કટિંગ વાતો| અમદાવાદ જેવા શહેરમાં તમારા ઘરે કામમાં તમને મદદ કરતા લોકો કઈ સ્થિતિમાં જીવે છે એ જાણો છો?

  Рет қаралды 87,930

JAMAWAT

JAMAWAT

3 ай бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 181
@sagamori3795
@sagamori3795 3 ай бұрын
બેન તમારા આવા વિડીયો જોઈને મે મારા ગામમાં MP થી આવતા મજુરોના બાળકોને શિક્ષણ મેળે તે માટે શાળા પ્રવેશ અપાવ્યો છે
@musiclover6412
@musiclover6412 3 ай бұрын
👌🏻👌🏻
@Babubhaibhil14
@Babubhaibhil14 3 ай бұрын
Good
@upscdreamer3923
@upscdreamer3923 3 ай бұрын
👌👌👌
@manjularathod4006
@manjularathod4006 3 ай бұрын
Super
@chandupatel5746
@chandupatel5746 3 ай бұрын
Very nice. congratulations.❤
@ThakorVipulJi-xq4vz
@ThakorVipulJi-xq4vz 3 ай бұрын
તમે બધાની અંદર ની લાગણી ઓને સમજો છો એટલે ખૂબ ખૂબ આભાર❤
@hiteshgohel4032
@hiteshgohel4032 2 ай бұрын
ધન્યવાદ, દેવાંશીબેન તમારા જેવા પત્રકાર ગુજરાતનું ગૌરવ છે.
@pravinsachani787
@pravinsachani787 2 ай бұрын
ખુબ સરસ કામ સાચું જે પત્રકાર નું કામ કરો છો લોકશાહીમાં જે દબાયેલા લોકો છે પણ એકદમ ચાસુ સ્ત્રી આજેપણ એનો ધર્મ નથી ચુકી તેમનાં બાળકો ની જવાબદારી વિષમ પરિસ્થિતિમાં પણ નિભાવે છે ને આ ભવિષ્ય નાં બાળકો બહુ સ્કિલ વાળાં છે જરુછે તેમને પાસે લેવાની.તમે સરસ કામ કરો છો
@chauhanrajubhaichauhanraju7346
@chauhanrajubhaichauhanraju7346 3 ай бұрын
દેવાંશીબહેન ગૂડ ...સરસ કાર્ય કરો છો
@pravinpathak9683
@pravinpathak9683 3 ай бұрын
Extra ordinary........ખૂબ ખૂબ ધન્યવાદ. ....આઝાદીના એટલા વર્ષો પછી પણ આ અસમાનતાની ખાઇને આપણે તસુભાર પણ નાની નથી કરી શક્યા તે ખૂબ અફસોસજનક છે. આ સંવેદનાઓને સ્પર્શવાનો આપનો પ્રયાસ વંદનિય છે.
@balkrishnajoshi1391
@balkrishnajoshi1391 3 ай бұрын
બહેનશ્રી આ પરિવારને રેશનકાર્ડ બંધ હોય તો ચાલુ કરાવી આપજો અને પેલા બેનને વોટર આઇડી કઢાવી આપજો..
@kamleshrathva2681
@kamleshrathva2681 2 ай бұрын
@market-merit-indicator
@market-merit-indicator 3 ай бұрын
દેવાંશીબેન ચૂંટણી બાદ પણ લોકોની મુલાકાત લઈ એમની પરિસ્થિતિ અમને બતાવતા રહો , હૃદયસ્પર્શી મુલાકાતો છે બહુ ગમે છે , સમાજના દર્શન કરાવો છો એ બદલ આભાર
@premmakwana5264
@premmakwana5264 16 күн бұрын
ખુબજ સરસ બેન ગામડાના લોકોનુ જીવન તમે દુનિયાની સમક્ષ પ્રદર્શિત કરિરહ્યા છો. કેટલી કપરી પરિસ્થિતિ છે લોકોની ખુબજ સરસ કામ કરીરહ્યા છો ખરેખર સરાહનીય છે કારણ કે હું ખુદ આ જીવન જીવી ચૂક્યો છું
@yogeshvalay170
@yogeshvalay170 3 ай бұрын
ખુબ સરસ.. દેવાંશી બહેન... લાગણી ની વાત...એ લોકો આમતો લાગણી ની મૂડી માં તે કરોડોપતિ છે...આવી લાગણી લખપતિ કુટુંબો માં નથી હોતી..તે આવી મોજ કુટુંબ નાં સભ્યો સાથે નથી કરી શકતા.🙏. ખુબ ખુબ આભાર બહેન🙏
@pravinsinhrajputrajput6250
@pravinsinhrajputrajput6250 Ай бұрын
વાહ નેતાઓ વાહ તમારી માં ધન્યવાદ છે રાક્ષસો જન્મ આપ્યો છે એટલે તો જિંદગીભર ગરીબ છે જય ભારત
@user-rq4zv1en4r
@user-rq4zv1en4r 3 ай бұрын
Devanshi Ben congratulations
@vijaydesai4519
@vijaydesai4519 3 ай бұрын
ખૂબ જ સરળ અને સરસ વિડિયો .... દેવાંશી બેન
@Amishagohil
@Amishagohil 2 ай бұрын
Great devanshi joshi
@Vishvraj3347
@Vishvraj3347 3 ай бұрын
Love you devanshi ma'am ✨🤗🙏🙏
@I_Am_MRS
@I_Am_MRS 2 ай бұрын
REAL HEROINE ❤
@rajeshamaliyar4059
@rajeshamaliyar4059 2 ай бұрын
સાચી વાત છે , આવા પત્રકાર બહું ઓચા જોવા મળે છે,
@Sahasrara1008
@Sahasrara1008 3 ай бұрын
🍇🍈🍉🍊🍋🍌🍍 અંત્યોદયનું પત્રકારત્વ....... 🔴🟠🟡🟢🔵🟣
@devshikhodbhaya6715
@devshikhodbhaya6715 3 ай бұрын
દેવાશીબેન તમે એક શક્તિ છો ખરેખર
@kishorsinhsarvaiya4990
@kishorsinhsarvaiya4990 3 ай бұрын
🙏🚩 જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન જય જય ગરવી ગુજરાત 🚩🙏⚔️ જય માતાજી ⚔️🙏 ખુબ સરસ બેન
@gadhiyaashvin2545
@gadhiyaashvin2545 2 ай бұрын
બેન તમે ખૂબ સરસ કામ કરો છો આપડા છેવાડા ના લોકો ની પરિસ્થિતિ શું છે તે બતાવો છો ખૂબ સરસ બેન
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 3 ай бұрын
દેવાંશીબેન વંદન આ પત્રકાર તો છેજ પણ સાથે સાથે સમાજકાર્ય છે અદ્ભુત!
@modasaman954
@modasaman954 2 ай бұрын
દેવાંશી બેન તમારા વિડિયો જોઈ ને બઉ આનંદ થાય છે
@rajmalik7181
@rajmalik7181 3 ай бұрын
Ben khub khusi thai che news ma intrest na hato Ben parntu tamara news achuk jov chu
@user-mo6wv6yh5i
@user-mo6wv6yh5i 3 ай бұрын
Very good drvansi
@jaimin1402
@jaimin1402 Ай бұрын
Nice work Devanshi ben..
@ashishkhokhariya4018
@ashishkhokhariya4018 2 ай бұрын
1 number work jamawat team nu😊
@incomesource8953
@incomesource8953 2 ай бұрын
Superb...nice exposure village life ...
@RajeshDesai-tc1si
@RajeshDesai-tc1si 2 ай бұрын
💯💯 સલામ ઓછી પડે બહેનશ્રી વાસ્તવિકતા ઉજાગર કરી ખૂબ જ દુઃખ થયું... ક્યારે આવી પેઢીઓનુ પરીવર્તન આવશે જે આપણા પ્રયત્નો થી આવશે ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏
@govt.newsgujarat
@govt.newsgujarat 3 ай бұрын
Ava patrakr bahu ochha che
@AK-sp6jp
@AK-sp6jp 3 ай бұрын
Devanshi Ben ek j dil che ketli time jitso..... Kharekhar tmari patrkarita ne dhany che 😊
@Mukesh_Mehta09
@Mukesh_Mehta09 3 ай бұрын
🌿🌈🌿
@rameshchaudhary8018
@rameshchaudhary8018 2 ай бұрын
બેન ખૂબ ખૂબ આભાર
@jagrutiraj8889
@jagrutiraj8889 2 ай бұрын
Vah BENBA जबरदस्त ❤
@kalpeshpatel9555
@kalpeshpatel9555 3 ай бұрын
લાગણીશીલ વિડિયો ❤ સામાન્ય લોકો ને વાચા આપો છો
@PankajPatel-hm5lz
@PankajPatel-hm5lz 3 ай бұрын
💐💐💐💐
@manoranjanmedia9473
@manoranjanmedia9473 2 ай бұрын
Ben tamara interview joyi ne jivan jivvano rasto mali gyo chhe ben thanks 😢😢😢😢
@mpvankar1726
@mpvankar1726 2 ай бұрын
દેવાશી તમે જ સપોર્ટ કરીને એમને સમજાવો કે સરકાર શું સુવિધા આપે છે દરેક કામ ની સમજણ આપી બધી સહાય ચાલુ કરાવો આ એક ઘર જો તમારા સપોર્ટ થી આગળ આવશે તો ધણા આશીર્વાદ મળશે તો અવશ્ય મદદ કરો
@kishorausura1341
@kishorausura1341 3 ай бұрын
Wha Devac
@mansinghmunda364
@mansinghmunda364 3 ай бұрын
Bahut hi achha reporting madam ji
@subhdradigital7443
@subhdradigital7443 2 ай бұрын
દિલ જીતી લીધું દેવાંશી sister 😢😢❤❤❤
@devchaudhary4137
@devchaudhary4137 3 ай бұрын
exilent work devanshi ben
@desaisagar3174
@desaisagar3174 2 ай бұрын
Nice Work…Devanshi Sister..I’m right now U.s.a..I’m looking every episode…👌👌🥰🥰🥰🥰
@user-oe6jm8xo6m
@user-oe6jm8xo6m 2 ай бұрын
Veery good ben
@balubhaigodhaniya1311
@balubhaigodhaniya1311 2 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન, દેવાંશીબેન.
@murlidharder7734
@murlidharder7734 2 ай бұрын
Wha di
@kVBANNA77
@kVBANNA77 2 ай бұрын
❤❤❤
@jadejasurpalsinh9077
@jadejasurpalsinh9077 2 ай бұрын
ધન્ય છે devashi બેન તમને...,,
@bhaveshkumarpanchal311
@bhaveshkumarpanchal311 2 ай бұрын
Great journalism
@hareshgjethva8555
@hareshgjethva8555 2 ай бұрын
Ben utttammm video
@manishbhogayata5446
@manishbhogayata5446 2 ай бұрын
કેટલી શાંતિ છે આ લોકો માં,,,ખૂબ જ મોટી વાત છે.
@alpabavaghela5776
@alpabavaghela5776 2 ай бұрын
Very nice mem
@user-rw6fl7sj4m
@user-rw6fl7sj4m 3 ай бұрын
ખૂબ સરસ entrvyu ❤❤
@ramranavaya3415
@ramranavaya3415 3 ай бұрын
Jamawat India nu nabar 1 channel ....
@dineshgauswami8267
@dineshgauswami8267 2 ай бұрын
અદભૂત ❤
@lalorabari5158
@lalorabari5158 3 ай бұрын
ખુબ સરસ બેન
@darbardarbar9170
@darbardarbar9170 2 ай бұрын
Good 👍
@vanitabengameti5831
@vanitabengameti5831 2 ай бұрын
Khub j saru kam kari rahya chho Devanshiben....❤❤❤
@ambalalpatel9840
@ambalalpatel9840 2 ай бұрын
જય જમાવટ
@ramjikalotra9831
@ramjikalotra9831 2 ай бұрын
Nice ben
@manoranjanmedia9473
@manoranjanmedia9473 2 ай бұрын
Aane sachi patrakarita kahevay baki mainstream media ne sima sachin mathi aavu dekhadvanu time j nathi
@sosakishan6122
@sosakishan6122 3 ай бұрын
Good work Ben
@vantiyagobar7196
@vantiyagobar7196 3 ай бұрын
બેન મને તમારુ કામ ખુબ જ ગમે છે
@vershijithakor3362
@vershijithakor3362 2 ай бұрын
વાહ,,,,
@bogharajaivin7699
@bogharajaivin7699 3 ай бұрын
👍 👌
@jayeshpatel9424
@jayeshpatel9424 3 ай бұрын
દેવાંશી બેન હું તમારા વીડિયો એટલે જોઉં છું કેમ કે તમારા શબ્દો દિલ ને સ્પર્શ કરી જાય છે. કેમ કે શબ્દો શબ્દો નો ફરક હોય છે. તમારા શબ્દો માં વજન અને લાગણીઓ વ્યક્ત કરી બતાવે છે.
@niravdesaiantrol
@niravdesaiantrol 3 ай бұрын
Good work mam ❤😊
@dineshpanchal1293
@dineshpanchal1293 3 ай бұрын
Jay shree Krishna ❤🌹🇮🇳🙏👍
@cm_yogiraj_gujarat
@cm_yogiraj_gujarat 3 ай бұрын
PROUD OF MY DEAR SISTER DEVANSHI JOSHI ❤
@bhupatvora1776
@bhupatvora1776 3 ай бұрын
🙏 good 👍
@user-cj2cp8pk3f
@user-cj2cp8pk3f 2 ай бұрын
🙏🙏
@mohannaik8421
@mohannaik8421 2 ай бұрын
દેવાંશિ બેન તમે જ્યારે પણ મન થાય ત્યારે politics મા જરૂર આવજો, તમારી ખાસ આવશ્યક્તા છે
@alpeshmoladiya9568
@alpeshmoladiya9568 2 ай бұрын
❤❤❤❤
@vijaylimbachiya8739
@vijaylimbachiya8739 2 ай бұрын
Davansi. Jordar repoting karo cho Riyal. Vidio cha Hart tachng
@cm_yogiraj_gujarat
@cm_yogiraj_gujarat 3 ай бұрын
🙌🙌🙌🙌🙌
@sanjaylal7110
@sanjaylal7110 2 ай бұрын
વાહ બેન તમારુ કામ રવિશ કુમાર જેવું છે
@vadhel_vipul_ahir
@vadhel_vipul_ahir 3 ай бұрын
💐💐💐
@hemantchaudhari2732
@hemantchaudhari2732 3 ай бұрын
@thakorshailesh828
@thakorshailesh828 3 ай бұрын
❤❤❤❤❤
@janakvyas9773
@janakvyas9773 2 ай бұрын
🙏🙏🙏 jsk jay Yogeshwar ben Rally tame sensitive, imosanal and intelligent, down to earth personality cho.ben nation mate ka e karo. Nation first . My nation first.🙏🙏🙏🙏🇮🇳🇮🇳
@Vikrambhai_Chauhan_
@Vikrambhai_Chauhan_ 3 ай бұрын
આવો અમારા ભાવનગર બાજુ કોક દી મુલાકાત લો
@ashishkhokhariya4018
@ashishkhokhariya4018 2 ай бұрын
@24:40
@jasdanwala212
@jasdanwala212 Ай бұрын
video title bov j respectful lage che❣
@g.jchauhan4705
@g.jchauhan4705 3 ай бұрын
❤❤🙏🙏👌
@timeismoneyvlogs
@timeismoneyvlogs 3 ай бұрын
Gujrati first news Gujarat reality❤ good mam i have no words😊 ,, other gujrati news chenal godi media📺
@cm_yogiraj_gujarat
@cm_yogiraj_gujarat 3 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vanoiprimaryschooledu--PIYUSH-
@vanoiprimaryschooledu--PIYUSH- 3 ай бұрын
🎉
@hardikparmar8538
@hardikparmar8538 3 ай бұрын
Good journalism karo cho Medam 👍🏻
@rajalodedra3697
@rajalodedra3697 3 ай бұрын
Nice devandhi didi 😊badha ne ek hare j rakhiye ane apde pan ani filings samjiye😊
@DEVRAJYASWORLD
@DEVRAJYASWORLD 3 ай бұрын
😢 terrible
@taheralipalsaniya481
@taheralipalsaniya481 2 ай бұрын
Ek manas ni manavta jovi hoi to e tamari pase thi sikhvile…This is trru😢😢😢
@Jgjgjgjjgj
@Jgjgjgjjgj 3 ай бұрын
24:44
@dipakpatel856
@dipakpatel856 2 ай бұрын
ખરેખર ખુબ સરસ કામ કયું ગામડાઓ ની જીવનશૈલી કેવી છે એ વિશે માહિતી લોકો સુધી પહોંચાડવા કામ કયુ
@Chaudhary641
@Chaudhary641 2 ай бұрын
Gamdaoni nahi pan garib Loko ni jivanshaily 🙂
@Chaudhary641
@Chaudhary641 2 ай бұрын
Gam ane shaher ni paristhiti 6e 😢
@Vikrambhai_Chauhan_
@Vikrambhai_Chauhan_ 2 ай бұрын
હું વિક્રમભાઈ ચૌહાણ ભાવનગર થી
@sureshgadhvi9825
@sureshgadhvi9825 2 ай бұрын
Ben modiji garibona dillma jgyabanaviche
@Simaribusiness
@Simaribusiness 3 ай бұрын
Devani ben aa vikas che ?????
@sanjaylal7110
@sanjaylal7110 2 ай бұрын
નિડર પત્રકાર વાહ
@user-xp9rb1sf5b
@user-xp9rb1sf5b 2 ай бұрын
જમાવટ તો જમાવટ છે ...જોશી જી
@nitinpuribava1751
@nitinpuribava1751 2 ай бұрын
બેન તમે એકવાર મારા ગામમાં આવો સમશેરપુરા તાલુકો વડગામ બનાસકાંઠા વડગામ થી 3 કિમી
@jayeshthakor2414
@jayeshthakor2414 3 ай бұрын
આ વામજૂરી કરતા 4લોકો માટેરેશનકાર્ડ વોતરકર્ડ કાઢવાનું કામ સરકારે કરવુ જોઈએ
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 20 МЛН
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 12 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 20 МЛН