No video

Kaloji Lunsariyo | કલોજી લૂણસરિયો ૧-૨ | SaurashtraNi Rasdhar |Javerchand Meghani | સૈારાસ્ટ્ની રસધાર

  Рет қаралды 9,438

Our Gujarati Studio

Our Gujarati Studio

5 жыл бұрын

Kaloji Lunsariyo, કલોજી લૂણસરિયો, ભાગ ૧-૨ - This is another unique Gujarati story about bravery and respect for humanity written by Zaverchand Meghani.
Based on our viewers request we created this gujarati lok varta story, if you want us to make any specific stories, please let us know we will be glad to work on it, thanks

Пікірлер: 29
@sidhrajsinh4642
@sidhrajsinh4642 4 жыл бұрын
Thank you real story chhe GAM Lunsariya ta wakaner g morbi jay kalaji
@nitinsenta3915
@nitinsenta3915 5 жыл бұрын
Khub saras varta
@OurGujaratiStudio
@OurGujaratiStudio 5 жыл бұрын
thank you
@rajendrasinhjadeja2780
@rajendrasinhjadeja2780 2 жыл бұрын
Jay,mataji
@mayurpadhariya6934
@mayurpadhariya6934 5 жыл бұрын
આભાર ખુબ ખુબ અભીનંદન
@prakashmakka2058
@prakashmakka2058 5 жыл бұрын
Tamaru kyu gaam bhai
@mayurpadhariya6934
@mayurpadhariya6934 5 жыл бұрын
ઢસાગામ ગઢડા તાલુકો
@mayurpadhariya6934
@mayurpadhariya6934 5 жыл бұрын
આલેક કરપડો વારતા મુકવાવીનંતી
@pravinsinhrajput1686
@pravinsinhrajput1686 2 жыл бұрын
महिया राजपुत शुरवीर वीर कलोजी बापु गाम लुणशर वांकानेर
@jaypalzala8632
@jaypalzala8632 2 жыл бұрын
Lunasariya
@prakashmakka2058
@prakashmakka2058 5 жыл бұрын
Thenkyu Aabhaar
@mayurpadhariya6934
@mayurpadhariya6934 5 жыл бұрын
પરકાશભાઈ આભાર
@mayurpadhariya6934
@mayurpadhariya6934 5 жыл бұрын
રાઠોડ ધાધલ
@OurGujaratiStudio
@OurGujaratiStudio 5 жыл бұрын
you are welcome
@mayurpadhariya6934
@mayurpadhariya6934 5 жыл бұрын
તમારૂ કયુ ગામ પરકાશભાઈ
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 2 жыл бұрын
@@mayurpadhariya6934 ગામ પાટરામા તાલુકો મેંદરડા જુનાગઢ
@bahadursinh444
@bahadursinh444 5 жыл бұрын
Thank you for this story
@jayzala8312
@jayzala8312 4 жыл бұрын
but thankq amaro Etihas mukva mate
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 2 жыл бұрын
મહિયા રાજપુત શૂરવીર વીર કલોજી બાપુ ગામ લુણશર તાલુકો વાંકાનેર આ જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કણેરી ગામ મા વસવાટ કરતા મહિયા દરબારો ના શુરાપુરા દાદા છે અમે દર વર્ષે લુણશર ગામે કલાજી દાદા ના નીવેજ કરવા પણ જતા હોઇ છીએ લુણશર ગામ માં તેનુ મંદીર પણ આવેલુ છે કલાજી દાદા અે મહિયા રાજપુત સમાજ માં મક્કા પરીવાર માં જન્મ લીધો હતો વીર કલાજી દાદા અે કમળપુજા કરી હતી
@jayzala8312
@jayzala8312 2 жыл бұрын
@@prakashsinhdarbar6620 amara dada hoi amne na khbr hoi kevi vat karo chho tame lunsar tame gam nu name lyo chho e biju gam chhe baki kalajidada nu gam lunsariya chhe ane te amara dada chhe
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 2 жыл бұрын
અેતો મને ખબર છે કે વાંકાનેર તાલુકા માં લુણશર અને લુણશરીયા અેવા નામના બે ગામ આવેલા છે હવે કલાજી દાદા ની વાત આવે તો જવેરચંદ મેઘાણી દ્વારા લીખીત સૌરાષ્ટ્ર ની રસધાર ભાગ 3 કલોજી લુણશરીયો અે શંપુર્ણ ઈતિહાસ વાંચીલેજો તેમા લુણશર ગામનો ઉલેખ જોવા મળે છે વીર કલાજી દાદા ના ગામનુ નામ લુણશર હોવાથી ઈતિહાસ કારો અે ઈતિહાસ લખવા વારા અે કલોજી લુણશરીયો તરીકે ઈતિહાસ લખેલો છે અને આજથી 14 વર્ષ પહેલાં લુણશર ગામ માં લુણશર ગામ વારા અે આખુ ગામ ભેરુ થય ને સમસ્ત ગામ જનો અે ને શંકરભગવાન ના નવા મંદિર નું નિર્માણ કરેલુ નવુ મંદિર બંધાવેલું ત્યારે મંદિર ઉપર નુ મીંડુ ચડતુ નોતુ મંદિર બનાવવામાં વિઘ્ન આવતુ હોવાથી લુણશર ગામલોકો અે કોઈ જગ્યા જોવરાઈવુ હતુ તો દાણા જોવામાં કલાજી દાદા નુ આવ્યુ કે મારા મક્કા કુટુંબ ને તેડાવો ને મક્કા પરીવાર ના હાથે શંકર ના મંદિર નુ મીંડુ ચડશે અને ત્યારે કલાજી દાદા ના શાનીધ્ય માં અમે 51 કુંડી યજ્ઞ હવન કરેલો અને ત્યારબાદ શંકરભગવાન ના મંદિર નુ મીંડુ પણ ચડાવેલ લુણશર ગામ ના વાળીવીશ્તાર માં કલાજી દાદા ની રણ ખાંભી ને મંદીર આવેલુ છે અને લુણશર ગામ ના પાદર માં પોલીસ ટેશન ની બાજુમા તેનો પાળીયો આવેલો છે અમારા મહિયા દરબારો ના જુનાગઢ જીલ્લામાં 24 ગામ આવેલા છે આ 24 ગામ માં કણેરી ગામનો પણ સમાવેશ થાય છે કણેરી ગામ અમારા મક્કા પરીવાર નુ છે કણેરી ગામ થી લુણસર 250 કિલોમીટર થાય છે અમે દરવર્ષે કણેરી થી લુણશર કલાજી દાદા ના નીવેજ કરવા પણ જતા હોય સઈ લુણશર ગામ નુ લોકેશન પર શર્ચ કરજો તડાવ ની બાજુ મા વાડી વિસ્તારમાં કલાજી દાદા મંદીર અેવુ લખેલ આવશે અને તમારા લુણશરીયા ગામ માં પણ કલાજી દાદા નામના શૂરવીર થય ગયા હશે પણ કમળપુજા તો અમારા શુરાપુરા દાદા કલાજી દાદા અે કરેલી છે
@jayzala8312
@jayzala8312 2 жыл бұрын
@@prakashsinhdarbar6620 lunsar ma ek ghar garasiya nu nathi e jani lejo pela aaje nai pehla bhi notu
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 2 жыл бұрын
@@jayzala8312 આ ઈતિહાસ ને અંદાજે 300 વર્ષ થઈ ગયા હશે તો આત્યારે ગરાશીયા નુ કોઈ ખોરડુ કે ઘર ના હોઈ પણ પેલા હોઈ શકે અને મે જે આ કલાજી દાદા ની વાત કરી અેના લુણશર ગામ માં ઘણા પુરાવા છે અને મોટો પુરાવો તો અેજ કે વાડી વિસ્તારમાં કલાજી દાદા નુ અેક મંદીર આવેલુ છે અને ગામના પાદરમાં અેક મંદિર આવેલું છે 14 વર્ષ પહેલાં શંકરભગવાન નુ મંદિર બનાવવામાં આવ્યું તે મંદિર મા પણ વીર કલાજી દાદા નો ફોટો છે આ બધુ મારુ જોયેલુ છે લુણશર ગામ માં વીર કલાજી દાદા ની વીરતા ની શાક્ષી પુરતા ખાંભી અને પાળીયો હાલમાં મોજુદ છે
@prakashmakka2058
@prakashmakka2058 5 жыл бұрын
Aa varta Adhuri se ben Aakhi varta mukva vinanti kalaji kamadpuja tyaa sudhi Aa varta se
@OurGujaratiStudio
@OurGujaratiStudio 5 жыл бұрын
Tame barabar cho, aa khali bhag 1 and 2 che bija be bhag aaje publish karya che je aa varta puri kare che. Request karva abhar
@jayzala8312
@jayzala8312 4 жыл бұрын
lunsar nai lunsariya name chhe gamnu sarkhu bolo
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 36 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 9 МЛН
EVOLUTION OF ICE CREAM 😱 #shorts
00:11
Savage Vlogs
Рет қаралды 14 МЛН
Sorathni Rasdhara-1 || Ishardan Gadhvi ||Gujarati Loksahitya
30:05
Ishardan Gadhvi | Latest | Lok Varta | Dayro | 5
42:08
Kiran Ajudiya
Рет қаралды 227 М.
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 36 МЛН