એકલ વિદ્યાલય ગુજરાતમાં કેળવણી ક્ષેત્રે શું કામ કરે છે? | Ramesh Tanna | Navi Savar

  Рет қаралды 792

Navi Savar

12 күн бұрын

એકલ વિદ્યાલય ભારતમાં એક લાખ અને ગુજરાતમાં 2500થી વધુ શાળાઓ ચલાવે છે.
આલેખનઃ રમેશ તન્ના
દૂરદરાજનાં, છેવાડાનાં ગામોમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં એકલ વિદ્યાલય કેળવણી અને સર્વાંગી વિકાસનું નોંધપાત્ર અને માતબર કામ કરે છે. એકલ વિદ્યાલયના ગુજરાત એકમના અગ્રણી શ્રી વિજયભાઈ શાહ કહે છે કે એકલ પ્રકલ્પનો પ્રારંભ ભારતમાં 1989થી રાંચીથી થયો હતો. પ્રારંભમાં પૂર્વનાં રાજ્યોમાં વિશેષ કામ કરાયું. તેના પાયામાં છે દર્દ અને કરુણા. પ્રેમ અને સંવેદના. એકલ વિદ્યાલય અનોખી રીતે કેળવણીનું કાર્ય કરે છે. અહીં શિક્ષકો હોતા નથી, આચાર્ય હોય છે. સ્થાનિક બહેનોને તાલીમ આપીને આચાર્ય બનાવવામાં આવે છે. બહેનો આચાર્ય તરીકે કામ કરે છે.
ગુજરાતમાં 2500 થી વધારે એકલ વિદ્યાલય ચાલી રહ્યાં છે. આ વીડિયોમાં વિજયભાઈ એકલ વિદ્યાલયના પ્રકલ્પ વિશે વિગતવાર માહિતી આપે છે. એક આખી ટીમ પાકી અને સાચી પ્રતિબદ્ધતાથી સમગ્ર ભારતમાં એકલ વિદ્યાલય ને અસરકારક રીતે આગળ વધારી રહી છે. આપ ગુજરાતના પ્રકલ્પ વિશેષ માહિતી મેળવવા માગતા હો તો શ્રી વિજયભાઈ શાહનો 70169 09985 નંબર પર સંપર્ક કરી શકો છો.
(પૉઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના 9824034475)
Video edited by Tushar Leuva
Facebook: ramesh.tanna.5
#PositiveStorieswithRameshTanna #RameshTanna #navisavar

Пікірлер: 18
@YashPatel-pf3ik
@YashPatel-pf3ik 12 күн бұрын
સુંદર કામગીરી માટે હાર્દિક અભિનંદન 🌹
@kalpanamalanpur7858
@kalpanamalanpur7858 9 күн бұрын
બહુ જ સુંદર કામગીરી❤
@asarisailesh194
@asarisailesh194 12 күн бұрын
જય શ્રી રામ
@namratabhavsar50
@namratabhavsar50 11 күн бұрын
આપનાં કાર્ય ની સુવાસ ફેલાય વધુને વધુ લોકો જોડાય. આપ સૌને વંદન. જેટલા બાળકો ભણે છે. જે ગામો જોડાય છે એમને વંદન.
@kharadijagdish4170
@kharadijagdish4170 11 күн бұрын
Great Jay shree ram
@mangalprasadmodi7716
@mangalprasadmodi7716 12 күн бұрын
Great job by Vijay bhai❤
@gulabi.humtobankesipahishr5905
@gulabi.humtobankesipahishr5905 12 күн бұрын
Congratulations
@jitumerchantphotographer4950
@jitumerchantphotographer4950 12 күн бұрын
Excellent work by Vijaybhai, working hard for Education By getting educating, person does not become Slave
@vijaykshah64
@vijaykshah64 9 күн бұрын
આભાર
@drposhakpatel7993
@drposhakpatel7993 11 күн бұрын
❤Good Job 🎉
@jagdishrathvi504
@jagdishrathvi504 12 күн бұрын
સ્કુલને બાળક સુધી લઈ જવું...વાહ, સુંદર પ્રકલ્પ
@vijaykshah64
@vijaykshah64 9 күн бұрын
આભાર
@metromarutifoundation8330
@metromarutifoundation8330 9 күн бұрын
History we NRI world's most important 2001 Gujarat NGOs and government agencies help you please you're help please 🙏
@vijaykshah64
@vijaykshah64 9 күн бұрын
Sir, nice of you.
@astoryadaybyrekhabenbhattg4974
@astoryadaybyrekhabenbhattg4974 12 күн бұрын
છેવાડાના બાળક સુધી શિક્ષણ પહોંચાડવું ઉત્તમ કામ છે. ઘણું જાણવા મળ્યું.
@vijaykshah64
@vijaykshah64 9 күн бұрын
આભાર...
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 76 МЛН
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 100 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 76 МЛН