Рет қаралды 490,937
A Dedication To Shri Antrikshji Tirth
Written & Voice By
Jatin Bid
Song - "Kamangaro"
Composing Credits : Master Salim
Dhoon - "Mohe Tadpave"
Composed By : Jatin Bid
Music By
Hitesh Udani
Video
Chabi-Kruti, Surat
Labharthi
Shri Anant Punam Group, Akola
Costumes
Creative Tailoring & Kaka's
Special Thanks
Bhavesh Sumariya
Archies Creation
Meetbhai - Divya Vision
.........................................
કામણગારો, પારસ પ્યારો,
વામાનો જાયો, પારસ પ્યારો
વારાણસીનો છે લાડકવાયો, કામણગારો
નાથ બન્યો છે તું પ્રાણ અમારો
કામણગારો
ધન ઘડી તારા સ્વાગત કાજે,
શુભ ઘડી તારા સ્વાગત કાજે
કરતી મીઠો મીઠો ટહુકારો...કામણગારો
નયનોથી નયનો મળશે જ્યારે,
મૌનપણે થશે વાત હજારો
સ્થિર થશે ત્યારે સમયધારા
અદભુત એ ક્ષણ બનશે નઝારો
દેખી દેખી તને રાજી થઈશું
ધન્ય ગણીશું આ જન્મારો...1
ના પૂછો નાથજી પામી તમોને
આનંદની શું સીમા મારી,
ઉમટે ભીતર છોળ છલોછલ
નીર વહાવે આંખો મારી
ધીરજ ધીર ધરે ના મારી
થાઓજી પ્રિય સંયોગ તમારો.....2
મોહે તડપાવે, મોહે તરસાવે,
મોહે લલચાવે, મેરો પારસનાથ
મોહે બોલાવે, ગલેસે લગાવે,
મોહે અપનાવે, મેરો પારસનાથ....3