૧૯૭૧ પાકિસ્તાન માં યુદ્ધ સમય કેવો હતો કોઇ ને ખબર નથી આજ મારા દિલની વાત કરું

  Рет қаралды 13,014

BIJALBHAI GUJRATI VLOGS

BIJALBHAI GUJRATI VLOGS

Күн бұрын

૧૯૭૧ પાકિસ્તાન માં યુદ્ધ સમય કેવો હતો કોઇ ને ખબર નથી આજ મારા દિલની વાત કરું
#ઇતિહાશ
#પાકિસ્તાન
#રબારી
#1971india

Пікірлер: 33
@RAJA_SIKOTAR_604
@RAJA_SIKOTAR_604 3 ай бұрын
❤જય વડવાળા ભગવાન દ્વારકાધીશ શિવ શંકર ભોળાનાથ દુધરેજ ધામ ❤
@jitendrasinhsodha2313
@jitendrasinhsodha2313 3 ай бұрын
મારા દાદા જોડે પાકિસ્તાન ની બાઉજ્ વાતો અને યાદો છે સાંભળવા માટે ટાઇમ ઓછો પડે પ્રતાપસિંહ સોઢા 1971 સુતલાઈ પારકર પાકિસ્તાન હાલે કચ્છ મુન્દ્રા 🙏
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
એડ્રેસ આપો કોક દિવસ દાદા ને માડીશું 🤝🙏
@jayantichauhan2000
@jayantichauhan2000 3 ай бұрын
દેવા ભાઇ ને અમારા જય શ્રી કૃષ્ણ
@avcharbhaibarasara8874
@avcharbhaibarasara8874 3 ай бұрын
તમારા બંનેવી તમારા ભાઈ જેવા લાગેછે 🌹
@jayantichauhan2000
@jayantichauhan2000 3 ай бұрын
બીજલ ભાઇ વિડિયો બહું સરસ છે
@Mahesh-p2c6g
@Mahesh-p2c6g 3 ай бұрын
સ્પષ્ટ અવાજ અને સ્પષ્ટ ભાષામાં વીડિયો એડીટીંગ કર્યા બાદ અપલોડ કરો. વીડિયો રસપ્રદ હોવા છતાં આવી ભૂલને કારણે કંટાળો આવે છે
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
ok ભાઈ 🙏
@PalshingRabari
@PalshingRabari 2 ай бұрын
આ બનેવી ને ઘણી યાદ ના કરાવો પારકર ભાગી ના જાય
@bijalbhai5067
@bijalbhai5067 2 ай бұрын
👌👌🤣🤣🤣
@GovindRawat-kn7bq
@GovindRawat-kn7bq 3 ай бұрын
અષાઢી બીજું ના જય રામાપીર બીજલભાઈ 🙏🙏🙏
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
જય હો 🙏🤝
@ratdiyavijay8107
@ratdiyavijay8107 3 ай бұрын
જય કાળવાનાથ હુ સામત ભરવાડ ગામ થોરીથાંભા તા વિરમગામ જી અમદાવાદ બિજલભાઇ હુ તમારા બધા વિડીયા જોવુ છુ
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
આપ સાઉ નો આભારી છુ ભાણેજ 🤝🙏
@SanjaybhaiRavat-og2pg
@SanjaybhaiRavat-og2pg 3 ай бұрын
જય રામાપીર અસાડીબીજના ભાઈ👏
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
Jay ho 🤝🙏
@jadejanirmalsinh8540
@jadejanirmalsinh8540 3 ай бұрын
જય માતાજી
@JayramVaghela-q8g
@JayramVaghela-q8g 3 ай бұрын
પાસર નું સિન કાનમેર છે
@રવરાયડેરીફામ
@રવરાયડેરીફામ 3 ай бұрын
બીજલ ભાઈ તમને અને તમારા બનેવી ને મારા તરફથી રામ રામ અને જય માતાજી મારા બાપ દાદા નો ગામ પણ લાકડખડીયો હતો
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
રામ રામ ઓરખાણા આપો 🤝🙏
@રવરાયડેરીફામ
@રવરાયડેરીફામ 3 ай бұрын
@@bijalbhai5067 રમેશ દાન વીઝદાન ગઢવી ગામ પાનધરો લખપત
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
@user-rg1eh2nm2e એક સમય નુ લાખો ની ઊપજ ધરાવતુ લખપત
@રવરાયડેરીફામ
@રવરાયડેરીફામ 3 ай бұрын
@@bijalbhai5067 હા ઈ પોતે લખપત
@jagdishrajgor7833
@jagdishrajgor7833 3 ай бұрын
જય માતાજી બીજલ ભાઇ ગામ સણવા મા જીવાદાદા ના ઇતિહાસ નો વિડિઓ બનાવો પરચા અપરંમ પાર છે
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
આખો ઇતિહાસ જણાવો તો ખબર પડે ભાઈ
@JayramVaghela-q8g
@JayramVaghela-q8g 3 ай бұрын
પાસર નું સિન કાનમેર નુ છે 5:14
@JayramVaghela-q8g
@JayramVaghela-q8g 3 ай бұрын
પાસર નું સિન કાનમેર નુ છે
@karaanpatel6986
@karaanpatel6986 3 ай бұрын
Bapa vat karese aduvara vokra bavu moto se hu pn joi aavyo su
@ZalaBhagvanbhai
@ZalaBhagvanbhai 3 ай бұрын
,🙏🙏
@KesubhaSodha-v3d
@KesubhaSodha-v3d 3 ай бұрын
Hu pote sutlai no chhhu
@raahiindustries1238
@raahiindustries1238 3 ай бұрын
એમના કુટુંબીઓ સાથે કોઈ વાત થાય છે?
@bijalbhai5067
@bijalbhai5067 3 ай бұрын
હા તે વાતો કરતા હોય છે
@JayramVaghela-q8g
@JayramVaghela-q8g 3 ай бұрын
પાસર નું સિન કાનમેર નુ છે
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 27 МЛН
LALVADI ANE FULVADI લાલવાદી અને ફૂલવાદી
23:42
Dr. Ramesh Chaudhari
Рет қаралды 1,1 МЛН