કઢી ભાત સાથે ખાવાની મજા પડે તેવાં બે પ્રકારનાં સૂકી તુવેરનાં શાક બનાવો | Suki Tuver Nu Shaak Recipe

  Рет қаралды 15,414

Nigam Thakkar Recipes

Nigam Thakkar Recipes

Күн бұрын

Пікірлер: 45
@nitashah7740
@nitashah7740 10 ай бұрын
Jay shree krushna Nigambhai 🙏🙏 Waah mast testy suki tuver nu shaak.👌🏼👌🏼👍khub saras banavu che. 👌🏼👌🏼
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
જય શ્રીકૃષ્ણ નીતાબેન, ખૂબ ખૂબ આભાર 🙏👏
@rinkalpatel4615
@rinkalpatel4615 10 ай бұрын
Winter special best recipe thankyu so much sharing the recipe
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Most welcome 😊
@pravinashah7760
@pravinashah7760 26 күн бұрын
અતિસુંદર રેસિપી બતાવી ભાઈ 🙏👌👍😛🙏
@yogeshthakkar2115
@yogeshthakkar2115 10 ай бұрын
Very nice recipe 👍
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Thanks a lot
@anjanashah6528
@anjanashah6528 10 ай бұрын
Super yammy
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Thank you so much
@bhavnachandarana5027
@bhavnachandarana5027 10 ай бұрын
Bahuj saras banavi che
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Thank u so much
@vaishaligandhi9932
@vaishaligandhi9932 10 ай бұрын
Saras che
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Thank u
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm 10 ай бұрын
ખૂબ સરસ રેસિપી છે 🙏👌👌👌👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@hinaraichura3028
@hinaraichura3028 10 ай бұрын
👌👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 9 ай бұрын
Thanks 👍
@truptidalal5346
@truptidalal5346 10 ай бұрын
fine 🙏🙏👌👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Thank you so much
@UmaAmin-he5wo
@UmaAmin-he5wo 10 ай бұрын
Juna samaya maza shak mate pada padi th ti yad apavi didhi jk
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@subhashshah4539
@subhashshah4539 10 ай бұрын
Nice 👍
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Thanks ✌
@alpapatel8
@alpapatel8 10 ай бұрын
Nice
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Thanks Alpaben
@bollywoodoldsongsbyvilasja3222
@bollywoodoldsongsbyvilasja3222 10 ай бұрын
Suki tuver na shak no saras video
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Thanks a lot 🙏
@vikramparekh283
@vikramparekh283 10 ай бұрын
Nigambhai Jay Shree Krushna Wha Tasty Yummy Suki Tuvar Nu Shaak 👍👍👌👌 Bhai send me Lacha Paratha recipe
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Thank you so much Vikram Bhai લચ્છા પરાઠા સામગ્રી - ૨૫૦ ગ્રામ ઘઉંનો લોટ ૨ ચમચી તેલ (મોણ માટે) સ્વાદાનુસાર મીઠું જરૂર મુજબ પાણી ૧ ચમચી ચાટ મસાલો જરૂર મુજબ ઘઉંનો લોટ (અટામણ માટે) જરૂર મુજબ તેલ (શેકવા માટે) રીત - સૌ પ્રથમ ઘઉંનાં લોટને ચાળીને તેમાં તેલનું મોણ, મીઠું ઉમેરીને મોઈ લો. તેમાં જરૂર મુજબ પાણી ઉમેરીને રોટલી જેવી ઢીલો લોટ બાંધીને તૈયાર કરો. તેને ઢાંકીને ૧૫-૨૦ મિનિટ પલાળવા દો રેસ્ટ આપો. ત્યારબાદ લોટને કેળવીને તેના મોટી સાઇઝના લુઆ બનાવો. અટામણ લઈને જાડા પરાઠા વણો તેની પર થોડું તેલ ચોપડી તથા અડધી નાની ચમચી જેટલો ચાટ મસાલો ભભરાવી રોલ કરી લુઓ તૈયાર કરો. તેને ફરીથી અટામણમાં કોટ કરીને ગોળ પરાઠા વણો. તવા પર શેકવા માટે થોડું તેલ મૂકીને તવો ગરમ થાય પછી બંને બાજુ તથા કિનારી પર થોડું તેલ મૂકીને બદામી ટપકી પડે તેમ પરાઠા શેકો. તૈયાર પરાઠાને સબ્જી સાથે સર્વ કરો. તો તૈયાર છે લચ્છા પરાઠા. :) (લચ્છા પરાઠા બીજી ઘણી બધી રીતે બનાવી શકાય છે પણ આ સૌથી સરળ રીત છે.)
@dharmeshpatel573
@dharmeshpatel573 10 ай бұрын
Nice ricpe DHARMESH PATEL VADODARA
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Thanks for your appreciation
@riyamehta5378
@riyamehta5378 10 ай бұрын
This was very helpful….can you show split val dal dry thanksone eats with kadhi
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Val Ni Dal Recipe Link 👉 kzbin.info/www/bejne/e5e0qH1nr9J3lcU
@sonalvithalani176
@sonalvithalani176 10 ай бұрын
Vasant panchami mate fagva siddh karva.ni rit share karjo please 🙏🙏
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
ફગવા (જુવારની ધાણી) kzbin.info/www/bejne/iIDTY3-Lrbx3js0
@vrajtalati5300
@vrajtalati5300 9 ай бұрын
જય શ્રી કૃષ્ણ નિગમ ભાઈ. વઘાર માં પાણી ના નાખિયે અને સીધી તુવેર ઉમેરી દઈએ તો ચાલે? (સૂકા તુવેર ના શાક માં)
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 9 ай бұрын
જય શ્રીકૃષ્ણ, હા, સીધી બાફેલી તુવેર ઉમેરી શકાય છે.
@rinkalpatel4615
@rinkalpatel4615 10 ай бұрын
Dhraba na laadoo shikhado
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Ok jarur prayatna Karis
@truptidalal5346
@truptidalal5346 10 ай бұрын
wheatbreadreceipe
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Ok I will try to upload it But yeast free bread taste ma sari nathi banti. instant yeast use karie to sari bane che.
@vrajtalati5300
@vrajtalati5300 9 ай бұрын
જય શ્રીકૃષ્ણ . આપની આ રેસીપી થી રસા વાળું શાક બનાવ્યું અને સ્વાદ પણ સરસ હતો. પણ શાક થોડું કાળું પડી ગયું. તો મારી આપને વિનંતી કે એક નાનો વિડિયો વઘાર પર બનાવો કે જેમાં તમે શિખવાડો કે ગેસ ની ફ્લેમ કેટલી રાખવી. ક્યારે વઘાર માં પાણી રેડવું. ક્યારે ના રેડવું. વઘાર ના બળે એના માટે શું કરવું (ક્યારે મરચું નાખવું, અને નાખ્યા પછી કેટલી વાર સૌતે કરવુ,). આપણી રેસીપી જોઈ ને હોસ્ટેલ માં ખાવા બનાવુ છું.
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 9 ай бұрын
જય શ્રીકૃષ્ણ વ્હાલા વૈષ્ણવ, મને જાણીને આનંદ થયો કે આપ હોસ્ટેલમાં રહીને મારી રેસિપી ટ્રાય કરો છો, જ્યારે પણ શાકનો વઘાર કરીએ ત્યારે વઘારમાં રાઈ/જીરું, હિંગ, સૂકા લાલ મરચાં, લીમડો, આદુ મરચાની પેસ્ટ વગેરે ઉમેરીને આદુ મરચાની કચાસ દૂર થાય ત્યાં સુધી અડધી થી એક મિનિટ સુધી ધીમી આંચ પર સાંતળવું તેલ પ્રમાણસરનું ગરમ હોવું જોઈએ, જો વઘારમાં લાલ મરચું પાવડર કે હળદર ઉમેરો તો ઉમેર્યા પછી તરત તેમાં બે ચમચી પાણી ઉમેરવું જેથી તે મસાલા બળી ન જાય, ઘણીવાર તેલ આકરું ગરમ થઈ જાય પછી વઘાર કરીએ તો પણ મસાલા બળી જાય છે એટલે ધીમી આંચે તેલ ગરમ કરીને વઘાર કરવો. જેટલી સામગ્રી શાકમાં ઉમેરવાની હોય તે બધી પહેલેથી કાઢીને તૈયાર રાખવી જેથી ઢાંકણ ખોલ વાસ કરવામાં સમય વધુ ન લાગે અને શાક એકદમ પ્રોપર ટેસ્ટનું બને, વીડિયો બનાવવાનો જરૂર પ્રયત્ન કરીશ, ખૂબ ખૂબ આભાર 🙏👏
@pritikotak9893
@pritikotak9893 10 ай бұрын
Nice
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 10 ай бұрын
Thanks
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 19 МЛН
Lazy days…
00:24
Anwar Jibawi
Рет қаралды 8 МЛН
Чистка воды совком от денег
00:32
FD Vasya
Рет қаралды 4,9 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 19 МЛН