વડિલ, વાસ્તવિક જીવનમાં નીતરતા સત્યને વિશુદ્ધ હાસ્ય સ્વરૂપમાં રજૂ કરવાની કલાને વંદન સહ.....Irshad. નયન વ્યાસ, ભુજ
@gokuldassadhu93512 жыл бұрын
વાહ ઉતમ ગજાના કલાકાર મજા આવી ગઈ હો
@skyline18322 жыл бұрын
Hindu muslim ekta nu pratik atle Shahbuddin saheb....Sahraday pranam🙏🙏🇪🇺
@pratapraishastri97592 жыл бұрын
સાહેબની શૈલી વિષે તો શુ કહેવુ ખુબ સહજ રીતે રજુઆત ...જાણે ઘટના બની રહી હોય મથુરના યોગ શિખવાના પ્રસંગમા અને કાનજીનુ ગોળીમા માથુ નાખવામાં વધારે એ ગમે કે અમુક શિક્ષકો કહે કાનજીએ આમ કર્યુ જ શુકામ ? અને દેવને દાનવો સામ સામે ગોઠવાય ... ખુબ આનંદ કરાવ્યો છે આપના હાસ્ય સર્જનથી આપે આભાર સાહેબ 👍
@umeshchavada2934 Жыл бұрын
Khub Khub Aabhar, Sirji. God bless U.
@murtazasaleh61182 жыл бұрын
નમસ્કાર સાહેબ
@skumar-G1 Жыл бұрын
નિખાલસતા થી સ્વીકાર થવા નાં કારણે આપનું હાસ્ય અદભુત છે સાહેબ
@nareshkumarbhatt2 жыл бұрын
Tabiyat khush thai jai sambhli ne. Stress buster Cho tame.
@jimmythaker36502 жыл бұрын
I have grown up listening to Shahabuddin Rathod and our whole family loves him. Your many jokes have become phrases in our daily lives, that is how much we listen to your casetts and CDs. I am beyond happy I found this channel
@yatinvasani19242 жыл бұрын
આપ મારા favourite છો. આપના joke ઘણા ને સંભળાવી દઈએ તો અમુક 3 દી પછી દાંત કાઢે. You are legend. And my inspiration also
@maheshdetroja67192 жыл бұрын
Jai jai shree krisna saheb, tamari vato thi samjan sathe hasy ni moj male chhe
@sureshdhoriyani62412 жыл бұрын
Jay mataji shaheb jordar
@abstraction_of_Shailesh2 жыл бұрын
સાહેબ પદ્મશ્રી ને એક જ ફરમાઈશ છે કે મધુશાલા ને તમારા અવાજ માં જો સંભાળવા મળે તો ખૂબ જ આનંદ થશે.
@Darshan_p2 жыл бұрын
Nice sirji 👍
@pravinmehta37462 жыл бұрын
જયશ્રી રામ. સાહેબ
@dineshgoswami16962 жыл бұрын
આજીવન માસ્તર સાહેબ ને નમસ્તે
@jagdishdabhi12892 жыл бұрын
સાહેબ તમારો અવાજ ખુબ સરસ છે
@hitendrajadeja72202 жыл бұрын
Thank-you very much sir for enjoying so much
@kirankumarpansuriya57512 жыл бұрын
,☺️☺️☺️☺️Wah Saheb
@falgunithaker83472 жыл бұрын
Very big fan of you sir... you are live institutions of art of living 🙏💐
@piyushkubavat652 жыл бұрын
Nice presentation in your own style makes us very happy as usual sir...! ! !
@manoramachauhan31482 жыл бұрын
Sir, you have extra ordinary talent to make people laugh 😂 in your own words “vishuddh hasya “ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Tmara recording no awaj. Bhuj slow aave che. Tme a babt pr vichar krva vinanti Thanks
@mansukhpariya10052 жыл бұрын
V...good sir
@chiragmeghani10252 жыл бұрын
Respected Sir....You must have met many imminent personalities in your life... would be obliged if you can share your experiences meeting such personalities... specially Mr Tarak Mehta... regards 🙏
@kalpeshsomaiya94642 жыл бұрын
❤️
@parmarparshottambhai11092 жыл бұрын
સરસ
@skumar-G18 ай бұрын
😂😅😂😅
@chiragdhamecha63662 жыл бұрын
vanechand no varghodo kyo. nakar navi pedhi bhuli jase saheb....