see you and dadi creating such unique and creative videos at this stage in life. I am so proud of you mummy for starting this channel from zero and bringing it here with your hard work and talent and dedication. Very unique recipe using Oddy paperwraps. Nice product👌
@ninanaik4015
@ninanaik4015 Жыл бұрын
You are absolutely right Anu!
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you for appreciation and valuable feedback
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you for appreciation and valuable feedback
@RaxaDesai-rm6fm
@RaxaDesai-rm6fm 5 ай бұрын
Vanagi. Khub. Gami. Kela na. Pan. Per. Thay. Keni
@RaxaDesai-rm6fm
@RaxaDesai-rm6fm 5 ай бұрын
Tammari. Eco. Pepar. Ni. Vat. Gami. Saras. Che. Vapari. Joyis
@daxagamit7273
@daxagamit7273 Жыл бұрын
Nice
@natvarbhaivashi7221
@natvarbhaivashi7221 Жыл бұрын
Mane aa paper no upyog khob aj gamyo chhe. Ho aa paper upar Kanda methi ni panki banavis. Lasan vado rotlo banavis. Thank you Kalpana Ben.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@krupa.ketan.desai.7423
@krupa.ketan.desai.7423 Жыл бұрын
Ba ne pranam🙏.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Blessings from Baa
@krupa.ketan.desai.7423
@krupa.ketan.desai.7423 Жыл бұрын
Tamaro number moklo please
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Sorry please
@chetanpatel325
@chetanpatel325 Жыл бұрын
What a recipe panola is a higenic low calorie and low oil snack using Oddy Ecko bake paper and Oddy uniwrap paper. It's a yummy and amazing dish with a unique presentation we can make pudla handvo and many more dishes using Oddy eco bake paper and Oddy uniwrap paper. congratulations kalpnaben for showing this forgetted recipe
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you for your feedback
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@nidhibhatt7961
@nidhibhatt7961 Жыл бұрын
Panola is Looking delicious. And this oddy ecobake paper is very easy to use and i will definitely make patara, kapooriya in it.... And also i suggest my mom and friends to use it once....
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you for your feedback
@nidhibhatt7961
@nidhibhatt7961 Жыл бұрын
@@kalpananaik8870 my pleasure ☺😊
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
@@nidhibhatt7961 Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@hemadesai9363
@hemadesai9363 Жыл бұрын
Nice Recipe Looks delicious 😋
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@mumtazvirani6802
@mumtazvirani6802 Жыл бұрын
Very nice recipe didi
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@beenamakwana8002
@beenamakwana8002 Жыл бұрын
Very useful yummy racepy
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kashmirakiritnaik7868
@kashmirakiritnaik7868 Жыл бұрын
કાકડી ના પનોલા જેવી ખૂબ જ પુરાણી આઈટમ બનાવી તે જોતા ખૂબ જ ગમી અને તે પણ અમારા સાસુ માની આઈટમ ગણાવી એ જાણી ખૂબ જ આનંદ થયો કાકડી ના પનોલામાં એક પેપર ઉપયોગ કર્યો જેના થકી આવી જૂની સરસ વાનગી માણવા અને જાણવા મળી જે ખૂબ જ સુંદર વાનગી અંગે સાંભળી પણ ન હતું તે વાત પણ ખબર પડી. તેમજ ઓડિ પેપરમાં તેને પેક કરી સાચવી શકાય, એ વાત પણ યોગ્ય અને સુંદર હતી ખૂબ જ સરસ.
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you for your valuable feedback
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@sunitadesai761
@sunitadesai761 Жыл бұрын
Very nice Kalpnaben
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@prakashamin3648
@prakashamin3648 Жыл бұрын
👌👌👌🙏feel v happy see your baa n you together.😊😊🤗
@zeenatbegum4794
@zeenatbegum4794 Жыл бұрын
ખૂબ જ સારી વસ્તુઓ વિષે વાત કરી જે પેપરમાં તમે બતાવી યુ સરસ😎👍
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you so much
@varshaasari3257
@varshaasari3257 Жыл бұрын
Kalpna Ben SARS visrati vangi bnaivi aapne dhokla taip n bnaivi sakia
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kavitashah9163
@kavitashah9163 Жыл бұрын
Mst.😋😋
@meetagandhi5977
@meetagandhi5977 Жыл бұрын
Awesome! I will make batavada with ecobake or uniwrap paper in an Airfryer. Dadima’s enthusiasm is extremely inspiring. Take a bow! May God keep your family healthy and happy always 🙏🏻
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@nayanashah2529
@nayanashah2529 Жыл бұрын
Mem hu bulsarni chhu ame ama kolu means lal bhoplu ane khand umeri kelana panma banavia chhe Pachhi tel sathe khsiye
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Ok that's fine. Thank you
@nayanashah2529
@nayanashah2529 Жыл бұрын
Pan kakdi to kharij
@chumiidiots5510
@chumiidiots5510 Жыл бұрын
Oddy echo bake paper is an amazing thing and by using this bake paper we can make low oil paneer chilla pudla and many healthy recipes. congratulations Kalpna Nayak for making this mouth watering old and yummy recipe by using oddy ecobake paper and oddy uniwrap paper
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you for your support and appreciation
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@plates_by_priya2374
@plates_by_priya2374 Жыл бұрын
Very good recipe.. I remembered ba used to made this in my childhood...Nice initiative of making by using this oddy uniwraps...Keep motivating us by your recipe creations..
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Happy New Year Friend. 🎉 CONGRATULATIONS! 🎉 You are winner 🏆🥇 Thanks for participation in oddy paper contest. 🎉You have to contact on digitalmarketing.oddy@gmail.com with Your Name, Address with pincode, Contact number and Photo ID. Subject line should be - KALPANA NAIK GIVEAWAY WINNER.
@plates_by_priya2374
@plates_by_priya2374 Жыл бұрын
Thank you so much..
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 101 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 3,2 МЛН
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
MEU IRMÃO FICOU FAMOSO
00:52
Matheus Kriwat
Рет қаралды 44 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 101 МЛН