ભગવાન તમને ખૂબ ખૂબ આગળ વધારે અને હર પલ ખુશ રાખે ખજૂર ભાઇ ધન સે તમને ધન સે તમારી આખી ટીમ ને
@nimishajoshi40012 жыл бұрын
બાળકો ના ચહેરા પર ખૂબ જ આનંદ દેખાયો તમને મળી ને એ ખુબજ સારી વાત છે જય મહાદેવ
@sanjayprajapati99342 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ પહેલા ગૌરીબહેન ને જે 11 લોકો નુ આવી મોધવારી મા ભરણપોષણ કરે છે..ખજુરભાઈ તમે તો ધન્યવાદ ને પાત્ર છો..ભગવાન તમને સારા કામ કરવાની ખુબ શક્તિ આપે... જય મહાકાલ... હર હર મહાદેવ હર...
વાહ ખજૂરભાઈ વાહ ગરીબ ના આંસુ જોઈ ને પણ આખ માં આંસુ આવી ગયા ખજૂર ભાઈ જય હો રામદેવ પીર તમને સુખી રાખે
@kataramanojkumar75812 жыл бұрын
વિશ્વ ના સૌથી ધનિક વ્યક્તિ આપ છો . બીજું કોઈ નહિ . ભગવાન તમને અઢળક સંપતિ આપે એવી પ્રાથના🙏🙏🙏🙏🙏
@DineshThakor-zy1wj2 жыл бұрын
ખજૂર ભાઈ ખરે ખર સિંઘમ છે. ખજૂર ભાઈ તેમજ એમની ટીમને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.
@rkgamerislive80212 жыл бұрын
દાદા ને રડતા જોઈને રીયલી રડું😪 આવી ગયું ખજૂર ભાઈ ભગવાન તમને ખૂબ શક્તિ આપે ખુબ સરસ કામ કરી રહ્યા છો....🙏🙏
@arvindbhaikoli55842 жыл бұрын
ખજૂર ભાઇ તમારૂં સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાન ને પ્રાર્થના 💐💐
@deeporam0092 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ કે તમારા જેવો વીરલો અમારા ગુજરાતમાં છે કે કોઈ રાજકારણી આ શું કરી શકે એવું તમે કરો છો ભાઇ ભગવાન માતાજી હંમેશાં તમારી જોડે રહે અને હંમેશા તમારું દિલ મોટું રાખે..🙏🏻
@pethabhaideshai15992 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ ભગવાન તમને સુખી રાખે આવા ગરીબ લોકોની મદદ કરો છો 🙏🏻🙏🏻
@Dada_Digital2 жыл бұрын
ધન છે તમારી જનેતાને ખજૂર ભાઈ કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો. અમારા કુળદેવી માઁ અને રામાપીર બાપાને પ્રાર્થના કરી. કે તમે ખુબ આગળ વધો અને આમ નામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏
ખુબ સરસ કામ કરી રહ્યા છો નીતીન ભાઈ દ્વારકાધીશ તમારી બધી મનોકામના પૂર્ણ કરે
@gujariyaalpesh02752 жыл бұрын
જય ગુરુદેવ મોટાભાઈ ( ખજૂર ભાઈ ) તમારું આ સેવાનું રૂણ ગુજરાત ક્યારે પણ ચૂકવી નય શકે બસ ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે તમે ખુબ આગળ વધો અને વધારેમાં વધારે માણસોને તમારી સેવા મળે અને તમને ખૂબ ખૂબ આશીર્વાદ મળે વડીલોના એમ પણ ખૂબ જ મળે છે અને જિંદગીભર મળતા રહેશે અને તમારી નામના ખૂબ થશે જય ગુરુદેવ
@lrgaming392 жыл бұрын
Yaa Allah ❤️ Khajur Bhai Ne Hmesha Khush Rakhjo
@Deepak_Gujrat_gj82 жыл бұрын
ખરેખર આવું કાર્ય કોઈ જ ના કરી શકે, બહુ કરુણ દૃશ્ય, લાખ લાખ વંદન ખજૂર ભાઈ 🙏❤️❣️
@mukeshchaudhary55992 жыл бұрын
ધન્ય છે તમારી જનતાને ખજુર ભાઇ ગરીબ ના વારે આવીને આંસુ લૂછી જાઓ છો ખરેખર મે ભગવાન તો નથિ જોયા પન ભગવાન ના મૂળ રૂપ મા તમને જોયા છે 😢 Love you Khajur bhai ❤️
@kuvarsinhgohil64972 жыл бұрын
ભગવાન શ્રીકૃષ્ણ તમને અને તમારી ટીમને હંમેશા ખુશ રાખે જય માતાજી ખજૂર ભાઈ 🙏🙏
@vijaybhaipatel6482 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઇ
@vijaybhaipatel6482 жыл бұрын
ઈ
@Mina-zz7ld2 жыл бұрын
ખજુર ભાઈ મારુ નામ મીના છે રહુ છુ તા, વલ્લભીપુર,જિ, ભાવનગર,મુ માલપરા ખારા વિસ્તારમાં રહુ હુ દેવીપૂજક ની દીકરી સુ મારે બે બાળકો છે મરો પતિ અમને સોડીને જતા રહ્યા છે ભાઈ મારી મદદ કરો નથી ઘર કે લાઈટ કે પાણી મારા પીયર ના ગામ મા રહુ છુ ઝુંપડુ કરીને ભાઈ મારી મદદ કરો મારો મેસેજ ખજુર ભાઈ સુધી પહોંચાડો આહુ ત્રીજી વખત મેસેજ કરું છું ભાઈ ચોમાસામાં વરસાદ ના બોવ હેરાન થવિશી ભાઈ
@dineshmaheshwari69702 жыл бұрын
@@Mina-zz7ld contact number lakho
@sunildamor09282 жыл бұрын
સારુ કામ કરો છો ખજુર ભાઈ
@jentithakor46712 жыл бұрын
ખજૂર ભાઈ સવારે ઉઠીને તમારો vlog જોઈએ છીએ તો અેવુ લાગે છે કે ભગવાન ના દરસન થઇ ગયા અેવૂ લાગે છે જય માતાજી 🙏🙏
@ashvindas2 жыл бұрын
જય માતાજી નીતિનભાઈ જય સોમનાથ મહાદેવ નીતિનભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ નીતિનભાઈ તમને આવું સારું કામ કરો છો જય માતાજી નીતિનભાઈ
@criketclub64232 жыл бұрын
#khajurbhai વાહ ખજૂર ભાઈ વાહ ધન્ય સે તમને ગુજરાત નો સાવજ 🙏🙏🙏🇮🇳❤️
@pareshadesara66262 жыл бұрын
ગુજરાત નો ,,,, ગુજર તો મેલા ફિલ્મ મા હતો😂😁🤣
@villagetrip49062 жыл бұрын
ધન્ય છે ખજૂરભાઈ તમને, બધા કામ પડતાં મૂકીને તમારા vlog ઘરના પરિવાર સાથે બેસીને જોઈએ છીએ. બધા ની આંખોમાં આશું 😥 આવી જાય છે પરિસ્થિતિ જોઇને. ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને અને તમારી આખી ટીમને 🙏🙏🙏
@jayabenbhojani21602 жыл бұрын
જય માતાજી ખજૂર ભાઈ
@zapadiyajaysukhbhai54782 жыл бұрын
।y
@hanshabhenkoshiya31612 жыл бұрын
@@jayabenbhojani2160 અઅ
@patelkirti54142 жыл бұрын
ખજૂર ભાઇ ખૂબ ખૂબ અભિનંદન તમને ને તમારી ટીમ ને તમે ગરીબો જે મદદ કરતાં રહો શો ભગવાન તમને ખૂબ પ્રગતિ અપાવે એને ગરીબ લોકો ને સેવા કરો ધન્ય છે તમને
@mayur.chauhan83922 жыл бұрын
જય માતાજી.. નીતિનભાઈ..... ભગવાન તમને ખૂબ પ્રગતી કરાવે એવી દિલ થી પ્રાર્થના કરું છું.. તમે ખૂબ આગળ વધો.. અને તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે.. એવી પ્રાર્થના..🙏🏻🙏🏻🙏🏻
@જયમોમાઈરાજડીજેટલ2 жыл бұрын
જય મોરલીધર જય ઠાકર ભગવાન તમને ખુબ આગળ વધારે ખજૂર ભાઈ
@velaniashvin45492 жыл бұрын
🥰ભગવાન તમને ખૂબ ખૂબ આગળ વધારે અને હર પલ ખુશ રાખે ખજૂર ભાઈ ધન સે તમને ધન સે તમારી આખી ટીમને🙏🙏🙏🙏❤️❤️❤️❤️🥰🥰🥰😍😍😍
@kolipatelmahendra12532 жыл бұрын
ગામડા नि हारे कोई ना आवे सिटी माँ कोई avkaro ના आपे ગામડું એ ગામડું 👍😍😊🤞💯🙏🙏🙏
ખજૂર ભાઈ ભગવાન તમને તંદુરસ્તી વાળી લાંબી ઉંમર આપે એવી ખૂબ ખૂબ દુઆ અને પ્રાર્થના 🙏🎉
@comedykingop15972 жыл бұрын
ખજૂર ભાઈ અને તેની ટીમ ને હંમેશા આગળ વધે એવી અમારી પ્રાર્થના કરીએ
@aartiaasodiya47082 жыл бұрын
Khjur bhai amare tmari jrur se
@aartiaasodiya47082 жыл бұрын
Tmara nbar moklo
@बदनामशायर-छ6च2 жыл бұрын
सच में एक बुजुर्ग बाप की व्यथा सुन कर जिसके 2 जवान बेटे भरी उम्र में भगवान के पास चले गए हो उस बाप पर क्या बितती होगी आज तो आँख से आंसू आ गए खजूर भाई नितिन भाई के लिए जितना बोले उतना कम है 🙏
@djneeluxx795662 жыл бұрын
ભગવાન તમને અને તમારી ટીમને હંમેશા ખુશ રાખે આવી ભગવાન ને દુવા છે jigali end khajur 🙏
@safvangangat692 жыл бұрын
નિતીનભાઈ જાની તમારા આવા સારા કાંમ નો બદલો ઈશ્વર જ આપી શકે એમ છે..ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ
@nareshbajaniya17942 жыл бұрын
વાહ ખજુર ભાઈ તમારી સેવા કાર્ય અદભુત છે નિતિનભાઈ જાની તમને અને તમારી ટીમને મહાદેવ ભોળાનાથ આજીવન સલામત રાખે અને લોકો નો પ્રેમ ભાવ તમારી પર વરસતો એવી ભાવના સાથે ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ આભાર 👌👍🤝🙏🙏
@KetansinhChauhan-bp3jv2 жыл бұрын
કોટી -કોટી વંદન છે 🙏🏻🙏🏻 ખજૂરભાઈ તમને અને તમારી જનેતા અને તમારી આખી ટીમને 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@GopalBarvad3022 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ તમારી ટીમને
@parmarganesh1442 жыл бұрын
ધન્ય છે. તમારી ટીમ ને ખજુર ભાઇ 🙏🙏🙏 મા મેલડી હમેશા. ખુશ રાખે
@ajaysinhrathod16162 жыл бұрын
ભાઈ તમને ભગવાન હંમેશા ખુશ રાખે❤️🙏🙏🙏
@ravihadagara082 жыл бұрын
મેં ભગવાન તો જોયા નથી પણ ભગવાન ના રૂપ માં મને નીતીનભાઇ જાની એન્ડ ટીમ જોવા મળી છે ધન્ય છે તમને અને તમારી ટીમ ને 🙏❤️
@solankibhavesh94642 жыл бұрын
હા ભાઈ સાચી વાત છે
@GujjuGupshup2 жыл бұрын
દુનિયા માં બાપ ના હાથ માં દીકરા ની લાશ હોય એના થી મોટું દુઃખ નથી મારા ખ્યાલ મુજબ... દાદા એમ કેય કે મારા દીકરા ને બાથમાં માં લઇ મરી ગયો ત્યારે.. આવા માણસો દુઃખિયના પેટ તમે ઠારો છો તમે ખજૂર ભાઈ મહાન છો.... અને તમારી થી મહાન તમારા માતા છે જેના કૂખે તમારા જેવા દયાવાન અને દાનવીર કર્ણ કહી શકાય તેવા ને જન્મ આપ્યો છે વંદન બાપ....👏👏👏
@ravianiyariya2052 жыл бұрын
જય અલખધણી 🙏 જય માતાજી નીતિનભાઈ ખૂબ ખૂબ અભિનંદન જય હો ગરીબ ના દેવતા
@dishantbhatiya25592 жыл бұрын
ऊपर वाले से यही प्राथना है मेरी उम्र खजूर भाई को लगे। आपको भगवान हमेशा खुश रखे और इतना आशीर्वाद रखे आप पर की आप ऐसे लोगो का मसीहा बने रहे। आप भगवान का दूसरा रूप हो ।
@rameshraanua36342 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ખજુરભાઈ ને હંમેશા એમને એમ શક્તિ ભગવાન આપે
@amardeepmobile57592 жыл бұрын
ધન્ય છે ભાઈ તમારા જનેતા ને દુનિયા ના સુવથી અમીર આદમી તમારા સિવાય કોઈ નથિ
@pravinbarot_edits2 жыл бұрын
ખૂબ ખૂબ સરસ કામ કર્યું છે ભાઈ તમે...અને આવું કામ કરતા રહ્યો .અને લોકો નો તમને સપોર્ટ મળતો રહે ભાઈ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jiganimoj2 жыл бұрын
Congratulations 900K Subscriber 🎉 Love From Dahod ❤️ ખૂબ ખૂબ આગળ વધો ખજુર ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏
ભાઈ તમારો આભાર માની એ એટલો ઓછો પડે પણ ભગવાન ને એટલી પ્રાર્થના કરૂં શું કે મારા ખજુર ભાઈ (નીતીનભાઈ) ને તું હર પલ ખુશ રાખજે મારા રામ🙏
@RajaBahucharedit2 жыл бұрын
ધન્ય છે ખજુર ભાઈ ને જે આવું સરસ કામ કરી રહ્યા છે ખરેખર અત્યારે કળજુગ માં જેમ રામ અવતાર લિધો હોય એવું લાગે છે અને માંરો નોધારા નો આધાર રામાધણી અને માંરી ચુંવાળ વાળી ભગવતી બહુચર તમારી મનોકામના પૂર્ણ કરે 🙏❤️🙏🙏
@gujratiminivlog-q9y2 жыл бұрын
Congratulations ખજૂર ભાઈ 9 લાખ subscribe
@kantibaldaniya66442 жыл бұрын
જય માતાજી. જય હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ. 🙏
@kiranbhaivasava52972 жыл бұрын
જગતનો તાત તમને અખૂટ ધન આપે એવી પ્રાર્થના.
@dhavalraval75322 жыл бұрын
ખજૂર ભાઈ બોલવા માટે કોઈ શબ્દો નથી... જોરદાર જોરદાર અને જોરદાર... જય મહાદેવ
@nareshbhaliya831 Жыл бұрын
ભગવાન તમને ઘણું બધું આપે એવી પ્રાર્થના વધારે કામ કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના
@ravihadagara082 жыл бұрын
ધન્ય છે તમને અને તમારી ટીમ ને 🙏
@chiragkathiriya93062 жыл бұрын
There has been ages, khajur , I've not seen man as kindly as you. Nature may support you for trillions of years ❤️ wishes from heart
@dilipkumarparmar15902 жыл бұрын
ગુજરાત નો સોનું સુદ એમજ નથી નામ આપ્યું !!!❤️પેલા મે કીધું હતું પણ ત્યારે એટલું ફેમસ ના થયું પછી કોઈક મોટાં માણસો એ કહ્યુ પછી તી વાયરલ થઈ ગયું❤️✅😇
ધન્ય છે તમારા માં બાપ ને કે આ ધરતી પર તમને જન્મ આપ્યો
@shyamsingh66072 жыл бұрын
खजूर जीतना मीठा हे आप के अंदर कि आत्मा उससे ज्यादा मिठी है भगवान। आप को लंबी उम्र दे
@ramjithakor82032 жыл бұрын
ધન્યવાદ છે તમારી જનેતાને કે આવા સુરવિરને જન્મ આપ્યો
@hasmukhgirigoswami65752 жыл бұрын
જય હો નીતિન ભાઈ તમને અને તમારા પરિવાર ને ભોળાનાથ સુખી રાખે જય હો મારા ગુજરાત ના કરણ ની
@Kamlesh-eb1hs2 жыл бұрын
ખજૂર ભાઈ સાચા દિલથી તમને ધન્યવાદ અને તમારી જનેતાને
@હસો_અને_હસાવો2 жыл бұрын
તમે તો ભગવાન છો ખજુર ભાઇ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bharatmakavanavlogs90382 жыл бұрын
Love you bhai તુમ જીયો હજારો સાલ જય માતાજી ભાઈ જય મોગલ
@chauhanvarshabaketansinh43222 жыл бұрын
ખુબ ખુશ રાખે માં આશાપુરા તમને ખજૂરભાઈ..
@khushithakor26922 жыл бұрын
તમને ભગવાન વધારે સારું રાખે અને તમે હંમેશા ખુશ રહો ભાઈ
@luckyvideo25682 жыл бұрын
ખજૂર ભાઈ ભગવાન તમને ખુબ ખુબ પ્રગતિ આપે..... 🌹🌹🌹🌹🌹
@surubalasara57982 жыл бұрын
Jay shree krishna khajur ❤️❤️❤️❤️❤️👍
@rajuparmar30202 жыл бұрын
ધન્ય છે ભાઈ તારી જનેતાને કે તારા જેવા પુત્ર ને જન્મ આપ્યો
@mukeshbhaibavalvabavalvamu78092 жыл бұрын
જય શ્રી હનુમાન દાદા સાળંગપુર વાળા આપની રક્ષા કરે
@B4uprsr2 жыл бұрын
Nitin. . ખુબજ સરસ. . જોઈને ખૂબ જ સારું લાગ્યું કે આવા જરૂરિયાત મંદ ઘર ને તમારા જેવા આશરો આપનારા મળી ગયા ને તમારી સાથે જે પણ લોકો કામ કરવામાં સાથ આપે છે તે બધા તારીફ ને કાબિલ છે. . Acommendable work by❤️Janidada Foundation❤️ 🙏જય શ્રી કૃષ્ણ🙏
@dilipchauhan6027 Жыл бұрын
ખુબ સરસ ખજુર ભાઈ તમને ભગવાન લોબુ આયુષ્ય આપે અને તમે સેવા ના કાર્યો કરત રહો
@k.n.kola.javantri2 жыл бұрын
ધન્ય છે આ બેન હો..ધન્ય આ જનની ભાઈ...🙏🙏
@chekhaliyabharati64092 жыл бұрын
દુખિયાના બેલી ખજૂર ભાઈ ની જય આખી ટીમ ની જય હો 🙏🙏🙏🙏જય માતાજી
@ekhindustani87772 жыл бұрын
ખજૂરભાઈ તમને, તમારાં પરીવાર ને, તમારી સેવાભાવી ટીમને તથા ખાસ કરીને સોમાકાકા અને ભીખાદાદા ને માં મોગલ સદાય સુખી રાખે એવી દિલથી પ્રાર્થના કરૂં છું...
@indiafirst.1232 жыл бұрын
Nitin bhai tamara kam ne to 100 100 salute pan khare khar aava kissao ma gamna sarpanch ane netao no bahu moto vank chhe naka aatlu kam to sarpanch pan dhare to madad kri sake.
@vaghelaramesh3202 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ માં મોગલ સદાય તમારી સાથે રહે જય માં મોગાય
@GujaratiTourister2 жыл бұрын
🙏Jay Mataji All Friends From Himatnagar 🛣
@harkishandave232 жыл бұрын
ધન્ય છે ખજૂર ભાઈ ને❤️🙏
@Parassss922 жыл бұрын
Love you khajur Bhai ❤️❤️
@SanjayThakor-jz6nq2 жыл бұрын
જય માતાજી ખજુર ભાઈ ભગવાન તમને તમારાં ટીમ ને સાથ સહકાર આપે🙏🙏
@sanjayvasveliya61002 жыл бұрын
*🚩 धर्मो रक्षति रक्षितः 🚩*
@dineshprajapati38702 жыл бұрын
Jay shree krishna khajurbhaii ❤️🥰😘😘❤️
@dipaksagarka2 жыл бұрын
જય માતાજી.. ભગવાન ના રૂપ છો તમે.. ગરીબો ના મસીહા છો..સલામ સાહેબ તમને...
@mojilosohilkureshi6642 жыл бұрын
Vah khajur bhai tame bhagvan nu roop savo
@hamirbhaichavada43046 ай бұрын
❤❤❤❤❤ ગુડ લક્ક ખજુર ભાઇ ખુબ ખુબ અભિનંદન આવા પરોપકારી કામ કરતાં રહો ખુબ સરસ જય માતાજી
@pateljayesh31522 жыл бұрын
ખજૂર ભાઈ તો ખજૂર છે નીતિનભાઈ જ્યાં સુધી તમારા જેવા લોકો છે ને ત્યાં સુધી નાના માણસો ને ટેન્શન લેવા જરૂર નથી જય માતાજી ભાઈ ધન્ય છે તમારા માં બાપ ને.