Het Etlu Ubhraay Re | Jinalay's 3rd Anniversary | Fagan Sud Trij | Jatin Bid

  Рет қаралды 158,657

Jatin Bid [ JB-Musiclab ]

Jatin Bid [ JB-Musiclab ]

Күн бұрын

માતુશ્રી ચંદનબેન વિરચંદ બીદ પરિવારના આંગણે,
પ્રભુશ્રી પાર્શ્વનાથ ભગવાનને બિરાજ્યે 3 વર્ષ પૂર્ણ થયાં
( 3rd Jinalay Saalgira, ફાગણ સુદ ત્રીજ, 22-Feb-2023 )
તે આનંદને હરખભેર ઉજવવા પ્રભુ ચરણે અર્પણ છે
"હેત એટલું ઉભરાય રે.."
...............................................................
Lyrics:
Shramani Bhagvant ( Rajpriya )
Voice:
Jatin Bid, Bhavesh Sumariya, Harshit Shah
Composition & Music:
Jatin Bid [ JB-Musiclab ]
Flute:
Kiranbhai Vinkar
Shoot & Edit:
Divya Vision ( Mit Shah )
...............................................................
અંતરમાં ના સમાય રે, હેત એટલું ઉભરાય રે..
આંખોમાં છલકાય રે, હેત એટલું ઉભરાય રે..
રાખી છે એક મેં તો તમ માટે લાગણી,
જીવનભર સાથે રહેવાની છે માંગણી,
હૈયું આ હરખાય રે.. હેત એટલું ઉભરાય રે..
જાણે ગુલાબની કોમળ છે પાંખડી,
લાગે મનોહર પ્રભુ તારી આંખડી,
આખું જગત વિસરાય રે.. હેત એટલું ઉભરાય રે..
શ્વાસે વહે છે સુગંધ તારા નામની,
ઝાંખી કરાવશે આતમરામની,
રાજપ્રિય બની જાય રે.. હેત એટલું ઉભરાય રે..

Пікірлер: 60
@darshshah4267
@darshshah4267 Жыл бұрын
જાણે અજાણે આ કેવી છે પ્રીતિ જતીન ભાઇ ની સ્મિત ની ઉમંગે ઉમટે છે સાચી લાગણી શબ્દો ની માળા કેવી બનાવી વ્હાલા પ્રભુ ને પામવાની પ્રીત મા મનડું રંગાવી જતીન ભાઇ ખુશી મા મલકાય છે એમના દિલ માં જાણે આત્મ મા પ્રભુ ના પાવન કિરણ નો પડછાયો ઉભરાય છે..જેને જીવન માં રાખી પ્રીત સાચી પ્રભુ ના પ્રિય ભકત બની જાય છે જતીન ભાઇ નું હૈયું હરખાય છે..... લિ.દર્શ શાહ (ગોપાલ)
@muskansadani
@muskansadani Жыл бұрын
Parmatma bani jase 2.0 version.... I was lucky to be a part of..❤😮🧿
@Dakshmehta99
@Dakshmehta99 Жыл бұрын
અંતરની ઊર્મીબહુ બહુ છલકાય છે હૈયામાં ભક્તિની છોળો છવાય ગઈ છે જીવન ગુલાબની પાંદડી જેવા સુગંધી બની જાય છે ખુબ જ સુંદર કાવ્ય (ભાવ) રચના કરી છે
@divyakubadia6730
@divyakubadia6730 Жыл бұрын
As always best...heart touching 💗
@krishnashah7184
@krishnashah7184 Жыл бұрын
Really melodious n beautifully picturise🎉congratulations🎉 keep progressive
@vikashkhara2614
@vikashkhara2614 10 ай бұрын
Jatin Bhai aapni team ne khub khub dhanyawad. Lyrics, bahuj Sundar. Khub khub Anumodna tamari team ne. Aava bhakti song chalu rakhjo 🙏🙏🙏
@rakshagolchha5373
@rakshagolchha5373 Ай бұрын
Speech less
@vijayshah2658
@vijayshah2658 Жыл бұрын
અપ્રતિમ બહુજ સુંદર..🙏🙏❤
@JainamSanghvi
@JainamSanghvi Жыл бұрын
❤❤❤
@dharashah6604
@dharashah6604 6 ай бұрын
Bahuj saras stavan banavyu che really very heart touching ❤ Voice too good God gift 🎉 Tame bas aava nava nava stavan banavta raho sambhline haday khush Thai jaay che positive wibes male che. All team members support also good 😊
@amastimasti
@amastimasti Жыл бұрын
ખૂબ સુંદર ❤
@mokshabhilash1028
@mokshabhilash1028 Жыл бұрын
तारा रंगे रंगाई जवाय रे ए शब्दोथी कहेवाय रे सूर ताल मां भीना थईने हेत खुब ज उभराय रे Its Soulful ....bhavsrushti ni Paramdhara Shabdo ni mahek Sur Taal No Sangam ...❤❤💫👌
@arpitajain5471
@arpitajain5471 Жыл бұрын
As always Jatin Bhai and team always rocks🙂. Again very heart touching voice n lyrics 👌👌
@sanjayshah1663
@sanjayshah1663 Жыл бұрын
હરખ હરખ હરખ થાય રે... મલક મલક મલક થાય રે... હૈયું છલક છલક છલક થાય રે... ભક્તની ભક્તિ ઝલક ઝલક ઝલક થાય રે... પ્રભુ મુખ ચળક ચળક ચળક થાય રે... આંખો અપલક રહી જાય રે... પ્રભુને જોઈને હરખાતા મનડાંને અભિનંદન... 🙏❣️🙏❣️🙏❣️🙏
@monagandhi3554
@monagandhi3554 11 ай бұрын
Beautiful song .....❤
@rajvimalde6865
@rajvimalde6865 Жыл бұрын
Ek number ❤️
@TheUniverse1236
@TheUniverse1236 Жыл бұрын
Roj sunta hu itna sundar geet❤
@poojashah5792
@poojashah5792 11 ай бұрын
Wonderful
@mittalshah6775
@mittalshah6775 Жыл бұрын
waiting❤
@darshshah4267
@darshshah4267 Жыл бұрын
અંતરમન કેવું હરખાય જાય રે..પ્રીત પ્રભુ તુજ પામી આત્મ મા એક પ્રકાશ સૂર્ય સમાન તેજ સમાય છે રાખી જેને પ્રીત પ્રભુ ને પામવાની એની સ્મિત સદાય હરખવાની એના હ્રદય થી પ્રભુ કદીય દૂર જાય નહિ પ્રભુ ની પ્રીત મા મનડું રંગી વેદના લાગણી હૈયે થી નીકળી વાત ગોપાલ ની લખાય છે પ્રભુ મળી ગયા તો સર્વસ્વ અર્પણ છે તુજ ચરણ મા મારી સ્મિત હરખાય આ હેત ભર્યા વ્હાલા ભજન મા ગોપાલ નું મન બસ કહે રાજપ્રિય બની જશે પ્રભુ ના આત્મ નું સાચું નજરાણું..... લિ.દર્શ શાહ ગોપાલ
@nehalbelani1050
@nehalbelani1050 Жыл бұрын
પ્રણામ ખરેખર જતીનભાઈ નાં સ્માઇલ સાથે નાં એક એક કડી માટે હર્ષ અને ઉલ્લાસભેર જાણ પ્રભુ ની ભક્તિ માં ટીમ સાથે સરી પડ્યા છે ખુબ ખુબ અભિનંદન જતીનભાઈ કરછ ડો બારેમાસ,
@jatinbidjb-musiclab7959
@jatinbidjb-musiclab7959 Жыл бұрын
આપ સહુના શુભ ભાવો અમને ખૂબ પ્રેરણા આપે છે, હંમેશા આ શુભાશિષ પાઠવતા રહેજોજી
@poojagudhka9724
@poojagudhka9724 Жыл бұрын
As always jatin bhai ur voice is soo sweet😇 and lyrics are super❤️
@falgunishah538
@falgunishah538 Жыл бұрын
खूब पसंद आया ये प्रभुमय भक्ति गीत। प्रभु को बहूसे क़रीब लाया है आपने। प्रभु आपको ऐसे ही भक्ती गीत दे। ये भावना है आदिनाथ दादा से
@nikithagolecha2204
@nikithagolecha2204 Жыл бұрын
Wow🥰thanks a lott jatin bhai and team for this😍❤️
@neelakaraniya3092
@neelakaraniya3092 Жыл бұрын
Geet na sabdo ruday ne nachavi de che jatin Bhai...sache het ubharay che Prabhu par❤❤
@smitashah5081
@smitashah5081 Жыл бұрын
Jatin really your all your bhakti geet are heart touching and expressive voice mind blowing 👍💯🤗🎊may God bless you my child,
@sanjayshah1663
@sanjayshah1663 Жыл бұрын
અપ્રતિમ...ભક્તની માંગણી...
@geetajain6869
@geetajain6869 Жыл бұрын
Tamara gayela stavan shakti aap che .Ek ek shabd ruday che .Saras saras bau saras .Anumodna varamvar
@merulshah2318
@merulshah2318 Жыл бұрын
Super મારા પ્રભુ પર હેત એટલું ઉભરાય રે
@pranayparakh1096
@pranayparakh1096 22 күн бұрын
🙏❤️
@sankheshshah1766
@sankheshshah1766 Жыл бұрын
Jatin Bhai always rocks Awesome ❤🎉
@jasmingala753
@jasmingala753 Ай бұрын
Very nice composition & lyrics too 👍
@riddhishah900
@riddhishah900 6 ай бұрын
What a lyrics what a voice!!! Incredible song Listening again and again
@shefalijain8394
@shefalijain8394 Жыл бұрын
Super
@stardom_shreyansh
@stardom_shreyansh Жыл бұрын
Awesome 🥰🥰🙏🙏❤️
@maahirgaming484
@maahirgaming484 Жыл бұрын
વાહ... જબરદસ્ત ટીમ..... અતિ સુંદર...
@sonalgosrani2518
@sonalgosrani2518 Жыл бұрын
Heart touching song with lovely voice.. Super❤❤❤... Jatin bhai... Listening this bhakti song heart filled...koine pan bhav aavi jai 👌
@ektagada9503
@ektagada9503 Жыл бұрын
Feelingfull words
@nirmalaharia6814
@nirmalaharia6814 Жыл бұрын
બહુજ સરસ👍❤
@prernachordiya
@prernachordiya Жыл бұрын
Bhut aacha song hai💖💖the line het etlu ubhraay re ❤ it connects to dada💖 have dada jaldi thara dersar mai bulavo ne 🥺🥺❤
@falgunibhansali7257
@falgunibhansali7257 Жыл бұрын
Superb....
@sonirdoshi8155
@sonirdoshi8155 Жыл бұрын
Khub saras song..❤
@krinashah149
@krinashah149 Жыл бұрын
👏👏👏
@riddhishah900
@riddhishah900 6 ай бұрын
Keep making this type of songs.feeling very devotional
@vrushabhdedhiya1367
@vrushabhdedhiya1367 Жыл бұрын
Thank you so much bhai i am a part of this ♥️♥️♥️😍😍😍
@umangbhavsar1831
@umangbhavsar1831 Жыл бұрын
Uttam banavyu motabhai @jatinbid
@jatinbidjb-musiclab7959
@jatinbidjb-musiclab7959 Жыл бұрын
Umangbhai, Your Words Counts Much More, Thanks for appreciation, It boosts our strength
@tejalmehta1790
@tejalmehta1790 4 ай бұрын
Beautiful picturistion Soulful lyrics
@sanjaysinghvee935
@sanjaysinghvee935 Жыл бұрын
Amazing ❤❤JB u rock🎉🎉
@tanujain2416
@tanujain2416 Жыл бұрын
Another masterpiece 🎶🫠❤
@amitoswal1036
@amitoswal1036 Жыл бұрын
Khubaj saras...jatin bhai❤
@kavitachokshi9271
@kavitachokshi9271 6 ай бұрын
Adbhut! jatinbhai!
@savaliyarushita309
@savaliyarushita309 Жыл бұрын
Fabulous !!!
@mittalshah6775
@mittalshah6775 Жыл бұрын
🙏🙏🙏❤❤❤
@shivamparmar4454
@shivamparmar4454 Жыл бұрын
❤❤
@rishabhjain7623
@rishabhjain7623 Жыл бұрын
Ek no ❤
Aagman | Jatin Bid | My Gruhjinalay Anjan-Pratishtha Theme Song
4:47
Jatin Bid [ JB-Musiclab ]
Рет қаралды 632 М.
Kamangaro | Antrikshji Tirth | Jatin Bid
5:21
Jatin Bid [ JB-Musiclab ]
Рет қаралды 490 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 36 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,1 МЛН
Have Padharo Nath | Sadani Parivar | Pratishtha Song | Jatin Bid
5:07
Jatin Bid [ JB-Musiclab ]
Рет қаралды 37 М.
Shasan Sandhya Solo Concert Prabhu Medly...
30:41
Jainam Varia
Рет қаралды 234 М.
KESARIYO RANG JINSHASAN NO
19:10
Suyash bhamawat
Рет қаралды 217 М.
Tame Tari Gaya | Saiyam Song | Sheth Parivar | Jatin Bid
5:55
Jatin Bid [ JB-Musiclab ]
Рет қаралды 62 М.
Kulpakji Sang Lagi Pritaldi (108 Song Mashup)
15:14
Zooni Official
Рет қаралды 40 М.
23 Prachin Stavan Mashup | By 23 Soulful Singers
18:10
Antarikshji Tirth
Рет қаралды 336 М.
પ્રભુ વીર નુ હાલરડું
16:27
Atul Adani
Рет қаралды 282 М.