JAI MATA DI JI HUKUM... KOTI KOTI PRANAM SURVEER ZALA VAD DHARTI NE... KOTI KOTI PRANAM SHREE SATI MATA DI JI. KOTI KOTI PRANAM SURVEER SHAHIDO NE.... JAI RAJPUTANA . JAI MAA BHAWANI JI HUKUM
@kachhadiyaparas18 Жыл бұрын
Jay ho ma sati ma
@binapathak4645 Жыл бұрын
સરસ જય સતી માતા આ મારાં જ કુટુંબ ના છે
@Bharatkhanddarshan Жыл бұрын
તમારી કૉમેન્ટ ના લીધે ત્યાં સુધી પહોંચી શકાયું છે.. બીપીનભાઈ, જગદીશભાઈ સર્વેનો ખુબ સારો સહકાર મળ્યો છે.. જય સતીમા
વાત તમારી સાચી છે વડીલ, પરંતુ આ જવાબદારી તો પાળિયા જેના પૂર્વજો ના છે એ પરિવારની છે.. જેમ અમે અમારા સુરાપુરા ની ખાંભી ની જાળવણી કરીએ છીએ એમ દરેક પરિવારને પોતાના શૂરવીરો ની ખાંભી (પાળિયા) ની જાળવણી રાખવાની જવાબદારી છે
@guruduttjoshi9319 Жыл бұрын
સૌરાષ્ટ્ર ની ઓળખ તેના માનીતા પાળિયા
@Bharatkhanddarshan Жыл бұрын
સૌરાષ્ટ્રના શૂરવીરો અને સતી ઓના જીવતાં પ્રતીક છે આ પાળિયા
@NGBlack410 ай бұрын
સુરવીર અનેક પાળિયા મહુવા તાલુકાના નેસવડ ગામમાં પણ આવેલા છે
@Bharatkhanddarshan10 ай бұрын
Thanks 👍🙏
@pravinmadhvacharya8203 Жыл бұрын
કોટડા પીઠા ગામના શુરવીરો ના પાળીયા છે.તથા વચ્ચે તડકેશ્વર મહાદેવ દાદા બિરાજમાન છે.કોટડાપીઠા,તા.બાબરા.જી.અમરેલી.આ ગમની એક્વાર મુલાકાત લેજો.જય સીતારામ.