અત્યંત આનંદ થયો ડો.સાહેબ પ્રાચીન ધરોહર ને ઉજાગર કરવા બદલ અભિનંદન
@BharatThakor-hp3dz3 жыл бұрын
Jay Ho bhai Tumhari santvani
@vinoddobariya29803 жыл бұрын
ખૂબ સરસ ભક્તિ રસ...ભક્તોને પ્રણામ પરંપરાગત ભજનોને મીડિયાના માધ્યમથી જન-જન સુધી પહોંચાડવા બદલ ડો.સાહેબનો આભાર
@jkpatel39623 жыл бұрын
સાચી સંતવાણી ભજન કીર્તન, ધન્ય વાદ ડૉક્ટર સાહેબ
@rathavihashmukhbhai354Ай бұрын
દરેક દાદા ઓને મારા નમસ્કાર ખૂબ જ સરસ ભજન કરે છે
@DineshkumarJDave3 жыл бұрын
આપણી સાચી સંતવાણી રજૂ કરી આપણા અમૂલ્ય વારસોની જાળવી રાખવા માટે મદદરૂપ થાય છે..નહિતર અત્યારે તો રૂપિયા ઉડાવી લોકોને સસ્તા મનોરંજન જ અપાય છે.આભાર
@kalubhairamani49653 жыл бұрын
ભાવ સાથે ભગવાનના ગુણ ગાવા તેની મજા ઓર છે વાહ વડિલોને શત શત પ્રણામ
@ranajipatel13463 жыл бұрын
જય હો ડોક્ટર શ્રી રમેશભાઈ ચૌધરી સાહેબ
@rameshdhandhukiya60713 жыл бұрын
સરસ સરસ આવિ જુની વાણી સાંભળી ખુબ આનંદ થયો 🙏જય.અલખધણી
@vp24053 жыл бұрын
પ્રાચીન સમયમાં ગવાતા ભજન ને સોશિયલ મીડિયા દ્વારા પ્રસ્તુત કરવા બદલ ડૉ. સાહેબ ખૂબ-ખુબ આભાર🙏
@JjjsJjjs-ud5fp3 ай бұрын
સરસ ભજન
@mathurjidhunkh3026 Жыл бұрын
જય ગુરુ મહારાજ🙏
@suresh.v.chaudhary27033 жыл бұрын
બવુ જ સરસ જય માતાજી દેવજીભાઈ જય શ્રી રામ
@hiteshgoswami43293 жыл бұрын
ઓમનમોનારાયનસોમભારથીમહારાજ
@darbarsingrupsinggirase86043 жыл бұрын
बहू सरस भजन 🙏🙏
@valabhaichaudhari35873 жыл бұрын
હરી ભક્તો ને જયશ્રી રામ
@jayantilalthakar95303 жыл бұрын
जीवन अनमोल सदैश भकतजनो नै प्रणाम जी
@kantleo603 жыл бұрын
Vah Bhai vah
@durgeshraval24883 жыл бұрын
નમસ્તે ધન્યવાદ આભાર ડોક્ટર સાહેબ પ્રાચીન ભજન જાળવી રાખવા માટે જય રામદેવ પીર
@talpadaramabhai24183 жыл бұрын
જય રામદેવ પીર મહારાજ કૃપા કરો
@dinabenbarot91513 жыл бұрын
એક દમ આત્મા ના અવાજ થી વડીલો ગાય છે શતશત વંદન 🙏🏻🙏🏻
@raviboghara32803 жыл бұрын
This is prayer BHAJAN GIVES VERY GOOD MEANING. THANKS
@maheshbhaichaudhari65363 жыл бұрын
Bhu Sars bhajan👌🙏
@mangubhaipatel85293 жыл бұрын
Marmik vani khub saras bhajan 👌❤🙏
@vahajibhuvajinisikotarma57273 жыл бұрын
વાહ રે વાહ દેવજીભાઈ 🙏જય ગુરુદેવ🙏
@blackpantgaming89233 жыл бұрын
Bahuj.sars.bhajn.Abindan
@nilesh92653 жыл бұрын
Thanks a lot Dr saheb 🙏🙏
@rajeshbhair.gajjar12903 жыл бұрын
આપણી પ્રાચીન ભજન પરંપરાને મીડિયાના માધ્યમથી જન જન સુધી પહોંચાડવા બદલ આપનો આભાર ડો.સાહેબ...આશા રાખીએ હજી વધુ સંકલન કરશો..
@rameshbhaigajera80933 жыл бұрын
Trailer ni vat chhodo teaching kai labh that muskel chhe ,pan Gujarat ni bhav bhakti sabhar aakhajana ne manva school bhajanik,Gujarat that psfe ,,,apdi gujatsti bhasha ne samru temaj shish sthan per Lai javani aa soneri tat pakdi lo.... ae apde gujatsti one atam_kantthi prayatno karava rahiya,technology na avivekpurna up yoge karne bhasha sudhdhi raheva pami nathi Tena mixran thi Navi pedi dur rahe te Tena hitma rahese...
આવા મંડળ સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ભાવ થી ભગવાન ના ભજન ગાય છે જે ના વધુ વિડિયો મૂકવા વિનંતી. સૂરતથી
@hasmukhthakkar56113 жыл бұрын
Mai dudakha gav ka hu aapke bhajan America me sunta hu bahut achhe hai I like very very much
@bvgusaiOM3 жыл бұрын
કર્ણપ્રિય ભજન...સાંભળતા મગજ પણ શાંત થઈ જાય તેવી લયબધ્ધ ભજન છે.
@barotvinodbhai3743 жыл бұрын
Aabhar kham khama
@girishbhai52383 жыл бұрын
Va aapdi parshin shbhyta amr rahe jema jivan shndesh hoy
@RameshBhai56-xo1er5 ай бұрын
Good
@drnareshchaudhari85453 жыл бұрын
વાહ વાહ ! ભાઇ મોજ પડે એવું છે ભજન ... જય હો ભજન મંડળ
@asangmaun36143 жыл бұрын
A prachin bhajan ne innocent Bhakto ne simple bhasha ma Ved Vani!!! Adbhut. Badha ketla bhavvibhor ne Ek tara sathe jodayi Gaya Chhe. Mane e bhajan ma pahonchi javani ichha thayi gayi. Prayas chalu rakho.
@lalitbhatt25493 жыл бұрын
આનું નામ પ્રસ્તુતિ બહુ જ સુંદર.
@birenpatel99643 жыл бұрын
અમુલ્ય મૂડી નો સંગ્રહ
@rohitmotawar25563 жыл бұрын
Khub Saras Dhanyavaad.
@jayantibhaipatel83993 жыл бұрын
Van vahbapa
@chaudharyjetshibhai3323 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@maameldishikotar83333 жыл бұрын
Super
@SHRIHARI40553 жыл бұрын
ॐॐॐ
@ghangharmahesh80543 жыл бұрын
Khub juna bhajan chhe.aava bhaj discription box ma lakhi ne moklo
@shaileshbared68742 жыл бұрын
Bhajn lekhit MA muko
@girishbhai52383 жыл бұрын
Ashal poshak ashal manav
@BhagatBapu89803 жыл бұрын
Nice
@BhagatBapu89803 жыл бұрын
Mara mama nu gam che dhadhana
@mukeshraval97272 жыл бұрын
🙏🙏🙏
@vipulsoni983 жыл бұрын
Very nice Gujarati ma screen per Lakho to words ni samaj pade my sajesun che
@DrRameshChaudhari3 жыл бұрын
હવે પછી એ પ્રયત્ન કરીશું
@arvinpurigauswami29693 жыл бұрын
आकला जीवंत राखवाजेवीछे
@BhagatBapu89803 жыл бұрын
Dhadhana no che a video
@ashvindave99993 жыл бұрын
Will you please give lyrics as well ? Aabhar
@manishavaghela66103 жыл бұрын
👌👌👌👌
@virbhanbhaijoshi50843 жыл бұрын
💯
@sureshprajapati8010 Жыл бұрын
Jayho santone Jay Ramapir
@patelakshay47683 жыл бұрын
Lyrics please or any literature reference for lyrics?