cow 🐄 emergency case
7:01
9 ай бұрын
Пікірлер
@zeelkathrotiya9268
@zeelkathrotiya9268 19 сағат бұрын
Bhai magfali ane soybean no pan video banavoo....😅
@mmgajjuvlog
@mmgajjuvlog 4 сағат бұрын
Ok bhai
@zeelkathrotiya9268
@zeelkathrotiya9268 19 сағат бұрын
Mast content vado video banavyo bhai....Have roj video banavo...
@mmgajjuvlog
@mmgajjuvlog 4 сағат бұрын
Mota bhai roj વિડિયો બનાવવા માં નથી પુગાતુ કામ વધારે હોઈ એટલે વિડિયો બની જાઈ પણ એડિટ કરવા નો ટાઇમ નથી મળતો બનતી કોશિશ કરીશ જેટલો વેલો વિડિયો આવે
@Arpitpatelvlog3
@Arpitpatelvlog3 Күн бұрын
Beautiful 😊 ખુબજ સરસ vlog
@mmgajjuvlog
@mmgajjuvlog Күн бұрын
Thenk you
@jadejamaypatsinh4643
@jadejamaypatsinh4643 Күн бұрын
Kapas kadhi ne dhana vavija
@mmgajjuvlog
@mmgajjuvlog Күн бұрын
👍
@ahirmahesh587
@ahirmahesh587 Күн бұрын
Jay Dwarkadhish
@mmgajjuvlog
@mmgajjuvlog Күн бұрын
Jay dwarkadhish 🙏
@ahirmahesh587
@ahirmahesh587 Күн бұрын
Jay Dwarkadhish
@mmgajjuvlog
@mmgajjuvlog Күн бұрын
Jay dwarkadhish 🙏
@kamlabenmakwana4474
@kamlabenmakwana4474 Күн бұрын
Jay dwarkadhis
@mmgajjuvlog
@mmgajjuvlog Күн бұрын
Jay dwarkadhish 🙏
@dishantfarming325
@dishantfarming325 Күн бұрын
જય સિધ્ધનાથ મહાદેવ ભાઈ
@mmgajjuvlog
@mmgajjuvlog Күн бұрын
જય સિદ્ધ નાથ મહાદેવ ભાઈ
@ramsing12472
@ramsing12472 Күн бұрын
ભગવાન ને કાઈના કેવાય બધા નુ સારુ જ કરશે 🙏🏻😂
@mmgajjuvlog
@mmgajjuvlog Күн бұрын
🙏🙏👍
@jivangadhavi5332
@jivangadhavi5332 Күн бұрын
કપાસ મા નુકસાની દેખાય છે
@mmgajjuvlog
@mmgajjuvlog Күн бұрын
હા થોડી થય છે ભાણું ભા
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Күн бұрын
એને પાણી વધારે પીય લીધુ છે એટલે કોમામાં વયો ગયો 😢
@mmgajjuvlog
@mmgajjuvlog Күн бұрын
હા સાચું કીધું
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Күн бұрын
કપાસ સારો થઈ જશે ભાઈ દ્વારકાધીશ ઉપર ભરોસો રાખજો અને થોડી થોડી મહેનત કરતા રેજો 😮
@mmgajjuvlog
@mmgajjuvlog Күн бұрын
જય દ્વારકાધીશ પૂરો ભરોસો છે
@jivangadhavi5332
@jivangadhavi5332 Күн бұрын
જય માતાજી જય દ્વારકાધીશ મામાં બવ નુકસાની નથી ને મોલાત મા
@mmgajjuvlog
@mmgajjuvlog Күн бұрын
ભાણું ભા થોડી ઘણી થય છે તને ફોનમાં બતવવી ટી પણ ફોન કરવાનો કોઈ ટાઇમ નથી મળતો
@jivangadhavi5332
@jivangadhavi5332 Күн бұрын
@@mmgajjuvlog મારે ડોઢ મહિનાથી માંથી હાલે તમે ટેટર્સ મા જોયું હશે મને અત્યારે કઈ ગમતુંજ નથી
@user-ug9kr8pu2w
@user-ug9kr8pu2w 2 күн бұрын
અમારે કપાસ સારો છે કયું ગામ
@mmgajjuvlog
@mmgajjuvlog 2 күн бұрын
ખડબા તમારું ક્યું ગામ આમારે ઘણા. ને કપાસ સુધરી ગયો
@user-ug9kr8pu2w
@user-ug9kr8pu2w 8 сағат бұрын
खडबा
@vipulahir91022
@vipulahir91022 4 күн бұрын
Har Har mahadev
@mmgajjuvlog
@mmgajjuvlog 4 күн бұрын
હર હર મહાદેવ
@Desiblog_5211
@Desiblog_5211 4 күн бұрын
🙏🏻
@girishpatel7803
@girishpatel7803 4 күн бұрын
કપાસ ના ચાસ વચ્ચે દિવેલા વાવી દેવાય, કપાસ જેટલો રહે એટલો રહેવા દેજો
@mmgajjuvlog
@mmgajjuvlog 4 күн бұрын
મોટા ભાઈ તમે બિલકુલ સાચું કહ્યું હવે આગળ જોઈ
@Kismatxyzvlog
@Kismatxyzvlog 5 күн бұрын
Hi
@ajaymeda1956
@ajaymeda1956 5 күн бұрын
😂😂😂
@mmgajjuvlog
@mmgajjuvlog 5 күн бұрын
🤓
@ajaymeda1956
@ajaymeda1956 5 күн бұрын
😂😂😂
@Ramprsadjagtap
@Ramprsadjagtap 5 күн бұрын
राम राम भाई हामारे यंदा बहुत बारीश होग
@mmgajjuvlog
@mmgajjuvlog 5 күн бұрын
Ram Ram 🙏
@ranabhailavadia5319
@ranabhailavadia5319 6 күн бұрын
બીજેપી ને મત આપ્યા એનું પાપ નડ્યું
@mmgajjuvlog
@mmgajjuvlog 5 күн бұрын
મેતો નથી આપ્યો અને ઘણાયે નથી આપ્યો તો એને કેનુ પાપ નડ્યું કોંગ્રેસનું એવું ના હોય મોટા ભાઈ આતો પૃથ્વી પર પાપ વધી ગયું એટલે સફાયો કરે છે અને કળયુગ છે એટલે આવું આફતો માટે હંમેશા ત્યાર રેવું પડશે
@ranabhailavadia5319
@ranabhailavadia5319 4 күн бұрын
@@mmgajjuvlog andhbhakt Lago છો મડ્યા રહો
@DharmeshRatod-bq7vu
@DharmeshRatod-bq7vu 6 күн бұрын
Ketlano aaviyoche
@mmgajjuvlog
@mmgajjuvlog 6 күн бұрын
ભાઈ એક વર્ષ થય ગયું
@mmgajjuvlog
@mmgajjuvlog 6 күн бұрын
90
@hareshahir197
@hareshahir197 6 күн бұрын
Bhavnagar ma varsad oso hato kapas ma vagho Nathi Bhai
@mmgajjuvlog
@mmgajjuvlog 6 күн бұрын
🙏🙏🙏👍
@Vishnubhankodiya-ed1xn
@Vishnubhankodiya-ed1xn 6 күн бұрын
ભાઈ અમારે 13વીઘા ના તરબૂચ સાવ પૂરા થઈ ગયા , દોઘ લાખ માથે રિયા, હવે વ્યાજ ભર્યા રાખ છું, 😂
@mmgajjuvlog
@mmgajjuvlog 6 күн бұрын
મોટા ભાઈ ખેડૂત ને ઇ જ મજા સે વ્યાજ ભરીયા રાખવા નું મજા તો ધુતારા કરે સે ખેડુ ઉપર મોજ હું ભાઈ પોતે 10 લાખ નું વ્યાજ ભરું સુ લગ્ન માં 4 લાખ ઉપડ્યા તા 10 લાખ થય ગયા🤣🤣
@Vishnubhankodiya-ed1xn
@Vishnubhankodiya-ed1xn 6 күн бұрын
@@mmgajjuvlog ભાઈ ધન્યવાદ🙏
@DalpatsinhSolanki-od7mp
@DalpatsinhSolanki-od7mp 6 күн бұрын
અમારી બાજુ કપાસ નથી
@mmgajjuvlog
@mmgajjuvlog 6 күн бұрын
સારું ભાઈ કપાસ નથી નકર બોવ નુકસાન કરત
@DalpatsinhSolanki-od7mp
@DalpatsinhSolanki-od7mp 6 күн бұрын
ડીસા થી છુ અમારે ત્યાં વરસાદ ઓછો છે
@mmgajjuvlog
@mmgajjuvlog 6 күн бұрын
ઓહ ભાઈ અમારે વરસાદ વધી ગયો ને હજી આગાહી આપે છે પાછો રાઉન્ડ આવશે હૂતો ભગવાન ને પ્રાથના કરું જ્યાં ના હોઈ ત્યાં વરસે
@DalpatsinhSolanki-od7mp
@DalpatsinhSolanki-od7mp 6 күн бұрын
શારો થ ઈજસેકપાશ
@mmgajjuvlog
@mmgajjuvlog 6 күн бұрын
સારો થય જાય તો સારું બહુ મહેનત લાગી અને ખર્ચા વધી ગયા અમારે ખેતર ઉપર જ સે થાય તો સારું
@sanjubhabanna4852
@sanjubhabanna4852 7 күн бұрын
Marigayo Bhai 😅😅😅😅😅😅
@mmgajjuvlog
@mmgajjuvlog 6 күн бұрын
☺️☺️
@bharaimukeshbhai3463
@bharaimukeshbhai3463 7 күн бұрын
અમરે.તૂવોર.બરીગય.ભાક
@mmgajjuvlog
@mmgajjuvlog 6 күн бұрын
હા તુવેર અને કપાસ ને બોવ નુકસાની સે તુવેર તો બધી બરી જાય છે
@hamirkhavadiya9799
@hamirkhavadiya9799 7 күн бұрын
બોવ નુકસાન છે ખેતરમાં ભાઇ😢
@mmgajjuvlog
@mmgajjuvlog 6 күн бұрын
હા ભાઈ બધા ને નુકસાની બહુ છે
@user-du8fu4td4x
@user-du8fu4td4x 7 күн бұрын
Amare kpash sav puro thai gyo dhrol talukama
@mmgajjuvlog
@mmgajjuvlog 6 күн бұрын
હા ભાઈ ગુજરાત માં લગભગ જગ્યા એ બહુ નુકસાની છે
@bharatbhaivlog5037
@bharatbhaivlog5037 7 күн бұрын
કયુ ગામ તમારુ
@mmgajjuvlog
@mmgajjuvlog 7 күн бұрын
જામજોધપુર થી
@Gopalkuvariya
@Gopalkuvariya 7 күн бұрын
મારે પણ વધારે નુકસાન થયું છે મારા ગામમાં કાલના વીડિયોમાં જોઈ લેજો
@mmgajjuvlog
@mmgajjuvlog 7 күн бұрын
👍👍
@Gopalkuvariya
@Gopalkuvariya 7 күн бұрын
જય દ્વારકાધીશ મહેશભાઈ ઘણા સમય પછી વિડિયો જોવા મળિયો
@mmgajjuvlog
@mmgajjuvlog 7 күн бұрын
હા ભાઈ જય દ્વારકાધીશ
@ramsing12472
@ramsing12472 7 күн бұрын
કપાસ જોઈને દુઃખ થયું પણ કૂવામાં પાણી જોઈને ખુશી પણ થાય છે 🙏🏻
@mmgajjuvlog
@mmgajjuvlog 7 күн бұрын
🙏🙏🙏હાલ્યા રાખે જે નસીબ માં હસે ઇ થસે
@kaushikvachhani2932
@kaushikvachhani2932 7 күн бұрын
તમે ક્યાં ગામ થી છો
@mmgajjuvlog
@mmgajjuvlog 7 күн бұрын
જામજોધપુર થી
@hardasahir4382
@hardasahir4382 7 күн бұрын
પાલર ઉતારી દે જય મુરલીધર
@mmgajjuvlog
@mmgajjuvlog 7 күн бұрын
Ha Bhai 🙏
@dishantfarming325
@dishantfarming325 7 күн бұрын
કપાસ નું સાવ પૂરું થઈ ગયું ભાઈ
@mmgajjuvlog
@mmgajjuvlog 7 күн бұрын
હા ભાઈ
@user-ki9gj8qk8h
@user-ki9gj8qk8h 7 күн бұрын
Ha Moj Ha
@jivangadhavi5332
@jivangadhavi5332 7 күн бұрын
જય માતાજી તમે તો જૂનાગઢ વયા ગયા હતા ને પાછા આવીગયા 😂
@mmgajjuvlog
@mmgajjuvlog 7 күн бұрын
જય માતાજી નયા પણ જગ્યા નથી લાઈન માં ઉભુ રેવું પડે તોય વારો નથી આવે એમ
@gujjurahulbmakvanavlogs9426
@gujjurahulbmakvanavlogs9426 8 күн бұрын
Jay shree sitaram 🙏🙏
@mmgajjuvlog
@mmgajjuvlog 7 күн бұрын
@@gujjurahulbmakvanavlogs9426 jay shree sitaram🙏
@BhartbhaiSavaliya
@BhartbhaiSavaliya 11 күн бұрын
થોડો સમય હાંકી લો પછી ભંગાર માં વેચવો પડશે
@mmgajjuvlog
@mmgajjuvlog 10 күн бұрын
🤓🤓ના ના એવું ના હોઈ ભાઈ આની પેલા સનેડો લીધો હતો એ 5 વર્ષ ફૂલ હકિયો અને અડધી કિંમત માં વેચ્યો આને કાઇ ના થાય ઘરે બધું હમુ થય જાય
@mohangamivlog8327
@mohangamivlog8327 13 күн бұрын
❤❤❤
@mmgajjuvlog
@mmgajjuvlog 7 күн бұрын
Thenk you
@parmarrohit5880
@parmarrohit5880 19 күн бұрын
ગામ મેળો
@DharmeshAhir-c4k
@DharmeshAhir-c4k 19 күн бұрын
જય મુરલીધર
@mmgajjuvlog
@mmgajjuvlog 19 күн бұрын
જય મુરલીધર
@RajaBhedi1111-qc8xh
@RajaBhedi1111-qc8xh 24 күн бұрын
Nice
@mmgajjuvlog
@mmgajjuvlog 22 күн бұрын
Thenk you