કપાસ બજાર કયા કારણોસર અટકેલુ છે? સુધારાની કોઈ હલચલ વિના ક્યાં સુધી માલ સંઘર્ષ?
Пікірлер: 22
@gohilchhaganbhai69529 күн бұрын
કપાસ ની ખેતી જ નો કરાય 8 મહીના કપાસ ખેતરમાં ઉભો રહે 1 વિધે વધી વધીને ૧૫મણ કપાસ થાય કપાસમાં વિધે ૮ થી ૧૦ હજાર રૂપીયાનો ખર્ચે અને મજૂરી અલગ હીસાબ કરો તો કાંઈના વધે
@mukeshpatelmukeshpatel984810 күн бұрын
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો તે બદલ આભાર
@ghabhajithakor43519 күн бұрын
્વડીલ કાકા કપાસીયા તેલ ઢબે 2250 છે ખોળ 1750 છે પણ સરકાર ની દાનત ખેડૂતો ને બજાર ભાવ આપવા ની નથી કે
@sureshbhairadadiya92339 күн бұрын
આભાર
@jagdishbhaiborana979910 күн бұрын
❤
@lashkarihiteshbhai67159 күн бұрын
🙏🙏👌👌👌🙏🙏
@agritechtuition9 күн бұрын
🙏🙏
@patelshambhubhai185110 күн бұрын
Congratulations
@BhadreshbhaiKankotiya10 күн бұрын
સરસ. વાહ
@devendra_sinhzala79419 күн бұрын
Khedut pase thi mal nikri jase psi bhav vadhse..
@HirenKeraliya9 күн бұрын
Tel no bhav to 2200 se bhav vadhyo se joyu se ke nay
@subhashjadavvlogs86269 күн бұрын
સાહેબ આ વર્ષ કપાસ ના ભાવ 1500 થી 1540 /થી 1560 થશે ઈ મેં મહીના મા જો જીન વાલા ખરીદી વધારે કરે તો 😊😊અમે 1500 મા ગયા અઠવાડિયે આપી દીધો અત્યારે ભાવ 50 60 ઢીલા છે
@lifelinehealth14419 күн бұрын
કપાસ નહિ વધે ખાસ. તમે સાચા
@JagdishRathod208 күн бұрын
અમારે 1500 પણ નથી આવતાં 1450 છેલ્લા
@lifelinehealth14419 күн бұрын
આદિત્ય ભાઈ પંડ્યા ની કોપી મારે છે આ દદા 😂. @farmermarket