No video

અટલ સરોવરની A to Z info Part 1 | મ્યુઝિકલ લાઇટ સાઉન્ડ લેઝર ફાઉન્ટેન શો | સુપર ટ્રી | ચિલ્ડ્રન પાર્ક

  Рет қаралды 39

Hungry_Junction

Hungry_Junction

Күн бұрын

રાજકોટના શહેરીજનો માટે મહાનગરપાલિકા દ્વારા રૈયા ખાતે અટલસરોવર એટલે કે ન્યુ રેસકોર્ષ તૈયાર કરવામાં આવ્યું છે. પહેલી મેના રોજ અટલ સરોવર ખુલ્લુ મુકયા બાદ રોજે રોજ મુલાકાતીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. એક સપ્તાહમાં 1 લાખથી વધુ લોકોએ અટલસરોવરની મુલાકાત લીધી છે. જેમાં રજાના દિવસોમાં સહેલાણીઓનો ભારે ઘસારો રહેતો હોય છે
અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ ૨,૯૩,૪૫૭ ચો.મી. છે. જેમાં વોટર બોડીનો કુલ વિસ્‍તાર ૯૨,૮૩૭ ચો.મી. છે. આશરે ૧૩૬ કરોડના ખર્ચે ડેવલોપ કરવામાં આવ્યું છે
ગાર્ડન, લેન્‍ડસ્‍કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ ક્‍લોક, સાઈકલ ટ્રેક, ર્પાકિંગ એરિયા, વોલ્‍ક-વે, પાર્ટી પ્‍લોટ, ટોય ટ્રેઇન, ફેરીસવ્‍હીલ, એમ્‍ફીથીયેટર, પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્‍યુમેન્‍ટલ ફલેગ વગેરે જેવી અનેક સુવિધા ઉપલબ્‍ધ કરાશે.
અટલ સરોવર ડેવલોપમેન્‍ટથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્‍તારના લોકોને હરવા ફરવા માટેનું એક નવું સ્‍થળ મળી ગયું છે.
1.ગાર્ડન | 2.લેન્‍ડસ્‍કેપિંગ | 3.બોટોનિકલ ગાર્ડન | 4.બોટોનિકલકલોક | 5.સાઇકલ ટ્રેક | 6.ર્પાકિંગ એરીયા | 7.વોકવે | 8.પાર્ટી પ્‍લોટ | 9.ટોયટ્રેઇન
Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
✅Follow On Facebook : tinyurl.com/Hu...
✅Follow On INSTAGRAM : tinyurl.com/Hu...
✅Follow on whatsapp : bit.ly/Hungry_J...
S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
*સ્વાદની દુનિયાના અવનવા વિડિઓ જોવા Hungry_Junction યૂટ્યૂબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઈકન દબાવી નોટિફિકેશન મેળવતા રહો

Пікірлер
This Is How They Treat Foreigners In Gujarat 🇮🇳
33:30
Those Happy Days
Рет қаралды 149 М.
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 194 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 50 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 4,8 МЛН
Nilkanth Dham Poicha Temple, Complete Guide | Episode 1
8:03
Hungry_Junction
Рет қаралды 93
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 194 МЛН