Рет қаралды 109,699
એક જ વર્ષમાં ૫ આઉટલેટ ખુલ્યા મમ્મી ના નામ થી બિઝનેસ સ્ટાર્ટ કર્યો સફળતા પાક્કી
#suratfood #streetfood #fastfood
પોતાની મમ્મીના નામ પાર થી ફાસ્ટફૂડ નો બિઝનેસ શરુ કર્યો. એટલે પહેલા દિવસથી જ એની સફળતા નક્કી જ હતી. પછી પાછું વાળીને નથી જોયું.
મિત્રો આજે આપણે આવ્યા છીએ ગીતા'સ ફાસ્ટ ફૂડ માં જ્યાં મળે છે એકદમ ઓછા બજેટમાં બ્રેકફાસ્ટ,લંચ,ડીનર માટે ઢોસા,પીઝા, બર્ગર બધુજ એકદમ પોકેટ ફ્રેન્ડલી
નાના છોકરાઓથી લઈને મોટા બધાને ગમે છે આ જગ્યા.
બ્રેડથી લઈને સોસ અને બીજા ઘણા મસાલા ઘરે જ બનાવે છે
વસ્તુ સારી અને હેલ્ધી હોય છે
જો તમે ફાસ્ટફૂડ લવર છો તો જગ્યા વિઝિટ કરજો
અહ્યા મિલ્કશેક ખાલી ૨૦/- રૂપિયાનું મળે છે
સારી બેઠક વ્યવસ્થા છે
ચોખ્ખાઈ છે
ટેસ્ટ છે
ક્વોલિટી છે
બીજું શું જોઈએ ?
સમય
સવારે ૧૧ વાગ્યાથી લઈને સાંજે ૧૦:૩૦ સુધી
ફોન નંબર
9712607607
પીઝા પરસાળ પર ૧૦/- રૂપિયા એક્સટ્રા
અમરોલી
એ-૩, શોપ નંબર ૧,
અમરદીપ કોમ્પ્લેક્ષ, HDFC બેંક ની સામે
તુલસી હોટેલ પાસે
છાપરા ભાઠા રોડ
સુરત
ગૌશાળા
શોપ નંબર ૩
સરસ્વતી સ્કૂલ
ગૌશાળા પાસે
સુરત
ખોડિયાર નગર
૪, રામનગર સોસા
ખોડિયાર નગર રોડ
ચંદ્રકિરણ એપાર્ટમેન્ટ
સુરત
યોગી ચોક
જી-૯
સ્વસ્તિક પ્લાઝા
યોગી ચોક
સુરત
ડી આર વર્લ્ડ
એ-૩ ગ્રાઉન્ડ ફ્લોર
ડી આર વર્લ્ડ મોલ
પર્વત પાટિયા
સુરત