Рет қаралды 216,822
'કાકા કમરને હલાવો'ને કરો વેલકમ ! 🎉🎶 પાર્ટીની મોજ માણવા અને આખી રાત ધમાલ મસ્તી કરવા માટે તમારે જરૂર છે આ ગીતની ! 🔥
Say goodbye to boring parties and hello to 'Kaka Kamarne Halaav'! 🎉🎶 This song is all you need to get the party started and keep it going all night long! 🔥
Movie Name: Bushirt T-shirt
Banner: Coconut Motion Pictures
Producer: Rashmin Majithia
Director: Ishaan Randeria
Music: Sachin-Jigar
Cast: Siddharth Randeria, Kamlesh Ozza, Vandana Pathak, Reeva Rachh, Hardik Sangani, Bhakti Kubavat, Kuldeep Gor, Muni Jha, Sunil Vishrani & Manan Desai
Music On: Zen Music Gujarati
Song Name: Kaka Kamarne Halaav
Music: Sachin-Jigar
Lyrics: Niren Bhatt
Singers: Sachin-Jigar, Divya Kumar, Bhoomi Trivedi, Paresh Pahuja, Sangeet Haldipur, Anusha Mani
Rap: Aghori music
Programming: Hrishikesh Gangan, Sahil Vishwakarma
Music Production Head: Romil ved
Mixed & Mastered By: Swar Mehta
Live Instruments
Trumpets & Horns: Robin Fargose
Guitars: Indrajit Chhetia
Copyright Rights: Zen Music Gujarati
Also, Streaming on:
Wynk: bit.ly/3XC1bbc
Spotify: spoti.fi/44tdPM2
Amazon Music: bityl.co/JfSz
Gaana: bit.ly/3JK06J0
Jio Saavn: bit.ly/46NVTxR
iTunes: apple.co/3XDhdlb
Apple Music: apple.co/3XDhdlb
હેલ્લો 1 2 3, માઈક ચેક, હેય યુ, બૂમ શાકા લાકા બૂમ, શાકા લાકા બૂમ, શાકા લાકા બૂમ બૂમ
લેટ્સ ગો, બૂમ શાકા લાકા બૂમ, શાકા લાકા બૂમ, શાકા લાકા બૂમ બૂમ બૂમ
દિલમાંથી બિલ બધાં ભુલી હવે ચિંતાની પીપુડી વગાડવાની પેં
સાંધાનો દુઃખાવો ભલે,લોન ના ચૂકાવો ભલે, આજે એન્જોય કરી લે
હાઈ બીપી વધે તો વધવા દે....ખુદ ને તું ગમે તે કરવા દે....
હે કાકીનો તુ ડર આજે દુર ભગાવીને ,જૂમો નાચો ગાઓ હાં ચલો કમ ઓન
કાકા કમરને હલાવ, કાકા શેક ઇટ શેક્ ઇટ નાવ....
કમ ઓન એ કાકા, પેન્ટ ને ચઢાવ, હેય કાકા આવી ગ્યો છે દાવ
ક...ક..ક. કાકા, બતાવો તાકાત, ચાલો નહીં વાંકા ,ને કાઢી નાંખો ગાભા,
કૂલ બની જાઓ પહેરી ચશ્મા, લાવો જવાની આ ઘડપણમાં, પેન્ટ ચઢાવો, કમર હલાવો, સ્ટેપ જાણે દેવાનંદના
મૂકો બધાં કામ આજે, ભૂલી જાવ દેવા બધા,
મજા લઈ લો થોડી દુનિયાભરનું ટેન્શન લીધાં કરતા,
જીવન છે એકજ કેટલા લેવાના તણાવ,
હેડો ઊઠો કાકા જલ્દી હવે આવી ગ્યો છે તાવમાં
હેય.. ઓ રે ઓ છોરા, આવીને ગોરા, કેમ તુ ઝાંસો આપે
સ્ટાઈલ જો મારી,બચ્ચન જેવી, શેનો તુ ફાંકો રાખે
મારી આ જવાની ભલે થોડી છે પુરાની ભલે, પ્રેમકહાની તારીમારીના થવાની ભલે, સરસ મજાની કોઈ,
દઇ દે નિશાની ભલે,પાસે તુ આવી જા
કાકા કમરને હલાવ , કાકા શેમ યુ શેક ઇટ નાઉ, આહા..આહા..કમ ઓન ઈન
કાકા પેન્ટ ને ચઢાવ આહા..આહા.. હાં..હાં..અરે કાકા આવી ગ્યો છે દાવ
શાકા લાકા બૂમ, શાકા લાકા બૂમ, શાકા લાકા બૂમ બૂમ બૂમ બૂમ..... ચલો.... એ હાલો ..... એ કાકા હાલો.....
Listen to 𝑩𝒖𝒔𝒉𝒊𝒓𝒕 𝑻-𝒔𝒉𝒊𝒓𝒕 songs ►
Wynk: bit.ly/3PWP6vK
Spotify: spoti.fi/3XNPuhQ
Amazon Music: amzn.to/3XQIMHZ
Gaana: bit.ly/44zRFbe
Jio Saavn: bit.ly/3NImeEE
iTunes: apple.co/46O6Kry
Apple Music: apple.co/46O6Kry
Follow 'Bushirt T-shirt' for more updates
Facebook: / bushirttshirt
Instagram: / bushirttshirt
Follow 'Coconut Motion Pictures' for more updates
Facebook: / coconutmotionpictures
Instagram: / coconutmotionpictures
Follow '𝐙𝐞𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢' for more updates
Facebook: / zenmusicgujarati
Instagram: / zenmusicgujarati
Twitter: / zenmusicguj
#BushirtTshirt #KakaKamarneHalaav #SachinJigar #RashminMajithia #SiddharthRanderia #KamleshOzza #ReevaRachh #HardikSangani #KuldeepGor #BhoomiTrivedi #DivyaKumar #GujaratiKalakar #LatestSong #GujaratiLove #DanceSong #Rock #RockSong #RockMusic #GujaratiSong #NewGujaratiSong #GujaratiSinger #GujaratiMovie #ZenMusicGujarati #CoconutMotionPictures