No video

કેવું હતું કોમેડી મંગુ - ગ્રીવા કંસારા નું બાળપણ ? જુઓ આ વિડિઓ || Greeva Kansara | Jitu Mangu Comedy

  Рет қаралды 154,444

Weu Network

Weu Network

Күн бұрын

#jitumangucomedyvideo #greevakansara #મંગુ_ગ્રીવા_કંસારા
ગુજરાતી કોમેડી વીડિયોમાં સૌથી વધારે લોકપ્રિય વિડિઓ jitu-mangu ની મંગુ એટલે અભિનેત્રી ગ્રીવા કંસારા નું બાળપણ ખૂબ સંઘર્ષમય રહ્યું, તેના પપ્પા પરાગ કંસારા #paragkansara એક જાણીતા સ્ટેન્ડ અપ કોમેડિયન હતા. ગરીબી અને સંઘર્ષ બાદ આજે સૌથી લોકપ્રિય કોમેડી અભિનેત્રી ગ્રીવા કંસારા નો એકસક્લુઝિવ ઈન્ટરવ્યુ જુઓ અને જાણો તેની જીંદગી વિશે. : The most popular video in Gujarati comedy videos jitu-mangu's mangu means actress Greeva Kansara had a very troubled childhood, her father Parag Kansara #paragkansara was a well-known stand-up comedian. Watch an exclusive interview with Griva Kansara, today's most popular comedy actress after poverty and struggle, and learn about her life.
ગ્રીવા કંસારા : greeva kansara : મંજુની ધમાલ : જીતુ મંગુ કોમેડી વિડીયો : જીતુ પંડ્યા : jitu mangu : manjuni dhamal : comedy video : jitu pandya : એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ : greeva Kansara exclusive interview griva Kansara exclusive interview
jitu mangu comedy video
jitu mangu
jitu mangu comedy video 2023
કોમેડી
#vomedy #greevakansara #jitumangu #jitumangucomedyvideo #weunetwork #કોમેડી #મંજુનીધમાલ #જીતુમંગુ #paragkansara

Пікірлер: 77
@tersingbaria8201
@tersingbaria8201 13 күн бұрын
ગ્રીવા બેન તમને ખૂબ ખૂબ અભિનંદન તમારો અભિનય દરેક સમાજના દરેક લોકોને સરખી રીતે લાગુ પડે છે ખૂબ ખૂબ અભિનંદન બેન તમારો અભિનય તો ભગવાન પણ વિચાર તો થઈ જાય એવા છે જોરદાર ગ્રીવા બેન
@mohansoni1415
@mohansoni1415 16 сағат бұрын
ગ્રિવાબેનની એકટીન્ગ અને સ્ટાઈલ ખૂબ જ મજેદાર હોય છે. એક જ એપિસોડ વારંવાર જોવાનું ગમે છે.
@anilbhaichaudhary9987
@anilbhaichaudhary9987 4 күн бұрын
Supercomeydi
@GadgetsBaji__
@GadgetsBaji__ 4 күн бұрын
Grreva is Good Actress
@dahyabhaipatel2832
@dahyabhaipatel2832 8 күн бұрын
વાહ ગ્રીવા બેન જોરદાર અભિનય વક્તવ્ય
@rameshbhaipandya4063
@rameshbhaipandya4063 13 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ અને શુભેચ્છાઓ
@zalachetansinh3244
@zalachetansinh3244 11 күн бұрын
Grivaben.kansara..tamane..khub...khub..abhi.nandan...jay.mataji........mehsana.jillanu..gaurav.chhe.......
@ganeshstudio7976
@ganeshstudio7976 Жыл бұрын
Khubj saras interview hatu, Griva bahen ane temana Pita shree Great Comedian Parag Kansara sir ni stragal life vise janava madyu, mane parag sir ane Grivaben Shathe kam karvani tak madi te badal hu Vijay Thakar sir no khub abhari chu thank you. Part 2 ni aaturta thi rah jou chu... Namaskar🙏🙏
@natwarlalvora331
@natwarlalvora331 12 күн бұрын
Nice comedy acting God bless you manguben ✨️🌻✨️🌻✨️🌻✨️👌
@anilkumarpatel3663
@anilkumarpatel3663 13 күн бұрын
ખૂબ સરસ જીવન
@kersicontractor1141
@kersicontractor1141 13 күн бұрын
ખુબ જ સરસ ઇન્ટરવ્યૂ છે ગ્રીવા બેન 🙏
@ViholVijaysinh-fq9ns
@ViholVijaysinh-fq9ns 2 күн бұрын
વિસનગર પણ કંસાળા ના વાસણ થી પણ પ્રખ્યાત છે
@hbt253
@hbt253 7 күн бұрын
Amna asli nam ni aje j khabar padi ane a to Parag Kansara na dikri nikalya 😮😮 Maro pahelo crush 🥰
@bharatpandya575
@bharatpandya575 5 ай бұрын
ખૂબ જ સરસ ઈન્ટરવ્યુ.
@mohsinmansuri9575
@mohsinmansuri9575 10 күн бұрын
GRIVA YOU ARE BEAUTIFUL, LIKEABLE, HOMELY AND VERY NATURAL. ACTING IS IN YOUR DNA. I ENJOY MANGU A LOT.
@babubhaiparmar4680
@babubhaiparmar4680 6 ай бұрын
Tame vadodara ma kya raho cho please janavo
@user-yo1bx2qh7l
@user-yo1bx2qh7l Күн бұрын
Visnagar Mehsana na middle mai KANSARA KooEE namnu village che
@weunetwork6636
@weunetwork6636 Жыл бұрын
ભાગ - 1 અને ભાગ - 2 જોવા માટે જોતા રહો વીયુ નેટવર્ક યૂટ્યૂબ ચેનલ
@KalubhaiMalivad-fy5ds
@KalubhaiMalivad-fy5ds 6 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ 🎉🎉
@AshokShrimali-mq9sz
@AshokShrimali-mq9sz 2 ай бұрын
અશોકભાઈ શ્રીમાળી, કરણનગર, તા કડી, જી, મહેસાણા ૮૯૮૦૫૩૫૭૪૩બહુ,સરસ,લાગેછે,,ગ્રીવાબેન,કંસારા,,જય, માતાજી
@weunetwork6636
@weunetwork6636 Жыл бұрын
જોરદાર ઇન્ટરવ્યૂ
@dhirajmehta3293
@dhirajmehta3293 7 күн бұрын
Khubaj saras Manguben
@Jvp993-pn9xj
@Jvp993-pn9xj 13 күн бұрын
પરાગ કંસારા નુગર હાઈસ્કૂલ વિસનગર મા ભણતા હતા ત્યારે પણ ઐકપાત્રી અભિનય સારો કરતા..(જીતેન્દ્ર વી.પટેલ થલોટા તા.વિસનગર.).ગ્રીવાબેન તમારો સારો અભિનય છે
@maheshdesai9438
@maheshdesai9438 2 сағат бұрын
👍💐😃🇮🇳
@patelbkben4827
@patelbkben4827 11 күн бұрын
Griva. Khub. Khub. Abhinandan. 👌👌👌👍
@nishthadancecreation2830
@nishthadancecreation2830 Жыл бұрын
Ben ame pan Kansara chhe
@vinodjani3617
@vinodjani3617 4 күн бұрын
ગ્રીવા ના મેરેજ થઈ ગયા છે
@vijaykumarpurohit5320
@vijaykumarpurohit5320 Жыл бұрын
ખૂબ સરસ
@harshasoni7353
@harshasoni7353 6 ай бұрын
ખુબ સરસ
@khemchandbhaiparmar250
@khemchandbhaiparmar250 10 күн бұрын
ગ્રીવાબેન તમે જોરદાર અભિનય કરો છો... અમને કંટાળો કે કોઈ રીતે ક્રોધ થયો હોય ત્યારે મન શાંત કરવા માટે તમારા બન્ને ના વિડીયો જોઈએ છીએ પછી મન શાંત થઈ જાય છે અને આનંદ આનંદ થ ઈ જ ઈ એ છીએ. ગ્રીવાબેન તમે તમારા વિડીયો માં મને કૉમેડી રોલમાં લ ઈ લો ને... મગનભાઈ ને મારી ભલામણ કરો ને.. મને તમારા બંનેના વિડીયો માં અભિનય કરવા માટે તમારા નિર્માતાને ભલામણ કરશો તો તમારો આભારી રહીશ...
@ramjibhaijamod330
@ramjibhaijamod330 11 күн бұрын
Saras ❤❤❤❤❤
@sanjaygorakhia8763
@sanjaygorakhia8763 8 күн бұрын
Khub Abhinandan Grivaben
@parimalbhatt6438
@parimalbhatt6438 12 күн бұрын
Saras..pan ek ne ek stay al thi boar thai jaway che..kaik navu karo
@kaushikpandya8054
@kaushikpandya8054 Жыл бұрын
સરસ...
@bhaveshsheth4768
@bhaveshsheth4768 Жыл бұрын
Nice video keep it up 🎉
@saburpatel
@saburpatel 2 ай бұрын
બહુજ.સરસ
@hasmukhpanchal8803
@hasmukhpanchal8803 12 күн бұрын
સુપર અભિનય
@dilipraval1406
@dilipraval1406 7 күн бұрын
Grete griva congratulation
@bhaveshbhavsar2963
@bhaveshbhavsar2963 Жыл бұрын
Nice
@kitchenqueen3355
@kitchenqueen3355 Жыл бұрын
Superb..👌👌👌👍👍
@kitchenqueen3355
@kitchenqueen3355 Жыл бұрын
Superb..👌👌👌👍👍
@PrakashPatel-iq1rc
@PrakashPatel-iq1rc 13 күн бұрын
VERY NICE VIDEO.
@kantibhaipatel1879
@kantibhaipatel1879 13 күн бұрын
મહેસાણા ના હોવાના કારણે મહેસાણી ભાષા ખુબજ આસાની થી બોલી શકે છે.
@natwarlalvora331
@natwarlalvora331 12 күн бұрын
Nice 🌻✨️👌🌻✨️👌strughal🌻✨️👌manguben✨️✨️
@jayantilalgandhi9457
@jayantilalgandhi9457 27 күн бұрын
Kabbady ramtahata!? Well tame khadatal cho!! Hu aapane najuk samajyo. Hoo pan kabbady keladi hato.
@MalekSattarkhan
@MalekSattarkhan 4 ай бұрын
👌👌
@mukulgaikwad9192
@mukulgaikwad9192 22 күн бұрын
Paragbhai jyare Auto Chalavta Tyare Emna Poster mate banava madta, emna jokes kehta hata, A Vakate Teo Gorwa Prajapati Flats ma rehta hata
@arjunsisodia1564
@arjunsisodia1564 13 күн бұрын
Nice manguben
@popatgalaji4981
@popatgalaji4981 11 күн бұрын
Where did you live in baroda
@jr.govindamahendrakumarand3047
@jr.govindamahendrakumarand3047 14 күн бұрын
Mere show me comedy artist paragbhai kansara ki beti he
@pateljayantij2689
@pateljayantij2689 13 күн бұрын
Gajar Mangavo je Rate Kam Ave ✅🐒
@ashokshah6249
@ashokshah6249 13 күн бұрын
Kub SARS
@cnmadhani5703
@cnmadhani5703 11 күн бұрын
ग्रीवाबेन तारकमहेता मा दया बेन ना रोल मा आप बरोबर फ़िट थाव छों. तों तेमा ट्राय करो
@meetvapatel9316
@meetvapatel9316 4 ай бұрын
Super
@bhimsinhpatel1947
@bhimsinhpatel1947 10 күн бұрын
Kem cho mojma
@shilpasolanki6531
@shilpasolanki6531 2 ай бұрын
Thankyou so much 🇳🇪🌹🙏👌👍🙏
@AshokKumarUpadhyay-ru3jr
@AshokKumarUpadhyay-ru3jr 2 ай бұрын
મારે તમને મલવુ છે તો બરોડા નુ સરનામુ મોકલી આપો
@ashvinpatel1183
@ashvinpatel1183 16 күн бұрын
Varad????? Oooooooo maa !
@shaileshpatel9547
@shaileshpatel9547 10 күн бұрын
Bolvani kala sari 6
@anilsukhadia3465
@anilsukhadia3465 13 күн бұрын
Tamari language ane navsari ni language ma farak chhe
@ayazuddinsaiye7503
@ayazuddinsaiye7503 Ай бұрын
Hindi film name
@Jigar-zd3en
@Jigar-zd3en 13 күн бұрын
Address
@dharamvankani9931
@dharamvankani9931 13 күн бұрын
Paragbhai mara mitr hata
@firojasaleh3523
@firojasaleh3523 5 ай бұрын
😭😭😭😭😭😭😭
@ashoktailor8711
@ashoktailor8711 21 күн бұрын
Parag kansara strgul bahu kari
@pankajparmar5006
@pankajparmar5006 13 күн бұрын
તમે વડોદરામાં કઈ જગ્યાએ રહેતા હતા
@dipakbhaidoshi9655
@dipakbhaidoshi9655 3 ай бұрын
Tane kelani jarur chhe
@popatgalaji4981
@popatgalaji4981 11 күн бұрын
Where did you live in baroda
@hasmukhsheth776
@hasmukhsheth776 13 күн бұрын
Nice
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 28 МЛН
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 28 МЛН
7 Days Stranded In A Cave
17:59
MrBeast
Рет қаралды 95 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 4,1 МЛН
Jitu Keri Vado - Jitu Mangu Jokes - Greeva kansara - New Gujarati Comedy Video 2022
22:03
Jokes Tamara Style Aamari
Рет қаралды 1,4 МЛН
Jitu Mangu Ni Amarnath Ni Yatra |Har Har Mahadev|Guru Patel |Ravi Kumar |Sushma | Ankita
37:23
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 28 МЛН