એક અલગ રીતે પૂરી, છુટ્ટા મગ અને વેજ. રાયતુ સાથે મીની થાળી/Kalpana Naik Recipe/ Gujarati Recipe

  Рет қаралды 17,613

Kalpana Naik

Kalpana Naik

2 жыл бұрын

#poori #મીનીથાળી #miniThali #kalpana_naik_recipe #treditional_recipe
#વિસરાતી_વાનગી #gujarati_recipe #gujarati_Thali #poori_shak #lunchbox_recipe #gujarati_shak #raitarecipe
********
નોર્મલી રોજિંદા ભોજન માટે પૂરી ઘઉંના લોટમાંથી બનાવીએ પરંતુ આજે મે એક અલગ રીતે પૂરી બનાવી છે અને ખાવામાં પણ બહુ જોરદાર લાગે છે. તમે એકવાર બનાવી જોજો. મગનું કોરું શાક ખાસ કરીને ઘરથી દૂર રહી ભણવા ગયેલ કે નોકરી અર્થે ગયેલ યુવાનો માટે કે જેઓ જાતે રસોઈ બનાવતા હોય છે. એમને ઉપયોગી થઇ પડશે
**********
MOONG SABJI....
1 cup Green moong( soaked 5 hours)
3 tsp oil
1 tsp mustard seeds
1/4 tsp asafoetida
2 dry red chilies
1 tbsp garlic paste
1 tbsp chili- ginger paste
1 tsp Turmeric Powder
salt to taste
half cup water
onion and lemon for garnishing
*********
POORI......
1 cup wheat flour
2 tbsp gram flour
2 tbsp rawa
1 tbsp rice flour
3 tbsp oil
1 tsp cumin seeds
2 tbsp chopped coriander
salt to taste
water... half cup+ 2 tbsp
oil for deep fry
*********
RAITA...
1cup curd
1 chopped onion
3 tbsp grated carrot
1/4 cup grated cucumber(squeeze out water)
1 tsp roasted cumin powder
2 tbsp chopped coriander
1 tsp chaat masala
salt to taste
1 tsp green chili paste
1 tsp garlic paste
half tsp Red Chili powder
********
મારી અન્ય રેસીપી જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
ગોટા સાથે પીરસવામાં આવતી કઢી
• ગોટા ફાફડાની કઢી/Gota,...
છાસિયો લોટ
• વિસરાતી વાનગી - છાસિયો...
**********
ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
• કાંદા,લસણ, આદુ, ફુદીના...
વિસરતુ જતું બફાણું નું અથાણું
• એક વીસરાતું જતું પાકી ...
• બે પડી રોટલી કેરીના રસ...
• કાંદાના પુડા બનાવો લોઢ...
વેજ પરાઠા
/ bslbh6ij1g
રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
• રૂ જેવા પોચાં પોચાં એવ...
ફાડા લાપશી કૂકરમાં
• Video
ડાકોરના ગોટા
• ગોટા/ ડાકોરના ગોટા/Dak...
મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
• અચાનક મહેમાન આવે તો મે...
ચાંપા ની ગોટી નું શાક
• ફણસની ગોટીનું ગામઠી અન...
સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
• સુરતી ખમણ આ રીતે ક્યાર...
બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
• એક વીસરાતું જતું પાકી ...
મેથીયુ અથાણું દાદીમા ની રીતે
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
લીલા કાંદા નું લોટારુ શાક
• લીલા કાંદાનું લોટારું ...
ઘઉં ના લોટની ફરસી પુરી
• ઘઉંના લોટમાંથી બનાવેલી...
એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
• એક નવી જ રીતે બજાર જેવ...
ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
• ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
• પરફેક્ટ માપ અને ટીપ્સ ...
પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
• ચોક્કસ માપ સાથે મુરબ્બ...
દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
• દાદીમાની રીતે ગોળકેરીન...
પાણીચા અથાણાં
• દાદીમાની રીતે પાણીચાં ...
**********
રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
********
શ્રીખંડ એક સરળ રીતે
• એક નવી જ રીતે બજાર જેવ...
*******
વાટી દાળના ખમણ
• Video
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Lo...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************

Пікірлер: 96
@rekhajoshi9601
@rekhajoshi9601 Жыл бұрын
Khubj srs chhe
@vaghelainduben7179
@vaghelainduben7179 Жыл бұрын
Khub saras video thankyou 👌
@jayshreenarshana7761
@jayshreenarshana7761 Жыл бұрын
Wow.. yammy
@deepalifanse4834
@deepalifanse4834 Жыл бұрын
Chhan
@vasantsardhara4408
@vasantsardhara4408 5 ай бұрын
I Like your Resipi
@naynashah6818
@naynashah6818 Жыл бұрын
Very good
@nigamcuisine-hindirecipes1396
@nigamcuisine-hindirecipes1396 2 жыл бұрын
Raitu & Poori Mari favourite. Moong recipe pan ekdam mast 👍 Very well explained
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you Nigam bhai for your support.
@AlpaDesai2020
@AlpaDesai2020 2 жыл бұрын
Kharekhar aekdam નવી રીતે poori joi khub saras mast thali banavi jordar ❤👌👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@smitadesai5441
@smitadesai5441 Жыл бұрын
Very nice
@nayanadesai4822
@nayanadesai4822 2 жыл бұрын
AJE J BANAVISU BAHU SARAS
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@naikbhavya7361
@naikbhavya7361 2 жыл бұрын
Khub j Sundar combination!! ગોરણી જમવા જતી વખતે સુહાગણ સ્ત્રી એ પહેરેલી સાડી ને ' ગારો ' કહેવાય.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Yes... correct 💯👍🏿
@naynashah6818
@naynashah6818 Жыл бұрын
Nice
@anitadevi8201
@anitadevi8201 2 жыл бұрын
Very nice kalpanaben👍
@anujanaik7378
@anujanaik7378 2 жыл бұрын
Very nice poori recipe😍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@geetaoza8786
@geetaoza8786 2 жыл бұрын
મગ પુરી અને રાયતુ વાહ જલસો પડી ગયો 👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@vanshitadesai4266
@vanshitadesai4266 Жыл бұрын
Yummy recipe 👌🏻thank you
@padmabendesai930
@padmabendesai930 2 жыл бұрын
વાહ ખૂબ સરસ ‌. કલરફૂલ અને હેલ્ધી રાયતું.પૂરી પણ મસ્ત સરસ દડાદાર.વાહ મગનું શાક.પરફેકટ ડીસતૈયાર 👌👌👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you so much benaa.
@hinapandya1961
@hinapandya1961 2 жыл бұрын
સ્વાદ અને સ્વાસ્થ્ય સભર સુંદર રસથાળ 👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@mumtazvirani6802
@mumtazvirani6802 2 жыл бұрын
Very nice recipe didi namaste
@sulekhachewle625
@sulekhachewle625 2 жыл бұрын
વાહ બહુ સરસ માગ નુ શાક, પૂરી રાયતું. આપના પ્રશ્ન નો જવાબ બાંધણી અથવા ગળચોળું હોય શકે.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you. તમારો જવાબ થોડે અંશે સાચો ગણાય કેમકે ' ગારો ' પહેરે કે જેની પ્રિન્ટ બાંધણી ટાઇપ હોય
@rashmidaru9453
@rashmidaru9453 2 жыл бұрын
Very nice tasty yummy recipe, thanks, 👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@suchitashah7765
@suchitashah7765 2 жыл бұрын
All recipies very nice 👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@nitapatel7300
@nitapatel7300 2 жыл бұрын
👌👌
@nehanaik6390
@nehanaik6390 2 жыл бұрын
The dish looks so yummy can’t wait to make it..😘
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks and keep watching
@devyanishah4141
@devyanishah4141 2 жыл бұрын
Super recipe
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@thepeacefultales7
@thepeacefultales7 2 жыл бұрын
Love to see your recipies ❤️
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@simrannaik1067
@simrannaik1067 Жыл бұрын
Mara Dadima Garo Paheri Rasoi Banavta.Resmi Mulayam Garo.
@hetdesai832
@hetdesai832 2 жыл бұрын
Very nice recipe
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@rekhanaik2250
@rekhanaik2250 3 ай бұрын
Abotiu.garo
@yoginidave6047
@yoginidave6047 2 жыл бұрын
Rashmi sadi
@hemadesai9363
@hemadesai9363 2 жыл бұрын
Very nice 👌👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@hetaldesai1305
@hetaldesai1305 11 ай бұрын
Tame Adu & marcha no masalo green Rahe Ana mate koi tip hoy to please batavso
@kalpananaik8870
@kalpananaik8870 11 ай бұрын
Okay
@hemadesai3802
@hemadesai3802 2 жыл бұрын
Yummy Dish 😋
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
સૌભાગ્યવતી સ્ત્રીઓ ગોરણી જમવા જાય ત્યારે જે સાડી પહેરે એને ગારો કહેવાય, પુરુષો શુભ કાર્ય માં પહેરે એને પીતાંબર કહેવાય. અને રસોઈયા મહારાજ રસોઈ કરે ત્યારે પહેરે તે મોટા ભાગે લાલ રંગનું હોય એ અબોટિયું કહેવાય. જાણવા મળ્યું એ મુજબ કેટલીક વાર બ્રાહ્મણ સ્ત્રીઓ જમતી વખતે અબોટીયુ પહેરે છે. કેટલાક લોકો પીતાંબર ને પણ અબોટીયું કહે છે. પીતાંબર મોટે ભાગે પીળા રંગનું અને સોનેરી કોરવાળું હોય છે. અનુભવી વડીલો પાસેથી જાણવા મળેલ માહિતી મુજબ અબોટિયુ અને પીતાંબર નો તફાવત જણાવ્યો છે.
@shefalidesai9457
@shefalidesai9457 Жыл бұрын
Nc inf
@heenaparekh6187
@heenaparekh6187 2 жыл бұрын
Mag Ane Puri mast thali roj sanje dinar mate ek recipi suchvanu start Karo amne saras idea apo
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
It's my pleasure. Thank you
@kailashpancholi8058
@kailashpancholi8058 Жыл бұрын
ગોરણી જમવા જયીયે ત્યારે બાધણી પહેરી એ છીએ
@geetamahesh5483
@geetamahesh5483 2 жыл бұрын
Very nice ❤️❤️❤️👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@maheshdhimar8590
@maheshdhimar8590 Жыл бұрын
Hi Kalpanaben
@hemadesai3802
@hemadesai3802 2 жыл бұрын
Please Limbu nu Athana ni recipe
@pratibhadesai7696
@pratibhadesai7696 2 жыл бұрын
Goyni ke rasoi vakhte pehrati silk ni saree ne ગાળો કે ગારો kehva ma aawto, genearally red ke red with green border. If I remember it correctly.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Yes ... correct... thank you
@meetsolanki6057
@meetsolanki6057 Жыл бұрын
Bahu j sars hu chokks banavis
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Thank you
@pratimadesai5251
@pratimadesai5251 2 жыл бұрын
Hellokalpanaben a peharvesh ne abotyu kahevay iam from katargam surat gujarat ok then by take care avajogod bless you mug nu sak puri raitu bahuj saras banavya very nice tame kyan thi vidio karo chho jarur thi janavjo nameste
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks for your valuable feedback. I m from surat
@desaimin680
@desaimin680 11 ай бұрын
Poori ne traveling ma lai javay
@kalpananaik8870
@kalpananaik8870 11 ай бұрын
Yes
@hetaldesai1305
@hetaldesai1305 11 ай бұрын
I think so ane Garo kahe
@nimabenmodi1904
@nimabenmodi1904 2 жыл бұрын
Hi kalpnaben kem chho Nice Recipe jsk bye take care
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
I m fine. How are you? Thank for caring and watching my channel
@nimabenmodi1904
@nimabenmodi1904 2 жыл бұрын
We are fine good morning
@ulkamashruwala1321
@ulkamashruwala1321 2 жыл бұрын
😀Kalpanaben, rasoi toh saras j chhe, pan mane utsukta chhe, e jaanvani, ke, saree ne shun kahevaya chhe. I have never heard it. Or, at least, I dont remember it, if in my young days I had heard of it.🤗
@shefalidesai9457
@shefalidesai9457 Жыл бұрын
Garo
@dakshabendesai2453
@dakshabendesai2453 2 жыл бұрын
Garo brahman jame tyare pahre paschi rasoy banave
@mahendrarajyaguru3793
@mahendrarajyaguru3793 2 жыл бұрын
Mam.tama gujart na cho hu pan gujart bhavnagar chu hu business man chu msm
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Ok ... thanks for watching
@sureshmodak1778
@sureshmodak1778 2 жыл бұрын
Abotiyu kahevay
@swatpatel9900
@swatpatel9900 3 ай бұрын
BANDHANI SADI
@HarshaVashi
@HarshaVashi Ай бұрын
Galo
@neetimaster1810
@neetimaster1810 2 жыл бұрын
Gornimate paherati saree ghatdi
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Yes ...ame e saree ne GARO kahiye.
@pornimasawant6505
@pornimasawant6505 2 жыл бұрын
આભોટીયુ કહેવય
@mansipatelmansipatel2603
@mansipatelmansipatel2603 2 жыл бұрын
chhutti dal video karo
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks for suggesting. Kai daal?
@yaminidesai8601
@yaminidesai8601 2 жыл бұрын
Parsi jamo
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@yaminibhatt2275
@yaminibhatt2275 2 жыл бұрын
Abotyu
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
બહેનો પહેરે એ ગારો અમે કહીએ
@yaminibhatt2275
@yaminibhatt2275 2 жыл бұрын
Ame ane Abotyu kahiye
@harsheelamehta1324
@harsheelamehta1324 2 жыл бұрын
Tame banavi cho hu pan anavil chu bhari nache
@yaminidesai8601
@yaminidesai8601 2 жыл бұрын
Parsi bojo
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@nayanadesai4822
@nayanadesai4822 2 жыл бұрын
BAFANA &ATHANAKYA MALE HU VALSADMA RAHU CHU TO PHONE NUMBER APSO TO PAN CHALSE
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
નથી ખબર પણ મેં આ ચેનલ પર બફાણા ની રેસીપી ચોક્કસ માપ અને ટીપ્સ સાથે આપી છે.
@rekhanaik8278
@rekhanaik8278 Жыл бұрын
Very good
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 115 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 35 МЛН
World’s Deadliest Obstacle Course!
28:25
MrBeast
Рет қаралды 159 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 67 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 115 МЛН