Wow! Really, this is a most important & ever useful, great motivational best information about importance of real fact Organic farming doing by Rameshbhai Ruparelia (Kotda Sangani - Gondal) in this best picturised Vlog video sharing by Didarbhai Hemani for each & every, your this U tube channel viewers.
@DidarHemani5 ай бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@hansrajbhaitanti5 ай бұрын
@@DidarHemani🚩🕉️ Jai shree Krishna 🕉️🚩
@kisananubhav55562 жыл бұрын
જય માતાજી,ખુબ જ સરસ, "કિસાન પ્રાકૃતિક ફાર્મ"દિનેશભાઈ ભોંયરા.
@DidarHemani2 жыл бұрын
જય માતાજી. જય જવાન જય કિસાન
@hansrajbhaitanti5 ай бұрын
@@DidarHemani🇮🇳 Jai Jai Garvi Gujarat 🇮🇳
@Nituraj-bw5lk2 жыл бұрын
ધન્યવાદ 🙏શ્રી માન રમેશ ભાઈ ને
@DidarHemani2 жыл бұрын
હા તેઓ ધન્યવાદને પાત્ર છે
@gohilvalkubha94562 жыл бұрын
Khub khub saras mahiti
@DidarHemani2 жыл бұрын
આપનો પ્રતિસાદ વાંચીને અમારો ઉત્સાહ બમણો થયો છે. આપની માયાળુ લાગણી અને સૌજન્યશીલતા બદલ આભાર.
@nareshbhaivaghabhai2242 Жыл бұрын
સરસ વાત કરી બોલનારને મારા વંદન કરું છું
@DidarHemani Жыл бұрын
અમારા કામની કદર કરીને પ્રોત્સાહિત કરવા બદલ આભાર. સંભાળનારને અમે વંદન કરું છું
@rushirajsinhjadeja2 жыл бұрын
Love From India-Gujarat-Jamnagar-Dhrol-Nana Vagudad Village ❤️ FunForGujratisFamily!!! 🔥🔥🔥 LoveYouDidarKaka ❤️❤️❤️
@DidarHemani2 жыл бұрын
Love From Mumbai
@indianvillagelifekodiya52632 жыл бұрын
સરસ વીડિયો હો કાકા
@DidarHemani2 жыл бұрын
લાગણી બદલ આભાર
@kalubhaiahir41032 жыл бұрын
જય દ્વારકાધિશ ધન્યવાદ
@DidarHemani2 жыл бұрын
જય દ્વારકાધિશ ધન્યવાદ
@maldharifarm81892 жыл бұрын
સાચી વાત છે.. અમે અવારનવાર અહીં જઈએ છીએ.. ખુબ સારી રીતે કામ કરે છે.. બીજા પશુપાલકો ને પણ માહિતી આપી મદદ કરે છે.
@DidarHemani2 жыл бұрын
વિષયને સમર્થન આપવા બદલ અને જાણકારી આપવા બદલ આભાર
@masonalsoundpravingadhvi90032 жыл бұрын
બોવ મસ્ત હો જય મોગલ
@DidarHemani2 жыл бұрын
આપને વિડિઓ ગમ્યો એ જાણીને આનંદ થયો. આભાર. જય મોગલ
@jayabengamara59482 жыл бұрын
🙏 ખૂબ સરસ રમેશભાઈ મસ્ત વાહ મસ્ત 🙏
@DidarHemani2 жыл бұрын
હા હો રમેશભાઈનું કામ બહુ ઉંચુ
@sandipgohel18342 жыл бұрын
Bav vakhat pachhi tamaro video joyo gujarati ma kaie to maja padi gai
@DidarHemani2 жыл бұрын
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે
@mr7jafrabadindia5672 жыл бұрын
વિડિયો નાં માધિયમ થી ખુબ સારી માહિતી આપવામાં આવે છે..🙏🙏
@DidarHemani2 жыл бұрын
અપ્રતિમ પ્રેમ અને મહામૂલી લાગણી બદલ આભાર
@sagandekavadiy46512 жыл бұрын
Bhai tame khub sari comment karo so..MR7
@pravinkisancanla58522 жыл бұрын
👈👈👈❤❤❤🌹🌹👌✌✌👍
@mr7jafrabadindia5672 жыл бұрын
જીવન એક વખત મળે છે.. તો જીવન માં ક્યાંક ને ક્યાંક.. સારું લખી ને કે સારા વિચાર કોઈની સામે રજૂ.. કરવી ને તો બીજાને આનંદ થાય છે.કે🔥 ગુજરાત માં..અમુક લોકો સારી વિચાર ધારા ધરાવે છે..🙏🙏🙏💯👍🤗💝
@nspvjaivikfarmspvtltd18222 жыл бұрын
Kamal banaya he ....very inspiring
@DidarHemani2 жыл бұрын
Thank you for your kind words
@MOMAIPRAKRUTIKFARM2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ
@DidarHemani2 жыл бұрын
અપાર પ્રેમ અને અનન્ય લાગણી બદલ આભાર.
@mansukhbhai50772 жыл бұрын
જય ગૈવમતા સરસ માહિતી આપી ખુબ ખુબ આભાર
@DidarHemani2 жыл бұрын
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે. અમને પ્રોત્સાહન આપવા બદલ આભાર
@rohitsheladiya9702 жыл бұрын
@@DidarHemani ઔ
@shaktikrupa-somalpar2 жыл бұрын
👌👌....
@DidarHemani2 жыл бұрын
લાગણી બદલ આભાર
@apjadeja59452 жыл бұрын
Very inspirational video 👌🏻👌🏻👍🏻
@DidarHemani2 жыл бұрын
Glad you liked it
@લીલાબેનકાચા2 жыл бұрын
ખુબ સરસ વિડિયો જય સ્વામિનારાયણ
@DidarHemani2 жыл бұрын
લાગણી બદલ આભાર. જય સ્વામિનારાયણ
@hirapararavi75142 жыл бұрын
Ha didar bhai tamri vat sachi che parfect bhle moj bhle
@DidarHemani2 жыл бұрын
ભલે મોજ ભલે. વિષયને સમર્થન આપવા બદલ આભાર
@AmarKumar-jy9jw2 жыл бұрын
Jai Gau Maata 🙏
@DidarHemani2 жыл бұрын
જય ગૌ માતા
@yusuftejani58122 жыл бұрын
Super Very good Mubaraki
@DidarHemani2 жыл бұрын
Thank you so much
@prakashmaheta55672 жыл бұрын
Very good 👍👍👍
@DidarHemani2 жыл бұрын
Thank you for your kind words
@bestnews15612 жыл бұрын
Best 👍👍👍💯👍👍👍
@DidarHemani2 жыл бұрын
Thank you so much 😀
@kanabhaichavda6572 жыл бұрын
સારી માહીતી છે ભાઇ
@DidarHemani2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@arvindbhaiprajapati15856 ай бұрын
❤❤
@DidarHemani6 ай бұрын
મોટું દિલ રાખી દિલથી વીડિઓનુ અભિવાદન કરવા બદલ આભાર
@tanmaykumar79622 жыл бұрын
Super Ramesh bhai
@DidarHemani2 жыл бұрын
Yes indeed
@dhirubhaichothani54322 жыл бұрын
Very good
@DidarHemani2 жыл бұрын
Thank you for your kind words
@jyotiitailoryogaencaktar23342 жыл бұрын
Jai gau mataji
@DidarHemani2 жыл бұрын
જય ગૌ માતા
@patelgauravchaudhary33762 жыл бұрын
This video is very helpful
@DidarHemani2 жыл бұрын
Good you think so
@chaudharygsresearchcenterg7922 жыл бұрын
Good bhai jay go mata
@DidarHemani2 жыл бұрын
લાગણી બદલ આભાર. જય ગૌ માતા
@kanovarshdiya93992 жыл бұрын
જય માતાજી
@DidarHemani2 жыл бұрын
જય માતાજી
@hareshrajput87952 жыл бұрын
જય ગૌ માતા
@DidarHemani2 жыл бұрын
જય ગૌ માતા
@ghjadeja15042 жыл бұрын
Very nice
@DidarHemani2 жыл бұрын
Thank you for your kind words
@jagdishpatel90582 жыл бұрын
आपकी गुजराती बहुत अच्छी है
@DidarHemani2 жыл бұрын
बहोत बहोत शुक्रया जगदीशभाई
@harpalgajera28752 жыл бұрын
Nice video 👌👌
@DidarHemani2 жыл бұрын
Thank you so much 😀
@gondaliyabipin77192 жыл бұрын
Good job
@DidarHemani2 жыл бұрын
Thank you for your kind words
@dairyfarmer51562 жыл бұрын
ડુંગર દુર થી રણયામણો,એમ બધું મોબાઈલમાં સાભર વાનુ સારું લાગે.
@DidarHemani2 жыл бұрын
એમ ?
@akshatlimbachiya12042 жыл бұрын
જય જવાન જય કિસાન🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@DidarHemani2 жыл бұрын
જય જવાન જય કિસાન
@amitkpadaya2 жыл бұрын
Video is good , would be best if author works on audio n his tone
@DidarHemani2 жыл бұрын
Thank you for your suggestion
@kalpeshrabarivajapur2 жыл бұрын
આવા માણસોની જ જરૂર છે ગુજરાતને
@DidarHemani2 жыл бұрын
હા હો ઈ વાત સાચી
@kalpeshrabarivajapur2 жыл бұрын
Jay Gaumaata
@DidarHemani2 жыл бұрын
જય ગૌ માતા
@jigarshah4612 жыл бұрын
Waah
@DidarHemani2 жыл бұрын
માયાળુ લાગણી બદલ આભાર
@gamersoffouji6807 Жыл бұрын
Ha gujrati Ha🎉🎉
@DidarHemani Жыл бұрын
જય જય ગરવી ગુજરાત
@maheshtanchakmaheshtanchak74162 жыл бұрын
va....
@DidarHemani2 жыл бұрын
તમને વિડિઓ ગમ્યો એ વાતનો આનંદ છે.
@elonmusk5702 жыл бұрын
આભાર આવી સરસ અને ઉપયોગી માહિતી માટે. KZbin મા Cycle Baba નામની એક ચેનલ છે. તે ભાઈ મૂળ હરિયાણા ના છે.Dr.Raj Phaden તેમનું નામ છે.તેમને ફકત સાઇકલ થીજ 6 વરસ માં 65 થી વધારે દેશ નો પ્રવાસ,71000 KM નું અંતર અને 1લાખ કરતા વધારે પ્લાંટેશન કર્યું છે.અત્યારે સાઉથ આફ્રિકા પહોંચ્યા છે. વધુ માહિતી માટે તેમની KZbin channel ને જોઈ શકો છો.
@DidarHemani2 жыл бұрын
સુચન બદલ આભાર. અભ્યાસ કરીશું
@sirfview84342 жыл бұрын
ખેતી કરીને જુવો કેટલા વીસે સો થાય ખાતર દવા બિયારણ ખેત ઓજારો મજુરી મોંઘુ થઈ જાય
@DidarHemani2 жыл бұрын
ભાઈ મહેનત તો બધે કરવી પડે
@sirfview84342 жыл бұрын
@@DidarHemani મહેનત તો કરેજ છે ભાવ નથી મળતા ખેતી દિવસે ને દિવસે મોંઘી થતી જાય છે
@jaibharat49992 жыл бұрын
@@sirfview8434 tamara jeva nu kam nathi kheti karvanu
@ABC-ms1em2 жыл бұрын
@@DidarHemani સાહેબ આ બધી ખાલી મોટી મોટી વિડિઓ માં વાતું થાય બાકી રૂબરૂ ક્યારેક આટો મારો તો ખબર પડે.બાકી ડુંગળી માં તો આવક ની વાત તો દૂર પૈસા તૂટે ઘરના જોડવા પડે. તમને AC માં બેઠા બેઠા વાત કરવી સહેલી છે બાકી ખેડૂતોની ગાંડે રેલા ઉતરી જાય.
@ABC-ms1em2 жыл бұрын
સાહેબ આ બધી ખાલી મોટી મોટી વિડિઓ માં વાતું થાય બાકી રૂબરૂ ક્યારેક આટો મારો તો ખબર પડે.બાકી ડુંગળી માં તો આવક ની વાત તો દૂર પૈસા તૂટે ઘરના જોડવા પડે. તમને AC માં બેઠા બેઠા વાત કરવી સહેલી છે બાકી ખેડૂતોની ગાંડે રેલા ઉતરી જાય.
@ramgopalpur75902 жыл бұрын
Sir shree Maruti courier service Pvt Ltd. No video banawo sir. 37 years old. Indian ni old company se. Tan over. 600+ Cr. Se. Ayare. All india. Ma. 12000 pariwar nu Paran poshan kare se.
@DidarHemani2 жыл бұрын
સુચન બદલ આભાર
@chhotalalpandya92982 жыл бұрын
દુનિયામાં અભણ જ ભણેલા સાબિત થાય છે અને ભણેલા સદા અભણ જ રહે છે
@DidarHemani2 жыл бұрын
આવો કોઈ નિયમ નથી પણ ભણતર કરતા ગણતર વધે એમાં ના નહિ
@bhavnabenpatel346110 ай бұрын
ગાય આપશો રમેશભાઈ
@DidarHemani10 ай бұрын
એનો જવાબ તો રમેશભાઈ જ આપી શકે
@shuakatalimasani58782 жыл бұрын
When there is will there is a way
@DidarHemani2 жыл бұрын
You are absolutely right
@chhotalalpandya92982 жыл бұрын
રમેશભાઈ ના ગામ નું નામ શું? કોટડા સાંગાણી નામ તો બહુ સાંભળ્યું પણ લોકેશન ની ખબર નથી
@incometax n Gst department should verify this kind of statement, so one can get the fair idea about this kind of hype video content
@StudyBwast Жыл бұрын
Bade bade exporter sirf 5-10 Country me kaam kar paate he , ye kisan kaise kar payega ... impossible he...Should be verified by the government authority