ખીજડીયા ગામ ની મહેમાન ગતિ નિકુંજ ભાઈ વસોયા વાડી નું દેશી ખાવાનું kamlesh modi

  Рет қаралды 929,454

kamlesh Modi I’m foodie

kamlesh Modi I’m foodie

Күн бұрын

Пікірлер
@dhmavani11
@dhmavani11 3 жыл бұрын
વાહ ભાઈ ખૂબ જલસો.... આના સામે બધું જ નકામું
@maldekeshwala1
@maldekeshwala1 3 жыл бұрын
ખૂબ જ સરસ વિડીયો નિકુંજ ભાઈ સાથે નો આપનો વિડીયો નિકુંજ ભાઈ ની વાડી તથા સાથે બેસીને જમવું ને વાતું ખૂબ જ સરસ
@ankitnanda562
@ankitnanda562 3 жыл бұрын
Hyy Sir Aap esehi video🎥 Banaterhiye Kipitap 😇😇😇😇👍👍👍👍🥰😍😍😍
@faluskitchen
@faluskitchen 3 жыл бұрын
Nikunj Bhai n kamlesh b Bev na video sars hoi che hmesha
@theinfinitygujarat4957
@theinfinitygujarat4957 3 жыл бұрын
વાહ.. બન્ને ફૂડ ના રાજા એક સાથે.. ફુલ મોજ..ભાઈ ભાઈ મોજ આવી. જય માં મોગલ 💐
@aksshittppataiil2785
@aksshittppataiil2785 3 жыл бұрын
Waah kamleshbhai and nikunjbhai amne jamvanu man thae gayu
@MaheshMahesh-dl2wv
@MaheshMahesh-dl2wv 3 жыл бұрын
નિકુંજ ભાઈ ની વાત જ ન કરાય .. ગુજરાતી ઓ નું ગૌરવ છે .. આ ભાઈ .. જાતે જ બનાવી જાતે જ અનુભવ કરવો એ એમની કલાકારી છે .. કોઈ નાં વખાણ નહીં ..કોઈ ની વાહ વાહ નહીં .. આજ તેમની આદત મને બહું જ ગમે છે .. નિકુંજ ભાઇ ને ખુબ ખુબ ધન્યવાદ ..
@mahidasahjanandsinh4999
@mahidasahjanandsinh4999 3 жыл бұрын
નિકુંજ વસોયા જોરદાર રેસિપી બનાવે છે ભાઈ
@mumbaifoodie3139
@mumbaifoodie3139 3 жыл бұрын
જય જલારામ બાપા 🙏🏻 સરસ મજાનું ભાણું નેચરલ વાતા વરલ 5.star હોટેલ પણ હારી જાય..... સરસ 👍🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pritiganatrapritiganatra4091
@pritiganatrapritiganatra4091 3 жыл бұрын
Nice combo.nikunj vsoya and kamlesh modi😊👍👍👌
@varshkitchen8755
@varshkitchen8755 3 жыл бұрын
Wahhh Great ✌️👌👌👌 Nikunj bhai ni vadi ne amna hath ni rasoi 💖👌👌
@dharmendrapadaliya4241
@dharmendrapadaliya4241 3 жыл бұрын
નિકુંજ ભાઈ ની રૅસીપી અસલ કાઠીયાવાડી નૅ ગામડા ની હૉય છૅ જાજા મસાલા નહી નૅ ઑરીજનરલ રૅસીપી વાહ.....
@gitabenpatel1027
@gitabenpatel1027 2 жыл бұрын
નિકુંજ ભાઈ આપના રસોઈ ના વિડિઓ ખુબજ સારા છૅ
@janki_404patel8
@janki_404patel8 2 жыл бұрын
Khub saras kamlesh bhai hu tamara badha j vidiaa jov chu . Sanjay bhai seth sathe na bov badha vidiya me joya che taz hotal no pn vidiyo joyo..... Nikunj bhai vasoya na vidiya to hu khash jov j su thikra na vasan ma resepi banavo te khub j saras che... To.. Thank u bane bhai
@ambaliyaparbat1205
@ambaliyaparbat1205 3 жыл бұрын
કમલેશ ભાઈ તમે તાજ હોટેલ નો વિડિઓ બનાવ્યો ત્યારે મેં કમેન્ટ કરી હતી કે નિકુંજ ભાઈ ની મુલાકાત લો.વાહ ખરેખર મજા આવી ગઈ હો અને નિકુંજ ભાઈ ની રસોઇ ની સાથે નેચરલ વિડિઓ જોવા ની બોવ મજા આવે છે.
@hiteshpatel9530
@hiteshpatel9530 3 жыл бұрын
કમલેશભાઈ મને આજે આ વીડિયો જોઈને ખુબ આનંદ થયો આ વીડિયોમાં તમે ખૂબ જ વિવેકપૂર્ણ વ્યવહાર કર્યો નિકુંજ ભાઈ નો ખુબ આદર કર્યો એનો વિનય રાખ્યો આમાં આખા જુદા કમલેશભાઈ જોવા મળ્યા તમે આમાં કહ્યું કે નિકુંજભાઈ એ તમને તમારા શરૂઆતના દિવસોમાં ખૂબ સપોર્ટ કર્યો હતો તે બદલ તેમનો આભાર પણ માન્યો અને તેમનો ખૂબ જ તમે વિનય અને વિવેક રાખ્યો બસ તમે જ્યારે પોતાના વિડીયો બનાવો ત્યારે પણ આવું જ વ્યવહાર અને વર્તન રાખવું ધીર ગંભીર શાંત ઠાવકું તમારા પોતાના વીડિયોમાં જરા એવું લાગી રહ્યું છે બહુ ઉછાળો મસ્તીમાં આવી ગયા હોય તેવા વ્યવહાર લાગે છે છકી ગયા હોય એવું લાગે આપણા વાળા વીડિયોમાં એવું જોવા મળ્યું જેને તમે ગુરુ માન્યા તેના ખૂબ જ આદર અને વિવેક માં રહ્યા જય હો
@kusumpurohit7992
@kusumpurohit7992 2 жыл бұрын
Very nice and beautiful video nikujbhai. વાડીની તાજી શાકભાજી વગેરે જેવા જેવું છે. જે ખુબજ સુંદર રીતે રસોઈ શો બતાવે છે. ને ખેતર મા કુદરતી વાતાવરણ માણવા જેવો લાગે છે.
@bharatmitna8965
@bharatmitna8965 2 жыл бұрын
Su vaat che bhai 1 no video
@geetashah165
@geetashah165 2 жыл бұрын
આજે તો મોજ થઇ ગઈ આવું દેસી bhanu ખાવાની j મજા છે a to 5star hotel ma pan ના હોય આભાર નિકુંજભાઈ એન્ડ કમલેશભાઈ નો
@jigarpatelvlogs
@jigarpatelvlogs 3 жыл бұрын
2015 thi nikunj bhai na video joto avu chu 🙏🏼 nikunj bhai is the king of gujju youtuber , very inspirational 🙏🏼 , nikunj bhai ne joi ne kamlesh bhai e channel chalu kari , ane mai kamlesh bhai ane nikunj bhai banne ne joi ne channel chalu kari , asha rakhu ke hu pan gujarati food ne agad lai avis as full time 😊👍🏼
@kamleshModiImfoodie
@kamleshModiImfoodie 3 жыл бұрын
વાહ ભાઈ જરૂર પ્રયત્ન કરવા જોઈએ મોજ tnx
@rkofficial4003
@rkofficial4003 3 жыл бұрын
વાહ તમે 3 એક સાથે વીડિયો બનાવો એકવાર
@mayankpandya4460
@mayankpandya4460 3 жыл бұрын
3 y bhega avo moj pdi jase loko ne
@brijeshpatel2386
@brijeshpatel2386 3 жыл бұрын
Have kamleshbhai,nikunjbhai,anandbhai ne jigarbhai 4 no bhega Thai ek video banao.
@zalalalubha
@zalalalubha 3 жыл бұрын
નિકુંજભાઈ જીગરભાઈ અને મોદી બ્રધર્સ સાથે મળીને એક સુપર વિડીયો બનાવો એટલે ફુડી ચેનલ મા બુમ પડી જાય...
@ashisgosaiashisgosai3115
@ashisgosaiashisgosai3115 3 жыл бұрын
તમારા બેનિજોરિ બવ મસ્ત લાગે છે🙂🙂🙂🙂🙂🙂🙂🙂🙂
@manojjoshi9987
@manojjoshi9987 20 күн бұрын
નિકુંજ ભાઈ હું રાજકોટ થી જોઉં છું તમારા બધાજ વિડિયો જોઉં છું સુપર ડૂપર હોય છે તેમજ રેસીપી એકદમ સરળ હોય છે.
@સીવાની
@સીવાની 3 жыл бұрын
હામોજહોભાઇ। આ જમવાનોમજાઆવિગયહોજોવાનિ। હા મોજ
@ilabensidhpura3270
@ilabensidhpura3270 3 жыл бұрын
Well done 👍 Nikunjbhai & Kamleshbhai Sourashtra ni Rasdhar , Swad & Sodam 🙏 Jai shree Krishna 🙏
@vipatel-oy5cn
@vipatel-oy5cn 3 жыл бұрын
બંને ગુજરાત ના ફૂડના રાજા એક સાથે જોઈને બહુજ આનંદ થયો... એકબીજા પ્રત્યે પ્રેમ છે જે જોઈને મજા આવી...
@nilusrasoi
@nilusrasoi 3 жыл бұрын
Nikunj bhai is a best man and very supportive
@proteam5705
@proteam5705 3 жыл бұрын
A
@rajuparmar3871
@rajuparmar3871 3 жыл бұрын
Nikunjbhai vadi ni moz
@savitabenkatara5699
@savitabenkatara5699 3 жыл бұрын
Rajbhainaaapjo
@naynarathod5778
@naynarathod5778 3 жыл бұрын
@@proteam5705 yg
@tanujanagda958
@tanujanagda958 3 жыл бұрын
@@proteam5705 jjjj
@ariftaibany8029
@ariftaibany8029 Жыл бұрын
Pakistan Karachi ma bhi tamari video Amey joi ne anand medaviye chiye. Khush riyo.aap no program bahuj nice khre'khar sikhvanu marey Chey.
@dineshkarmur8834
@dineshkarmur8834 3 жыл бұрын
Ohooo bhai bhai Kevi maja aavi hase. Ha moj ha
@parassuthar994
@parassuthar994 2 жыл бұрын
Wah kamleshbhai 🥰🥰🥰🥰બે ફુડી ભાઈઓ ને ભેગા જોઈ બવ આનંદ થયો.. ખુબ ખુબ શુભકામનાઓ
@nishamadhul5463
@nishamadhul5463 3 жыл бұрын
कमलेश भाई आप भाग्यशाली हैं.की आप को निकुंज वसोया सर जैसे गुरु मिले ,
@printcare8486
@printcare8486 3 жыл бұрын
Khare.. khar...gam ni yaad aavi gay..thanks nikunjbhai
@s.u.c.
@s.u.c. 3 жыл бұрын
NIKUNJBHAI NI TO VAT J NA THAI SARAS JAMVANU BANAVE,KAMLESHBHAI TAME TO ALL TIME JORDAR....
@ashokkacha6091
@ashokkacha6091 3 жыл бұрын
નિકુંજ. ભાઈ. તમારા. વિડિઓ. જોઈને. આજે. હુ100. લોકો. ના. પોગ્રામ. કરૂ. છુ
@rkofficial4003
@rkofficial4003 3 жыл бұрын
નીકંજ ભાઇ ની ફેમિલી લાઇફ સ્ટાઇલ બતાવવા ની હતી
@jejriyaharesh614
@jejriyaharesh614 3 жыл бұрын
નિકુંજ ભાઈ ને જય માતાજી હુ બોટાદ થી જોઈ રયો છુ
@Bhimani_chandu
@Bhimani_chandu Жыл бұрын
Hu morbi thi 2023 ma
@kasturlalji3965
@kasturlalji3965 3 жыл бұрын
Kamlesh bhai kem cho nikuj bhai bane na video jovu chu very nice che hu jayare India avish tayare nikuj bhai ni vadi Jovi che mara bhai bhabi bhatiji avigaya che Komal rabadia kamlesh bhai tame kera uk pizza jamiya cho Maru piyar kera game ne sasariu baladia ma bay from London Kastur
@vipulparmar7059
@vipulparmar7059 3 жыл бұрын
Nikunj bhai na video hu roj jov chu Mumbai
@sukhajithakor3637
@sukhajithakor3637 2 жыл бұрын
ખુબ સરસ કમલેશ ભાઈ અને નિકુંજ ભાઈ 👍
@artisukhadia5709
@artisukhadia5709 3 жыл бұрын
Nikunj Bhai 🙏 you do very hard work congrats 💐😊 apna des ni kudrati vatavaran ni sathe lidheli badhij recipi no anand thay che Thanks 🙏 Apno des 🇮🇳🙏🙏
@dipakmaheta1773
@dipakmaheta1773 3 жыл бұрын
જય.મોગલ જય માતાજી હરીઓમ જય હી ભારત માતાકી જય જય.સારંગપુર હનુમાન દાદા ની જય
@m.s6104
@m.s6104 3 жыл бұрын
નિકુંજ ભાઈ એક ખુબસરસ રસોયા છે હું પણ એમના વિડિઓ ને છેલ્લા 1.5 વરસ પસંદ કરું છું અને જોવું છું કમલેશ ભાઈ તમે એમને મળયા એ અમને બવું ખુશી થઇ 🙏🙏👌👌
@hansrajparmar9500
@hansrajparmar9500 3 жыл бұрын
2 Larg KZbinr Nikunj Bhai & Kamlesh Bhai Love you from devbhumi dwarka ❤💖
@JigneshThakor-io8gn
@JigneshThakor-io8gn 3 жыл бұрын
નિકુંજ ભાઈ ના વિડીયો જોવાની પણ મજા આવે
@akshaqureshi6753
@akshaqureshi6753 3 жыл бұрын
निकुंज भाई . खाना बहुत अच्छा बनाते हो हम भी आपके गांव आएंगे
@ushaparmar689
@ushaparmar689 3 жыл бұрын
Wow 👏 amaru khadiyavad amaru sorasht
@maheshmalan7158
@maheshmalan7158 2 жыл бұрын
Tamara vidiyo amne khub game chhe.
@pravinabenrami5435
@pravinabenrami5435 2 жыл бұрын
Vah mauj vah Kamlesh Bhai humne per khabrao
@bansrisalodiya2319
@bansrisalodiya2319 3 жыл бұрын
😝😝😝wowww.. Oyy marey khavu 😛😛😛 Video joi ne modha ma pani aavi gayu
@Satvik_patel
@Satvik_patel 3 жыл бұрын
He
@Satvik_patel
@Satvik_patel 3 жыл бұрын
Kyu gaam
@nitasisangiya3881
@nitasisangiya3881 3 жыл бұрын
Ame kijadia na chai pan London avi gya Che amrukijdiu best
@nirmalbenvyas8370
@nirmalbenvyas8370 3 жыл бұрын
Khub j gami video 🌹🙏🌹🙏🌹
@patelpriyankapinku6169
@patelpriyankapinku6169 3 жыл бұрын
Mara banne favourite youtubers ek sathe su vat se maja avi gai video joi ne
@makwanasubhash3976
@makwanasubhash3976 3 жыл бұрын
Kamlesh Bhai tame nikunjbhai ni vadiy ni Mulakat lidhi ane tamni rashoyno Anand ta khub saras6
@kudechapintu8076
@kudechapintu8076 2 жыл бұрын
Sari maheman gati thi swagat karu chhe ,good
@kusumpurohit7992
@kusumpurohit7992 2 жыл бұрын
Very nice 👌 video kmlesh bhai.
@heerdave4239
@heerdave4239 3 жыл бұрын
Nikunj bhai tame Bahu j saras recipe banavo cho
@devdevloper3177
@devdevloper3177 3 жыл бұрын
Atiyar sudhi no best vidio bay apda bhagvan ho
@pushpasolanki9555
@pushpasolanki9555 3 жыл бұрын
Nikunj bhai ane amni vadi ohoho vadi ma burd no awaz vah moj pdi gai🤩🤩🤩👌👌👌
@manjulabenvaghani1592
@manjulabenvaghani1592 3 жыл бұрын
વાહ ... કાઠિયાવાડી મોજ .. નિકુંજ ભાઈ ની બધી રેસિપી ખૂબ બેસ્ટ હોય છે. 👌👌👍👍👍
@jagdishkumarvarma893
@jagdishkumarvarma893 3 жыл бұрын
Ram Lakhan nee jodi jamva baithee chhe. 😍😘🤩🥰🥰🤩😘😍👌👌👌👍👍👍
@vijutekwani2893
@vijutekwani2893 3 жыл бұрын
Be Gujrat na sher sathe wah wah
@manishacharaniyamanisha9334
@manishacharaniyamanisha9334 3 жыл бұрын
Nikunj bhai aavij recipes banavta raho ne khush raho
@majethiyakartik2098
@majethiyakartik2098 2 жыл бұрын
VA nikunj bhai vha
@anjaliart3554
@anjaliart3554 3 жыл бұрын
Wahhh Nikunj bhai hoi p6i kai n ghate
@rameshgutka524
@rameshgutka524 3 жыл бұрын
Wah modi saheb dil garden garden ho gaye heads off to niknuj saheb
@hituaaryann
@hituaaryann 3 жыл бұрын
Me joya chhe amne bahuj saras kalakar chhe
@mentalgamer7322
@mentalgamer7322 3 жыл бұрын
Mazza deshi khawama ane deshi mansho mazz che
@anitarzala5951
@anitarzala5951 3 жыл бұрын
Wahhhhh moj padi gy mara 2 favret cho 😍
@chiraglalwani2270
@chiraglalwani2270 3 жыл бұрын
Ek rasoi no raja ne ek you tube king moj j moj... One of the best vedio of kamlesh modi i am foodi
@vijaymakwana3293
@vijaymakwana3293 3 жыл бұрын
બંને ગુજરાતી યુટ્યુબર ભાઈઓ ખૂબ ખૂબ અભિનંદન આગળ ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા સહ વિજય મકવાણા
@ravikadhiwala1762
@ravikadhiwala1762 2 жыл бұрын
ગુજરાત માં ગામડા બચે તો સારું, ગુજરાત ના ગામડાં ગટતા જાય છે. ગ્રામ હશે તો વાડી રહેશે.
@parulmehta2004
@parulmehta2004 3 жыл бұрын
Niknuj Bhai na Video hu badha j jov chu bhu j saras hoy che Jamva nu saras bnave che 👌😋👍
@thakorvikramji751
@thakorvikramji751 3 жыл бұрын
નિકુંજભાઈ ની વાણી મા જ સ્વાદ આવે શે
@lakhoshiyaliya8983
@lakhoshiyaliya8983 3 жыл бұрын
Jay Dwarikadhish nikuj BHAI ane Kamalesh bhai aao kiyarek vadiye banavi ek desi saak
@monitapatel9583
@monitapatel9583 3 жыл бұрын
Good morning. Wah jordar Aj 2 lagend eksathe. Interesting story of nikunj bhai. Thank you kamlesh bhai for sharing inspiration story of nikunj bhai. Great job kamlesh bhai. 👍🏻👌🏻🙏🏻
@naineshdhobi4108
@naineshdhobi4108 3 жыл бұрын
Very nice. કુદરત ના ખોળે મોજ
@amratsinghrajpurohit6709
@amratsinghrajpurohit6709 3 жыл бұрын
मैं निकुंज भाई और कमलेश भाई का वीडियो देखता हूं
@TravelingDoctor
@TravelingDoctor 3 жыл бұрын
Wah Gujarat na top na 2 youtubers eksathe. Jordar moj.
@pravinabenrami5435
@pravinabenrami5435 2 жыл бұрын
Nikunj bhai ni darak vangi mast joy che
@manishaloriya4333
@manishaloriya4333 3 жыл бұрын
નિકુંજ ભાઇ ની મહેનત રંગ લાવી છે કમલેશ ભાઇ તમે પણ ખુબજ આગળ વધો અને આપણા મોરબી ની નામશા વધે 👍🙏 મોરબી થી મારા તમને 🙏 જય સ્વામિનારાયણ 🙏
@gopalbharwad4339
@gopalbharwad4339 3 жыл бұрын
Hi
@maheshkachhadiya2701
@maheshkachhadiya2701 3 жыл бұрын
Vah vah kamalesh bhai moj che tmari
@vijaysinhjadeja9
@vijaysinhjadeja9 3 жыл бұрын
Khare khar aa video joiy ne modhama pani aavijaay chhe tame tazi Vadi na sak bhaji tifin suvidha chalu Karo to aame pan labh laiye
@Varchandishwar04
@Varchandishwar04 3 жыл бұрын
Dil khus thai gayo video joine
@vikramparekh283
@vikramparekh283 3 жыл бұрын
Nikunjbhai wha saras 👍👍👌👌
@parththakor8013
@parththakor8013 3 жыл бұрын
તમારું નામ બધા ને ખબર જ છે...ખૂબ સરસ જમવાનું બનાવો છે.. healthy..👍👍
@vikramkhandekha9839
@vikramkhandekha9839 3 жыл бұрын
Bey mahan hasti ek sathe joy ne Anand thayo
@heenarajani5625
@heenarajani5625 3 жыл бұрын
Yes....ame pan shak rotlo emj khvay 👍....
@technicalharish7732
@technicalharish7732 2 жыл бұрын
Ha hu Anand Distric thi chu nikunj bhai
@hemavyas5121
@hemavyas5121 9 ай бұрын
Hey Bhagwan ne mare kevu padse ke jaldi jaldi nikunaj bhai ni vadi javanu mann thae Jay america bahu dur lage ane kidney failure che etle vadhare maja ave che nikunaj ane Kamlesh ni video joi ne mann ne manavi lae ye chi etle khas khas thank you for making kathiyawadi dishes❤❤❤❤❤❤❤❤
@jitendrazala3531
@jitendrazala3531 3 жыл бұрын
Vah bhai kamlesh modi iproud u.... Jay mata ji.....
@vasudevluhar1027
@vasudevluhar1027 3 жыл бұрын
Nikunj vasoya is good man and super vadi rasoy....🙏🙏🙏🙏
@mukeshpatel4142
@mukeshpatel4142 3 жыл бұрын
વાત સાચી છે sadelu હોય તે,orignal
@hiteshdave1344
@hiteshdave1344 3 жыл бұрын
ગામડા ની મોજ પણ કંઇક અલગ જ હોય છે
@dhirendrasinhvaghela9194
@dhirendrasinhvaghela9194 3 жыл бұрын
Kamleshbhai & Nikunjbhai ni jodi wah moj bhai moj 👌👌👌
@purshottamparmar2926
@purshottamparmar2926 3 жыл бұрын
Wahh...khub saras khijdiya vadi ni moj
@mananinilesh4358
@mananinilesh4358 3 жыл бұрын
Finally video banavyo kharo Nikunj bhai sathe 🙏👍
@paramvolgsandgames794
@paramvolgsandgames794 3 жыл бұрын
Na gamava no ko savala j nathi..hu pan gamdama moti thi chhu...ne aavuj amara khetar ma ugeli vastuo, dhudh ,dahi khai ne mota that chhe....jabardast.....super se bhi uper....aamato jene aavi maja kari hoy ane aa aanad no vadhare khyal aave...gamdu a gamdu...koi sarkhamani nai ani sathe....baki to bija bichar video joine j khus thay..je ne gamada ni life nathi jivi....no words for u both..Good bless you....Jai swaminarayan 🙏
@narensukhanandi3366
@narensukhanandi3366 Жыл бұрын
nikunj vasoya deserve high platform he is so much talented and still down to earth person I'm big fan of him.. thanks kamlesh Bhai for show us his behind the sence hard work
@themicky4u505
@themicky4u505 3 жыл бұрын
जोरदार भाई.... बहुज मस्त..👌👌👌👌
@ytsongstatus5685
@ytsongstatus5685 Жыл бұрын
wah nikunj bhai jindgi bhar khus rho
@jainamshah9616
@jainamshah9616 3 жыл бұрын
Aane Kehvayy Nakri Desi mojjj
@tintoiyaanisha4774
@tintoiyaanisha4774 3 жыл бұрын
Ha hu joya chhe nikuj bhai vasoya na. Vedioes .... seeing from uk
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН