કચ્છ માં આવેલ મણિયારો ગઢ || ઓઢો જામ અને હોથલ પદમણી નો ઇતિહાસ

  Рет қаралды 9,131

Vaghela Nature Vlogs

Vaghela Nature Vlogs

Ай бұрын

#vlog #gujarati #entertainment #history
કચ્છ માં આવેલ મણિયારો ગઢ || ઓઢો જામ અને હોથલ પદમણી નો ઇતિહાસ
કચ્છ ના lakhpat તાલુકા માં મોટી બેર ગામ નજીક આવેલ maniyaro gadh હજારો વર્ષ જૂનો ઐતિહાસિક કિલ્લો આવેલ છે
સુંદર જગ્યા પરંતુ જાડી બહું વધી ગયેલ છે જેના કારણે તેનો નજારો ઢંકાઈ જાય છે
સફાઈ નિ જરૂર છે
આવી ઐતિહાસિક જગ્યાઓ આપણા દેશમાં
ગણી આવેલ છે તેને સાચવવી પડશે
ધન્યવાદ

Пікірлер: 27
@hiteshpatelvlogs7550
@hiteshpatelvlogs7550 Ай бұрын
ખુબ સરસ માહિતી આપી પહેલીવાર કચ્છમાં આવો કિલ્લો છે તો ખ્યાલ જ ન હતો.
@vaghelanaturevlogs
@vaghelanaturevlogs Ай бұрын
Thanks bhai કચ્છ માં આવી ગણી ઐતિહાસિક જગ્યાઓ છે જે આપણે નથી જોઈ
@savjidubariya4043
@savjidubariya4043 28 күн бұрын
સઈ માં મંદિર છે
@bhailabhait1068
@bhailabhait1068 Ай бұрын
❤વીડીયોતોસારોજલાગયોછૈકેનથીજોયુબનીકેનતુજોયુઓઢાજામનુવતનઆવીડીયોમાજોવામળયુછે🎉ઘુમાઅમદાવાદ❤
@Vishv.prajapati9
@Vishv.prajapati9 Ай бұрын
Saras
@vaghelanaturevlogs
@vaghelanaturevlogs Ай бұрын
આભાર આપનો 🙏🙏
@dafadananaji4705
@dafadananaji4705 Ай бұрын
❤ઓઢા જામ અને હોથલનો ઈતિહાસ સોરઠમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગામ મોણવેલ ગામે હાલ હોથલીયો ડુંગર મોજુદ છે
@Shortstories3456
@Shortstories3456 Ай бұрын
અતિ સુંદર માહિતી આપી ધન્યવાદ દોસ્ત 🙏🙏🙏🙏🙏
@vaghelanaturevlogs
@vaghelanaturevlogs Ай бұрын
Thanks ભાઈ
@Shortstories3456
@Shortstories3456 Ай бұрын
જય શ્રી કૃષ્ણ બાપુ 🙏🙏🙏🙏🙏
@meghjijethalalsolanki7551
@meghjijethalalsolanki7551 Ай бұрын
વાગડ ના સઈ ગામ પાસે પણ છે.....
@dafadananaji4705
@dafadananaji4705 Ай бұрын
❤ સરસ જુના ઈતિહાસ જાણવાની ઘણી મઝા આવી છે ધન્યવાદ આભાર
@vaghelanaturevlogs
@vaghelanaturevlogs Ай бұрын
ખૂબ ખૂબ આભાર આપનો ભાઈ
@karsanprajapati7944
@karsanprajapati7944 Ай бұрын
હર હોથલ કરછ ડે માળું સવા લખ
@pravinsinhjiajitsinhjiker1727
@pravinsinhjiajitsinhjiker1727 Ай бұрын
Waah bhai khub saras mahiti api ane tame sari mehnat thi video banayvo . Ame hothlma ane odhajam na vansaj chhi atiyare Amara 4 gaam chhe jamnagar ma miyatra Nana thavriya mota thavriya ane kesod padi
@vaghelanaturevlogs
@vaghelanaturevlogs Ай бұрын
બહુજ આનંદ ખુશી થઈ ભાઈ કે આપ hothal માં અને ઓઢા જામ ના વંશજો છો 🙏🙏
@dafadananaji4705
@dafadananaji4705 Ай бұрын
❤ અને હાલ ત્યાં ભોયરૂ પણ મોજુદ છે જે સત્ય હકીકત છે ધન્યવાદ
@vaghelanaturevlogs
@vaghelanaturevlogs Ай бұрын
આભાર આપનો ભાઈ 🙏🙏
@minelabmetal19
@minelabmetal19 Ай бұрын
,,🙏👍👌
@meghjijethalalsolanki7551
@meghjijethalalsolanki7551 Ай бұрын
ભુજ થી 25km દુર કોટાય સુર્ય મંદિર પાસે પણ છે....
@digvijay9029
@digvijay9029 Ай бұрын
શું ઓઢજામ ની જગ્યા છે ત્યાં?
@meghjijethalalsolanki7551
@meghjijethalalsolanki7551 Ай бұрын
@@digvijay9029 ભોંયરું છે ત્યાં....
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН
Викторина от МАМЫ 🆘 | WICSUR #shorts
00:58
Бискас
Рет қаралды 5 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 10 МЛН
ZARA DUNGAR..ZARA NI LADAI.KATCH BHUJ.LAKHAPAT.
15:36
RAMDASBAPU GIRNARI
Рет қаралды 6 М.
IDAR | ઈડરિયો ગઢ | GUJARAT | SABARKANTHA
22:38
Long Drives with Yagnesh
Рет қаралды 55 М.
Каха заблудился в горах
00:57
К-Media
Рет қаралды 10 МЛН