હવે ઇન્ડિયા થી વજન ઉંચકીને લઇ આવવાની જરૂરજ નથી બધું મળવા લાઇગું ખુબજ સરસ રીતે આખો સ્ટોર બતાવિયો ✨👍🏻
@JagyaTyarthiBhagya2 жыл бұрын
એકદમ સાચ્ચી વાત કરી આપે સીમા બેન. અમેરિકા માં હવે બધુજ મળે છે. ખોટા વજન ઉંચકીને લાવવાની જરૂર નથી 👍
@shreejiprasadambyrakeshpra12342 жыл бұрын
અમિત ભાઈ આપનો ખુબ ખુબ આભાર કે તમે અમને ઘરે બેઠા ફોરેન નું ટુર કરાવો છો બધાજ વેજીટેબલ ફ્રુટ ખૂબ ફ્રેશ છે.અને ઘણા બધા વેજીટેબલ તો અહીં ખૂબ ઓછી જગ્યાએ મળે છે.અમારે અહીં ઇન્ડિયા માં ડી માર્ટ મોલ આજ રીતનો હોય છે.
@JagyaTyarthiBhagya2 жыл бұрын
રાકેશ ભાઈ આપના પ્રેમ અને ફિડબેક બદલ ખૂબ ખૂબ આભાર 🙏. ભારત માં ડી માર્ટ ના સ્ટોર ની મુલાકાત મેં કરી છે. ખુબજ સુંદર સ્ટોર હોય છે 👍
@nileshratiya4128 Жыл бұрын
ભાઈ સીતારામ સરસ વિડીયો છે.. ભગવાન મુર્તિ... મંદિર..આને.. પુજા નોમાલ.. મને બહુ ગમીયો.. બહુ સરસ ભગવાન ને..યાદકરેછે.. બહુ સરસ થેંક્યું
@JagyaTyarthiBhagya Жыл бұрын
જય સીતારામ 🙏
@rajubarai83702 жыл бұрын
Aap bahot hi ache ho jo dusro keliye apna taim dete ho or jitana apne desh me nahi milata vaha pe vho sab mila ta he bahot hi acha laga dekh ke
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you so much for your wonderful comment 🙏👍
@urvi19722 жыл бұрын
It’s a nice store. I normally come here for grocery shopping
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you Urvi 👍. Yes this store is conveniently located between many towns and closer to Highway 128 👍.
@jayprakashbarot29082 жыл бұрын
અમીતભાઇ ખુબ જ મઝા આવી વીડીયો જોઇ ને અને તમો “ હુ તમારું ફરી થી સ્વાગત કરુ છુ “ આ શબ્દ ખુબ જ સારી રીતે સેટ થઇ ગયો છે હવે અમારા બધા ની ઇચ્છા છે કે હવે તમારા તમામ વીડીયો મા “ હુ તમારું ફરી થી સ્વાગત કરુ છુ “ આ રીતે ચાલુ રાખશો. આભાર
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Jayprakash bhai આપના પ્રેમ બદલ આભાર 🙏. મારા કેટલાક વિડિયો already record થયેલાં છે જેમાં હું બોલું છું " તમારું પાછું સ્વાગત કરું છું". હવે પછી નવા વિડિયો માં હું "ફરીથી સ્વાગત કરું છું" એમ બોલવાનો પ્રયત્ન કરીશ 👍❤️
@SahilMakadiya010012 жыл бұрын
Wow yeh sab har indian ko chahiye hota hai
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you 🙏.
@SahilMakadiya010012 жыл бұрын
@@JagyaTyarthiBhagya we'll come 😊
@jakirhusaincharania4705 Жыл бұрын
saheb tamara vedio jovani bahu maja ave che sathe navu ghanu janva male che thanks
@JagyaTyarthiBhagya Жыл бұрын
Thank you so much for your support and kind words 🙏👍
@rugvedupadhyay24992 жыл бұрын
Good information Amit bhai as you always give us , Don’t forget the Navratri videos 🙏🏻Happy Navratri and 🙏🏻જય અંબે 🙏🏻
@JagyaTyarthiBhagya2 жыл бұрын
આપના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર Rugved Bhai 🙏👍. નવરાત્રી નો વિડિયો ચોક્કસ બનાવીશ. Happy Navratri. જય અંબે 🙏
@ProGamer-ez5rm2 жыл бұрын
Happy navratri Amit bahuj sunder jankari apo cho
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Happy Navratri Pro Gamer 999 🙏👍
@rajeshghiya26712 жыл бұрын
Romibhai..sathe.ni.vaat..khubsaras...Good
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you Rajesh Bhai 🙏
@rajeshghiya26712 жыл бұрын
Dhosa.nu.khiru...kajukatri...Gulabjambu..wah
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you 🙏
@khushbupatel57972 жыл бұрын
Really huge n very nice store..all groceries I m buying from here only…every single Indian things will be sale here n we can get from here apna bajar..😊 N I appreciated to your work It will be help so many people…💐
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you for your wonderful feedback Khushbu Patel 🙏. Very happy to know that you shop at the Same Store 👍.
@chadpatel755719 күн бұрын
અમિત ભાઈ શિકાગો માં આપના બજાર નો સ્ટોર ચાલુ કરવાની જરૂર છે
@simamendapra9661USA2 жыл бұрын
Very good information amitbhai.
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you so much Sima Ben 🙏👍
@premjiahir79292 жыл бұрын
શુદ્ધ ગુજરાતી બોલો છો, અમેરિકા માં રઈ ને, બઉ ગમ્યું અમિત ભાઈ...
@JagyaTyarthiBhagya2 жыл бұрын
આપના પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર પ્રેમજી ભાઈ 🙏
@vaidikbhadiyadara85222 жыл бұрын
Have aatli information aapi che... To store open kari j nakho ek 😅
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Lol 😂. તમે આવો અહીંયા પછી કરીએ કંઇક નવું 😀
@mahadev1262 жыл бұрын
Very nice 👍 Amit bhai
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you so much Arvind Bhai 🙏👍
@nilusrasoi2 жыл бұрын
Nice...video
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you so much Nilu Ben. My whole family watches your wonderful vegetarian dishes videos and we are your Big Fans. Very happy to see you here 🙏👍
@yogeshparekh82452 жыл бұрын
Very nice & Informative
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you Yogeshbhai 🙏👍
@shobhanabera4138 Жыл бұрын
Pablik to koy jagaye hoti j nthi stor mota hoy che
@daksha19592 жыл бұрын
Chiku is from Maxico . It’s little different test than our indian Chiku.
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you Dasksha Ben 👍. How is the taste of that Chiku ? Same as Indian Chiku or different?
@dharasvlogindianmomhomeusa2 жыл бұрын
Answer of your question Amitbhai : I always feel good k Ghar Mandir 🛕 pn usa ma male Che …ane સાવેણા પણ👏👏😇Very nice video Amitbhai 👌👍👍👍I always like to go Indian Grocery store here in Chicago too …always feeling like India 🇮🇳 All the best to Apna Bazar’s another branch too 👏👏👏💐💐💐I feel that our Indian Grocery store is good place to reduce our Home sickness/get smell of India from these stores 🏬👌👌👍👍Namste to RomiBhai🙏🏻🙏🏻
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you Dharaben for answering my question from the video and your wonderful feedback 🙏👍🙌
Amit bhai hoy sake atala mota chikku👍🌹🌺🌻🌼🌷⚘🌱🎖🏅🏆👍👌⚅✡♚🕉🎯🙏😃😆😎amit bhai tamara volg nu naam saras ce (jagaya tayar thi bhagaya)amit bhai tamaru tital kub saras ce.jagaya tayar thi bhagaya
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you Nileshbhai 🙏. આપને નામ ગમ્યું તે જાણીને આનંદ થયો 😊👍
@safiyahpatel39042 жыл бұрын
1st to aatlu motu chiku and 2nd item sweet meats like kaju katri and Laddu and all😋 nice video❤ love from South Africa 🇿🇦
@JagyaTyarthiBhagya2 жыл бұрын
I am so glad to see comment from South Africa 🇿🇦. Thank you so much for responding to my question from the video. Love and hello 👋 to all in beautiful South Africa ❤️.
@safiyahpatel39042 жыл бұрын
@@JagyaTyarthiBhagya thank you 😊
@sunilshukla72542 жыл бұрын
Good 👌
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you Sunil Bhai 🙏
@pradipparikh4694 Жыл бұрын
Parle na biscuit na lidha? Nice vidio.
@JagyaTyarthiBhagya Жыл бұрын
Thank you 👍
@shreekantparekh7952 Жыл бұрын
Amitbhai, Bajarino Lot, Chokhano Lot,Makaino Lot available kharo ?? Patel Brothers store karta Apna Bazar Store Vishal & Big Size chhe.Chiku Joyne Anand Thayo .sherdi Red Colour jevi Laagi.Navratri & Diwali Item Dekhadvi jaroori. Jay jay Garvi Gujarat. I love my India Orlandothi Shreekant Parekh jsk.
@JagyaTyarthiBhagya Жыл бұрын
Jai Shri Krishna 🙏. All kind of lots are available here 👍.
This Maxican chiku is little different in test then Indian chiku,but good for to make chiku shake. In shake you don’t feel that.
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you so much Daksha Ben 🙏 I am definitely going to try this and make Chiku Shake 👍
@monikatalia18652 жыл бұрын
Seattle ma Indian grocery kya malse a vishe janta hoi to batavjo pl
@JagyaTyarthiBhagya2 жыл бұрын
I think someone from Seattle could answer this question. Best wishes 👍
@vijayramca8782 жыл бұрын
ખૂબ સરસ 👌
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you Vijaybhai 🙏👍
@janmeshdoshi66422 жыл бұрын
Thanks for information
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you Janmesh Bhai 🙏👍
@pravinrathod64373 ай бұрын
અમેરિકામાં વર રાજા ની પાઘડી જોઈ
@indravadannaik9245 Жыл бұрын
Good
@JagyaTyarthiBhagya Жыл бұрын
Thank you 🙏
@didarhemani76912 жыл бұрын
Fantastic
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you Didarbhai ❤️🙏🤗
@chhatrasinhsolanki5822 Жыл бұрын
Thanks sir
@JagyaTyarthiBhagya Жыл бұрын
Thank you 🙏
@bhupatkhunt68162 жыл бұрын
અમીતભાઈ IT software મા mastar degree karva mate u s ma sari ane sasti jagya( university) batavo?
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Carnegie Mellon University અને New Jersey Institute of Technology માં તપાસ કરો 👍
@patufai Жыл бұрын
Hello Amitbhai, tme vadodara thi cho india ma? To tamara father vithhalbhai ukani?
@JagyaTyarthiBhagya Жыл бұрын
વિઠ્ઠલ ભાઈ મારા અંકલ છે (બાપુજી).
@kenshah1223 Жыл бұрын
Apna bazar we needed you in Charlotte,NC we invite you as a price beakers and you may have our city on your list Amitbhai make a fast decision please hope you know why and what I request you don’t be other Gujarati business man to crush your loyal Gujarati customer. Some time in Covid-19’s prices went sky high.we all are here to earn money but Not squeeze us. Apna Bazzar be like reliable wholesale business and retail stores. Romi Bhai we needed definitely in our North Carolina.
@JagyaTyarthiBhagya Жыл бұрын
I will pass on your message to Romi Bhai. Thank you 👍
@rekhagala50922 жыл бұрын
Nice
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you Rekha Ben 🙏👍
@bharatjhaveri23702 жыл бұрын
Surat Gujarat ma chikoo mota male chhe
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Thank you for letting me know Bharat Bhai. લાગેછે કે હવે માટે સુરત આવવું પડશે ચીકૂ ખાવા 👍❤️
@utpalpatel49572 жыл бұрын
Boston ma apne looking milna hai. Address bhaje
@JagyaTyarthiBhagya2 жыл бұрын
Store Address is in the Description 👍
@rahulsatiya96862 жыл бұрын
અમતી ભાઈ મેં સાંભળીયું છે કે અમેરિકા માં 12 મહિના વરસાદ પડે છે સાચી વાત કે જ્યારે વરસાદ ના મહિના આવે ત્યારેજ વરસાદ પડે છે 2q. અને સુ winter માં આખા અમેરિકા માં બરફ પડે છે કે આપણા ભારત ની જેમ કોઈ જ જગ્યા એ પડે છે please reply..🙏❤️
@JagyaTyarthiBhagya2 жыл бұрын
અમેરિકા માં ૧૨ મહિના વરસાદ નથી પડતો. ચોમાસા જેવી કોઈ fix સીઝન નથી હોતી. ગમે ત્યારે જ વરસાદ પડે છે. વિન્ટર માં આખા અમેરિકા માં snow નથી પડતો. North અને North East માં આવેલા રાજ્યો માં વધુ snow પડે છે.
@rahulsatiya96862 жыл бұрын
અમીત ભાઈ Q.1 તમે અમેરિકા થી ભારત ફોન કરી શકો છો કે એના અલગ પૈસા ભરવા પડે છે Q.2 તમને ત્યાંની citizenship મળી ગઇ છે કે મળવાની છે Q.3 સુ આપણી પાસે અમેરિકા ની citizenship ના હોય તો આપણે ત્યાં (પ્રોપર્ટી,ગાડી,ઘર) એવું લઇ શક્ય છે કે એના માટે citizenship હોવી જરૂરી છે Q.4 આપણા ભારત ના રાજ્ય ની જેમ વિધાનસભા છે તેમ america ના પણ રાજ્ય ની વિધાનસભા હોય છે કારણ કે મને ખબર છે મારા પપ્પા M.L.A છે અને ગુજરાત વિધાનસભા ના સાંનસદ છે તો ત્યાં સુ આપણાં જેવું હોય છે _માફ કરજો થોડા સવાલ વધારે છે🙏😅 પણ તમે તમારો અમૂલ્ય અને કિંતી સમય કાઢી Reply આપજો Please reply....🙏
@vaidikbhadiyadara85222 жыл бұрын
@@rahulsatiya9686 1. Amuk sim ma free aave... Amuk ma nominal charge Lage... Like 1$=100 min 2. Ha .. amitbhai pase green card che... ૪. હા મોટા ભાગે મળતું આવે છે
@JagyaTyarthiBhagya2 жыл бұрын
@@rahulsatiya9686 મોટા ભાગના જવાબ વૈદિક ભાઈ એ આપી દીધા છે. તમારે અમેરિકા માં ઘર કે ગાડી લેવી હોય તો સિટીઝન હોવું જરૂરી નથી. ગ્રીન કાર્ડ હોય અથવા લીગલ work permit હોય તો પણ લઈ શકાય. Visitor Visa ઉપર આવો તો ના લઈ શકો.