કપાસ કપાસ કપાસ અને કપાસ નિ પથારી ફરી ગય અને Village life

  Рет қаралды 9,281

M M GAJJU VLOG

M M GAJJU VLOG

Күн бұрын

Пікірлер: 50
@zeelkathrotiya9268
@zeelkathrotiya9268 Ай бұрын
Mast content vado video banavyo bhai....Have roj video banavo...
@mmgajjuvlog
@mmgajjuvlog Ай бұрын
Mota bhai roj વિડિયો બનાવવા માં નથી પુગાતુ કામ વધારે હોઈ એટલે વિડિયો બની જાઈ પણ એડિટ કરવા નો ટાઇમ નથી મળતો બનતી કોશિશ કરીશ જેટલો વેલો વિડિયો આવે
@JayDangar-z1s
@JayDangar-z1s Ай бұрын
અમારે કપાસ સારો છે કયું ગામ
@mmgajjuvlog
@mmgajjuvlog Ай бұрын
ખડબા તમારું ક્યું ગામ આમારે ઘણા. ને કપાસ સુધરી ગયો
@JayDangar-z1s
@JayDangar-z1s Ай бұрын
ખડબા
@ahirmahesh587
@ahirmahesh587 Ай бұрын
Jay Dwarkadhish
@mmgajjuvlog
@mmgajjuvlog Ай бұрын
Jay dwarkadhish 🙏
@GKKHEDUTVLOGER
@GKKHEDUTVLOGER 2 ай бұрын
જય દ્વારકાધીશ મહેશભાઈ ઘણા સમય પછી વિડિયો જોવા મળિયો
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
હા ભાઈ જય દ્વારકાધીશ
@Ramprsadjagtap
@Ramprsadjagtap 2 ай бұрын
राम राम भाई हामारे यंदा बहुत बारीश होग
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
Ram Ram 🙏
@hareshahir197
@hareshahir197 2 ай бұрын
Bhavnagar ma varsad oso hato kapas ma vagho Nathi Bhai
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
🙏🙏🙏👍
@ramsing12472
@ramsing12472 2 ай бұрын
કપાસ જોઈને દુઃખ થયું પણ કૂવામાં પાણી જોઈને ખુશી પણ થાય છે 🙏🏻
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
🙏🙏🙏હાલ્યા રાખે જે નસીબ માં હસે ઇ થસે
@માંતારાઆશીર્વાદ-ઠ2ડ
@માંતારાઆશીર્વાદ-ઠ2ડ 2 ай бұрын
Ha Moj Ha
@બાભવાખોડાભાઈ
@બાભવાખોડાભાઈ 2 ай бұрын
Amare kpash sav puro thai gyo dhrol talukama
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
હા ભાઈ ગુજરાત માં લગભગ જગ્યા એ બહુ નુકસાની છે
@hardasahir4382
@hardasahir4382 2 ай бұрын
પાલર ઉતારી દે જય મુરલીધર
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
Ha Bhai 🙏
@jivangadhavi5332
@jivangadhavi5332 2 ай бұрын
જય માતાજી તમે તો જૂનાગઢ વયા ગયા હતા ને પાછા આવીગયા 😂
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
જય માતાજી નયા પણ જગ્યા નથી લાઈન માં ઉભુ રેવું પડે તોય વારો નથી આવે એમ
@Vishnubhankodiya-ed1xn
@Vishnubhankodiya-ed1xn 2 ай бұрын
ભાઈ અમારે 13વીઘા ના તરબૂચ સાવ પૂરા થઈ ગયા , દોઘ લાખ માથે રિયા, હવે વ્યાજ ભર્યા રાખ છું, 😂
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
મોટા ભાઈ ખેડૂત ને ઇ જ મજા સે વ્યાજ ભરીયા રાખવા નું મજા તો ધુતારા કરે સે ખેડુ ઉપર મોજ હું ભાઈ પોતે 10 લાખ નું વ્યાજ ભરું સુ લગ્ન માં 4 લાખ ઉપડ્યા તા 10 લાખ થય ગયા🤣🤣
@Vishnubhankodiya-ed1xn
@Vishnubhankodiya-ed1xn 2 ай бұрын
@@mmgajjuvlog ભાઈ ધન્યવાદ🙏
@GKKHEDUTVLOGER
@GKKHEDUTVLOGER 2 ай бұрын
મારે પણ વધારે નુકસાન થયું છે મારા ગામમાં કાલના વીડિયોમાં જોઈ લેજો
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
👍👍
@DalpatsinhSolanki-od7mp
@DalpatsinhSolanki-od7mp 2 ай бұрын
ડીસા થી છુ અમારે ત્યાં વરસાદ ઓછો છે
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
ઓહ ભાઈ અમારે વરસાદ વધી ગયો ને હજી આગાહી આપે છે પાછો રાઉન્ડ આવશે હૂતો ભગવાન ને પ્રાથના કરું જ્યાં ના હોઈ ત્યાં વરસે
@sanjubhabanna4852
@sanjubhabanna4852 2 ай бұрын
Marigayo Bhai 😅😅😅😅😅😅
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
☺️☺️
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 2 ай бұрын
બોવ નુકસાન છે ખેતરમાં ભાઇ😢
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
હા ભાઈ બધા ને નુકસાની બહુ છે
@bharatbhaivlog5037
@bharatbhaivlog5037 2 ай бұрын
કયુ ગામ તમારુ
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
જામજોધપુર થી
@DalpatsinhSolanki-od7mp
@DalpatsinhSolanki-od7mp 2 ай бұрын
અમારી બાજુ કપાસ નથી
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
સારું ભાઈ કપાસ નથી નકર બોવ નુકસાન કરત
@bharaimukeshbhai3463
@bharaimukeshbhai3463 2 ай бұрын
અમરે.તૂવોર.બરીગય.ભાક
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
હા તુવેર અને કપાસ ને બોવ નુકસાની સે તુવેર તો બધી બરી જાય છે
@kaushikvachhani2932
@kaushikvachhani2932 2 ай бұрын
તમે ક્યાં ગામ થી છો
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
જામજોધપુર થી
@dishantfarming325
@dishantfarming325 2 ай бұрын
કપાસ નું સાવ પૂરું થઈ ગયું ભાઈ
@mmgajjuvlog
@mmgajjuvlog 2 ай бұрын
હા ભાઈ
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 17 МЛН
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 3,3 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
У вас там какие таланты ?😂
00:19
Карина Хафизова
Рет қаралды 17 МЛН