ખૂબ સરસ ખેડૂત ની મુલાકાત લઈ ને માહિતી આપવા બદલ આપનો આભાર
@vijeshjambukiya53833 күн бұрын
ધન્યવાદ ગોપાણી સાહેબ ખુબ જ સરસ માહિતી આપી
@MahipatsinhGohil-wz8cm2 күн бұрын
કપાસ નુ બિયારણ ખૂબ સરસ છે, બિયારણ કયુ છે, જણાવવા વિનંતી,,ગોપાણી સાહેબ તથા કેતન ભાઈને ધન્યવાદ,
@agritechtuitionКүн бұрын
બિયારણ સંબંધિત આપની જાણકારી જિજ્ઞાસા બદલ ધન્યવાદ. કેતનભાઈને પુછ્યુ તો એમના કહેવા મુજબ આપણે એમના જે ખેતરનુ નિદર્શન કર્યુ અને એમાંથી આવેલો જે માલ જોયો એ એમણે કોઈ કંપની લેબલ વાળુ બિયારણ ચોપેલુ નથી. નસીદપર ગામ, તાલુકો વલ્લભીપુરમાં ઘણા બધા ખેડૂતો ખાનગી રાહે બિયારણ પ્લોટ કરે છે એમની પાસેથી લાવવામાં આવેલુ બિયારણ 151 અને 111 બંને અડધા અડધા ભાગમાં ચોપેલુ હતુ. બંને લગભગ સરખા ઉતારા સાથે ઉત્પાદન આવ્યુ છે એવુ એમનુ કહેવુ છે. પ્રણામ.
@riyazkhadrani3173 күн бұрын
ખેડૂત હીત માં ખૂબ સરસ મહેનત અને પ્રયાસ કરો છો આભાર
@ronak1163 күн бұрын
ખુબ સરસ માહીતિ આપી ❤
@SolankiVallbh-y7v3 күн бұрын
ખુબ સરસ
@ghanshyamkathiriya78133 күн бұрын
ખુબ સરસ માહિતી હતી
@krishnabhanushali1293 күн бұрын
યાદ મા કાઈ ન લઈ જવુ જરુર હોય તે આવે પોતે લેવા
@JAY_SAWMINARAYAN2 күн бұрын
અમે ગામ માં જ વહેંચવી ત્યારે દલાલ 400 ગ્રામ 1 મણ વધુ લઈ જાય છે.એટેલે બોટાદ અમારા ગામ થી 23km દૂર થાય તો પણ બોટાદ જ લઈ જવી છી.
@sureshbhairadadiya92333 күн бұрын
સરસ
@lashkarihiteshbhai67153 күн бұрын
🙏🙏👌👌👌🙏🙏
@agritechtuition3 күн бұрын
🙏🙏
@HindiLoveShayari1433 күн бұрын
અમારે પણ ગામ માંથી વેપારી લઇ જાઈ
@gorshiyananubhai52522 күн бұрын
શિહોર તા. ગામ ઝરીયા મારા ગામમા 1521 મા એક ગાડી ભરી ગયા ઉતારો 39 નો
@agritechtuition2 күн бұрын
સરસ.
@YogeshKasvala3 күн бұрын
Aavo jetpur ma
@agritechtuition3 күн бұрын
🙏🙏
@merabhaiahir973 күн бұрын
તુવેર મા માઈક્રોનુટન ની પૂરતી કરવા માટે છુ આપવુ પિયત અથવા સટકાવમા માહિતી આપવા વિનંતી
@agritechtuition3 күн бұрын
ફેરસ અથવા ઝીંક બેઝ્ડ ગ્રેડ 5 આપી શકાય.
@vasantbhaisangani79323 күн бұрын
ક્યારેક અમારા ગોંડલ તાલુકાના ગ્રામ્યમાં પણ આવો અમે પણ જમાડીએ