ખુબજ દુઃખદ બાબત પણ એકજ પક્ષને વર્ષોથી જીતાડવાનુ ફળ
@kalapitrivedi69665 ай бұрын
વિરોધ પક્ષ નો અવાજ દબાવી દેવાના પ્રયાસો કર્યા હતા... કોંગ્રેસ ના સભ્યો ખરીદી લીધા ધમકાવવા તોડવા.. જો વિરોધ નો અવાજ દબાવી દો તો ભયમુક્ત ભ્રષ્ટાચાર નું સર્જન થાય.. ભયાવહ સ્થિતિ કહેવાય
@avi57055 ай бұрын
Next time TMC or Congress
@BatukRaval-c6t5 ай бұрын
Varsad na pani aaft china,amerika badhe thay chhe. Taklif khub pade sachi vat chhe.varsad khub chhe.
@javedshaikh-th5zc5 ай бұрын
Hindu Muslim karwa nu Fal chey bhai
@gohilpsg4 ай бұрын
ચોરના ભાઈ ઘંટી ચોર.....
@BestQwestion725 ай бұрын
હજી એક વાર, મોદી સરકાર😞😞😞😞 Salute jamawat👏👏👏
@ishvarchaudhary13985 ай бұрын
રાષ્ટ્રીય ચેનલો કે ઈ બતાવતા નથી દેવાંશી બેન તમે ખૂબ જ સરસ કામ કરે છે
@JayeshRWelder4 ай бұрын
यह जो आप शाबाशी दे रहे हो वह गलत दे रहे हो इनको जाना चाहिए था नटराज वहां जाते तो पता चलता क्या यह जहां की विजिट कर रहा है वह तो करोड़पति है वह तो कल खड़े हो लेकिन उन लोगों का क्या जो लोग को सही में मदद की जरूरत है
@haridasdudhrejia12895 ай бұрын
બરોબર છે આ શહેરી જનતા આનેજ લાયક છે
@NNN-1235 ай бұрын
કેમ આટલું બધું જનતા વિશે ઝેર ઓકો છો. તમારા ઘર માં આવું થાય તો કેમ થાય? તમને ગમશે?. સારું બોલો ભાઈ ભગવાન બધું જ જોવે છે. તમને પણ આવા દિવસો આવશે ત્યારે રડતા પણ નહિ આવડે 🙏 બિચારી જનતા હેરાન થાય છે તેને મદદ થાય તેટલી કરો. નહિતર શાંતિ થી બેસો 🙏🙏
@vaibhavkumarrathva66295 ай бұрын
Sachi vat che
@Harsin1503Oficial5 ай бұрын
बहुत बड़िया वोट दो
@sanjayshah58445 ай бұрын
Only Feku Hitler
@Ramesh_0095 ай бұрын
સાચું કહ્યું😂
@YK-ex4vo5 ай бұрын
આ પરિસ્થિતિ ને યાદ રાખજો જે છે, પછી વોટ લેવા આવે ત્યારે પણ યાદ રાખજો ભૂલી ના જતા તમે પછી વિકાસના સપના માં ખોવાય ના જતા , પછી એવું ના થાય આવતા વર્ષો માં એક માળ નહિ બે માળ સુધી પાણી આવી જાય.
@hitler69445 ай бұрын
Hindu Muslim joi ne j aapse bhai jevar vote aapva no hase
@RahiLimbachiya095 ай бұрын
It's true
@khalilahmed31154 ай бұрын
Aa Vadodara vasio akkal na andhra chhe election aavshe to anti muslim bani jashe sne BJP nej vote aapshe
@maheshamin5814 ай бұрын
Çinisi ar mansai hoi to denilesin chalu kari de
@aminchirag75725 ай бұрын
સહુનો વિશ્વાસ ,સહુનો વિકાસ અને અદાણી અંબાની ની તેલ માલીશ 😮
@pinakinpandya94585 ай бұрын
આ બધું જોઈને ખૂબ દુઃખ થાય છે હવે ભાજપ કાઢો
@OmkarLinga5 ай бұрын
keep dreaming you K2WA gang ...
@newgraphicspoint83665 ай бұрын
@@OmkarLingaandhbhakt v paani maj che pan ke kone😂
@artipatel76315 ай бұрын
Bjp na mathe thkra nahi fodo kudrat no prakop che papa vadhi gaya che ejovo congress khale ducha marvani che
@Jaagrut-h4m5 ай бұрын
હજુ કરો વિકાસ મજબૂત ભરોસોની સરકાર
@satishpandya27155 ай бұрын
સરકાર જ્ઞાતિવાદ કરીને ચુંટણી જીતીશકે પણ વ્યવસ્થા સંભ઼ાળી શકે એવા નેતા ચૂંટાય નહી તો પછી પ્રજાની સ્થિતિ આવીજ થાય
@KetanJoshi-gb9ds5 ай бұрын
संघर्ष तो गुजरात मॉडल मे चलता हे....३० साल बीजेपी के....? 😀
@nayanabenpatel76275 ай бұрын
પાણી વગર નાં લોકો પણ છે જે વિચાર્યા વિના મત આપે છે
@BeenaPatel-m9d5 ай бұрын
I totally agree.
@AakashAakash-ni6ye5 ай бұрын
Right
@satishpandya27155 ай бұрын
દેવાંશીબેન માયકાગંલા નેતા જે શહેર માં હોય એની પ્રજાની આવી જ હાલત હોય. અત્યારે વડોદરાને સ્વ. નલિનભટ્ટની યાદ આવતી હશે
@rajeshkacha81345 ай бұрын
ताली थाली बजाते रहो,यही चलता रहेगा ।।।।।
@thakorbhaipatel37785 ай бұрын
गुजरात के लोग काम देखकर वोट नहीं देते ! ३० साल से सिर्फ और सिर्फ धर्म और पार्टी को ही देते रहते ! फिर तो कुदरत भी रूठेगी ही ! गुजराती लोगों को कुदरत का संकेत समझने की जरूरत है !
@AakashAakash-ni6ye5 ай бұрын
Full agree
@Gdxvhbcvhgfc5 ай бұрын
હા
@aartipanchal66734 ай бұрын
Gujrat k log kya dekhker bote detey hai. Yeh time aane per pta chal hee jayega. Or kudrat k aage koi bhi party ho, nahi tikti. Yeh time vote ,politics, party ki baat kerne ka nahi hai. Agar insaan ho to insaan ki help kerne ki danat rakho. Jisne jo kiya hai wo bharega hee. Aisey hee akdusre ko blame kertey rehna, per help nahi kerna. Moka mat chhodo. Rajniti kerne ka.
@ShreeNandEducation5 ай бұрын
સરકાર ભ્રષ્ટાચાર કરીને મંજૂરી આપે છે પણ ઘર ખરીદતી વખતે એટલા ભણેલા હોય તો 5...નહિ 25 વખત વિચાર કરવો જોઈએ
@mpatel24115 ай бұрын
બેન આ લુખાઓ ને આટલા વર્ષો થી વોટ કેમ આપો છે ?
@gulfampathan91935 ай бұрын
Modi ji ne har prashasan ko video graphy karna sikha Diya hai
@rahullimbadiya75325 ай бұрын
જેવું કરો તેવું ભરો અમારા ગામડામાં કેવી હાલત હસે ખાલી તમે વિચાર કરી શકો સો અહીંયા રહી નહિ સકો
@Nilaparegi5 ай бұрын
બનાસકાંઠા માં ગેનીબેન તરત મુલાકાત લઈ લે છે
@PareshVasava-j4s5 ай бұрын
ભાઈ..... ભલે કોંગ્રેસ ના સમયે થોડોક વિકાસ થયો હતો.....પણ ટકાઉ અને ગેરંટી ૧૦ વર્ષ ની.... જ્યારે ભાજપના રાજમાં વિકાસ વધુ ને ગેરંટી ૬ મહિના ની....જય હિન્દ
@AiVisualArtist5 ай бұрын
કોર્પોરેશન ની દરેક જ્ગ્યા એ શું ડિગ્રી લઈને બેઠા છે. તપાસ તો કરો. શું આવડત છે? કઈ સ્કૂલ માથી ભણ્યા છે? બીજા પ્રશ્ન પૂછતો નથી. સમજી જશો જ.
@mayank57875 ай бұрын
હજી આપો જઈ શ્રી રામ ને
@dilipsinhrajput13935 ай бұрын
156 aapo atle aavu j thay....
@patelratilal40035 ай бұрын
એ ઓછી પડી
@VineshvineshvineshVineshvinesh5 ай бұрын
શહેરી લોકો ભાજપ ને વિકાસ ગણેશ હવે વિકાસ જોઈ લો તમે બરોબર છે
@viratsinghkshatriya91585 ай бұрын
Vote apta dhyan rakhjo.
@kirtimakwana85235 ай бұрын
BJP BJP kre etle avu thay
@NNN-1235 ай бұрын
@@kirtimakwana8523કોંગ્રેસ ને લાવો. પછી BJP ને લાવો કરીને રડશો. આતો કુદરતી હોનારના છે.
@thakorbhaipatel37785 ай бұрын
हम नहीं सुधरेंगे !
@aminchirag75725 ай бұрын
જેનું થડીયુ ચાર ચોપડી પાસ અને જોડે તડીપાર ,તમે શું અપેક્ષા રાખી શકો😢😮😅
@Gdxvhbcvhgfc5 ай бұрын
अंधेरी नगरी और गंडु राजा
@Iamsrklove5 ай бұрын
Jamawat ma j true batve che salute madam
@Zulfikar-m2g5 ай бұрын
मानो के ना मानो लेकिन हकीकत..नफरत में किया गया मतदान जिम्मेदार..मानव सर्जित नहीं..जनता सर्जित....!🫣
@nirubenpandya.10355 ай бұрын
હજુ.ખેબાભરીભરીવોટ.આપો.
@neetaparmar92595 ай бұрын
Sure aapishu
@Pasdfghjklasdfghjkl5 ай бұрын
જેમ ગામડા મા ખેડૂતો ની હાલત દર વર્ષ એ થાય છે એ આમને એક વાર મા ખબર પડી ગઈ
@GH210885 ай бұрын
We need more channels like yours, which shows real truth 👍👍👍
@niravpatel82915 ай бұрын
2019 ma MADAD na Kari to aa janata ni bhul 6 k 2024 ma vote aapya
@worshipofnature15955 ай бұрын
💯👍🙂
@aartipanchal66734 ай бұрын
Waah saras Gajab na vchar chhe. Jyare pn koi aapda k koi incidence bne tyare bas politics chalu .ane party ane public ne uskervanu start thai jaay. Hatsoff aava loko ne.j aavi paristhitiyo ma pn moka Sodhi le chhe.
@rational_3654 ай бұрын
@@aartipanchal6673 બેન તમે જેને સપોર્ટ કરો છો તે પણ આવી પરિસ્થિતિમાં આ જ કરે છે.
@ruchishukla5125 ай бұрын
शहर के लोगों जो करते हैं वही वापस मिल रही है, मैंने गुजरात में रहते हुए देखा है की लोग बहुत जिद्दी है यहां पर। कचरा फेकना , गीला सुखा अलग अलग करना नही करते हैं और पैसों कि गोलमाल करना । पूरे दिन मावा खाना प्लास्टिक रोड में फेकना चाय पीना कप रोड पर फेकना लेकिन जब कुछ होता है बस सरकार के ऊपर डाल दो
@JayeshRWelder4 ай бұрын
यही गुजरात यही गुजरात की पहचान है पहचान है
@pinakinpandya94585 ай бұрын
શું ભાજપ ને આ લોકો વોટ નથી આપતા ? જો બીજાને મદદ મળતી હોય તો આ લોકોને કેમ ના આપી ?
@JayeshRWelder4 ай бұрын
गुजरात में 26 सेट सत्ता पक्ष को मिलती है तो गुजरात में कौन वोट नहीं देता होगा???
@dsanrame2685 ай бұрын
મિલિટરી વાળા જોડે આવી અપેક્ષા ન હતી , પરંતુ એમાં એમનો પણ વાંક નથી ભાજપ ના રાજમાં દેખાડો જ થતો હોય છે અને કામ શૂન્ય થતું હોય છે
@Sports-remix145 ай бұрын
મોદીનું મોડલ ગુજરાત છે થોડી તકલીફો ન વેઠી શકાય. 😄😄😄😄😄😄😄
@gujaratpolice63985 ай бұрын
શું કરો છો ઘરે બેસી ને જાવો કોર્પોરેટર નાં ઘરે અને કબજો લઈ લો
@naitrichokshi865 ай бұрын
aa 1 j ben gujrat ma ane mara vichar thi Bharat na sauthi best patrakar
@bhaveshsalat7495 ай бұрын
ભાઈઓ બહેનો મેં મારી આંખે જોયા છે રડતા કોઈના આયુ બચાવવા માટે આવનારા સમયમાં જીંદગી ભરવાની ભૂલી😢😢
@vishalkale32224 ай бұрын
ગરીબ ઝૂંપડપટ્ટી માં ક્યારે આવશો, ગરીબ ના ઘરમાં તો ખાવાનું પણ નથી, ગરીબ લોકો માટે મીડિયા પણ નહીં આવતું
@joy64895 ай бұрын
વાહ..શું ટાઇટલ છે..100 ટકા સાચું
@shailyadav68115 ай бұрын
કર્મનું ચક્ર ફરીને પાછું આવે જ છે. 1980 માં આવી જ હાલત અમારી થતી હતી એ વખતે બધા આનંદ લેતા હતા. આ જોઈને અમને અત્યંત દુ:ખ થાય છે.
@Youthofindia20254 ай бұрын
Lord Devanshi Madam 🎉
@SedhajiThakor-m3s5 ай бұрын
ગરીબોના જુપડા સામે જોજો
@rudrasisodiya48055 ай бұрын
શું ખરેખર આમાં પ્રસાશન નો જ એકલો વાંક છે??? સવાલ નો જવાબ ખુબ સહેલો છે..વિચારવાનું રહ્યું...
@Dromomanian5 ай бұрын
India k log bahot chutiya hai aur unko unke karmo ki saja milti rahti hai . Dukh is baat ka hai ki ye neta Bach jate hai bas
@Caarnama4 ай бұрын
Na bhai ene vote apva vadao no che..
@ketandamor97255 ай бұрын
400 aapvani hti hju to....
@bzzbrynofficial74445 ай бұрын
Don't pay tax , select nota , gov koi kam ni nthi , Mehnt na Paisa Pani ma
@pradyumansinhgohil14835 ай бұрын
Bahenshree aap khub j Sara Ane Sacha patrakaar cho. 🙏
@avinashpavagadhi41695 ай бұрын
Aapo aji bhari bhari vote
@parthmakwana32445 ай бұрын
Vot for bjp sab salamat Makvana chimanbhai Gam Nar Petlad
@vyomeshdave24495 ай бұрын
બંગલો કે મકાન બનાવતા કે ખરીદતા પહેલા જે તે વિસ્તાર નું High flood level વરસાદી / પુર ના પાણી ની પરિસ્થિતિ જોઈ લેવી જોઈએ.
@usmankangda10205 ай бұрын
વારંવાર આવું થાય છે છતાં વોટ તો અનપઢ બાબા ને.
@narendrapatel39095 ай бұрын
પાણી વગર ના નેતા નહી પાણી વગર ની જનતા છે એક પુતળુ ઉભુ કરવા નુ એક બે રસ્તાઓ નામ બદલવાનુ હિન્દુ રાષ્ટ્ર ની વાતો કરવા ની બસ થઈ ગયુ કામ ખોબલે ખોબલે વોટ મળે પછી કરો ભ્રષ્ટાચાર આ ભાજપ ના ગુંડાઓ નુ કામ
@Pmchauhan1175 ай бұрын
વડોદરા real-estate ખાડામાં છે. હવે ધ્યાન રાખજો 😊
@AurangjebMalek5 ай бұрын
નેહરુ. એ. ઙુબાઙયા. 😅
@jayho2715 ай бұрын
પાણી આવવાનું હતુ તો સમાન કેમ ખસેડ્યું નહીં..?? ઉપર ચઢાવ્યું કેમ નહીં..?
@Indian_girl1555 ай бұрын
Jamawat ❤❤❤
@jigneshpandya66754 ай бұрын
પાણી. વગરના. નેતા. નાં. કહેવાય. પાણી. વારા. હતા. એટલે. તો. વડોદરા. પાણી. પાણી. કરી. નાખ્યું.
@urvishgohil98765 ай бұрын
તો પણ તમે વોટ આપતી વખતે આ સમય ભૂલી જશો
@neetaparmar92595 ай бұрын
Sure
@dipakrathwagj34185 ай бұрын
Devanshi ben ek nambar Kam Karo cho tame salam che tamne
@KPVyas-bu5ev5 ай бұрын
હવે જનતાએ નેતાઓ વિશે ખાસ વિચારવાનું છે.
@sam...jorden26965 ай бұрын
jo bhi..ho..hal....har bar modi sarkar
@gaurangkansara43145 ай бұрын
Nice Reporting.
@rangilugujrat98455 ай бұрын
તક્ષશિલાકાંડ હરણીકાંડ મોરબિકાંડ ટી આરપી કાંડ વડોદરા ફ્લડ તેમ છતાં ૧૫૬ આવે છે તો એ હાર વિપક્ષની નથી એ હાર જનતાની છે..
@sahilvaghela39935 ай бұрын
Maja avi jalsa jaro...🥳🥳🥳
@Aadiwasi._.aaku_.5 ай бұрын
અબકી બાર 400 કે પાર એવું કેવા વાળા બી તમેજ હોતા 😢😢😅😅😅😅હજુ આપો ભાજપ ને મત 😮
@dharmeshrathod55184 ай бұрын
बीते 10 साल में विश्व गुरु का आर्टिफिशियल विकास का विनाश, नतीजा देशकी गरीब जनताकी जान और अर्बो रुपया का नुकसान
@nikunjparmar26655 ай бұрын
આ છે ગુજરાત મોડલ. આવું જ પ્લાસ્ટર મોદી સરકાર ભારત મોડલ પર કરે છે એ પ્લાસ્ટર જે દિવસે ઉતરશે ત્યારે આવું જ થવાનું.
@krishnasinhjadeja5 ай бұрын
બધા પક્ષ એક જેવા જ છે. દશેરાના દિવસે નવા પક્ષની સ્થાપના થવાની છે તેને અજમાવી જોવાનો રહ્યો.
@kusumkakkad5195 ай бұрын
Good information about future 😢
@dilipkoradia88365 ай бұрын
ચૂંટણી આવે ત્યારે લોકો બધું ભૂલી જતા હોય છે સરકાર આવી જ જાય છે ને લોકોને સમય યાદ રાખવું જોઈએ જોર સરકાર છે
@rushabhjoshi65985 ай бұрын
It reminds me the 2006 flood of surat...I can feel this ...i have. Gone through that situation...
@DasharathbhaiDungarbhai5 ай бұрын
Amne village ma nafarat karta hata . Village ma economy nathi. Bhogavo haji result.
@manubhairathva43695 ай бұрын
2014 માં પણ તમે વોટ આપ્યા હતા અને 2019 માં પણ આપ્યા હશે અને 2024 माँ પણ આપ્યા હશે 😂😂
@sanjaydamor0725 ай бұрын
👍🏻👍🏻👍🏻😂😂😂😂
@rangilugujrat98455 ай бұрын
ટાઉન પ્લાનિંગ ઓફીસરની ઉપર કાર્યવાહી થવી જોઈએ... જેમણે બિલ્ડરો પાસેથી પૈસા ખાઈને મંજૂરી આપી છે આ બધી સોસાયટીઓ ને આ તંત્રના કારણે જ લોકો હેરાન થયા છે..
@hardikbhatt61435 ай бұрын
જિંદગી ડરેક વક્તે થી કાઈ રીત 0 (શૂન્ય) થી શરૂઆત કરવાની. તમે સરસ પંક્તિ કહી છે. તમે રત્ન વ્યક્તિ છો.
@kanubhaitadvi49795 ай бұрын
Good social work congratulations to all of them
@worshipofnature15955 ай бұрын
Modi saheb avse & kehse bhaio behno etle vadodara ni praja khus etle firse ek baar modi sarkar to bhogvo have 👍🙂
@NayanRathod-e4i4 ай бұрын
હવે ગુજરાત માં પણ્ લાઙલી બહેના ચાલુ થશે વિકાસ તો આને જ કહેવાય ને બેન...જય અંબે 🙏🙏
@aminapatel73364 ай бұрын
Good for Gujrati, who voted for the last 25 years
@KantilalPatel-ci7xo4 ай бұрын
હું એક સિવિલ એન્જિનિયર છું, મારા ૪૫ વરસના અનુભવથી કહું છું કે આટલા Low Laying area માં આ સ્કીમ VMC કઈ રીતે પાસ કરી છે? આપણે ત્યાં મુંડન ની વિધિ પણ કરવી હોય તો બ્રાહ્મણ ની પાસે જાય છે, પણ કરોડોના મકાન લેવા હોય તો Experts ની સલાહ ના લે ! હવે ભોગવવાનું કોને ? આ problem કાયમ માટે રહેશે .
@shahsubhash35444 ай бұрын
VAh Didi
@satishpandya27155 ай бұрын
પ્રજા એ પણ સરકારને સહકાર આપવો જોઈએ
@pradyumansinhgohil14835 ай бұрын
Devansi bahen aap na jeva news leader ni jarur che.
@rishi36635 ай бұрын
Ben aa baroda ma pehliwar hase pani...pan Amara Navsari ma every year 2 to 3 times aavu j pani ave che...to aamaru Navsari pan cover karjo..moti city par badha dhyan hoy che...Na na town pan par dhyan rakhjo..
@rajukhokhani62214 ай бұрын
તંત્ર ને ખબર હતી અને છે કે દબાણ ને હિસાબે દર વખતે પુર આવે છે છતાં પણ નવા નવા દબાણ કરતા જાય છે. 😢😢😢
@Ciool6024 ай бұрын
Reporter ને સલામ છે 🫡💪🏻
@prashantjoshi52895 ай бұрын
Makan leti vakhte jovu joir😊
@rr65494185 ай бұрын
જો પ્રજા ને સાચ્ચે તકલીફ છે ને તો જેટલા આયોજન નેતા લક્ષી અને ભવિષ્ય લક્ષી છે તેને યોજવા ન જઈએ
@kirankumarshah19635 ай бұрын
Good😢😮hard work reporting!
@Harshilkumar0075 ай бұрын
ટેક્સ આપવો અને બુદ્ધિ નો ઉપયોગ કરવો બે અલગ વાત છે... દર વખતે એવું થાય ને હાથ પર હાથ રાખી બેસી રહેવું...
@hareshpanjabi27195 ай бұрын
૨૫-૩૦ વર્ષ થી bjp સરકાર છે ગુજરાત ની પબ્લિક મૂર્ખ છે મૂર્ખ કડવું સત્ય છે BJP party ભ્રષ્ટ મા ભ્રષ્ટ પાર્ટી છે ગુજરાત ની પબ્લિક બહુ ભોળી છે એમને ખબર છે કે ગુજરાત ની પબ્લિક થોડા દિવસ હલો કરશે પછી એવું ને એવું વિચારો કઈક નઈ તો આગળ બહુ મુશ્કેલી મા આવસો
@maxc19505 ай бұрын
Badha ne aa vat samjati nathi haju b public bjp ne j vote aapse
@a.j49135 ай бұрын
Je paisa wala che eni aa position che to garib nu su halat hase 😭😭😭😭😭😭😭
@Nilaparegi5 ай бұрын
નેતા ઓ એન્જિનિયર જેટલા શિક્ષિત હોવા જોઈએ
@Nilaparegi4 ай бұрын
બોગસ ડિગ્રી મેળવી એમને તો પોતાના ખજાનો ભરવા ની પડી છે જનતા ની પડી નથી તૉય બે -બે લાખ ની લીડ થી જીતી જાય છે
@ras-qu5pp5 ай бұрын
नमस्ते, गुजराती! वोट तो बीजेपी को ही देते रहना! अभी अब्दुल की चूड़ी जो टाइट करना बाकी है! भष्टाचार आप के लिए श्रेष्ठाचार जो है!
@indravadanbhaipatel24344 ай бұрын
God's gift from universe to world. Water menegment like Israel country.
@prakashrabari82915 ай бұрын
જૂના જમાનામાં જ્યાં પાણી નો રસ્તો હસે ત્યા લોકોએ ઘર બનાવ્યા હસે અને પાણી ઘુસી ગયું તો એમાં b j p સુ કરે પાણી તો મારા ખેતરમાં ભરેલું પડયું છે તો હું સુ b j p ને કહું કે મને પાણી કાઢી આપો કાકા એ સુ કીધું કે નદી સાકડી કરી નાખી તો કોને કરી b j p એ થોડી કરી છે
@kevalcool58345 ай бұрын
ચુંટણી વરસાદ પછીના આવી હોતું તો કેટલું સારું.લોકો વોટ વિચારીને આપતા😢
@tarikhehindmukammalhistory3525 ай бұрын
Gujrat modal.
@bhartipatel20285 ай бұрын
ગામડુ કોઈને ગમતું નથી જુઓ ગામડાંમાં ચેક કરો શાંતી છે