જે મા પોતાની જ કુખથી જન્મેલા બાળકોની ન થાય, એ બીજા કોઈની નહિ થાય.. એ પહેલાં , બીજા અને ત્રીજા આવા પુરુષોને બદલાવ્યા કરશે... ઈશ્વરે જેની સાથે જીવન વિતાવવાની પહેલી તક આપી છે, એની એકની જ સાથે જીવન વિતાવવું જોઈએ, આ જ માનવતા કહેવાય...
@mahendrabhaisolanki716114 күн бұрын
Ha.m.jay.bhim
@JAGABHAIBAROLIYA14 күн бұрын
કા.... મનસુખભાઈ કંટાળી ગ્યા... નામ કંચન કામ કથિરનુ....
@bharatbhaiparmar323210 күн бұрын
બીજૉભાગમૉકલૉ
@sanjayraychura314814 күн бұрын
આવા જવાબ ન હોય
@savansadariya124511 күн бұрын
આ ભાઈ લેડીજ હારે જ સરખી વાત કરે સે
@ratilalmakwana59614 күн бұрын
એની સાથે ભાગી ગઈ એવી કેવી રીતે ખબર પડી?
@shyamkhuman542714 күн бұрын
ઘરે આવતો હશે
@RK-nw3lk14 күн бұрын
મનસુખ ભાઈ હવે કંટાળી ગયા હોય તેવું લાગે છે 😂
@GhanshyambhaiSavani-l7u14 күн бұрын
મનસુખભાઈહવેથાકીજાવનાછેહોભાઈઆવાતસોનાનીહોભઈ
@deepakchawda674013 күн бұрын
Khali bhuva mataji na virodh kare aava giribo ni madad nthi karta