તમે ગુજરાત ના ઘણા સેલિબ્રિટી ના ઇન્ટરવ્યૂ લેતા હોય છે, પણ તમે કમા નું ઇન્ટરવ્યૂ લીધું એ કાબિલે તારીફ છે...❤️❤️❤️ Love you વિજય ભાઈ
@ranjitsnhraj83322 жыл бұрын
વિજયભાઈ આપને ખૂબ ખૂબ અભિનંદન કે આપે ઈન્ટરવ્યુ લીધું
@VijayJotvaJournalist2 жыл бұрын
આભાર ભાઈ ધન્યવાદ
@jaysinhzala86392 жыл бұрын
@@VijayJotvaJournalist u welcome Vijay bhai
@KandoliyaPrinshi2 ай бұрын
Hi
@jasminjoshi62242 жыл бұрын
કમાભાઈ ખુબ માયાળુ સેવાભાવી અને ભોળા માણસ છે આવા માણસો ભગવાન ની બહુજ નજીક હોય છે મારો દ્વારકાધીશ ખુબ રાજી રાખે... માઁ સરસ્વતી માઁ મોગલ ની સદાયે કૃપા બની રહે 🙏🙏🙏
@aanchalrathod19382 жыл бұрын
Kasu bholo nathi dhakka mare che ek manas paisa udava aayo hato ene dhaka marto hato have
@meghanapatel37132 жыл бұрын
કીર્તિદાન ભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે કમા ભાઈ જેવા વ્યક્તિ ને તમે આગળ લાવ્યા ને એમનું કપાળ જોઈને તો એમજ લાગે કે જાણે ભગવાને સાચેજ ત્રીજુ નેત્ર આપ્યું હોય એમ લાગે છે.🙏🙏🇮🇳🇮🇳
@meghanapatel37132 жыл бұрын
કિર્તી ભાઈ અત્યારે આપનું નામ ન્યૂઝ માં ખૂબ ઉછળયુ છે પણ તમે સહેજેય ચીન્તા ના કરશો જેને સારા કામ કરવા છે એની પાછળ લોકો વાત કરવાનાજ છે અને તમે જરાય ખોટું નથી કરી રહ્યા મે તમારો અને કમાભાઈનો ઈન્ટરવ્યુ સામભળ્યો છે લોકો તમારો ઈન્ટરવ્યૂ સામ્ભળશે તોજ ખબર પડશે કે તમે રુપિયા ને નહીં માણસને ચાહો છો તમારે રુપિયા ની જરૂર હોત તો મહિના ના દશ શો નહીં વધારે કરતાં હોત🙏🙏🇮🇳🇮🇳😊😊
@aashakeshwani51692 жыл бұрын
Vashi haveli ma roj seva apta hata kamabhai
@ArvindPatel-so3qm2 жыл бұрын
તિરુપતિ બાલાજી ભગવાન ના આશિર્વાદ કે खुश रहो, स्वास्थ्य સારું રહે
@jigristudio1432 жыл бұрын
જય માતાજી બધા મિત્રોને🚩🙏💓અમારા વિડીયો ગમતા હોય તો સબ્સકાઇબ કરો🚩🙏💓
@BARAIYAHITU1762 жыл бұрын
કિર્તીદાનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે સે તમારા દ્વારા જ આ કોઠારા ના રહેવાસી કમાભાઈ ને આગળ લાવવા માટે.......
@pankajbhatt8322 жыл бұрын
Wah jotva sahed interview with kama bhai excellent 👌
@suryapatel32102 жыл бұрын
God bless you kamabhai. Parivar prem ape tyare j a shaky bane che. Parivar ne abhinandan.
@ashokbhaidhodi71162 жыл бұрын
કિર્તીદાન ગઢવી સાહેબ કમા ને એટલે લૈ જવા બદલ આપને ધન્યવાદ
@meghanapatel37132 жыл бұрын
કમા ભાઈને ખૂબ ખૂબ વંદન. સ્વામી નારાયણ ભગવાન ને પ્રાર્થના કરીશું કે કમા ભાઈ આનાથી પણ સારું બોલતાં થાય. એવો એક પણ શો નહીં હોય કે જે મેં કમા ભાઈનો નહીં જોયો હોય. કમા ભાઈ તમને જોઈને આનંદ થાય છે. ભારત માતા કી જય.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@meghanapatel37132 жыл бұрын
કિર્તીદાન ભાઈ તથા કમા ભાઈ આપ હંમેશાં આગળ વધો એવી પ્રાર્થના 🙏🙏
વિજય ભાઈ જય માતાજી 🚩 અત્યાર સુધી ના બધા ઇન્ટરવ્યૂ માં નું એક આ સરળ અને સારું છે ના કોઈ કલાકાર, વિધવાન, હીરો, કે અન્ય કોઈ સેલિબ્રિટી પણ એક આમ માણસ અને પરિવાર નો પ્રેમ જોવા મળો એ પણ ખાલી એક સંગીત પ્રેમી અને સારો વક્તા હોવા થી બાકી ઘણા લોકો સંગીત પ્રેમી હોઈ અને સારું પણ સાંભળે પણ જેની કુદરતે પણ નોંધ લીધી જાહેર માં કે આવું કરો તો માણસ નો અવતાર ભજો કેવાય એનું ઉદાહરણ આપે છે. અને મેં તો ઘરે બેઠા તમારા આ વિડિઓ ના મારફતે ગૂગલ મેપ માં કમા નું ઘર પણ ગોતી લીધું 🤣😂 ક્યારેક એ બાજુ ફરવા જવાનું થશે તો મળતો આવીશ
@hindistory123abcd2 жыл бұрын
એનું નામ આપો તો ઘરે મૂકી જાશે ગામ ના લોકો એમાં મેપ નું સુ કામ છે😀
@VijayJotvaJournalist2 жыл бұрын
આભાર ભાઈ સાચી વાત ધન્યવાદ
@rajeshupadhyay83222 жыл бұрын
નિર્દોષ કમા ભાઈ ને વંદન,,,
@jenilsarvaliya33272 жыл бұрын
ખુબજ સરસ ઈન્ટરવ્યુ જય હો વજા ભગત નુ કોઠારીયા
@rakeshpanchasara4232 жыл бұрын
kirtidan bhai duniya gme e kye tame publicity mate kama ne noto bolaivo. have je thai 6ene kare 6e angat swarth mate e ane ena karm jane tame anu futurema dhyan rakhojo mara bhai
@amarahir98892 жыл бұрын
વિજયભાઈ જોટવા તમને ખુબ ખુબ અભિનંદન તમારા ઈન્ટરવ્યુ જોવુ છું કમા ભાઈ ના ઘરે જઈને તમે બહુ જ સરસ કામ કર્યું છે
@VijayJotvaJournalist2 жыл бұрын
Abhar bhai
@aruntrivedi89762 жыл бұрын
વિજયભાઈ, કમાભાઈ તેમજ એમના પરિવારનુ ખુબ સરસ,ઈન્ટરયુ થયુ,ખુબ ખુબ અભિનંદન
@rg96912 жыл бұрын
6
@rakeshsutariya1602 жыл бұрын
@@rg9691 ... .. . 5
@VijayJotvaJournalist2 жыл бұрын
આભાર ભાઈ ધન્યવાદ
@rohitundhad23052 жыл бұрын
આશ્રમ જોવા નો એક લ્હાવો મળ્યો છે વિજય ભાઈ
@pravinmathasuliya96912 жыл бұрын
Va bhai bagvan tmane khub lambu aayush aaape ane aakhi duniya ma tmaru nam bolay aevi prathna 🙏🏻
@chavdavirat91242 жыл бұрын
દલવાડી સમાજ નુ ગૌરવ
@hindistory123abcd2 жыл бұрын
કોઠારીયા વેજા ભગત ની જગ્યા ના આશિર્વાદ છે કમા ને
@ajitvaza1292 жыл бұрын
સારું બોલી શકે તેવી સારવાર કરવી જોઈએ કદાસ સફળતા 🙏🙏🙏
વાહ અરવિંદભાઈ તમે તરેડ નું નામ આખા ગુજરાત મા જાહેર કર્યું
@gamdanimoj33442 жыл бұрын
આવા કેટલાય કમા ભાઈઓ આપણા ભારતની અંદર છે શું કોઈ આવી મદદ કરશે ખરી કમાભાઈ જેવા કેટલાય વ્યક્તિને માટે થોડું ધ્યાન રાખો કે આવા કેટલાય ગરીબ ભાઈઓ છે એને સમય મદદ કરવી જોઈએ
@VijayJotvaJournalist2 жыл бұрын
સહી
@nareshbajaniya17942 жыл бұрын
વાહ ખુબ સરસ 👍
@sanjayofficail98052 жыл бұрын
કમાભાઈ તમે જીવન માં ખુબજ આગળ વધો તેવી ભગવાન ને प्रार्थना 🙏
@nikhilpandya14242 жыл бұрын
Khub sarash video che. Jay mataji
@hasmukhlimbachiya24652 жыл бұрын
Jay ho
@nirmalamaru91172 жыл бұрын
JayShree Krishna.🙏🙏🙏🙏🙏🌹🌻🌹🌻🌹🌻🌹
@njg882 жыл бұрын
Ha Bhai Ha... Jai mataji
@mehul.j.d5102 жыл бұрын
😍😍😍jemnu man saaf ane raday komal hoi ane bhagwaan party prem taya hari no vaas tiya hoi kamlesh bhai je aashram ma seva kari te temna mate aashirvaad rup thyu ane Kirtidan bhai aame je madad rup thaya ane je tamaam kalaakaar aaje aamne khub prem aape chhe te badha ne mara🙏🙏🙏🙏
@VijayJotvaJournalist2 жыл бұрын
Abhar bhai
@pintugirigoswami4452 жыл бұрын
Jay ho vijay bhai
@sagarsagathiya77932 жыл бұрын
ખૂબ ખૂબ સરસ🙏🙏🙏🙏
@moj23792 жыл бұрын
Wah Vijay bhai
@ArjunPatel-nu4ct2 жыл бұрын
Mandbuddhi na kaheso mataji kamabhai ne ... Kamabhai aetle kamabhai...salute kamabhai...jay hind
@yogeshvalay1702 жыл бұрын
ખુબ ખુબ આભાર વિજય ભાઇ
@kukavavakamlesh49932 жыл бұрын
Jay mataji Vijay bhai
@harsukhbhaikapadiya27242 жыл бұрын
જયમાતાજી .કમા ભાઈ
@makwananilesh56522 жыл бұрын
💯💥I Reacpect everyone 💥💯good interview👍👌God bless you to all🙏🏻🙏🏻🙏🏻
@VijayJotvaJournalist2 жыл бұрын
આભાર ભાઈ
@kalpeshparmar3652 жыл бұрын
Bhola nu bhagvan hoy aa sabd ne sarthak krto aek vadhu ek example...
@BipinKumar-bo7hu2 жыл бұрын
क्या कोई इस रासियो रूपालो गीत का मीनिंग बता सकते है कृपया। बहुत ही अच्छा संगीत है।🙏
@MH_16242 жыл бұрын
विजय जोंटवा जी... शायद आप जर्नलिस्ट हो, राइट??? आप भी अपनी प्रसिद्धि के लिए, ऐसे ...जो नॉर्मल नही है...ऐसे लोगो को आगे करते हो!!!!! शब्बाश...
@sushilamardania93392 жыл бұрын
Very nice kama bhai
@chiragmakwana38992 жыл бұрын
સતવારા(દલવાડી) સમાજનું ગૌરવ🙏🏻
@kanjariyapravin50982 жыл бұрын
Ha Bhai Ha Mahadev Har Bhai
@lakhuodedera78552 жыл бұрын
Jay mataji kma bhai dhnyvad se kma bhai ni jay mataji
@nareshparmar85062 жыл бұрын
સારું બોલી શકે તેવી સારવાર કરવી જોઈએ કદાચ સફળતા મળે
@KandoliyaPrinshi2 ай бұрын
O 3:01 3:04
@ronakbagiya71682 жыл бұрын
Jay Ho kama
@newbrahmanidigitalchannelr94682 жыл бұрын
Vahhh bhuvaji full sapot
@मालसीगवीमालसीगवी2 жыл бұрын
भाई कमाभाई सेलीब्रिटी नहीं पण साख साख परमात्मा नो अवतार शे
@VijayJotvaJournalist2 жыл бұрын
સાચી વાત છે
@BARAIYAHITU1762 жыл бұрын
કમાભાઈ ની અત્યારે જોરદાર એન્ટ્રી ચાલી રહી સે હો.......હા કમાભાઈ ની મોજ હા
@harshit85402 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ભાઈ
@rajusuthar76412 жыл бұрын
Jay.vjabapa.vijay.bhai.dhnyvad.tmaro
@sonjichauhan23972 жыл бұрын
જય માતાજી કમા ભાઈ
@meldigovernmentofficial62862 жыл бұрын
આભાર કિર્તીદાનભાઈ ગઢવી 🙏❤️
@gunvantardesana82972 жыл бұрын
Thanks jotavasar thanks iam happy Kama bhai Abhinadsn good
@mukeshthacker77432 жыл бұрын
વાહ કીર્તિદાનભાઈ... શબ્દો નથી તમારી મહાનતા માટે.. કમાભાઈ જેવા ઈશ્વર ના પરમહંસને ઓળખી લોકોને દર્શન કરાવ્યા... વંદન...તમારી જનેતા ને... જય મોગલ.. 🙏🙏🙏🙏🙏
@jigristudio1432 жыл бұрын
જય માતાજી બધા મિત્રોને🚩🙏💓અમારા વિડીયો ગમતા હોય તો સબ્સકાઇબ કરો🚩🙏💓
@VijayJotvaJournalist2 жыл бұрын
જય માં મોગલ
@pravinkachhadiya60842 жыл бұрын
જયસ્વામિનારાયણ સૂખીરાખે
@harinodashhiro18342 жыл бұрын
Good 👍 👍 👍
@milanjayswal53122 жыл бұрын
આ કમાભાઈ ની ઉપર નક્તિવાવ વાળા મેલડી માં ની અતૂટ કૃપા છે 🥰
@Rathavayogesh16032 жыл бұрын
Jay ho kama bhai
@bhaktibhaipatel16622 жыл бұрын
Bahut Saru Asram ,Kama nu gar Maa Bapu ..
@natharabari83462 жыл бұрын
જય હો વજાભગત 🙏🙏
@keshavdham20682 жыл бұрын
જય હો
@maheshgotu83852 жыл бұрын
Vijaybhai 👌👆🏻🙏🏻🙏🏻🙏🏻👍👍❤️
@SHUBHGAMING-vh4td2 жыл бұрын
Jay gurudev
@vijayvijaybhai55362 жыл бұрын
સરસ
@aaikrupadigital32642 жыл бұрын
હા કમા ભાઈ હા
@mehtahitendra99012 жыл бұрын
Good work bhai vijay
@harshpatel_84982 жыл бұрын
🙏 Good interview 🙏 Great Work 🙏
@vijaydigitalofficial2 жыл бұрын
Jay Mata Di Bhai 🚩🙏
@khintbharatbhai27692 жыл бұрын
Wah Vijaybhai
@kirtithakor57472 жыл бұрын
Ha moj ha 😀😃😄
@mitulahirofficial64322 жыл бұрын
Waah...moj..kamlesh.. Jay murlidhar
@deshurahirsinger25492 жыл бұрын
ખુબ ખુબ સરસ એનટરયૂ
@jigneshdangar36072 жыл бұрын
હા હો
@kishorkesarkar78512 жыл бұрын
आ कलाकारों कमाभाई नो फायदो लई रुपिया कमावे छे पण खरेखर येणे बोलावामा तकलीफ छे ये दूर करवानो प्रयास करवो जोइये ,कमाभाई ना भविष्य ना जिंदगी नी चिंता करवीं जोइये
@A_V_digital2 жыл бұрын
Congratulations
@subhashpadhiyar26642 жыл бұрын
Jay Jay shree radhe radhe krishna jay Jay shree raja dhe raj dwarkadhish jay thakar Jay Jay ho ma mogal. Sociyal media reporter Padhiyar parevar trast Dharmik sabya and samajik karya karta jay mataji jay bhavani har har mahadav vadodara gujrat
@sahilchaudhary26242 жыл бұрын
Wahh
@જયગીરનારી-ઘ7સ2 жыл бұрын
ગુડ કમાભાઈ
@mukeshthacker77432 жыл бұрын
Very nice interview vijaybhai...
@dineshdarbar28782 жыл бұрын
સુપર હો કમાંભાઈ
@laljighoghari92702 жыл бұрын
આ જાય હો
@jagdishgohil94372 жыл бұрын
વાહ વાહ કમલેશ. કમા ભાઈ.
@parshotambhaibhayani59222 жыл бұрын
Kama bhai ni kamal kaho ke kudarat ni karamat dhany bad vijaybhai tame nana ma nana manas ne mali ne ak sara plet fom par muki ne seva karva badal Jay shri krishna🙏 good🙏🧘♀️🙏👍 day👌🙏 avo mara gam de
@VijayJotvaJournalist2 жыл бұрын
આભાર ભાઈ ધન્યવાદ
@kalpeshgadesha21072 жыл бұрын
કમાભાઇ ને મહાદેવ હર
@VijayJotvaJournalist2 жыл бұрын
Har har mahadev
@mayurn.chandera22392 жыл бұрын
વાહ...કમાભાઈ
@himanshuoza19552 жыл бұрын
આવા નિખાલસ, નિર્દોષ વ્યક્તિ નો ઇન્ટરવ્યૂ તમે કર્યો તે સૌને પસંદ આવ્યું છે.. 🚩બાપા સીતારામ 🚩
@VijayJotvaJournalist2 жыл бұрын
Sitaram
@chavdavirat91242 жыл бұрын
Ha kama bhai ha
@ckkolisolanki86332 жыл бұрын
👌❤️🥰😍♥️🙏🏻
@suryadinesh2 жыл бұрын
સુપર ભાઈ સુપર પણ બધા કમા વિશે બહુ બોલે છે કમો અને તમે ઉપયોગ કરો છો એનું શું આ બધા કેસ લડવા કે છે એનું છું ભાઈ હવે શું કરવું કમો તો આગળ આવ્યો પણ આપને પાછળ લાવવા કે એનું શું😭😭😭😭