વાહ દેશી અને ખાસ કરીને વન વગડા મા પેલા વરસાદ મા જે ઊગતું હોય એ ખાવાથી શરીર ને ખુબ બધા ફાયદા થાય છે..ખૂબ સરસ દાદા 🙏🙏
@TargetDigital2 жыл бұрын
બાપા સીતારામ 🙏🙏ની કૃપાથી ખુબ ખુબ પ્રગતિ કરો તેવી અમારી target digital team તરફથી પ્રાથના 💐💐🙏🙏
@vajavijay35552 жыл бұрын
આ છે ભાઈ ભગવાન 🙏 ગુજરાત નો સાવજ.love you khajur bhai ni team ne 👌😍
@Jay_Patel7372 жыл бұрын
ખરેખર ખજૂર ભાઈ તમે માણસ નથી પરંતુ ભગવાન છો. પૈસાનો થોડો પણ ઘમંડ નથી. તમને અમારો સાથ અને સપોર્ટ તમારી સાથે જ છે.
@dharmipanadya93062 жыл бұрын
વાહ મારા ભાઈ કોઈ કામ માં પાછળ નથી અને આજે કહીશ કે જે વ્યક્તિ ના સ્વભાવ માં ને વર્તન માં આટલી મીઠાસ હોઈ તેની બનાવેલી વસ્તુ મા તો અદભુત મીઠાસ હોયજ ને ધન્ય છે ભાઈ તમને
@chudasamaom7772 жыл бұрын
વાહ સુ વાત છે નીતીનભાઇ ના હાથ નો પ્રસાદ..માતાજી હમેશા સુખી રાખે ભયલા ને
@SEVAEJDHARM2 жыл бұрын
તમારે ખજુરભાઈ તમારી આખી ટીમને 200 વરસ જીવવાનુ છે. કારણ કે વિશ્વમાં સૌથી વધારે આશિર્વાદ તમને મળાછે ખજુરભાઈ 🙏🙏🙏
@khedutsamacharrj2 жыл бұрын
Wahhh nitin bhai tamej sacha gujrat ni sanskruti cho જય માતાજી
@mmusicgujarati2 жыл бұрын
અમારા એવા સણાવ ગામ થી ખજૂર ભાઈને ખુબ ખુબ અભિનંદન હાર્દિક સ્વાગત એમને માતાજી ખૂબ જ આગળ વધારજો
Khajurbhai tame sak banavyu aj moti vat che. Thank you. You are great 👍
@5starpuna2 жыл бұрын
Jay mataji khajurbhai& team
@vidyavaghela41472 жыл бұрын
Ohhh,, kankoda na sak se 👌👌😋😋😋😋😋very ymmy
@dillrajbhaivlog.12 жыл бұрын
Khajur bhai love you 😘😍
@talaviyabhagyalaxmi13892 жыл бұрын
Khajurbhai Rasoiya/ Ek video Banavo komady 🥰🥰🥰🥰
@anything86432 жыл бұрын
ખજૂર ભાઈ દરોજ વ્લોગ આવે તે કરોને તમારા વ્લોગમાં મજા આવે છે
@mehulbavadiya2 жыл бұрын
wah bhai moj padi gayyy
@vidyavaghela41472 жыл бұрын
જય માતાજી khajur bhai 🎊🙏🙏🙏🙏🙏very nice video 🌹👏👏👏❤️❤️❤️❤️🙌💐😊👌🌷
@sanjooYT2 жыл бұрын
🙏🏻
@jigsyadav90922 жыл бұрын
खजूर भाई 😘❤️⛳🚩🔥🔥🔥🙏
@PATHUBHAI12342 жыл бұрын
વાહ ખજૂર ભાઈ વાહ તમારી તો શાક ની મોજ હો 😛😛😛
@officialdtmusic62512 жыл бұрын
ખુબ સરસ ભાઈ
@ajaybariyaas47942 жыл бұрын
એક આનંદ દેશી જમવા માટે બહુ આનંદ
@khushilakum99572 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ તમારા વીડિયો જોઈને ખરેખર બહુ રડવું આવે છે અને દિલ ખુશ ખુશ થઈ જાય છે કે આવો પણ માણસ કોઈ દુનિયામાં છે
@chimankansara2672 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભાઈ મોજ કુદરત ના ખોળે🙏👌❤️
@pravinparmar76062 жыл бұрын
Jai mataji bhai 🎊🎊🙏😊🥰🥰🥰
@abhipatel87692 жыл бұрын
Khajur Bhai Monsoon ma Tree🌳🌲🌴 vavo...500..
@vajavijay35552 жыл бұрын
Very nice video khajur bhai 😍
@prajapatibhaveshmaru79872 жыл бұрын
Khajur bhai bdha kam sara kre ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@AjayThakor-ni6rz2 жыл бұрын
હાઈ ખજૂર ભાઈ તમે જયારે પણ અમદાવાદ આવવાના હોય એ પેલ્લા તને સોર્ટ વીડીયો બનાવી ને મુકજો જેથી કરી અમને ખબર પડે ને એક વાર તમારા દર્શન કરવા સે ...Im big fan of your..
@shardabenchudasama67982 жыл бұрын
કંટોલા નું શાક બહુ મસ્ત બનાવ્યું છે ભાઈ
@PATHUBHAI12342 жыл бұрын
જય માતાજી આખી ટીમલી 🙏🙏🙏🙏🙏
@makawanarahulb35712 жыл бұрын
Jay mataji khajurbhai 👍👍👍
@Mehul964962 жыл бұрын
Kantola & kada banne nu combination jabardast che ne maru to fvrt che... Nitin Bhai
@laljivalani48682 жыл бұрын
Jay Shri Chamunda maa 🙏
@patelmanan93392 жыл бұрын
Have saving na karavata khajur Bhai without saving ma j mast lago cho tame ane lala Bhai 😊
@vedishyakukadiya1002 жыл бұрын
900k soon bhaiya 😍😍😍😍 jaldi jaldi 1 million pan thay 🤩😍 congrats Nitin bhai and all team members 🎉🎉🎉🎉🙏😇❤
@aniyaliyavijay38822 жыл бұрын
Vah khajur bhai.kantola nu sak baki banaviu mast
@sanjooYT2 жыл бұрын
"परिश्रम सौभाग्य की जननी है ।" "जिसके पास धैर्य है वह जो चाहे वो पा सकता है ।" "कोई व्यक्ति अपने कार्यों से महान होता है, अपने जन्म से नहीं ।"❤️
@gamitsonu63482 жыл бұрын
Aapda lala bhai , Tamne salam che tamari Acting mate ..bo khatarnaak ho baaki ...
@Hinarajput522 жыл бұрын
Nice recipe 👌😋
@gamitsonu63482 жыл бұрын
Ha moj ha.. .. Nitin bhai kharekhar tame bhagvaan na Avtaar cho ...tamara jevu Aakhi duniya ma ni male.....
@razveer73302 жыл бұрын
જય શ્રી કૃષ્ણા🙏
@anandsolanki12602 жыл бұрын
Va nitin bhai va Deval bhai ne khavdav jo tena mate bov sharu
@heenalukka2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય જલારામ જય માતાજી 🙏
@MotivationOHP2 жыл бұрын
Moj karavi yarr aava vlog pan lavtaryo 🙌
@jiganimoj2 жыл бұрын
લાલા ભાઈ ને શાક જોઇ ને વધારે ભૂખ ઉપડી લાગે છે 😂😂😂😂
@hp61352 жыл бұрын
Video joyi Mane fari bhukh lagi gayi.jay mataji jay shree Krishna
@meenaparmar63202 жыл бұрын
Versatile man n his vlogs as always....lyk seva..comedy..traveling..informative..motivational..etc..etc..etc...cooking pn thai gye...sir , great🌹🙏👌💯
@rameshthakor80732 жыл бұрын
Jay Dwarkadish Nitin bhai 🙏 Nyc vidio Bhai 👍 Congratulations 👑 chehar ni sarkar 👑
@bhanubharwad53782 жыл бұрын
જય માતાજી🙏🏻❣️
@dcbambhaniya2 жыл бұрын
ખજુરભાઈ કનટોલા ની સબજી બોવ મસ્ત બનાવી છે હા મોજ હા
@mehulgaming811822 жыл бұрын
અમે આને કંકોડા કહીએ છીએ
@PasayasunilPasayasunil2 жыл бұрын
Super vlog and enjoy khajurbhai ❤️❤️❤️
@rohitvariyavlogs53872 жыл бұрын
ખજૂર ભાઈ મે મારી આ ચેનલ માં એક vlog upload કરિયો હતો તમે ધનમોરા આવિયા હતા ત્યારે તે viral થય ગયો. 🙏🙏
વાહ નિતિનભાઈ જાની વાહ ખુબ જ સ્વાદિષ્ટ બનાવો છો ભાઈ મોં પાણી પાણી થઈ ગયું છે
@aartigadhvi33722 жыл бұрын
Khajurbhai comedian with Chef mataji bless u maro dikro 8 years old che ae almost 3 hours tmaraj video joto hoy che Jay mogal jay shree Krishna jay mataji 🙏🙌 all team member hard work and good work
@ll_kirit_raval_ll2 жыл бұрын
વાહ ભાઈ વાહ મારુ પિય શાક અમે કંકોડા કહિયે છીએ
@yakin_modan2 жыл бұрын
Khajur bhai bov mast banyu chhe ho dekhav ma khabar padigay
@onenessessystem28712 жыл бұрын
સાહેબ મોમાં પાણી આવી ગયું મને પણ કંતોલા બહુ ભાવે છે થોડું રહેવા દેજો🥱🤗
@vipulchauhan92532 жыл бұрын
જય શ્રી કૃષ્ણ ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏
@n.m.cstudio69012 жыл бұрын
ખજુર ભાઈ તમારા વિડિયો સુપર સે મને ફુલ કોમેડી વિડિયો બનાવા નો ફુલ સોક સે તમારી સાથે કામ કરવું છે