કપાસમાં ૧૨.૩૨.૧૬...કે ૨૦.૨૦.૦૦.૧૩ આ બને માંથી પાયા માં કયું આપવું હિતાવહ છે...
@mayurmayurnavadiya72717 ай бұрын
12 32 16 અપાય એમા પોટાશ 16% હોય.
@khedutmitragujarati7 ай бұрын
12 32 16
@gohilluckyrajsinh82557 ай бұрын
સરદાર અમીન વિષે તમારૂ સુકેવુ
@shileshpatel82857 ай бұрын
12 32 16
@dilubhaikasela53347 ай бұрын
અમિત ભાઈ, એક હેકટર જમીનમાં કૂલ કેટલી થેલી DAP and કેટલી થેલી MOP આપવું જોઈએ?? (બન્ને નો અંદાજે ખરચો કેટલો થાય?
@Rajjakhusenkotwala.19907 ай бұрын
Hlo sir, Daanger nu dharu tayaar karwan nu che too ssp khatar aapi ne tayaar Kari sakay ya biju kai hoy to kaho kau khatar nakhi ne dharu tayaar kari sakay please jawaab aapjo
@khedutmitragujarati7 ай бұрын
SSP + એમોનિયમ સલ્ફેટ સાથે સારું કોવાયેલું દેશી ખાતર પણ આપી શકાય
@zalalalshinh32967 ай бұрын
અમારે થોડીક રેતાળ જમીન છે તો કયો બીયારણ નુ વાવેતર કરવું
@khedutmitragujarati7 ай бұрын
દરેક વિસ્તારની અંદર અલગ અલગ બિયારણો આવે છે માટે તમારે જમીને અનુકૂળ ઊંડા અને ખીલા મૂળવાળી જાતની પસંદગી કરવી જોઈએ
@sihoramahipat11805 ай бұрын
૨૦:૨૦:૦:૧૩ અને પોટાશ ને મિક્સ કરી ને કપાસ માં પાળા ચડાવી ત્યારે આપી સકાય મિક્સ કરી ને ??
@khedutmitragujarati5 ай бұрын
હા
@ahirpradip79805 ай бұрын
DAP અને પોટાશ ને મિક્સ કરી શકાય
@khedutmitragujarati5 ай бұрын
હા
@madhabhaipatel67446 ай бұрын
ડ્રીપ મા પોટાશ આપી શકાય
@khedutmitragujarati6 ай бұрын
હા
@jadavrajdipsinh5 ай бұрын
ડ્રિપ મા કયું પોટાશ આપવું જોઇએ
@khedutmitragujarati5 ай бұрын
Mop કે sop ગમે તે આપી શકો
@jadejajaypal12667 ай бұрын
૧૨.૩૨.૧૬ દેવું હોય તો કેટલું આપવું જોઇ જણાવશો
@khedutmitragujarati7 ай бұрын
આમ તો જમીનનો રાસાયણિક પૃથકરણ કરાવીએ તો પાકી માહિતી મળે બાકી આપણા અનુભવના આધારે નાખવાનુ રહે છે.. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસ સંશોધન કેન્દ્રની ભલામણ પ્રમાણે વાવેતર વખતે અને ત્યારબાદ 30 થી 35 દિવસે પાડા ચડાવતી વખતે કે ચાસ બુરતી વખતે બે તબક્કામાં એનટપીકે 12 32 16 અથવા તો ડીએપી + mop આપો તો સારું પરિણામ મળે છે
@ushabenisamaliya87457 ай бұрын
33 @@khedutmitragujarati
@DekavadiyaFiyajudin-es2qd5 ай бұрын
45 દિવસનો કપાસ થયો છે ૧૨ ૩૨ ૧૬ વાવૂ છે તો હારે કયુ ખાતર આપવું જોયે હાલ અતીયારે એમુનીયા આપયુ છે
@khedutmitragujarati5 ай бұрын
Npk 12 32 16 સાથે એક વીઘે 4 કીલો મેગ્નેશીયમ સલ્ફેટ અને 3 કીલો ફાડા સલ્ફર
@gordhanbhaimaru29287 ай бұрын
તમે Dap-55 kg 6-25 vighama kahyu ,Potash-125 kg ફોસ્ફરસ કેટલું આપવાનું
@mayurmayurnavadiya72717 ай бұрын
Dap મા ફોસ્ફરસ હોય. 46%
@khedutmitragujarati7 ай бұрын
1 હેકટરે 55 કિલો ડીએપી પાયાના ખાતા તરીકે અને ત્યારબાદ પાળા ચડાવતી વખતે ફરીથી 55 કિલો ડીએપી આપીએ છીએ તેમાંથી કપાસને જરૂરી ફોસ્ફરસ આપણને પ્રાપ્ત થઈ જાય છે
@vinodsinhmakwana90296 ай бұрын
Sir potas khatar kapas 20 divasno thay pasi upar api sakay ke nahi ane te varsad thi ogde ke nahi
@khedutmitragujarati6 ай бұрын
હા આપી શકો
@ashokbhaipatel65377 ай бұрын
Saheb... Mangfali na VAVETAR. Ni puri mahiti no ek vidio banavo saheb... Mare a feri 50. Vigha ma mangfali nu VAVETAR karva nu che . To VAVETAR thi lai ne puri mahiti no video banavo. Saheb.
@khedutmitragujarati7 ай бұрын
જી ચોક્કસ પ્રયત્ન કરીશું
@damarabhai50355 ай бұрын
Hi
@khedutmitragujarati5 ай бұрын
Hi
@AshokPatel-ct4ix7 ай бұрын
Divela ni fotri nu khatar banava va su karvu
@khedutmitragujarati7 ай бұрын
દિવેલાની ફોતરી ખેતરમાં જ પાથરી દાંતી મારી દેવી ત્યારબાદ રોટાવેટર મારી દેવાથી સારી રીતે જમીનમાં મિક્સ થઈ જાય છે ચોમાસાના એક બે વરસાદ બાદ ફોત્રીનું ખાતર થઈ અને મોલને ખૂબ જ ફાયદો કરે છે આ મારો જાત અનુભવ છે
@seleshpatel65787 ай бұрын
24ગુંઠા માં કેટલું પોટાશ આપવું
@khedutmitragujarati7 ай бұрын
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ની ભલામણ મુજબ વાવેતર વખતે પાયામાં 24 ગુઠા ના એક વીઘામાં 29 કિલો આજુબાજુ ત્યારબાદ ચાસ બુરતી વખતે અથવા તો પાડા ચડાવતી વખતે 29 કિલો આજુબાજુ પોટાસ આપવાની ભલામણ છે પરંતુ ખેડૂતને પોતાને ખેતીનો બહોળો અનુભવ હોય છે પોતાની જાતે ખેતીના અનુભવોના આધારે આપણે યોગ્ય નિર્ણયો લઈ શકીએ
@rutvikmaniya37017 ай бұрын
SSP પાયા મા કપાસમાં અપાય
@khedutmitragujarati6 ай бұрын
પાયા માં એનપીકે 12 32 16 ઉત્તમ
@kamleshpatel21347 ай бұрын
કપાસ માં 12 32 16 ભરીયે છીએ તો વધારા નું ફોસ્ફરસ અને પોટાશ કેટલું આપવું પડે
@khedutmitragujarati7 ай бұрын
કપાસમાં એક હેક્ટરે 50 કિલોગ્રામ ફોસ્ફરસ અને 150 કિલોગ્રામ પોટાશ ની ભલામણ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસ સંશોધન કેન્દ્રની છે 100 કિલો એનપીકે 12 32 16 માથી 32 કિલો ફોસ્ફરસ મળે અને 16 કિલો પોટાસ મળે હવે તમે હિસાબ કરી લો
16 ગુઠા ના એક વીઘા માં ડીએપી સાથે પાયાના ખાતર તરીકે 20 કિલો mop અને ત્યારબાદ 30 - 35 દિવસે ચાસ બુરતી વખતે અથવા તો પાડા ચડાવતી વખતે ફરીથી 20 કિલો mop આપવાની ભલામણ છે પરંતુ જમીનનુ રાસાયણિક પૃથકરણ ખેડૂત મિત્રોએ ચોક્કસ કરાવવું જોઈએ જેથી કરી આપણી જમીનની અંદર પોટાશ તત્વ ની ઉણપ ઓછી હોય અથવા તો જરૂરી માત્રામાં પોટાશ તત્વ હોય તો રાસાયણિક ખાતરના ખોટા ખર્ચ થી આપણે બચી શકીએ
@rajpalsinhgohil98987 ай бұрын
12.32.16 No male to su karvu
@khedutmitragujarati7 ай бұрын
તો dap + mop
@solnkidhirubhai40937 ай бұрын
Kpas ma pala sdav va ma ssp+uriya+potas+maycorayza sathe aapi skay? Ketla kg ma
@khedutmitragujarati7 ай бұрын
પાડા ચડાવતી વખતે વાતાવરણમાં જો ભેજ હોય તો એસએસપી સાથે યુરિયા મિક્સ કરતાની સાથે જ ખાતર ઓગળવા માંડે છે
@solnkidhirubhai40937 ай бұрын
Potas +microrayza+ssp??
@pareshparish9256 ай бұрын
D a p
@dilipchudasama80067 ай бұрын
potash to tamara map mujab 20 kilo thay je kheduto ne bahu monghu pade
@khedutmitragujarati7 ай бұрын
હા ભાવ વધુ છે પોટાસના
@ChhatrasinhZala-gb5uu3 ай бұрын
સ્પે થી અપાય..તેની..પ્રોડકટ જણાવો..પોટાશ ની...બ્રાન્ડ..કઈ છે
@khedutmitragujarati3 ай бұрын
Mop 60% સારુ કામ આપે ખારસ જમીન હોય તો sop આપવુ સ્પ્રે કરતા જમીનમાં આપો એ સારુ કામ આપે અને કપાસ પરીપકવ થવા માંડયો હોય તો મોડા મોડા કોઇ ખાતરો ના પરીણામ ધાર્યા ના મળે Dap, npk, mop(પોટાસ) આ બધા પાયામાં અથવા 35 થી 50 - 60 દીવસે અપાઇ ગયા હોય તો ખુબ સારા પરીણામ મળે ફલાવરીંગ સ્ટેજ અગાવ કે આજુ બાજુ પોટાસ આપી શકો બાકી યુરીયા એમોનીયા
@jdgohil3637 ай бұрын
મગફળી મા એકરે કેટલું પોટાશ નાખવું જોઈએ? અને સાથે બીજા કયા ખાતર નાખવા જોઇએ. તથા કયાં કયાં સમયે આપવું જોઈએ
@khedutmitragujarati7 ай бұрын
વિડીયો બનાવવા પ્રયત્ન કરીશુ..
@Bhagirathsinh187 ай бұрын
હેક્ટર માં ખબર નથી પડતી વીઘા ઉપર કીઓ ને વિઘે કેટલું અપાઈ
@khedutmitragujarati7 ай бұрын
હેકટર એટલે 16 ગુઠાના સવા છ વીઘા
@virbhadrasinhjgohil53464 ай бұрын
ભાઈ મારે 70દિવસ નો કપાસ6 તો ડ્રિપ માં પોટાશ ક્યું આપવું કેટલું આપવું
કપાસના પાકના સંપૂર્ણ જીવન ચક્ર ની અંદર કૃષિ યુનિવર્સિટી જુનાગઢ કપાસ સંશોધન કેન્દ્રની ભલામણ અનુસાર1 હેકટરે 150 kg પોટાશ તત્વની જરૂરિયાત પડે છે તેવું દર્શાવેલ છે જે ૨૫૦ કિલોગ્રામ મ્યુરેટ ઓફ પોટાસ (mop) માંથી આપણને મળે છે