No video

એક મુલાકાત સુંદર ગાર્ડન અને બાળ વાટિકાની

  Рет қаралды 160

Hungry_Junction

Hungry_Junction

Күн бұрын

મોરબીના રાજપર ગામે આવેલ તળાવ લોકોના આનંદ પ્રમાદનું કેન્દ્ર. આ તળાવ ખૂબ જ સ્વચ્છ અને આજુબાજુમાં નયનરમ્ય વાતાવરણ હોવાથી પહેલેથી મોરબી શહેર અને આસપાસના લોકો અહીં આવીને આનંદ મેળવે છે. આ તળાવ અને આજુબાજુના સ્થળને વધુ સારી રીતે વિકસિત બનાવી શકાય તે માટે બાલવાટીકા બનાવી હતી. આ બાલવાટીકા અને તળાવે આસપાસના સ્થળને સુંદર ઉપવન બનાવી દીધું છે.
તળાવમાં એક પાર્ક બનાવમાં આવ્યો છે. જેમાં બાલવાટીકા બનાવીને તેમાં બાળકો તેમજ મોટેરાઓ માટે રમતગમત અને મનોરંજનની તમામ સુવિધાઓ જેવી કે 20 થી વધુ નાની મોટી રાઈડસ, વ્યવસ્થિત લોન, આસપાસમાં ઘનઘોર વૃક્ષો અને તળાવને ચારેકોર ફરતે કોર્ડન કરી લેવામાં આવ્યું છે. આ બાલવાટીકામાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. મોરબીમાં આ પ્રકારની સુવિધાઓ ન હોવાથી મોટાભાગના મોરબીવાસીઓ રાજપર ગામે આવીને મોજ માણે છે ત્યારે આ બાલવાટીકામાં અને તળાવમાં લોકોને વધુ સારી મનોરંજન સુવિધાઓ આપવા માટે થોડા સમય અગાઉ તળાવમાં બે બોટ મુકવામાં આવી છે.
હાલમાં અહીંયા પાણીની ફુવારા મુકવાનું કામ ચાલુ છે અને ઓપન ટ્રેન મુકવામાં પણ આવશે. ટૂંકમાં આ તળાવને કાંકરિયા તળાવ જેવું બનાવવા આવશે.
Address : behind New Gram Panchayat Shoping Center, Rajpar, Morbi, Gujarat 363641
Google Map : behind New Gram Panchayat Shoping Center, Rajpar, Gujarat 363641
One of the best garden in Morbi District. More than 50+ rides and also boating in lake
one can spend his entire day over here...many activities are there
Peaceful place near Morbi. Well maintained by villagers
Nice little place near Morbi. Peaceful because very less people come over here, but one can get around and spend some time so that they can enjoy with their family. I think a nice place if one wants to spend 3-4 hours.
Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
✅Follow On Facebook : tinyurl.com/Hu...
✅Follow On INSTAGRAM : tinyurl.com/Hu...
✅Follow on whatsapp : bit.ly/Hungry_J...
S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
*સ્વાદની દુનિયાના અવનવા વિડિઓ જોવા Hungry_Junction યૂટ્યૂબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવી નોટિફિકેશન મેળવતા રહો
So many Exciting Games are available for your Kid!
10 BEST Places to Visit in Morbi District - Gujarat
Events & Things To Do for Kids in Morbi
Play Grounds
outdoor Gamezone at Morbi
Top Entertainment Centres in Morbi - Best Gameing Centers
Play Area for Children
Outdoor Playground
Games & Entertainment in Morbi
Papaji Funworld
parks, amusement centers, and other attractions in Morbi

Пікірлер: 2
@KotechaShraddhaa
@KotechaShraddhaa 4 күн бұрын
❤ my favourite place in morbi Please you should visit a decent sandwich at once if you find best food in morbi
@Hungry_junction
@Hungry_junction 4 күн бұрын
Thank you for your recommendation. We will surely visit decent sandwich.
અમદાવાદી ચા|ગોળની ચા| adipur food| Tea of Kutch|
6:20
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 42 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 33 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 16 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН