ટૂંક સમય મા પાકિસ્તાન માથી આવેલ રબારી પાકિસ્તાન થી હિંદુસ્તાન ની જીવન યાત્રા કેવી છે

  Рет қаралды 24,684

BIJALBHAI GUJRATI VLOGS

BIJALBHAI GUJRATI VLOGS

22 күн бұрын

ટૂંક સમય મા પાકિસ્તાન માથી આવેલ રબારી પાકિસ્તાન થી હિંદુસ્તાન ની જીવન યાત્રા કેવી છે
#ઇતિહાશ
#ગામડું
#રબારી
#કચ્છદર્શન

Пікірлер: 71
@navyugnavyug1800
@navyugnavyug1800 14 күн бұрын
બીજલ ભાઈ મારૂ નામ દિનેશ આહિર છે પાકિસ્તાનમાંથી આવતા કોઈપણ જ્ઞાતિના હિન્દુ ભાઈ હોય એ લોકોને આપણે બધી વ્યવસ્થા કરી આપવી જોઈએ બીજલ ભાઈ પાકિસ્તાનમાં રહેતા આપણા હિન્દુ ભાઈની પરિસ્થિતિ જોઈને ત્યારે આપણી આંખમાં આસુ આવી જાય
@chauhannaran1425
@chauhannaran1425 14 күн бұрын
દૂધરેજ જગ્યા તથા સમાજ થકી આભા ઈ ને પુરી મદદ કરવી જોઈએ
@GovindRawat-kn7bq
@GovindRawat-kn7bq 14 күн бұрын
ખરેખર પાકિસ્તાન માં થી આવતા આપણા હિન્દૂ ભાઈ ને સપોર્ટ તો કરવોજ જ જોઈએ. કેમ કે ત્યાં હિન્દૂ ભાઈ ઓ બહુજ દુઃખી છે બીજલભાઈ. જય માતાજી 🙏🙏🙏
@DilipOdedara-mk9qe
@DilipOdedara-mk9qe 14 күн бұрын
બીજલ ભાઈ તમે પોરબંદર બાજુ ના રબારી સમાજ પાસે મદદ માંગો ભૂવા આતા શ્રી ઓ તમને જરૂર મદદ કર છે.
@RAJA_SIKOTAR_604
@RAJA_SIKOTAR_604 14 күн бұрын
❤જય વડવાળા ભગવાન દ્વારકાધીશ શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤
@valorabari1689
@valorabari1689 11 сағат бұрын
ભાઈ આપડી જગીયા યે જય ને બાપુ પાહે વાત મૂકો જય વડવાળા 🦚🚩🙏
@yograjsinhjadeja2569
@yograjsinhjadeja2569 14 күн бұрын
માલધારી સમાજ ભેગો થાય ત્યારે આ બાબત ને ધ્યાન મા સમાજ સામે રાખવી જોઇએ
@nmb3446
@nmb3446 12 сағат бұрын
Vastivadharo game tem kari ne. CAA ni khas jarur chhe.
@user-eq6nx2xw6r
@user-eq6nx2xw6r 7 сағат бұрын
Aa loko jya hoy tya thi Amdavad aavi jao samaj tamari sathe chhe
@ggreligiousandhistoricalvl5531
@ggreligiousandhistoricalvl5531 14 күн бұрын
જાગો રબારી સમાજ જાગો.......આં ભાઈને મદદ કરો.
@rajeshahir5874
@rajeshahir5874 14 күн бұрын
જય મુરલીધર
@hh171hj
@hh171hj 14 күн бұрын
આપણા રબારી સમાજ માં આ વાત લાવો ઘણા સપોર્ટ કરશે
@A.R.R918
@A.R.R918 14 күн бұрын
આ ભાઈ ને સાથ સહકાર અને મદદ કર વી જોય એ
@gujarativlogarhd2470
@gujarativlogarhd2470 Күн бұрын
બહુ દુઃખ ની વાત છે ❤
@SureshbhaiVala-q4q
@SureshbhaiVala-q4q 9 сағат бұрын
Jai.mataji
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 14 күн бұрын
જય વડવાળા❤
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 14 күн бұрын
સરસ બીજલભાઈ
@jorabhai
@jorabhai 19 сағат бұрын
Good topic bijal ભાઈ❤
@RabariKana-xs2nk
@RabariKana-xs2nk 14 күн бұрын
Sachi vat che
@parmaramarsinh3404
@parmaramarsinh3404 14 күн бұрын
જય વડવાળા દેવ ❤ જય દ્વારકાધીશ ❤
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 34 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 66 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 37 МЛН